CANIS the dog - નવલકથા
Nirav Vanshavalya
દ્વારા
ગુજરાતી રોમાંચક
ડોરબેલ ની લાંબી ઘંટડી વાગતાની સાથે જ એક husky (રશિયન ડોગ) ના કાન સરવા થાય છે અને થોડી જ વારમાં તે husky તેના મોં માં ન્યૂઝપેપર ભરાવીને બેડરૂમ બાજુ ચાલી રહ્યો છે.
બેડરૂમના પલંગ ઉપર કૂદકો મારીને ચઢે ...વધુ વાંચોઅને એક સુતેલી વ્યક્તિના મોહ પર છાપુ મુકે છે. તે વ્યક્તિ સમજી જાય છે અનેે ચાદર ઓઢેલી હાલતમાં જ બોલેે છે , થેન્ક્સ બૉબી.
husky તોપણ ત્યાં જ બેઠો છે અને ચાદર ખેંચી રહ્યો છે.
સુતેલી વ્યક્તિ થોડીક વહાલ માંં ઉઠે છે અને બૉબી ને કહે છે તુંં મારી માં જેવું ના કર. પ્લીઝ, મનેે સુવા દે અને બોબી ને વહાાલ કરવા લાગે છે.
બોબીએ તોો પણ તેના પગ ઉપરથી ચાદર ખેંચી જ કાઢી અને પછી ભસવા લાગ્યો.
સૂતેલી વ્યક્તિ કહે છે બોબી ઠીક છે ઠીક છે , હવે બસ કર હું ઉઠી ગયો છું.
ડોરબેલ ની લાંબી ઘંટડી વાગતાની સાથે જ એક husky (રશિયન ડોગ) ના કાન સરવા થાય છે અને થોડી જ વારમાં તે husky તેના મોં માં ન્યૂઝપેપર ભરાવીને બેડરૂમ બાજુ ચાલી રહ્યો છે.બેડરૂમના પલંગ ઉપર કૂદકો મારીને ચઢે ...વધુ વાંચોઅને એક સુતેલી વ્યક્તિના મોહ પર છાપુ મુકે છે. તે વ્યક્તિ સમજી જાય છે અનેે ચાદર ઓઢેલી હાલતમાં જ બોલેે છે , થેન્ક્સ બૉબી.husky તોપણ ત્યાં જ બેઠો છે અને ચાદર ખેંચી રહ્યો છે.સુતેલી વ્યક્તિ થોડીક વહાલ માંં ઉઠે છે અને બૉબી ને કહે છે તુંં મારી માં જેવું ના કર. પ્લીઝ, મનેે સુવા દે અને બોબી ને વહાાલ કરવા લાગે છે.બોબીએ
સ્પીકરે પ્રશ્ન કર્યો કે આનો એક્ઝેટ મિનિંગ શું થાય છે?એટલે કોંગ્રેેસ કાઉન્સિલરે જવાબ આપતા કહ્યું કે લેટિન યુનિવર્સિટી લૉ કહે છે કે કોઈપણ પ્રાણીના હાઇબ્રીડ માં તેના ફાર્મસ એન્ડ ફોરેસ્ટ ઇક્વિપમેન્ટ પ્રુવ થયેલા હોવા જોઈએ. જો તે ના ...વધુ વાંચો હોય તો તે પ્રાણી તે જાનવર તે પશુ બેહદ ખતરનાક છે.સ્પીકર એ પ્રશ્ન કર્યો કે what is ફાર્મસ એન્ડ ફોરેસ્ટ ઇક્વિપમેન્ટ મિસ્ટર jordan.એટલે જોર્ડ્ને કહ્યું ફાર્મસ એટલે કે આઇધર તે સોશિયલ એનિમલ ની વચ્ચે્ સેટ થઈ જાય અથવા હયુમન હાર્ડવર્ક મા ટ્રેડિશનલ બ્રીીડ કરતા વધારે સારું ઇક્વિપમેન્ટ તરીકે પ્રુવ થાય. સ્પીકર બોલ્યા અને ફોરેસ્ટ એટલે?એટલે જોર્ડનેે કહયું એન્ટી બ્રુટ એલિમેન્ટ ,
ફરી એકવાર ડોર બેલ ની લાંબી લચાક ઘંટડી વાગી રહી છે .અને ફરીથી husky bobby ના કાન સરવા થાય છે.સ્વાન એક પ્રાકૃત પદાર્થ હોવાના નાતે તેણે આ વખતે ડોર સુધી પહોંચવા ને બદલે સીધી જ સુતેલી વ્યક્તિની ચાદર ...વધુ વાંચોકાઢી અને તેને પ્રકૃતિથી પ્રાપ્ત થયેલ ઉપદેશનું પ્રમાણ આપી દીધું.બોબી મોહ માં છાપુ ભરવી ને આવે તે પહેલાં જ પેલી વ્યક્તિ ઉઠી ગઈ અને તેના લેન્ડલાઈન માં મેસેજ ચાલુ થાય છે.આર્નોલ્ડ ધીસ ઈઝ એડિટર ફર્ગયુસન , midnight તને ઘણા બધા કોલ્સ કર્યા પણ,એની વે ફરગેટ, now listen મી કેરફૂલી. જાણવામાં આવ્યું છે કે હાઇબ્રાઈડ ની ફેઈલીયોર બ્રિડ્સ નો એક મોટો જથ્થો
રાત્રિના ઘેરા અંધકારમાં એરસ્ટ્રીપ પરથી બ્રાઝિલનું ઘનઘોર જંગલ દેખાઈ રહ્યું છે.અને એક લોંગ ડોગ વેન ના ફ્રન્ટ વ્હિલ stoped થાય છે.એ સાથે જ ડેેલ્ટા ચૅક પોસ્ટ માંથી એક ઓફિસર હસતો હસતો બહાર આવે છે.અને ડ્રાઇવર ...વધુ વાંચોહાથમાં ડોલર્સ નું એક પેકેટ થમાવે છે.વેન માંથી અસંખ્ય શ્વાનો ના cry barking નો ભયાનક અવાજ સંભળાઈ રહ્યો છે.જે કદાચ જંગલની કરુણાંતિકાને પણ ભયભીત કરી રહ્યો છે.Onn વેન નું વાઈબ્રેટિંગ સાઈલેન્સર દેખાઈ રહ્યું છે,અને થોડી જ સેકન્ડમાં વેન ગીયર્ડ થાય છે.સમગ્ર જંગલ street light લેસ છે અને ફરી એકવાર જંગલ એર સ્ટ્રિપ પરથી દેખાઈ રહયુ છે. જેમાં બે પાવરફુલ fog lights આગળ વધી રહી
આશરે ૪૦૦ થી અધિક અગલી ડૉગસ વેન માં માંથી ઉતરે છે અને પોણો કલાક પછી દ્રશ્ય શાંત બને છે.ડૉગ વેન નો ignition અને આર્નોલ્ડ ની છેલ્લી ડેલિકેટ ક્લિક વચ્ચે એક સેકન્ડ નો જ ફેર હતો અને ડ્રાઇવર ઈગ્નેશન ...વધુ વાંચોઑફ કરીને વેન માંથી નીચે ઉતરીને આમ તેમ જોવા લાગે છે. પરંતુ અફસોસ, આર્નોલ્ડ અદ્રશ્ય થઈ ચૂક્યો હતો.ડ્રાઇવર તેના સાથીને કહે છે માન ના માાન પરંતુ અહિયાં કોઈક હતું ચોક્કસ.ડ્રાઇવર નો સાથી ચિંતીત સ્વરમાં કહે છે કોઈ હતું તો નક્કી જ આત્મહત્યા કરવા માટે જ હતું. આટલી પાંચ સેકન્ડમાં તો જંગલ તેને ખાઈ પણ ગયું હશે.ફિકર ના કર ,તુું સેલ માર
ફરગુસને કહ્યું રાઈટ એર્ની (આર્નોલ્ડ). તું એ બધા જ એનિમેેટ્સ નુ ભક્ષણ ના કરી શકે કે જેઓ રેટ્રોગ્ર્રેડિગ , curved ,બેન્ડ ઇત્યાદિ વિકૃતિ વાળા હોય છે. પછી આવા સૌસીસ ને પ્રકૃતિએ સ્વયમે જ કેમના ઉત્પન્ન કર્યા હોય? તેઓના ...વધુ વાંચોમાનવીનેે માટે અનનોન એચ એન્ડ પેઈન જ આપનાર હોય છે.આર્નોલ્ડે કહ્યું કોઈ ખાાસ રિઝન?એટલે ફર્ગ્યુસને લેટિન યુનિવર્સિટી નું આઉટલેટ ઉઠાવ્યું અને Arnold પાસે છોડ્યું.અને કહ્યુંં આની અંદર તારા બધા જ સવાલોના જવાબ છે.લેટીનેે 1000થી પણ વધારેેેેેે કેટેગરીસ લિસ્ટ કરી છે. કે જેમાં રેટ્રો ગ્રેડિગગ્ર્ર ્્સ્્્્સ્્્સ્્્્સ્્સ્્્્સ્્્્સ્્્્સ્્્્સ્્્સ્્્્સ્્સ્્્્સ્ બેેન્ડ અથવા કુર્વડ તથા અફકોર્સ uglis છે. તે બધાના માંંસ ભક્ષણ વર્જિત કહેવાયા છે.આર્નોલ્ડે કહ્યું આ હું માારી પાસે
લ્યુકેમિયા ની સાતમી પેઢી એ જાપાનીસો ની અંદર લ્યુકેમિયા ના જિનેટિકલ એસ્ટાબ્લિશમેન્ટ દેખાવા લાગ્યા છે. જેમનુ હવે એક્સચેન્જ ઓર ટ્રાન્સપ્લાન્ટેશન પોસિબલ બની શકે છે. અર્થાત ,જે વસ્તુ અત્યાર સુધી મહેસ એક રોગ માત્ર હતી તે જ વસ્તુ ...વધુ વાંચોજિનેટિકલ establishment બની ગઈ છે.દોસ્તો, સંસ્કૃત ભાષા અનુસાર શાખા જાતિ (શાખા મૃગ) એટલેેે કે ઝાડ ની શાખાઓ ઉપર રહે છે તે. અર્થાત જેમના હેબિટેટ્સ ટ્રીસ એન્ડ ઓલ છેે. પરંતુ શાખા જાતિ નો બીજો અર્થ એ પણ છે કે નવી જાતિ. અર્થાત માનવ માનવ ને ઉત્પન કરે તેનેે માનવ નો વંશ કહેવાય છે. અને વાનર પણ વાનર ને ઉત્પન્ન કરે તો તેને પણ
આર્નોલ્ડે કહ્યું ,જે ડ્રાઇવર અને સબ ડ્રાઇવર ને મેં જોયા હતા તે બંનેની લાશ એટનબર્ગ ની ઝાડીઓ માંથી મળી છે.આઈ મીન, માન્ચેસ્ટર ની બહાર.ફર્ગ્યુસને શ્વા્સ છોડ્યો અને કહ્યું યે તો હોના હી થા એર્નિ.અને મને એક જ વાતનો ...વધુ વાંચોછે કે આ મેટર હવે ક્રિમિનલ ટ્રેક ઉપર ના ચઢી જાય. કરપ્શન તો ઓલરેડી છે જ. આર્નોલ્ડે કહ્યું એ લોકો ડ્રાઇવર્સ ને અંડર ગ્રાઉન્ડ પણ કરી શકતા હતા પરંતુ, હવે લાગે છે કેેેેે ધે આર not only professionals , ધે આર cruel ટુ.ફરગુસને આંગળીના ઇશારાથી કહ્યું રાઈટ એર્ની બી વેર બાય ધેમ.આ બાજુ લેટિન યુનિવર્સિટી ની જિનેટિક લેબ માંથી સાત ડૉગ cubs
અમાવસ્યા ની રાત્રિના ઘાટા અંધકારમાં શવાના ફોરેસ્ટની એક પર્પસ વેન ના આગલા વ્હિલ નિશ્ચિંત પણે બ્રેક્ડ થાય છે. અને ડેલ્ટા ચેક પોસ્ટ નો ઓફિસર નીચે ઉતરે છે.તેના હાથમાં ની ટોર્ચ ચાલુ કરે છે અને તેના સ્ટાફને ...વધુ વાંચોછે કમ ઓન ગાઇસ સ્ટાર્ટ યોર વર્ક ફાસ્ટ.યાન ગતિએ સ્ટાફ કામે લાગી જાય છે.અને હેવી મેગ્નેટેડ ફોટોન સેલ ની ડિવાઇસ ઑન કરે છે.ગણતરીની મિનિટોમાં જ એક માણસ જમીનમાં 180 ડિગ્રી નો ખાડો તૈયાર કરે છે અને તેમા એટલી જ ડિગ્રીની લોખંડની એક ક્લિપ ગોઠવે છે.અને એ ક્લિપ ના કેન્દ્ર પર આકાશની બિલકુલ સીધી બાજુ માં એક નલિકા ગોઠવવામાં આવે છે.જેે નલિકા માંથી heavy
ડોક્ટર બૉરીસ ટેબલથી પાછળ ખસે છે અને આર્નોલ્ડ થી હલકી ફુલકી શરમિંદગી પણ મેહસુસ કરે છે.આર્નોલ્ડ આશ્ચર્ય થી સ્મિત કરીને પૃચ્છા થી ડોર બાજુઆગણી નો ઈશારો કરે છે.અને ડોક્ટર બૉરીસ બુઝુર્ગ ના હાવભાવ ...વધુ વાંચોકહે છે, મિસ સીતા , i mean સીતા ગોગી. માય લેબ આસિસ્ટન્ટ.એને જ્યારે જ્યારેેેેે સમયે મળે છે ત્યારે ત્યારે તે અહીં આવીને અલગ-અલગ યોગાસનોમાં બેસીને સંસ્કૃત નો આ લેસન કરતી હોય છે.આઈ ડોન્ટ નો what she is ગેટિંગ, but i નો આઈ એમ ગેટિંગ પીસ, અફકોર્સ.આશરે ત્રણ મિનિટ ના વાર્તાલાપે ડોર ઓપન થાય છે અને Arnold અધુરા વાક્યયે જ ડોર ની સામુ જુએ છે.સીતા ઓફિસમાંથી બહાર
સીતા ફરીથી ઉભી થાય છે અને એક લૉકર ની અંદર થી રૉ મૂડ (કચચા ચિઠ્ઠા)ની એક જર્જરિત ફાઈલ બહાર કાઢે છે, અને તેને ડોક્ટર બૉરીસ ના હાથમાં સોંપે છે.ડૉ બૉરીસ તેને તેમના ડ્રોવર માં સેફલી મૂકી દે ...વધુ વાંચોસીતા ડિટેલિંગ ચાલુ કરે છે.સીતા એક એક્સક્લુઝિવ બ્રાઉચર(બ્રોશર)હાથમાં લે છે અને તેનું ફ્રેન્ટ પેજ ફેરવી ને એક પૉલીસ્ડ હોર્સ ની તસવીર દેખાડે છે.સીતા બ્રાઉચર એઝ ઈટ ઈસ આર્નોલ્ડ ના હાથમાં મૂકે છે અને કહેે છ આ એક આઈરીશ હોર્સ છેેેે અનેે અફકોર્સ જિનેટિકલ હાઈ breed છે.આ તેની કન્ટિન્યુટી નું ચોથું વર્ષ છે.આર્નોલ્ડે પૂછ્યું means!સીતાએ કહ્યું ,આ લગાતાર ચોથા વર્ષેેે પણ વિનર બન્યો
android 10% પરથી 50% સમજી ગયો અને તેવા જ પૃચછા ના હાવભાવથી બોલ્યો, લેપર્ડ! means?સીતા બોલી એ આઇરિશ હોર્સ સાથે લેપર્ડ ના જીીનેટીકલ કોડિંગ થયા હતા.આર્નોલ્ડે કહ્યું what રબીશ!!લેપર્ડ અને હોર્સ ના કોડિંગ હાઉ કેન ઈટ પોસિબલ ...વધુ વાંચોસીતા!!સીતાએ ડોક્ટર બૉરીસ ની સામે આર્નોલ્ડ પ્રત્યેના થોડાક ગુસ્સાના ભાવ થી જોયું અને ડોક્ટર બૉરીસે પણ તેવી જ રીતે ડ્રૉવર માંથી પેલી ફાઇલ બહાર કાઢી અને આર્નોલ્ડ ની સામે જોતા જોતા સીતા ને સોંપી.સીતા એ કહ્યું મિસ્ટર જૉબ્સ નથીગ ઈસ લિવીગ રબીશ in this world particular. ઈટ્સ ઑલ રેકોર્ડેડ.અને તેેેણે ફાઈલ આર્નોલ્ડ સામે છોડી.સીતા એ કહ્યું ધીસ ઇસ રો મુડ ઑફ ધેટ
ડોક્ટર બૉરીસે કહ્યું મિસ્ટર આર્નોલ્ડ તમે જે વિચારો છો તે તમારી રીતે બરાબર છે કે વાઈલ્ડ એન્ડ kind વચ્ચે જિનેટિકલ કોડીગ કેવી રીતે પોસિબલ છે?પરંતુ વિજ્ઞાન આવી રીતે નથી વિચારતું.વિજ્ઞાન બેે પેરેલલ અથવાા બે સમાનતા ને ...વધુ વાંચોછે. અને ત્યારે પછી જ જીનેટિકલી બંનેને વન કરવાનો પ્રયત્ન શરૂ થાય છે.આર્નોલ્ડે કહ્યું વિજ્ઞાને હોર્સ અને લેપર્ડ માં કઈ વન નેસ જોઈ કે તેને બંનેે થકી શાખા જાતિ ઉત્પન્ન કરી શકવાની સંભાવના દેખાઈ ?ડોક્ટર બૉરીસે સીતા ની સામે જોયું અને સીતાએ કહ્યું સ્પીડ મિસ્ટર આર્નોલ્ડ સ્પીડ. બોથ આર most fastest runner અપ in the world.અનેેેે આ કારણે પણ વિજ્ઞાનને તેમના કોડીગ પોસિબલ
આર્નોલ્ડે ડોક્ટર બૉરીસ ની સામે જોઈને બીજી જ સેકન્ડે કાર્ડ ઉઠાવી લીધુ અને સીતા બોલી.content અમેરિકા ની હાઈબ્રાઈડ ની સૌથી મોટી rival કંપની છે ,વેર પુમા.સીતાએ કહ્યુંં જેવી રીતે ઑલ કેેેેટલ્સ જિનેટિક બૉર્નિંગ મા હાઈબ્રાઈડ નો ...વધુ વાંચોમુકાબલો નથી તેવી જ રીતેે જિનેટિક ડોગસ મા વેર પુમા નો પણ કોઈ જ મુકાબલો નથી.મિસ્ટર આર્નોલ્ડ વેેર પુમા એઝ યુ નો બ્રાઝીલ ની કંપની છે અને એન્ટાયર continent wise તેનું કામ છે.પરંતુ આ બધા થી પણ ઉપર વાત એ છે કે આજની તારીખમાં 125 જેટલી પ્રજાતિ ના પેઈટ ડોગ્સ માર્કેટમા ઉપલબ્ધધ છે. જેમાંંના 110 ડોગ્સ એકલી વેર પુમા એ જ બનાવ્યા છે.એ
ડોક્ટર બૉરીસે કહ્યું લીસન મી યંગર્સ , તમે મને બેવકૂફ વૃદ્ધ સમજતા હો કે શું મને તેની પરવા નથી પરંતુ મારી તમને એ નસીહત ચોક્કસ છે કે જો તે શો મા તમે જાઓ તો કોઈક તિક્ષણ અથવા ધારદાર હથિયાર ...વધુ વાંચોઅવશ્ય રાખજો.સીતાએ કહ્યું તો શું સર તમે નથી આવવાના!ડોક્ટર બૉરીસે કહ્યું હું એક ચેર પર્સન છુંં અને આવા વાહિયાત શોમાં જવુંં તે મારી રે ડેઝિગ્નેશન નું અપમાન કહેવાય. એટલે એ તો તમે જ એટેન્ડ કરજો.અને જો મિસ્ટર jobs નેેેેેેેે સાથે લઈ જાઓ તો તે વધારે બેટર રહેશે.ડોક્ટર બૉરીસે કહ્યું, મિસ્ટર આર્નોલ્ડ આર્ટીકલ લખતા પહેલા તમેે આ શો જરૂરથી એટેન્ડ કરી
આર્નોલ્ડ ને પાંચ ટકા થી ઉપરનું બધું જ બમ્પર ગયું અને તેમ છતાં પણ તેને બૃહસ્પતિ ની દૂગધ ગંધ(milky smell)અનુભવાઈ ગઈ અને તેણે તેના સ્પેક્ટ થી કહ્યું ઓહ really!!સીતા પણ આર્નોલ્ડ ની ઇંગલિશ ઈનોસેન્સિ ને સમજી શકી અને ...વધુ વાંચોથોડું હસી પડી.થોડીવાાર પછી વેઈટર cereal અને કેપેચીનો લઈને આવે છે અનેે આર્નોલ્ડ સીતા ને લંચ સાઈન આપે છે.આર્નોલ્ડે સીતા ને પૂછ્યું મીસ ગોગી,આ મેટર ક્રિમિનલ ટ્રેક ઉપર કેટલી હશે! આઈ મીન તમારા મંતવ્યે.સીતાએ કહ્યું વેલ, હજુ સુધી એવી કોોઈ સોલિડ ઇન્ફોર્મેશન ઓર સમ એફઆઈઆર શરૂ નથી થઈ. એટલે પરિસ્થિતિ સુષુપ્ત અને કાબુ માં જ છે. પરંતુ એક વાતનો અજંપો મને
આર્નોલ્ડે કહ્યું યુ મીન , but how the hell!!મીસ ગોગી.સીતાએ કહ્યું તેનો આહાર જ વનસ્પતિ છે.અને વનસ્પતિ સીવાય બીજું કંઈ જ નહીં.આર્નોલ્ડે પૂછ્યું પરંતુ કેવી રીતે, કોઈ ખાસ મિસ્ટેક!એટલે સીતા એ કહ્યુંં યા અફકોર્સ આ એક જિનેટિક ...વધુ વાંચોhuman છે.આર્નોલ્ડ ને જિનેટિક વર્લ્ડની વિચિત્રતા પર ફરી એકવાર હસુ આવ્યું અને તેવી જ રીતે તેણે સીતા ની સામે જોયું.સીતાએ કહ્યું બેબીલોનીયા માં એક દંપતી હતા, ફરહાન અને સલીમા. જેમાં તેમના જીવનના એક તબક્કે બૌદ્ધ ધર્મ થી બહુુુ જ પ્રભાવિત થયા હતા. અને જેમણેે બૌદ્ધધર્મનો સંપૂર્ણપણે અંગિકાર કરી લીધો.બૌદ્ધ ધર્મ ગુરુઓ એ આજ્ઞા આપી કે હવે માસ ભક્ષણો બંધ થવા જોઈએ.અને સલીમા
સીતા એક ચીફ લેબ આસિસ્ટન્ટ છે અને ચેર પર્સન ના ઓલ ટાઈમ હોમલી કનેક્શન મા રહેનાર વ્યક્તિ છે. એટલે સીતા જેવી વ્યક્તિ કંઈ પણ ઉચ્ચારણ કરે છે તો તે વાત કોઈ લિસ્ટેડ talk થી કમ ના હોઈ ...વધુ વાંચો. અને આ જ વાત એક હાયર પ્રોફેશનલ આર્નોલ્ડ બાખૂબી સમજી શકતો હતો કે સીતા ડોક્ટર બૉરીસ ક્લાર્ક ની લેબ આસિસ્ટન્ટ છે. એ જે કંઈપણ બોલે , મે બી કે તે ડોક્ટર બૉરીસ ના બીહાફ માં પણ હોઈ શકે છે, no doubt.અને તે પણ સત્ય જ છે કે સીતા પાસે આ બધી જ ઇન્ફોર્મેશન વેરી ઑબ્વીએસ કે ડોક્ટર બૉરીસ થ્રુ જ આવી
આ દિવસોમાં ચાલતા હાઇબ્રાઈડ ને ઇન્ડિયન એજન્સી through 600000 મિલ્ક કેટલ્સ નો ઓર્ડર પ્રાપ્ત થાય છે . જેને પાંચ વર્ષમાં પૂરો કરવાનો હોય છે.લેટીન ના ગુપ્તચરો એ લેટિન ને આ વાતની માહિતી અપાવી દીધી અને આજ ...વધુ વાંચોડોક્ટર બૉરીસ થ્રુ આર્નોલ્ડ અને એડિટર ફર્ગ્યુસન નેે પ્રાપ્ત થઈ ગઈ.જેને પણ તાબડતોડ પ્રેસ આર્ટીકલ કરાવી દેવામાં આવી.જેનું પરિણામ સ્વરૂપ એ આવ્યુંં કે અમુક સોશિયલ ઓર્ગેનાઈઝેશનો એ કેનેડિયન સુપ્રીમ કોર્ટ મા પિટિશન દર્જ કરાવી દીધી અને હાઇબ્રાઈડ ઉપર આ કેેેટલ્સ ના જિનેટિક production ઉપર રોોક લગાવી દીધી.અને ડિમાન્ડ કરાવી કે જ્યાં સુધી હાઇબ્રાઈડ તેની લેબોરેટરીઓ મા લેસર મોર્ટરીસ અથવા સેમેટ્રીસ ના
અને એક દિવસ સીતા તેના ટુ ઇન વન ટેપરેકોર્ડર માં કેસેટ ગોઠવી ને તેની સ્વીચ પ્લે કરે છે.અને આ બાજુ આર્નોલ્ડ તેની ફોક્સવેગન ને જેન્ટલી સેલ આપે છે.સીતા ના પ્લેયર માંથી સંધ્યા ભજન આરંભ થાય છે.જેના બોલ ...વધુ વાંચોજૈસે સુરજ કી ગરમી સે જલતે હુવે તન કો મિલ જાયે તરુવર કી છાયા. એસા હી સુખ મેરે મન કો મિલા હે મે જબસે શરણ તેરી આયા.....મેરે રામ. અને થોડી જ સેકન્ડ પછી સીતા શીર્ષાસનસ્થ દેખાય છે. સીતા ભજન ના બોલ માં ધ્યાનસ્થ થાય છે અને શીર્ષાસનમાં જ તેની આંખો બંધ કરે છે.થોડી જ વારમાંં સીતા નો ગેટ ઓપન થાય છેે અને
એડીટર ફરગુસને પૂછ્યું સો, how is ડોક્ટર ક્લાર્ક!આર્નોલ્ડે કહ્યું, હી ઇસ ફાઈન એન્ડ એપ્સુલ્યુટલી ફાઈન.ફર્ગ્યુસને પૂછ્યું so what has to press now!ફરગુસને કહ્યું એર્ની i got ધેટ કે તારે ચાર દિવસ ...વધુ વાંચોવેર પુમા ના એ શોમાં જવાનું છે. પરંતુ મને એક વાતનો અજંપો એ જ છે કેે તું એ શોમા એમટી હેન્ડ કેવી રીતે જઈ શકે છે! You should have be loaded by arms some . અનેેે i think ડોક્ટર બૉરીસે પણ તને આજ નસીહત કરી છે.આર્નોલ્ડે કંટાળા થી તેના વાળમાંં હાથ ફેરવ્યો અને બોલ્યો સર આટલા મોટા હાઈ સોફિસ્ટિકેટેડ શોમાં આમ rowdy બનીનેે જવું કેટલું યોગ્ય છે!ફર્ગ્યુસને કહ્યું
એબ નોર્મલ સાઈઝના બુટેડ સ્ટેપ્સ એક સાથે સ્ટોપ્ડ થાય છે અને આર્નોલ્ડ એ અસામાન્ય બુટ ને જુએ છે.સીતાએ આર્નોલ્ડ નો હાથ કસ્સી ને પકડી લીધો જેમાં થોડી કપ કપાહટ હતી અને આર્નોલ્ડે તે વ્યક્તિ ને ...વધુ વાંચોઆર્નોલ્ડે જોયુંં કે તે વ્યક્તિ કમસે કમ પોણા સાત ફુટ ની હતી. અને તેણેે સીતા ને કહ્યું ,હેલો મિસ ગોગી હાઉ આર યુ!સીતાએ આર્નોલ્ડ ની સામે નીર્ભયતા ના કૃત્રિમ હાવભાવથી જોયું અને પેલી વ્યક્તિ ને કહ્યું થેંક્યુ વેરી મચ,આઈ એમ ફાઈન એન્ડ એપ્સુલ્યુટલી ફાઈન મિસ્ટર એસ્ટ્રો.આર્નોલ્ડે સીતા ની સામે જોયું અને સીતા બોલી i mean મિસ્ટર બેબીલોનીયા.બીજી જ સેકન્ડે ઝાડની એક ડાળી દાતો થી ફાટવા
સીતાનું મગજ એ બાબત ઉપર ચાલી રહ્યું છે કે ડૉગસ ક્યારે બેકાબૂ બને છે. ડોગ્સ ના બેકાબૂ બનવા માટે ઝંઝીરો થી મુક્ત થવા જેવું કોઈ જ કારણ નથી. એ તો બંદિ સ્થિતિમાં પણ ભયાનક સ્વરૂપ ધારણ ...વધુ વાંચોશકે છે.પરંતુુ સીતા એક એક્સ્ટ્રીમ જિનેટિકલ લેબ આસિસ્ટન્ટ છે. એટલે તેને જિનેટિક એક્ટિવિટી બોર્ન થવાના કાઉન્ટડાઉન સ્વાભાવિક રીતે જ ખબર હોય. પરંતુ છતાં પણ સીતા હજુ તેના મગજ થી કન્ફ્યુઝ જ છે.કદાચ સંભવ છે કે થોડીવાર રહીને પેલા ડૉગસ ને સાંકળોથી છોડવામાં આવે અને ડૉગસ બેકાબુ બને, પરંતુ આ વાત સીતાના કેલ્ક્યુલેશન નો ભાગ તો નથી જ.એનુ concentration એક્ચ્યુલી વુલ્ફ ઉપર છે.અને તે
ટ્રેનરે તે ડૉગ ના માથા પર બહુ બધી વાર હાથ ફેરવ્યો અને જનમેદની થી થોડો શરમિંદો પણ થયો.પરંતુ કદાચ હવે બહુ મોડું થઈ ગયું છે એ dog એ ટ્રેનર ઉપર જ હુમલો કરી નાખ્યો અને તેને ડિસ્ક ...વધુ વાંચોઉપર જ પાડી દીધો.અને ભયંકર રીતે ઉછળકૂદ કરી ને તે જંજીરો ને ડીસ્ક માંથી ઉખાવાના પ્રયત્નો કરવા લાગ્યો.જોકે આ જ હિંસા બાકીના તેરે તેર ડૉગસ માં પણ ફેલાઈ જ ગઈ હતી. અને તેમણેેેે પણ જંજીરોને ઉખાડવાનું ચાલુુ કરી જ દીધું હતું.જેવી રીતે ડોગ્સ પોત પોતાના શિકાર નું ચયન કરી ચૂક્યા હતા તેવી જ રીતે ડોગ્સ ને એકબીજા ના શિકારની પણ જાણ હતી જ.
આખરે કોલંબિયા પ્રાઇવેટ justice હાઉસના દ્વારા ખટખટાવામાં આવે છે અને વેરપુમા ના આરોપો દર્જ કરવામાં આવે છે. પ્રાઇવેટ જસ્ટીસ કે જેમને ઇન્ડિયા થી ખાસ બોલાવવામાં આવ્યા હોય છે તેમને કેસની સુનાવણી માટે માત્ર ત્રણ કલાક જ ફાળવ્યા હતા અને ...વધુ વાંચોબંને પક્ષના વકીલો ને બે બે કલાક. જો આટલા સમયમાં કોઈ નિર્ણય લેવાઈ જાય તો ઠીક છે અધરવાઇઝ વેરપુમા ઉપર લાગેલા આરોપો ક્રિસ્ટલ ક્લિયર છે.એ વાત તય હતી કે વેર પુમા નું જિનેટિકલ લાયસન્સ lifetime માટેે રદ્દ થવાનું જ હતું. અનેે તેની બધી જ જિનેટિકલ લેબોરેટરીસ પર તાળા પણ વાગવાના જ હતા. છતાં પણ ફોર્મલ પ્રોસિજર ને પાસ કરાવવા માટે
વેરપુમા નો વકીલ ઊભો થયો અને તેણે પાઉલો બેન્સન ની બાજુ હાથનો ઇશારો કરીને કહ્યું મારા અસીલ મિસ્ટર બેન્સન કશુક કહેવા માંગે છે.શુક્લા પ્રસાદે ફરીથી ઘડિયાળ સામે જોયુંં અને કહ્યું ઓકે શ્યોર. He may.પાઉલો એ માઇક તેની ...વધુ વાંચોકર્યું અને કહ્યું my lord અમે જિનેટિક સાયન્સના લોકો છીએ અને દુનિયામાં કયું એવું વિજ્ઞાન છે કેે કે જેનાથી જનસંહાર નથી થયો.તમે ન્યુક્લીયર સાયન્સ થી લઈને ફર્ટિલાઇઝર એગ્રીકલ્ચર સુધી લઈ લો. દરેક વિજ્ઞાન થકી જન સંહાર થતો જ આવ્યો છે.જ્યાં સુધી પ્રયોગો નહીં થાય ત્યાં સુધી માનવજાતિને ઉચ્ચકોટિના સાધનોની પ્રાપ્તિ ક્યાંંથી થશે.પાઉલો આગળ બોલવા જાય છે અનેે ઈન્ટરપ્રૉટરે તેને રોકતા ખોખારો ખાધો.
justice હાઉસ ના વકીલ રોમ્યુલસ ઊભા થયા અને કહ્યું માય લૉર્ડ હવે પોણો કલાક થઈ ગયો છે અને થોડી જ વારમાં ત્રણ કલાક પૂરા થઈ જશે, તો કેમ ના ફેસલો અત્યારે જ સંભળાવી દો! જેથી કરીને બધા ...વધુ વાંચો સમય નષ્ટ ન થાય.બેન્સને વુડન બોક્સ પર હાાથ પછાડ્યો અને ઈન્ટટરપ્રીટરે તેની સામેે જોયું.બેન્સને ઈન્ટરપ્રીટર ની સામેે પૃચ્છા માં જોયું અને ઈન્ટરપ્રીટરે તેને આખી વાત લેટિનમાં કહી સંભળાવી.પાઉલો એ તરત જ માઈક તેની બાજુ કર્યું અને કહ્યું નો નો સર પ્લીઝ listen to me i want say something.justice શુક્લા પ્રસાદે કહ્યું ઓકે યુ મે પ્લીઝ.લગભગ સાત-આઠ મિનિટ સુધી કોર્ટ રૂમમાં લેટિન ભાષાના
સીતાએ તેનો શ્વાસ થામ્યો અને શાંત પડી.justice પ્રસાદે કહ્યું કેનેડિયન સુપ્રીમ કોર્ટના આદેશ પછી વેેરપુમાા ના મોર્ટરીસ અને સેમેેટ્રીી મા શુ પ્રોગ્રેસ છે?અલીફ ખાને ઉભા થઈને કહ્યું માય લોર્ડ કામ ચાલુ થઈ ગયું ...વધુ વાંચોઅને થોડા જ સમયમાં લેસર સ્મશાન ગૃહો તૈયાર થઈ જશે.romulus ઉભા થયા અને થોડાક આક્રોશથી બોલ્યા nothing there is work and progress my lord. it's all bull shit.They are still traditional in it.શુક્લા પ્રસાદે અલીફ ખાન ને કહ્યું મિસ્ટર ખાન તમે હજુ પણ જો હા જ કહેશો તો, કોર્ટે ઇન્વેસ્ટિગેશન કરાવું પડશે. એટલેે કોર્ટનો સમય નષ્ટ ના થાય તેવી રીતે જે પણ હોય, સાફ સાફ
સીતા અને આર્નોલ્ડ થોડીવાર રહીને અંદર જાય છે અને જસ્ટિસ શુક્લા પ્રસાદ કહે છે સો લેડિઝ એન્ડ જેન્ટલમેન આપણે એક liberal કોર્ટ રૂમમાં બેઠા છીએ એટલે જજમેન્ટ માટે ઓપિનિયન આપવાનો અધિકાર ઉપસ્થિત સર્વે નો છે.Witnesses થઈને કોર્ટ ...વધુ વાંચોલગભગ 20 જણાની ઉપસ્થિતિ હતી. અને ડોક્ટર greg વિલિયમે ઊભા થઈને કહ્યું. Sir do you think there is a space for hanging death?શુક્લા પ્રસાદે તરત જ કહ્યું નો નો મી વિલિયમ that's not the way.આ સાયન્સ થકી થયેલી મિસ્ટેક છે. અને સૌથી પહેલી વાત એ જ છે કે આ જિનેટિક સાયન્સનો આવિષ્કાર કરનાર વૈજ્ઞાનિકો મહાન હતા. પરંતુ ગવર્મેન્ટે તેની ટ્રાન્સપરન્સી ને બ્રેકડાઉન
અલીફ ખાને થોડી જ વારમાં નોન ઈમ્પ્રીઝોન્મેન્ટ ની અરજી કોર્ટ ને સુપ્રત કરી દીધી,અને કોર્ટ ને આશ્વાસન આપ્યું કે લીગલ ડોક્યુમેન્ટ્સ જલ્દી કોર્ટ તૈયાર કરી દે એટલે અમે સિગ્નેચર કરવા ઉપસ્થિત થઈ જઇશુ.કોર્ટેેેેેેેે બેન્સન ને લઈ ...વધુ વાંચોઅનુમતિ આપી. પરંતુ થોડી જ વારમાં રેવન્યુુ ડિપાર્ટમેન્ટ માંથી એક ઓફિસર આવ્યો અનેેેે તેણે એક લેેેેટર અલીફ ખાન ના હાથમાં થમાવ્યો.અલીફ ખાને અત્યંત આભા બનીને તે ઓફિસર ને કહયું કોર્ટ રૂમમાં તો આવી કોઈ જ વાત નથી થઈ!તેેે ઓફિસરે કહ્યું ધીસ is not પાર્ટ of જજમેન્ટ,સર.ધીસ ઈસ રેવન્યુ.બેન્સને પણ થોડાક ચિંતિત થઈને અલીફ ખાનને પૂછ્યું, શું થયું!અલીફ ખાનેે કહ્યું તમારે નોન ઇમ્પ્ર્રી્ઝોન્મેન્ટ લેવુંં
ન્યૂઝને મીડિયા દ્વારા બહુ જ સેન્સિબલ ઉછાળવામાં આવે છે જેના પરિણામ સ્વરૂપ પ્રશાસન મીડિયા સમક્ષ મૌન સિદ્ધ થાય છે. પ્રશાસન પાસે આનો કોઈ જ જવાબ નથી જોકે તે ચાહે તો જવાબ આપી શકે છે કે જંગલની અંદર આવી ઘટનાઓ ...વધુ વાંચોવાત કહેવાય છે પરંતુ હાઈબ્રાઈડની ઝેબમાંના કેટલાક મીડિયાએ એવી પણ ડિમાન્ડ કરી કે why not anti brute breed?જે અંગે પણ પ્રશાાસન પાસે કોઈ જ ઉત્તર ન હતો.થોડા દિવસ પછી આર્નોલ્ડ અને સીતા બંંને ફરીથી એ જ પૈદલ પથ ઉપર ચાલતા દેખાઈ રહ્યા છે જેમાં સીતાા આરનોલ્ડ ની સાથે પ્રાકૃતિક રીતેે જ અન અપેેક્ષીત બનીને ચાલી રહી છે.આર્નોલ્ડ સીતા ના બર્તાવ
એક અંશ ઉપર ભીડ થી ખીચોખીચ ભરેલો મૉલ pin drop silence માં કન્વર્ટ થાય છે અને તરત જ મૉલમાં બે અવાજો સુસ્પષ્ટ સંભળાવા લાગે છે. એક તો ભિસ્તી ની પખાલ નો જે તસ્કર તેના ગળા નીચે ડુમો ...વધુ વાંચોછે. અને તરત જ બીજો અવાજ સંભળાય છે લુહારની ધમણનો. અને બૉબી અત્યંત તેજ ગતિથી તેનો શ્વાસોશ્વાસ કરતો દેખાય છે.બૉબી તેનાજ કોન્ફીડન્સમાં યોગી સમાન ઉદાસીન ઊભો છે. અને તસ્કર હજુ પણ કોઈ ચાન્સ લેવાનું વિચારી રહ્યો છે.તસકરે તેનું પ્લાનિંગ સમજી લીધુ અને ગ્લાસ ગેટ સુધી પહોંચવાના તેના કાઉન્ટડાઉન પણ. અને તેેેેેે એ પણ સમજી ગયો હતો કે ડૉગ ક્યાં સુુધી પહોંચશે?અને ગેટ
અને આ બાજુ સાયબેરીયન રોડ રુટ થી એક લક્ઝરી બસ રવાના થાય છે મોસ્કો માટે.જોકે આવી વાત માનવી થોડીક વિચિત્ર જ લાગે છે કે કોઈ માણસ સાયબેરિયા થી છેક મોસ્કો રોડ રુટ થી જાય છેે. પરંતુુ જો ...વધુ વાંચોમાર્ગો હોય તો તેના પર દોડનારા લોકો ની પણ કમી નથી હોતી.થોડી જ વારમાં ચેકર એક વ્યક્તિ ની પાસે જઈને તેનુંં આઈ કાર્ડ અને ટિકિટ ની માંગ કરે છે. અનેે તે વ્યક્તિ તેનું હેડફોન બંધ કરી ને પાછળના ખિસ્સા માંથી ટિકિટ અને આઈ કાર્ડ બંનેેે કાઢી ને ચેકર ના હાથમા થમાવે છે.ચેકર આઈ કાર્ડ વાંચીને થોડુંક હસી ને કહેેેેે છે આર યુ
ગૌતમ જેનાથી બચીને ચાલી રહ્યો છે કે વ્યક્તિનું નામ છે મેક્સિન. કે જે એક જમાનો એટલે કે નેવુંના દશક પહેલાનો રશિયા નો બહુ મોટો ગેંગસ્ટર કહેવાતો હતો. પરંતુ તુટતા સામ્યવાદે મેક્સિનને પોતાનો ધંધો બદલવા વિવશ કરી ...વધુ વાંચોઅને હવે તે world's most rare element નો એજંટ બની ગયો છે. અફકોર્સ illegal જ.મેક્સિન ના દિમાગે 1 સેન્ટિમીટર જેટલો પણ સ્પેસ ગૌતમ નેે રશિયામાં પ્રવેશવા નો નથી આપ્યો. તે વાત સાચી અને સો ટકા સાચી છે. કેેેેેેેમ કે ખરેખર તો મેક્સિન કોઈ પણ રીતેે ઇન્ફોર્મડ છે જ નહી કે ગૌતમ જ આવવાનો છે પરંતુ તેનો અંદાજો સો સો ઇન્ફોર્મેશન કરતાં પણ અધિક વિશ્વસનીય
છેલ્લા ૭૦૦થી પણ અધીક વર્ષોથી આ ઈમ્પાલા માનવ સમાજ ની વચ્ચે રહીને વિના શ્રમે તેમના આહાર-વિહાર પ્રાપ્ત કરી રહ્યા છે. જેથી કરીને તેમની મજ્જાઓ ની રુઝુતા અને સ્થિતિસ્થાપકતા મા જંગલી ઈમ્પાલા ની મજ્જ ...વધુ વાંચોસ્થિતિસ્થાપકતા કરતા 5 ટકા જેટલી રિજિડ નેસ જનરેટ થવા પામી છે.અર્થાત આ ઈમ્પાલા ડિયર ની મજ્જા જંગલી ઈમ્પાલા ડીઅર ની મજ્જા કરતા 5 ટકા જેટલી કઠોર બની ગઈ છે.જેના પરિણામ સ્વરૂપ આ ઈમ્પ્પાલા ની ઇનડાયરેક્ટલી દોડવાની અને ઉછળકૂદ કરવાની ક્ષમતા 5 ટકા જેટલી ઘટી ગઇ છે. જેની સીધી જ અસર તેમની માનસિકતા અને આનુવંશિકતાપર પડી છે.હવે આ જ બોનમેરો ને જિનેટિકલી જ્યારે કોઈ હાઇબ્રીડ જંગલી જાનવર
મૅક્સન અકારણ સ્મિત કરવાનું ટાળે છે અને glass box પર હાથ મૂકીને કહે છે hear is યોર પાર્સલ મિસ્ટર એલેક્ઝાન્ડર. વેર ઈસ માય money?સ્મિથ મૅક્સન ની સામે હસી પડે છે અને બેગ આગળ વધારીને કહી છે યોર ...વધુ વાંચો પણ થોડોક કતરાતો ગ્લાસ બોક્સ સ્મિથના હાથમાં આપે છે અને કહે છે I hope Mr Alexander you will get finds of your jeans from this Mercury. I am sure and best of luck.સ્મિથ મૅક્સન ને બેગ આપે અને ગ્લાસ બોક્સ હાથમાં લે ત્યાં સુધીમાં ગૌતમે સાતથી આઠ વાર તેનાા કૅમેરા ને click અપાવી દીધી. અને છેલ્લે તેણે સ્મિથનો હેલિકોપ્ટર સીટેડ ફોટો પણ
બેલ્જીને પણ સ્મિથ ની વાત પર વિશ્વાસ મૂક્યો અને કહ્યું વેલ, એસ યુ વીશ. પરંતુ મારા સોર્સીસ મને કહે છે કે હજુ તમારે કમસે કમ પાંચ વર્ષ લાગી જશે તે બ્રીડ નું કામ શરૂ કરતા જ. કેમકે figure ...વધુ વાંચોહજુ અન્ડર ફીફ્ટિ જ છે.સો?સ્મિથે કહ્યું એ ચિંતા તમે મારા ઉપર છોડી દો.બેલ્જિને કહ્યું, કેમ ગાડી તેજ ભગાવાની છે!!!સ્મિથે લુચ્ચુ હાસ્ય કર્યું અને કહ્યું નો નો તે બધું તો ઉપરવાળાના હાથમાં છે.આખરે બેલ્જીને પણ હથિયાર મૂકી દીધા અને negatives કાઢીને ટેબલ પર મૂકી. સ્મિથે negatives ની સાથે પડેલી પરચી નો નંબર વાંચ્યો. અને મોબાઈલ ઉઠાવીને એક વ્યક્તિને ફોન કર્યો.સ્મિથે પર્ચી નો
વાત અહીંથી અટકી જાય તો પણ કોઈ સમસ્યા નથી. પરંતુ જો આ જ ફીગર 75 કે 80ને પાર કરી તો તો ફુલ (full) ગવર્મેન્ટે મુમેન્ટ ના ફેવર માં કોઈક ડિસિઝન તો સંભળાવવુ જ ...વધુ વાંચોઅને એન્ટી બ્રુટ breed ના sangsungs પાસ કરવા પડશે.આર્નોલ્ડે ફટ લઈને કહ્યુ જેનો કોન્ટ્રાક્ટ હાઈબ્રાઈડ ને મળશે, રાઈટ?આર્નોલ્ડ અને ફર્ગ્યુસન ના માથા ની આસપાસ અને સમગ્ર માસ્ટર ટાઇમ્સના કપોલ કોણો ની ઉપર એક ભયાનક અંધકાર છવાઈ ગયો હોય તેમ આર્નોલ્ડ ફરગુસન ને પૂછે છે what their next sir. ફરગુસને કહ્યું એર્ની believe me I don't know what will to there but, જેે પણ કઈ હશે તે સમાચાર
ઍડોલ્ફે થોડા વધુ આગળ વધીને સામે ચાલીને ફરીથી કોબ્રા ને તેની મુઠ્ઠી દેખાડી . અને કહ્યું, come on બીબી હીટ મી. I need your hits.come on come on આવું ચાર-પાંચ વાર બોલતા બોલતા ઍડોલ્ફ ત્યારે તે કોબ્રાની અત્યંત ...વધુ વાંચોજતો રહ્યો તેની તેને જ જાણ ના રહી. અને છેવટે કોબ્રા એ તેની મુઠ્ઠી પર તેેેનો પ્રાકૃતિક ડંખ મારી દીધો.ઍડોલ્ફ પોતાની જાતને સાંભળવા જાય અને ટૉક્સિન બરાબર સ્મરણ કરી ને તેનું ઇન્જેક્શન લેવા જાય તે પહેલા જ તે ના મગજમાં હજારો વોલ્ટ ની વીજળી ના ઝટકા ઓ પ્રસરી ગયા. અને તેના હાથમાંથી ઇન્જેક્શન સરી પડ્યું.તેના આસિસ્ટન્ટ પીટરે ઇન્જેક્શન ઉઠાવ્યું અને systematically
વેનીશા રોકઈ જાય છે અને જીપકાર માં બેઠેલ વ્યક્તિ દોડીને વેનીશા પાસે આવે છે. અને હૉંફતો હૉંફતો કહે છે ઓકે બેબી, બસ બેસી બસ. તારા માલિક જાણશે કે મેં તને એક મીટર પણ વધારે દોડાવી ...વધુ વાંચોતો મારો જીવ લઇ લેશે. તેના કરતાં બેટર છે ગો ટુ યોર ટ્રેલર.વેનીશા સમજી ગઈ અને તરત જ કેટલ ટ્રેલર ની અંદર ચડી ગઈ. ugli મીટ ના સપ્લાય ઉપર સ્થાઈ રોક લાગી ગયા પછી લાગતું હતું કે કથા કદાચ તેના પૂર્ણ બીન્દુ પર પહોંચી ગઇ છે અને હવે કદાચ ધી એન્ડ આવશે. પરંતુ સમસ્યાઓની હારમાળા માંથી એક પથ્થર તૂટ્યો અને ફર્શ પર જઈને પડ્યો. જેમાંથી જાણવા
અને સીતા બોલી, એર્ની બોનમેરો ના જ્ઞાન માટેની પારંપરિકતા કંઈક એવી છે કે તે ખાલી આરબીસી અને wbc જ ઉત્પન્ન કરે છે. આ વાત સાચી છે પરંતુ ૧૦ ટકા જ.આર્નોલ્ડે કહ્યું સો?સીતા એ કહ્યું બોનમેરો અને તેની ...વધુ વાંચોપ્રદેશ તથા તેની તન્તીકાઓ સેન્સર ની ભૂમિકા ભજવતા હોય છે.આર્નોલ્ડ ની પ્લેટ માં સ્પુન પુટ ડાઉન થવાનો અવાજ સંભળાય છે. અને સીતા બોલી એર્ની જેવી રીતે આઉટર બધા જ strokes અને આઘાતો સ્નાયુઓ નેટ કરી ને તેમની પીડા મગજ ને પહોંચાડે છે જેના અનુસંધાન માં મગજ શરીર ના તે અવયવને આદેશો આપે છે અને શરીર તે દિશામાં પ્રવૃત્ત થાય છે. તેવી જ
જર્મની ના એક હિલ માઉન્ટેન ની અંધારપટ વાળી ગુફામાંથી એક હિલ શેફર્ડ ડૉગનો બર્કિંગ સાઉન્ડ સાંભળી રહ્યો છે. અને થોડી જ વારમાં ડૉગ ગુફાની બહાર નીકળીને બાય પાસ પર ઊભેલી ડૉગ વેન માં ચડી જાય છે.આ બાજુ ...વધુ વાંચોએમેઝોન ની અંદર ઓફિસરો ના મૃતાંકો દિવસેને દિવસે વધી રહ્યા છે અને કેટલાક મૂઠી ઊંચેરા લોકો સમજી પણ ગયા જ છે કે હવે ચળવળ શરૂ થઈને જ રહેશે. અને એક દિવસ બે વિશાળકાય બ્લેક એલિગેટર ફિશ વાળી તેની ઓફિસમાં બેઠેલો સ્મિથ તેની briefcase ની અંદર પડેલા ડોલર્સ ની ગડ્ડીઓ ને હાથ મૂકીને સમજી રહ્યો છે કે કેટલા ડૉલર્સ હશે!briefcase ડોલર્સ થી છલોછલ
દ્રશ્ય ની ઔપચારિકતા પૂરી થતાની સાથે જ ડોક્ટર બૉરીસ અને આરનોલ્ડ બંને એકબીજાની સામે બેઠેલા દેખાય છે. જેમાં આર્નોલ્ડ કશુંક બોલવા જાય છે, અને ડોક્ટર બૉરીસે કહ્યું નો નો મિસ્ટર જોબ્સ, તમે આ પહેલા પણ ...વધુ વાંચોજ વિષય ને તમારી રીતે વિચારી ચુક્યા છો અને નતીજો તમે જોઈ ચુક્યા છો. now I cannot allow you to think again like that!આર્નોલ્ડ તેની રીતે જ નિષ્પક્ષ થઈને વિચારી રહ્યો હતો.અને ફોરેસ્ટ ઓફિસરો ની જિંદગી ખતરા માં છે તેવું જ માનીને ચાલી રહ્યો હતો.ડોક્ટર બૉરીસે કહ્યું, MR jobs how could you allow anti brute breed!!જ્યારે કે તમે પોતે પણ જાણો છો કે આનું
લૉ પણ ફુલ અમેરિકાના એ જ મૂઠી ઊંચેરા બુધો માના એક હતા જેમણે અલ્પકાલીન ભવિષ્યને જોઈ લીધું હતું.અમાવસ્યા થી રહિત એવો ઘનઘોર અને સુમસાન શવાના એમેઝોન નો બાયપાસ હાઈવે દેખાઈ રહ્યો છે. જેની ડામર વાળી કાલીન ...વધુ વાંચોપરથી ફરીથી એકવાર ઘોડાની ટાપ ગુંજી રહી છે. દ્રશ્યના વર્તમાનમાં થોડા જ અંતરે દૂરથી ફરી એકવાર બ્લેક એન્ડ વાઈટ નેકેટ્ડ વેનિસા મંદ વાયુની ગતિ થી હવા સાથે વાતો કરતી સામેથી આવતી દેખાઇ રહી છે.વેનિશા ના પગ ના ટાપ ના પડઘમ થી જાણે એવુ જ લાગી રહ્યું છે કે, આખા સુમસાન હાઈવે પર એક માત્ર વેનિશા થી જ શોર બકોર ફેલાઈ ગયો છે. અને પલક
માઇક ફ્રેન્કલિને કાર્લોસ નો ઉપવાસ ઉડાવતા કહ્યું street! you mean to say street line or street tiger? Mr Carlos!અને તરત જ આખી conference કાર્લોસ ઉપર હસી પડી.કાર્લોસ ચૂપચાપ ડોક્ટર બૉરીસ ને જોઈ રહ્યા છે અને ડોક્ટર બૉરીસે ...વધુ વાંચોચૂકવીને ફરીથી પાણી નો ગ્લાસ ભર્યો.ડોક્ટર બૉરીસે ગ્લાસ મુકી ને કહ્યું, મિસ્ટર કાર્લોસ તમે મિસ્ટર જોન એફ કેનેડી નું નામ તો સાંભળ્યું જ હશે!કાર્લોસ બોલ્યા oh, come on મિસ્ટર clerk, અત્યારે મિસ્ટર કેનેડી ને શું કામ મા લાવો છો?ડોક્ટર બૉરીસ બોલ્યા, મિસ્ટર કાર્લોસ જરૂરી નથી કે દુનિયા તેના અંત સુધી તલવારો અને ભાલા ઓ થી જ યુદ્ધ કરતી રહે. નવા હથિયારો અને
ડોક્ટર sweden બોલ્યા, સી લેડીઝ એન્ડ જેન્ટલમેન તમને બધાને એવું નથી લાગતું કે આપણે અહીં ટાઈમ વેસ્ટ કરી રહયા છીએ!બધાએ સ્વીડન ની સામે જોયું અને તેમણે કહ્યું લુક જ્યાં સુધી મામલા ની પુરી જાંચ નહીં થાય ત્યાં સુધી ...વધુ વાંચોબધા જ એક confusing decision જ લેતા રહીશુ. બેટર છે કે એફબીઆઈને ઇન્વેસ્ટિગેશન સોંપી દો અને ચેનની નીંદ સુઈ લો.ડોક્ટર બૉરીસે કહ્યું વેલ, વાત વિચારવા જેવી તો ખરી જ.એકબીજા નિષ્ણાત વેલ્ફેરે કહ્યું રિપોર્ટ સ્વેપ થઇ ગયો તો? i mean એક્સચેન્જ!ડોક્ટર બૉરીસ હસી પડ્યા અને બોલ્યા, that is also more thingable then before!એફબીઆઇ નો છેદ ઊડી જતા ની સાથે જ ચર્ચા ફરીથી
ડોક્ટર કાર્લોસે પાણીની બોટલ અનસીલ કરી અને ગ્લાસ ભરીને પાણી ઘટક ઘટક પીવા લાગ્યા. ડોક્ટર કાર્લોસ ને જોઈને સીતાને આર્નોલ્ડ ની યાદ આવી ગઈ. જે પણ આમજ પાણી પીતો હતો. અને almost બંનેના નેચર અને થૉટ પણ ઔદાર્ય ...વધુ વાંચોથી યુક્ત જ હતા. સીતા લોકહીત માટે કેટલી કર્મશીલ હતી, એટલો જ આર્નોલ્ડ પણ સામે લોકહીત માટે વિચારશીલ હતો જ. બસ ક્યાંક તેના પ્લેટફોર્મ ઓછા પડી જતા હતા.ડોક્ટર કાર્લોસ હજુ પણ કશું બોલવા માંગે છે અને સીતા એ તેમને વચ્ચે જ રોક્તા કહ્યું સર ભલું કરવું જ હોય તો ચિરકાલીન કરો. આમ બહાલી આપી દેવાથી કોઈનું ભલું નથી થવાનું. અને ડોક્ટર ક્લાર્ક ના
અને આ બાજુ રાત્રિના ઘોર અંધકાર અને સન્નાટા ની વચ્ચે સીતા ના બેડરૂમનો light lamp on દેખાઈ રહ્યો છે. સીતા તેના બેડ ઉપર જાણે કે હળદર અર્ધી નિદ્રાધીન જ છે.કેમ કે સીતા ની અંદર નું ...વધુ વાંચોતત્વ almost લોકહીત ને જ સમર્પિત થઈ ચૂક્યું છે. જે અનુસાર સીતા પ્રાકૃતિક મનથી અથવા લાક્ષણિકતા થી જાણે છે કે એન્ટીબ્રુટ બ્રીડના આગમનો શુભ તો નથી જ.અને આવી જ લાક્ષણિકતા તેની કરવટો માં દેખાઈ રહી છે. જે મહેસ 10 જ મિનિટની અંદર છ થી સાત વાર બદલાઈ ગઈ હતી.અને અહીં આર્નોલ્ડ સીતા ને પૂરેપૂરી સમજી ચૂકેલો સીતા ના મગજ ઉપર તેનું ધ્યાન કેન્દ્રિત કરી ને
સીતા એ સાંભળ્યું કે આ આખા મામલામાં થી લેટિન બહાર જ રહી છે અને તેણે તેનો અસહકાર યથાવત રાખ્યો છે. જેના કારણે canadian સુપ્રીમ કોર્ટે હાઇબ્રાઈડ ઉપર ઇન્સ્પેક્શન ના આદેશ કેમ્બ્રિજ યુનિવર્સિટીને સોંપ્યા છે. હાઇબ્રાઈડ ની અંદર ...વધુ વાંચોપણ રેસીપી પાસ થશે તે એકમાત્ર કેમ્બ્રિજ યુનિવર્સિટી જ પાસ કરશે. cambridge ના આદેશો પછી જ હાઇબ્રાઈડ આ breed નું જનરેશન શરૂ કરી શકશે.જો cambridge તે રેસીપી ને નકારશે તો હાઇબ્રાઈડે cambridge ને જ કન્સલ્ટ કરી ને નવી રેસીપી તૈયાર કરવી પડશે.ડોક્ટર ક્લાર્કે ફરીથી સીતા ની સામે જોઈને હસ્યુ અને સીતાએ પ્રાકૃતિક પ્રક્રિયામાં તેના હોઠ કસ્સી ને દબાવ્યા અને ઈમીજેટલી જાણે કે
ત્રિભુજીય સવાના એમેઝોન ની બ્લેક indexly દેખાય છે ,અને તે સાથે જ પરપઝ વેન ના આગલા વ્હિલ ચીંતીત ગતિથી સ્ટોપ્ડ થાય છે. અને તેવી જ અજ્ઞાત ચિંતા વાળી ગતિથી ફોરેસ્ટ ઓફિસર વેન ની બહાર નીકળીને જંગલમાં આમતેમ જુએ ...વધુ વાંચોસેકન્ડ માં વન ટુ થ્રી ના નાદ સંભળાય છે અને તેની બીજી જ સેકન્ડે ત્રિભુજીય હાઇવેના પ્રથમ માર્ગ પરથી અશ્વ ની ટાપ ના અજ્ઞાત કોણીએ અવાજો સંભળાવા લાગે છે.અને આકાશ તારામંડળ ના પ્રકાશથી છવાવા લાગે છે.મેગ્નેટિક લાઇટના પ્રકાશથી વચ્ચે ફરીથી એકવાર બ્લેક એન્ડ વાઈટ વેનીશા મંદ વાયુ ની ગતિથી સામેથી આવતી દેખાઇ રહી છે અને દ્રશ્ય ની પુર્ણાહુતી ની પાંચમી જ
little ahead some friendly now, so it.કે વેરપુમા અને હાઈબ્રાઈડ એ બંને મોટા કદની continent કંપનીઓ એ અમેરિકા અને neighbour continent ને એક અજીબ પ્રકારનો સરદર્દ આપ્યો હતો.તે વાત સાચી હતી કે તેમણે માનવીને સુશિક્ષિત બનવાનો અને ...વધુ વાંચોસમાજનો સભ્ય હોવાનો દંભ અને એક અજીબ પ્રકારનો ખોખલો અહંકાર આપ્યો હતો.જેના તહેત માનવી પાલતુ જાનવરોની પ્રત્યે પ્રેમાળ છે તેવું દેખાડો કરતો હતો પરંતુ કેટલીક હસબન્ડરી ઇન્ડસ્ટ્રીઝ એવી પણ ચાલતી હતી કે જે તે જ પ્રાણીઓને literally ઓહિયા જ કરવા ચલાવવામાં આવતી હતી. તે જે પણ હોય , પરંતુ માસાહાર કોઈ અપરાધ તો નથી જ. પરંતુ માંસાહારની હોડમાં માનવી એ તે વિકૃતકો
આર્નોલ્ડે પણ તેના શ્ચેત અહંકાર માં દ્રષ્ટિ સ્થિર રાખીને ફર્ગ્યુસન ને સમજાવી દીધું, to hell with that Power!!એકચ્યુલી આર્નોલ્ડ 'ટુ હેલ વીથ' પેપર ઉપર સેન્ટ્રલાઈઝ થવા માગતો હતો પરંતુ તેને નહોતી ખબર કે તેને તે પોતાનુ ...વધુ વાંચોવર્ક સમજે છે i mean રાઇટીંગ એન્ડ ઓલ તેનાથી બીજુ પણ floor વર્ક બને જ છે અને તે છે , risk!!આર્નોલ્ડ પોલીસ પ્રોટેક્શન લીધા વિના જ ડેડ બોડી સાઈટ ઉપર પોચી જાય છે અને તેની રીતે journalist ની રીતે થોડુંક ઇન્વેસ્ટિગેશન પણ કરે છે પરંતુ, ઇન્વેસ્ટિગેશન એટલું જ કે તેને તેના આર્ટીકલ ના પન્ના ભરવા કામ લાગે તેશના થી વધારે બીજું કંઈ નહીં. પરંતુ
એક પ્રેગ્નેન્ટ વુમન સાઇક્રાઈટિસ્ટ ની સામે બેઠેલી દેખાય છે. અને તે psychiatrist તે સ્ત્રિ ની અંદર સ્થિત કેટલાક આનુવંશિક રોગો નું તેની સંતાનમાં નિદાન થાય એટલા માટે તેને મનોવૈજ્ઞાનિક ઉપચાર આપી રહ્યા છે. તે સ્ત્રી જાપાનીસ છે ...વધુ વાંચોતેને ચાર પાંચ જેટલા આનુવંશિક રોગો નો ગ્રસ્ત લાગેલો છે.આ Jonty કપલ મૂળ જાપાનનું છે અને તેઓ બીફોર પ્રેગનેન્સી તેમના genetic uncureds ના removals મિસ કરી ગયા હતા અને એટલે જ તેઓ હવે તેમની ભાવિ સંતાનની સુરક્ષા માટે psychiatrist ની શરણે આવ્યા છે. ડોક્ટર આઇસબર્ગે affectionate સ્વરમાં mis Jonty ની સામે જોઈને કહ્યું, સી મીસીસ જોન્ટી તમારી અંદર અનક્યોર્સ ના જે કોઇ પણ લક્ષણો
આયુષ કાળના કોઈક ભાગ પર તેને તે માનસિકતાની પ્રાપ્તિ થવાની જ છે તે એક નાઈટ blind human છે, તમારું રક્ત હોવાના નાતે.આ સાંભળીને જોન્ટીએ હતાશા માં નીચે જોયું અને તેના પતિ જોન્ટીએ તેના ખભા પર હાથ મૂક્યો.આઈસબર્ગે કહ્યું ...વધુ વાંચોએક સાઈક્રાઈટીસ્ટ હોવાના નાતે હું સત્ય અને મિથ્યા તો નથી કરી શકતો પરંતુ ડીલે અવશ્ય કરી શકું છું. હવે તે કેટલા સમય માટે તે કહેવું જરા મુશ્કેલ છે. અને જોન્ટી એ આશા ભરી દ્રષ્ટિથી ડોક્ટર ને જોયે રાખ્યા.ડોક્ટરે કહ્યું હું તે અસત્ય તમારા ગર્ભ ની અંદર તમારા માધ્યમ વડે ઠસાસાવા જઈ રહ્યો છું કે તેને કોઈ જ નાઇટ બ્લાઇન્ડ જેવી બીમારી
એક કોસ (આશરે બેં mile) ના અંતર સુધી સતત વેનિશા મંદ વાયુની ગતિ થી બ્લેક કાર્પેટ ઉપર દૌડતી દેખાઈ રહી છે. અને અંતરની સમાંતર જ એક જૂનું પુરાણું માટીદાર અને બદબુદાર જીન અજ્ઞાત અંધકારમાંથી આવીને વેનિશાની ...વધુ વાંચોપીઠ ઉપર પટકાય છે. અચાનકજ વેનિશા પવનની ગતિ થી સામેથી પસાર થાય છે અને પાછળથી જોતા અદ્રશ્ય થાય છે.ફરી એકવાર સવાના amazon ના ત્રિભુજીય ઘોરીમાર્ગો સુનસાન અને ભયાવહ દેખાઈ રહ્યા છે.સંસારની સર્વ સૌમ્યા એવી અશ્વના વેનિશા આજે કાળથી પણ અધિક બિહામણી અર્ધરાત્રિ સમાન લાગી રહી હતી . જેના પાદ ના પડઘમો સાક્ષી પૂરી રહ્યા હતા કે દુર્ઘટના નો આરંભ થવા જઇ રહ્યો છે.before globalisation
દોસ્તો, ધારો કે આપણે લેપર્ડ અને જિરાફ આ બંનેના ડીએનએ મૅચ કરવા છે તો કેવી રીતે કરીશું! જો જિરાફ ના ડીએનએ ને માદા લેપર્ડ ની કુખમા નાખી દઈશુ તો પરિણામ તમે જાણો જ છો! કે એક બેબી જિરાફ કઈ ...વધુ વાંચોનુ હોય છે!!અને કદાચ એક લેપર્ડ ના ડીએનએ ને માદા જિરાફ ની કુખમાં ઉતારીએ તોપણ શું પરિણામ આવી શકે છે! કે જિરાફ ની સદીઓ તથા યુગો થી ચાલતી આવતી આનુવંશિકતા ની અંદર કેવલ વનસ્પતિ ભક્ષક તથા અહિંસક જીવને જ ઉત્પન્ન કરવાની કુશળતા અને ક્ષમતા હોય છે. તેની જગ્યાએ હિંસક એવા લેપર્ડ ને ઉત્પન કરવા નો આવે તો પણ પરિણામ શું આવી
,જીનેટિકલી આવા બધા જ દુર્ગુણોને દૂર કરવામાં આવે છે અને એક હાઈ sensible હાઇબ્રીડ ડોગ ને ઉત્પન્ન કરવામાં આવે છે.ક્યારેક આવા ડોગ ની અંદર અધર એનિમેટેડ ના જીન્સ ઉમેરીને અચંબો પમાડી દેવા વાળા નવા ડોગને પણ ઉત્પન્ન કરવામાં આવતા ...વધુ વાંચોછે.આશરે ૧૦૦થી પણ વધારે હાઇબ્રીડ a dog's અત્યારે માર્કેટમાં ઉપલબ્ધ છે જેમાંના કેટલાક dogs ના તો વારસાય મૂળ ક્યાંય છે જ નહિ. ધે આર complete જીનેટિકલ હાઇબ્રીડ.ઇત્યાદિ ઇત્યાદિ આ રીતે જિનેટિક વર્લ્ડ ચાલ્યા કરતું હોય છે.દોસ્તો,હવે વિજ્ઞાન અને પ્રકૃતિ બંનેની વચ્ચે ના અસંતુલનને ઉપસાવતો ભાગ પ્રસ્તુત થવા જઈ રહ્યો છે. જે સર્વ પ્રથમ દ્રષ્ટિએ પણ અમાન્ય અકલ્પનીય અને અસંવેદનશીલ જ
પરંતુ આ બંનેની શક્તિઓ કુદરતે સ્વાન ની અંદર ઠુશી ઠુશી ને ભરી હોય છે જેનો જોડ કે તોડ દુનિયાના કોઈપણ માનવી કે કોઈપણ વિજ્ઞાન પાસે નથી.હવે હાઇબ્રાઈડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટી એ ફુલ અમેરિકન ગવર્મેન્ટ નેએવી બાહેધરી આપી હતી ...વધુ વાંચોઅમે એવી જ બ્રરીડ તૈયાર કરીશું કે જેમાં ડોગ્સ ઇસ્પેશ્યલી ફોરેસ્ટ ઓફિસર ની રક્ષા કરે.પરંતુ તેના માટે પણ તેણે બેમાંથી કોઈ એક કાર્ય કરવું નીહાયતી જરૂરી હતું.એક તો કે ડોગ્સ ને ટ્રેનિંગ આપતી ફોરેસ્ટ ઓફિસર પર્ટિક્યુલર ની રક્ષા કરવાની જે વિધિ પારંપરિક છે જ્યારે બીજી સંપૂર્ણ વિચિત્રાત્મક.........ચ......રરરર.....ની ધ્વનિ સાથે જ ક્વ્વા્વ્ર્ટ્વ્વા્વ્ર્્વ્્વ્વ્વ્વ્વા્વ્્વ્વા્વ્ર્ટ્વ્વા્વ્ર્્વ્્વ્વ્વ્વ ક્વ્વા્વ્વાા્વ્વા્વ્વા્વ્વા્વ્વાા્વ્વા્વ ડોર ઓપન થાય છે અને આજે બોબી નું પાર્શ્વ
એક વિજ્ઞાન કે જેના જનકો લાલસા થી શૂન્ય હતા,તેનો જ ઉપયોગ કરવા વાળા લાલસા થી આટલા બધા ખચિત કેવી રીતે હોઈ શકે છે!!આરનોોલ્ડે પૂછ્યું,is alright મનુષ્યના ડી.એન.એ કે પછી કોઈ બીજા કોઈ પ્રાણીઓના ડી.એન.એ સમજી શકાય છે ...વધુ વાંચોઆ ફોરેસ્ટ ઓફિસર ના ડીએન એ વળી શું છે!સીતાએ કહ્યું look,એર્નની,હાઈ પ્રેશર થી કરવામાં આવેલું કર્મ ભલે પછી એક જ મિનિટ નું હોય છતાં પણ તે અનુવંશ નું સ્વરૂપ ધારણ કરી શકે છે.જેમકે! આરનોલ્ક્્પુછ્યું.સીતા એ કહ્યું કોઈના ઉપર પ્રાકૃતિક રીતે ભયંકર ક્રોધ આવી જવો અથવા ગહેરી લાગણી થઈ જવી,આ બધું જ હેરીડેટ્રી માં રૂપાંતરિત થઇ શકે છે.જ્યારે આ ફોરેસ્ટ ઓફિસર બનવું તે
સમથીંગ ગુડ ઓર વોટ!આર્નોલ્ડે તેના આક્રોશથી સીતા ની સામે જોયું,અને સીતાએ નજર આઘી પાછી કરીને કહ્યું નથિંગ સિરિયસ સર i think he is in some collection.ડોક્ટર બોરીસ ની વૃદ્ધ આંખોએ આર્નોલ્ડ ના આક્રોશ લે સમજી લીધો અને કોન્સીયસ્લી ...વધુ વાંચોકદમ પાછળ ખસીને આર્નોલ્ડ ને કહ્યું,પ્લીઝ કમ ઇન એન્ડ હેવ અ શીટ,મિસ્ટર જોબ્સ.ડોક્ટર ગ્રેગે પણ આ જ રીતે આર્નોલ્ડ ની સામે જોયું અને આર્નોલ્ડ બોલ્યો જાણી શકું છું કે જિનેટિક વર્લ્ડ ના પાગલપન ને આલેખવા માટે ક્યારે સવાના એમેઝોન માં જવાનું છે!i mean કોઈ ડેટ કોઈ પ્રિપરેશન!ડોક્ટર બૉરીસ હસી પડ્યા અને બોલ્યા રિલેક્સ મિસ્ટર jobs, remove યોર surround એન્ડ બી પ્રોફેશનલ.
³oh so ડોગ have to look brutal there રાઈટ!ડોક્ટર ક્લાર્કે કહ્યું રાઇટ એન્ડ એપ્સુુલ્યુટલી રાઈટ!!એન્ડ મે આઈ નો ધીસ પુમા સર!ડોક્ટર ક્લાર્કે કહ્યું પુમા ના લેગસ ની પેટર્ન ડોગ ની અંદર dna કરવામાં આવશે.આરનોલ્ડે જોઈ રાખ્યું અને સીતાએ ...વધુ વાંચોક્લાર્ક ની સામે જોઈને કહ્યું એર્ર્ક્ક્ક્ક્ક્્ક્ક્ એરની ઘેર is લિવીંગ two kinds of પેટર્ન .એક તો જિનેટિક ની પેટન અને બીજી ઓર્ગેનિઝમ.આર્નોલ્ડે જિનેટિક અને ઓર્ગેનિઝમ ના વર્ગીકરણ ને સમજી ને હકાર ભણ્યોઅને સીતા બોલી almost ઓર્ગેનિઝમ પેટન મા ચાર અથવા બે પગ સમાન જ હોય છે કદાચ કોઈક રેર એનિમલ હોય છે જેના આગલા અથવા પાછલા પગમાં ડીફર હોય છે.but
આ chasm ક્વચિત ચીટા(ચીત્તા) ની અંદર પણ જોવા મળતી હોય છે.આરનોલ્ડે સંતુષ્ટિ વાળો પ્રશ્નાર્થ કર્યો અને બોલ્યો આની અંદર બોન મર્ક્યુરી નો તો કોઈઉલ્લેખ જ નથી.ડોક્ટર ક્લાર્ક!!ડોક્ટર બોરીસ બોલ્યા રિલેક્સ મિસ્ટર જોબ્સ જ્યારે cambridge તેનુ complit molecular modem તૈયાર ...વધુ વાંચોત્યારે બાદ જ બોન મર્ક્યુરી ના પર્સન્ટેજ નક્કી થશે.સ્ટ let us see કે ડોગ્સ ની અંદર પુમા અને વુલ્ફ એક્ઝેટલી કેટલા પર્સન્ટ dilute થાય છે!!જીવનમાં પહેલીવાર આર્નોલ્ડ ને કદાચ મગજની કસરત થયાનો અહેસાસ થયો અને તેણે માનસિક રીતે ડોક્ટર ક્લાર્ક અને સીતા તથા ડોક્ટર ગ્રેગ ને થેન્ક્સ પણ કહર્યું.જેના અધ્વનિત ઉદગારો એકમાત્ર સીતાએ જે સાંભળ્યા.આર્નોલ્ડ બોલ્યો તો આતો વધુ લગભગ
કોટન બેલે આરનોલ્ડ ને કયું મિસ્ટર જોબ્સ અગલી મીટ પરના તમારા આર્ટીકલ મેં વાંચ્યો હતો અને એટલે જ આજે અમે તમારા માટે એઝ વેલ એસ પોસીબલ મારુ પ્રિપરેશન તૈયાર રાખ્યું છે.બોલો, શું જાણવા માંગો છો તમે!આરનોલ્ક્્ડે પૂછ્યું, સર આ ...વધુ વાંચોઓફિસર ના કેરેક્ટર ડી.એન.એ શું છે અને તે કેવી રીતે નક્કી થાય છે!કોટન બેલે સીધા જ ઉચ્ચારણો શરૂ કર્યા અને બોલ્યા મીસ્ટર jobs ફોરેસ્ટ ઓફિસરની વન ની અંદર રહેવાવાળી આદતની જટિલતા, જે એક પ્રકારનો ડી એન એ જ છે. તદુપરાંત ફોરેસ્ટ ઓફિસરની all time વાળી તેમની હેર સ્ટાઈલ,સદાકાળ વનની અંદર રહેવાથી તેમના શરીરની અંદર નિર્માણ પામતી પ્ર્રસ્વેદની એક ટીપીકલ પ્રકારની
પરંતુ વ્યવસાય ખોર એલેક્ઝાન્ડીયા નહોતો જાણતો કે કોઈપણ જીવ ના અંતર મન ના પ્રભાવો ક્યારે અને કેવી રીતે તથા કયા સંજોગોમાં એક જાગૃત થાય છે તે વાત કેવળ કેમ્બ્રિજ અને લેટિન જ જાણતા હતા. અને તેનાતેના નકારાત્મક પરિણામો પણ.અને ...વધુ વાંચોજ આજે સ્મિથે cambridge ના vice chancellor ડોક્ટર વધુ માર્ટિન ને આ રેસ્ટોરન્ટમાં બોલાવ્યા છે, પુમા ને કૉન્કેવલી ડોગ્સ માં ડીએએનએ કરાવવા માટે.પરંતુ શત પ્રતિશત અવૈધાનિક રીતે જ.ડોક્ટર વિધુ માર્ટિન નો કેવલ સ્વર જ સંભળાય છે,અને તેઓ બોલે છે સો મિસ્ટર એલેક્ઝઝાન્ડ્રરીયા મને કેમ યાદ કર્યો હતો!!વિધું ના સ્વરમાં ઉપહાસ સાફસાફ છલકતો હતો જેને smith સમજી ગયો હતો કે મી
એ lady ninja કે જે શત પ્રતિશત કૃષ્ણાંબરી છે અર્થાત કે જેમના શરીર ઉપર કાળા વસ્ત્રો ધારણ છે અને જેમનો મુખોટો પણ કાળો ડિબાંગ જ છે.થોડી જ વારમાં નીન્જા વેનિસા પર સવાર દેખાય છે અને વેનીશા હવા સાથે ...વધુ વાંચોકરવા લાગે છે.કયામત ની નુમાયન્દગી ના ઈનાદ મા જ lady ninja તેમની તિક્ષણ અને ધારદાર સમુરાઇ હાથોમાં ધારણ કરે છે અને એક ઘોર નાદ નો ઉદગાર કરે છે. હઈ.............................હા............... . સવાના cosmos ફરીએકવાર ભય માં ડૂબી જાય છે અને મસ્તીષ્ક થી સંપૂર્ણ અંજાન. નીન્જા ની ચીસ સંપૂર્ણ સૂક્ષ્મ શવાના માં વ્યાપી જાય છે. અને થોડી જ વારમાં વેનિશા અને નીન્જા બન્ને
hill ciphered નું આ એન્ટી બ્રુટ વર્ઝન ખરેખર જ જોવા લાયક અને લાખોમાં એક છે. અને હોય પણ કેમ નહીં, તેને બનાવનાર કોન્ટેન્ટ ની સૌથી મોટી અને સૌથી દમદાર કંપની હાઇબ્રાઈડ છે.ડોગ્સ નેકેટ્ડ છે,અર્થાત્ કે તેમના ઉપર ...વધુ વાંચોચેઈન કે કોઈ બેલ્ટ લાગેલા નથી.આ પણ જીન્સનું એક પ્રકારનું પોલીશિંગ વર્ક જ હતું કે, ડોગ્સ ને બાંધવાની કે પાલતુ દેખાડવાની આવશ્યકતા જ ન હતી.ડોગ્સ ની અંદર ના જીન્સ એટલી હદ સુધી પોલીશ એન્ડ ફર્નિશ કરવામાં આવ્યા હતા.ડોગ્સ ને જીનેટિકલી એટલા બધા સોફિસ્ટિકેટેડ કરવામાં આવ્યા હતા કે તેઓ ના તો તો કોઇ વન્ય પશુઓનો શિકાર કરી ને તેમને ખાશે કે ના તો
થોડી જ વારમાં vvip ના કાફલા ની પાછળ થી ગેટ બાજુ બીજી ચમચમતી volkswagen કાર આવે છે, જેમાંથી ત્રણ વ્યક્તિઓ બહાર નીકળે છે, જે ત્રણ વ્યક્તિઓ ચીફ ગૅસ્ટ સાઇટ બાજુ પ્રયાણ કરે છે. અને પ્રવક્તા ...વધુ વાંચો પ્રવચન શરૂ કરે છે.તે પ્રવક્તાના પ્રવચન અનુસાર તે ત્રણ માંથી ત્બે વ્યક્તિ બ્રાઝિલના હાયર ગવરમેન્ટલ્સ હતા. પત્ર્મ્્ત્ની્તા્તા્ અને એક વેનેઝુએલા ના વિદેશ મંત્રી હતા.પરંતુ આજે વાત જુદી છે કેમકે તે ત્ર્રણ માંથી કોઇપણ મુખ્ય અતિથિ નથી.મુખ્ય અતિથિ તરીકે ડેલ્ટા ચેકપોસ્ટ ની આસપાસના કબીલા ના સરદારનારના પત્ની ઈદી સાફી છે...ઈદી સાફી આજે આ કાર્યક્રમના મુખ્ય અતિથિ છે અને તેે જ આજે સર્વપ્રથમ ફ્લેગ સ્ટાર્ટ આપશે.સ્વયં
નવમા દિવસની પૂર્વ સંધ્યાએ વૃધ્ધાર્ક(the old sun )(sun set)ના દર્શન થઈ રહ્યા છે. અને ડોગ્સ પોતપોતાની ચેકપોસ્ટ વાયા સમગ્ર શવાના માં પોતાના કર્તવ્ય પાલન માટે રવાના થાય છે. અને દસમા દિવસની સવારે કેટલાક ફોરેસ્ટ ઓફિસર બેઈસ બોલની ...વધુ વાંચોપ્રેક્ટિસ કરતા દેખાઈ રહ્યા છે. અને વીસેક જેટલા dogs ચેકપોસ્ટ સરાઉન્ડ ગશ્ત લગાવી રહ્યા છે. ક્યારેક તેમના કાન સરવા થાય છે અને અચાનક જ ભસવાનું શરૂ કરે છે.અને થોડીક નિરાંત થયા પછી પાછા શાંત પડે છે.એ દાંભીક વાત શરૂ થવા જઈ રહી છે કે ડોગ્સ ફોરેસ્ટ ઓફિસરો ની રક્ષા કરવાના છે.થોડા દિવસો પછી પર્પસ વેન ની એક્સ્ટ્રા fog light ડીમ થતાની સાથે
ડો ક્લાર્ક તેમની આપેલી consultancy ના શ્વેત ગર્વિત હાવભાવ મા રાંચી રહ્યા છે અને ડૉ વિધુ ડૉ ક્લાર્ક થી તેમની આંખો ચુરાઈ લે છે.ડોગ્સ ની રન અને તેમના જમ્બ એ કોઈ સવાના નિવાસી અને એમેેેેઝોન અનુુુુભવી ...વધુ વાંચોપશુ થી કમ નહોતા.કેમ કે આફ્ટર ઓલ તેઓ વનજ્ઞ ના અનુવંંશો થી યુક્ત હતા.કદાચ એટલે પણ તે રાત્રે પેલો શેફર્ડ ફોરેસ્ટ ના ડીપ ઇન્ટીરિયરમાં રાત્રે ત્રણ વાગ્યે વિના વિઘ્ને પોચી ગયો હોય.દોસ્તો, dilution એક થી અધિક પ્રકારના અથવા એક થી અધિક પ્રક્રિયાવાળા હોઈ શકે છે.અનુવંશ વિજ્ઞાને તે વાતની લીલી ઝંડી તો આપી દીધી હતી કે આ પ્રકારે ડોગ્સ ની અંદર આ જાનવરો ના
રાત્રિના ઘનઘોર અંધકારમાં ફરીથી એકવાર શવાના એમેઝોન એર સ્ટ્રિપ પરથી દેખાઈ રહ્યું છે જેમાં અઢીસો મીટર ના રેડિયસ નો એરિયા મહત્વપૂર્ણ રૂપે દ્રશ્યમાન થઈ રહ્યો છે.7:30 માઇક્રો સેકન્ડ ના દ્રશ્યની પૂર્ણાહુતિ સાથે જ ચેકપોસ્ટ ની પીલ્લરલાઈટ્સ ના દર્શન થાય ...વધુ વાંચોથોડી જ વારમાં વગડાની અંદરથી એક શેફર્ડ કોહરા ને ચીરીને બહાર આવતો દેખાય છે.દ્રશ્ય શંકા કરવા યોગ્ય જ લાગતું હતું કે કદાચ ડૉગે વગડામાં કોઈકને મારી નાખ્યું છે.પરંતુ વાસ્તવમાં તેવું કશું જ ન હતું.પરંતુ છતાં પણ ડોગ ની બોડી લેંગ્વેજ માં પ્રીડેેેેટોર symptoms અંંશભાર માત્રામાં પણ વર્તાતાતા જરૂર.એમેઝોન નો સ્વાભાવિક rainfall ચાલી રહ્યો છે અને કદાચ આજે પર્પસ વેન નો
આરનોલ્ડ નું કહેવું એમ હતું કે જંગલી ડોગ ને જ હાઇબ્રીડ કરીને i mean પૉલીશ એન્ડ ફરનીશ કરી ને ,તો શું વાંધો હતો!પરંતુ હાઇબ્રાઈડે જે કસ્ટમરો ના list તૈયાર કર્યા હતા તેમાંનો એક પણ કસ્ટમર ફોરેસ્ટ ડોગ ...વધુ વાંચોપરિચિત ન હતો.દોસ્તો આપણે કથા ની અંદર શરૂઆતથી જ એક શબ્દ વાંચતા આવ્યા છીએ, અને તે શબ્દ છે "કલ્ચર". જેનો meaningful પેરેગ્રાફ તમે બધા જાણો જ છો.મારી ઉંમરના જે લોકો હશે તેમને તો યાદ હશે જે કે આપણે જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે મેગી નૂડલ્સ ના સેમ્પલીંગ થયા હતા.અને ઘરે જઈને મમ્મી ને બનાવવા પણ આપ્યા હતા.પરંતુ ત્યારે તમને બધાને યાદ હશે
પેલા પેહલા વાળા આદિવાસી ને પસીનો છૂટી ગયો અને તેણે બીજી બે દિશામાં પણ આજ આ પ્રકારે કર્યું અને તે સમજી ગયો.તેણે ડ્રાઈવરને જઈને કહ્યું ડૉગસ ને નીચે ઉતારવા પડશે. ત્રણેય બાજુ થી અલગ અલગ જૂથો આવી ...વધુ વાંચોછે અને તે બધા જ ઓલમોસ્ટ મેનઈટર જ છે .અમે આ જૂથો ને બહુ જ સારી રીતે ઓળખીએ છીએ.બધા જ ઓફિસરો નીચે ઉતરી ગયા અને એકબીજાની સામે જોવા લાગ્યા આદિવાસીઓએ એ સમજાવી લીધુ કે જે કરવું હોય તે જલદીથી કરો એક વાર ચીત્તાઓ નજીક આવી ગયા તો પછી ડૉગસ પણ કશું નહીં કરી શકે.ડોગ્સ ને ચિતા ઉપર એટેક કરવા દો ફાયદો આપણ
સમગ્ર કોન્ટેક્ટ માં ન્યુઝ ફેલાઈ જાય છે અને dogs તથા ખાસ કરીને જંગલી જાનવરોના શોખીનો એન્ટીબ્રુટ શેફર્ડ ને માટે પોતાની ઈચ્છા તથા તત્પરતા વ્યક્ત કરે છે.તેઓ એટલે સુધી વાત ચલાવે છે તે ડબલ ત્રિપલ ચોબલ જેટલા પણ ડોલર્સ ...વધુ વાંચોપડે આપવા તૈયાર છીએ but આઈ વોન્ટ ધેટ શેફર્ડ!!!!!ટેમ્પરરી હાઇબ્રાઈડે નકાર ભણ્યો અને કહ્યું no not possible,આ માત્ર ફોરેસ્ટ માટે જ બની છે.સોશિયલ પીપલ્સ માટે જરાય નહીં.because this dogs આર મોસ્ટ ડેડલીએસ્ટ ઓફ ઑલ ડૉગસ.આ બાજુ હાઇબ્રાઈડ ના હેડ કોટર વેનેઝુએલા માં તેની આલીશાન ઓફિસમાં સ્મિથ એલેક્ઝાન્ડ્રિયા બેઠો છે. અને તેની સામે ડોક્ટર વીધુ માર્ટિન અને તેની બાજુમાં બેબીલોન.વીધુ માર્ટિને ન્યૂઝપેપર
હાઇબ્રાઈડ ની ખુશી નો પાર ન હતો પરંતુ બીજી બાજુ તેના ઝેહન ની અંદર એક એવી વાત પણ હતી કે જે તેને નિદ્રા થી વૈમનસ્ય અપાવી શકે તેમ હતી.અને તે વાત હતી ઈલ્લીગલી પુમા ના કોન્કેવ કોડિંગ.ડોક્ટર વીધુ ...વધુ વાંચોalmost હાઇબ્રાઇડ ના બધા જ સાઇન્ટીસ્ટ તે વાતને જાણતા હતા કે હાઇબ્રાઇડે ખોટું કર્યું છે.અને આ રીતે કેમ્બ્રિજ અને લેટિન ની તૈયાર કરેલી બેલન્સ્ક્્ડ્્્્ રેસીપી ને ઈમબેલેન્સ કરવાનો તેને કોઈ જ હક્ક ન હતો. પરંતુ છતાં પણ એલેક્ઝાન્ડ્રિયા ની આગળ બધા જ વીવશ હતા.એક ફોરેસ્ટ ઓફિસર માર્ક તેનું કામ પતાવીને ચેકપોસ્ટ બાજુ રવાના થઇ રહ્યો છે.અને તેની જીપમાં
માર્ક જેમ તેમ કરીને તેની જીપ બહાર કાઢે છે અને ચેકપોસ્ટ ઉપર પહોંચી ગયો.માર્ક તેની જીપમાંથી બહાર નીકળીને તેના રૂમમાં જવા જાય છે ત્યાં જ તને સીટની નીચે જુએ છે તો તેના જ લોહીના ટીપા નીચે પડ્યા હોય ...વધુ વાંચોમાર્ક શિટટ બોલીને ઉતાવળી ચાલેતેની રૂમ બાજુ ચાલવા લાગે છે.જીપ થી રૂમ સુધીના રૂટ ઉપર પણ તેના લોહીના અસંખ્ય ટીપાઓ જમીન પર પડેલા દેખાઈ રહયા છે.અને ત્રણે શેફર્ડ. તેને સૂંઘવા લાગે છે.થોડી જ વારમાં માર્ક જાતે જ તેની મલમપટ્ટી કરીને બહાર આવે છે ત્યાં સુધીમાં તે આખો route ડ્રાય દેખાતો હતો.લોહીનું એક પણ ટીપું જમીન ઉપર નથી દેખાતું.અને માર્ક સ્વાભાવિક રીતે
સમય પસાર થઇ રહ્યો છે અને લગભગ એન્ટાયર ફોરેર્ટ ઓફિસ એ વાતને સમજી ચૂકી છે કે ડૉગસ ખરેખર જ ઉપયોગી વસ્તુ છે. અને એજ રીતે એન્ટાયર એમેઝોન માંથી લગભગ૨૦૦ જેટલા કિસ્સાઓ બન્યા હતા કે જેમાં ડૉગસે ફોરેસ્ટ ઓફિસરની જિંદગી ...વધુ વાંચોહતી.બેફિકર અને બેખબર એવા ફોરેસ્ટ ઓફિસર dogs પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવા લાગયા છે.ડૉગસ પણ તેમની પ્રાકૃતિક વફાદારી ના ગુણ તહેત ફોરેસ્ટ ઓફિસરો ને પ્રેમ કરવા લાગે છે અને તેમનામાં ઘુલી મલી જાય છે.પરંતુ ,આ જ બધાની અંદર કેટલાક મેનમેઈડ્સ એવા પણ હતા કે જે સદીઓથી ચાાલ્યો આવતો આ સંબંધ એટલે કે માનવી અને સ્વાન વચ્ચેનો કે જે વિશ્વાસ
કેવ વૉટર પોસ્ટ નું બોર્ડ દેખાઈ રહયુ છે.અને જીપકાર આવીને સ્ટોપ્ડ થાય છે.જૉન માર્શલ નામનો ફૉરેસ્ટ ઑફીસર તેના એરિયલ ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરી રહ્યો છે,અને સામેથી સ્પષ્ટ અવાજમાં સંભળાઈ રહ્યું છે. કે ઓફિસર સાવધાન રહેજો જંગલમાં જાનવરો ...વધુ વાંચોહુમલા ફરીથી શરૂ થઈ ગયા છે.જૉન માર્શલ કહે છે બટ,મિસ્ટર બિલ એ ખેલ તો ક્યારનોય પુુુરો થઈ ગયો છે તો હવે આ વળી કયો નવો ખેલ છે!!સામેથી બીલ કહે just keep mum ડોક્ટર માર્શલ,તમે બસ તમારું કામ કરી જાઓ જ્યાં શંકા લાગે ત્યાં બસ સાવધાની બરતો, ધેટ્સ .હેવ અ ગુડ ડે.ડોક્ટર માર્શલ ને બીલ નો ઈશારો સમજમાં ના આવ્યો.અને તેઓ તેમની જીપમાંથી
કોડોન મોલેક્યુલર(પુમા) ના સેટ અપ્સ, તેની એક્ટિવિટી અને તેના રાઈસ.અર્થાત,તેના એક્સ્ટ્રીમ્સ!!!! શું હશે તે કેવળ એક માત્ર ભવિષ્ય જ જાણે છે.હજુ આપણે લોઅર ધેન સેેટઅપ્સ ના જ પરિણામો જોયા છે અને કમસેકમ બારથી 13 ફોરેસ્ટ ઓફિિસરો ના ભોગ લેવાઈ ...વધુ વાંચોછે.હજુ જ્યારે ડોગ્સ ને તે ખબર પડશે કે આ અમારુ સર્વથી પ્રિય વ્યંજન છે, ત્યારે શું થશે તે એકમાત્ર સમય જ જાણે છે.પરંતુ ચુ કે પુમા ને કોન્કેેેેવલી કોડોન કરવામાં આવી છે તો તેની પ્રવૃત્તિના દેશકાળ(time and place) પણ વિશેષ જ હશે.એક રિપોર્ટ એવો પણ સામે આવ્યો કે એન્ટાયર બ્રાઝિલ શવાની અંદરથી 24 ઓફિસરો ઉપર dog se હમલા કર્યા, જેમાંના
આ બાજુ એક વાત અજ્ઞાત રૂપે સ્થાપિત થવા પામે છે કે ડૉગસે almost જેટલા પણ ફોરેસ્ટ ઓફિસર ઓ ના કીલિંગ કર્યા હતા તે બધા જ મોટાભાગના ફીલિંગ્સ આફ્ટર midnight ના જતા અને midnight એલ્સ જેટલા પણ એટેક્સ થયા હતા ...વધુ વાંચોમાત્ર કન્ફર્મેશન માટે જ હતા કે આ એજ રક્ત છે કે પછી બીજું કોઈ!!આ એક પેટન બની હતી જેની હજુ જિનેટિક્સાસાયન્સ peoples ને જાણ નથી થઈ.પરંતુ roughly ક્યાંકને ક્યાંક ડૉગસ ઉપર શંકા થતી હતી પરંતુ,દિવસ દરમિયાન કોઈક એવી ઘટના ઘટી જતી હતી કે ફરી પાછા લોકો ખુશાલ થઈને કામે વળગી જતા હતા.અને ડોગ્સ ને લાડ કરવા લાગતા હતા.પરંતુ હવે કદાચ પરિસ્થિતિ
કોટન બેલે ફોન ઉઠાવ્યો અને સામે છેડેથી ડોક્ટર ક્લાર્કે ફોન મુક્યો.કેમ્બ્રિજના જ એક confidential રૂમની અંદર ડોક્ટર cotton bale, ડોક્ટર બોરીસ ક્લાર્ક,સીતા ગોગી,તથા અન્ય અગ્રણી વૈજ્ઞાનિકો હાઇબ્રાઈડ ના કેટલાક પ્રવક્તા અને આફ્ટર ઓલ news agencies ના કેટલાક શાર્ક્્ક્પ જર્નાલિસ્ટટો ...વધુ વાંચોદેખાઈ રહ્યા છે જેમાં આર્નોલ્ડ jobs પણ સામેલ હતો.કોટન બેલે માઇક આગળ કર્યું અને કહ્યું,શુંુ લેડિઝ એન્ડ જેન્ટલમેન તમારું શું મંતવ્ય છે આ ફોટોગ્રાફ્સ જોયા પછી!!કોન્ફરન્સ માં થોડોક ગણગણાટ શરૂ થાય છે અને કોટનબેલેેેેેે ફરીથી માઇક ઉપર હાથ મૂકીને કહ્યું,,પ્લીઝ લેડિઝ એન્ડ જેન્ટલમેન,આપણે એક નતીજા ઉપર પહોંચવાનું છે અને તે પણ જેમ બને તેમ જલદીથી.cotton bale એ કહ્યું આઈ રિકવેસ્ટ
વિક્ટર ફોન ઉપર બોલી રહ્યો છે ,ઓહ માય ગોડ michael be careful ,તારું blood શક થઈ ગયું છે.ડોગ્સ આર cocktail ધે આર નોટ પ્યોર.આટલી વાતમાં michael બધું સમજી ગયો અને તેણે તેની રિવોલ્વોર હાથમાં ધારણ કરી.અને કમર પર ...વધુ વાંચોને રૂમની બહાર નીકળી ગયો.થોડા દિવસોમાં michae નુ કામ પણ તમામ થાય છે અને રમણ અને વિકટર બંને ડોક્ટર cotton bale ની સામે ઉભેલા દેખાય છે.ડોક્ટર બેલે કહ્યું સી, જેન્ટલમેન,અમે ડૉગસ ની અંદર એવા કોઈ જ જીન્સ ના એડીટીંગ નથી કર્યા કે ડૉગસ આવા brutal બની જાય.તે વાત હજુ પણ વણથંભી જ લાગી રહી છે કે inside ફોરેસ્ટ માંથી જ brutalsબહાર
જોતજોતામાં જ ભીડ જમા થઈ જાય છે અને wilson ના ચહેરા ઉપર કપડું ઢાંકી દેવામાં આવે છે.આખરે nocturnel પોસ્ટ નો ઓફિસર નંબર ડાયલ કરીને એક વ્યક્તિ સાથે વાત કરે છે અને ફોન મૂકી દે છે.ચંદ્ર થી રહિત એવી ...વધુ વાંચોની રાત્રી ના અંધકાર મા બ્રાઝિલ એમેઝોન ઉપર થી એક હેલિકોપ્ટર મંદ વાયુની ગતિ થી રૂટિન હાઈટ પરથી ફ્લાય કરી રહ્યું છે.અને નિશાચર ના નામે એક માત્ર હેલિકોપ્ટરના ફેન નો જ અવાજ સંભળાઈ રહ્યો છે.કોડોન ના મોલેક્યુલર ડોગ્સ ના માઈન્ડ સેટ માં કન્વર્ટ થવા ના અંતિમ ચરણમાં પહોંચી ગયા છે.અને એક ડૉગે આળસ મરડી તો લાગ્યું જાણે સાક્ષાત પુમા જ છે.કાળથી
viceroy નામનો ઇન્ચાર્જ બીજી ગાડીમાંથી બહાર નીકળે છે અને આજુબાજુમાં જુએ છે તો દૂર દૂર સુધી સન્નાટો જ હતો.એટલે સુધી કે ત્યાંના આદિવાસીઓ ના નામ પર પણ શુન્યાકાર જ હતો.viceroy ની પાછળ પાછળ આખી ટીમ ચાલવાનું શરૂ કરે ...વધુ વાંચોઅને થોડી દૂર પહોંચી ને અચાનક જ બધા તેમના મોં પર રૂમાલ ઢાંકી ને એકબીજાની સામું જોવા લાગે છે.એક જણે તેની આંગળી ના ઈશારા થી કહ્યું,ધેટ વે સર. અને વાઇસરોય ઉતાવળી ચાલે ત્યાં પહોંચ્યો. પહોચી ને તેણે જોયું તો એક ફોરેસ્ટ ઓફિસરની લગભગ પોણા થી પણ ઉપરના ભાગની ખવાયી ગયેલી લાશ પડી હતી.અને viceroy ના મોહ માં થી નીકળી ગયું, માય ગોડ!!
ફોરેન્સિક નું કન્ફેશન છે કે બધા જ હન્ટીગસ midnight પછી ના જ થયા હતા જેના પર ખાસ ધ્યાન નહોતું આપ્યું પરંતુ હવે તે વાત સ્પષ્ટ થાય છે કે dogs ના દિવસ અને રાત્રીના વર્તનમાં ફેર હોવો જોઈએ.સંભવતઃ દિવસે ...વધુ વાંચોઅને વફાદાર અને રાત્રે એક આદમખોર જાનવર.અહીં વાઇસરોય ફોન ઉપર કોઈકની સાથે વાત કરી રહ્યો છે કે સર, મોટાભાગના ડૉગસ જંગલમાં નાસી છૂટયા છે.અને હવે એમને શોધવા બહુ જ મુશ્કેલ છે.they are in counts of 1800 aprox still.અને હવે જંગલ ની અંદર તેમની નજીક જવામાં પણ ખતરો છે because they're gone men eaters.સામેવાળી વ્યક્તિ કહે છે ડોન્ટ વરી, વી આર ઈન
અને ખામી છે તો તે શોધી અને અમને સાવધાન રહેવામાં મદદ કરી શકો બસ, આટલી જ રિક્વેસ્ટ છે તમને.ડોગ્સ ક્યારે શું કરી શકે છે તે એકમાત્ર કેમ્બ્રિજ અને લીટીન જ જાણે છે.સીતાએ કહ્યું okay, i will be ...વધુ વાંચોજસ્ટ રિલેક્સ.અહીં ક્ચ્્્ વિક્ટર અને રમણ બંને તેમના ગ્રુપ સાથે બ્રાઝિલ સવાના માં ડૉગસ ને શોધવા નીકળી પડે છે.અહી ડોક્ટર માર્ટીન ની વધુ પૂછપરછ પરથી માલૂમ પડે છે કે ઓવરઓલ કોન્કેવ પુમા ના માત્ર પાંચ percent જ ડૉગસ ની અંદર ડાયલ્યુટ કરવામાં આવ્યા હતા.અર્થાત અંતર્મુખી પુમા ના જીન્સ overall કરતા માત્ર પાંચ ટકા જેટલી જ અંતર્મુખી ગતિવિધિઓ ડૉગસ ની અંદર ઉતારવામાં આવી
સીતા એ કહ્યું ભલે તે હાઇબ્રાઈડ ને માટે માત્ર ફાઈવ પર્સન્ટ જ હતા,પરંતુ એક જિનેટિક scientist માટે તે કેટેગરીનો વિષય હતો.બીજા પત્રકારે પૂછ્યું, means!!સીતાએ કહ્યું dogs ના ઓવરઓલ જિનેટિક સ્ટ્રક્ચર માં હાઇબ્રાઈડે five percent concave પુમા ને હેરીડેટ કરી ...વધુ વાંચોપરંતુ તેને તે નોહતી ખબર કે આના રાત્રી અને દિવસોમાં કેવા અલગ-અલગ પરિણામો આવી શકે છે.એ પત્રકારે પૂછ્યું યસ, just like!!સીતા એ કહ્યું ,ભલે તે five percent દિવસ દરમિયાન અર્થાત sunlight માં યથાવત માત્રામાં જો રહે પરંતુ ટ્વિલાઈટ થવાના આરંભ ની સાથે જ આ five percent રાઈસ થવા લાગે છે,.uptu ફીફ્ટી પરસેન્ટ અને દિવસ દરમિયાન જે માત્ર હલકો ફૂલકો વિચાર