CANIS the dog - 26 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

CANIS the dog - 26

વેરપુમા નો વકીલ ઊભો થયો અને તેણે પાઉલો બેન્સન ની બાજુ હાથનો ઇશારો કરીને કહ્યું મારા અસીલ મિસ્ટર બેન્સન કશુક કહેવા માંગે છે.
શુક્લા પ્રસાદે ફરીથી ઘડિયાળ સામે જોયુંં અને કહ્યું ઓકે શ્યોર. He may.

પાઉલો એ માઇક તેની બાજુુ કર્યું અને કહ્યું my lord અમે જિનેટિક સાયન્સના લોકો છીએ અને દુનિયામાં કયું એવું વિજ્ઞાન છે કેે કે જેનાથી જનસંહાર નથી થયો.
તમે ન્યુક્લીયર સાયન્સ થી લઈને ફર્ટિલાઇઝર એગ્રીકલ્ચર સુધી લઈ લો. દરેક વિજ્ઞાન થકી જન સંહાર થતો જ આવ્યો છે.
જ્યાં સુધી પ્રયોગો નહીં થાય ત્યાં સુધી માનવજાતિને ઉચ્ચકોટિના સાધનોની પ્રાપ્તિ ક્યાંંથી થશે.
પાઉલો આગળ બોલવા જાય છે અનેે ઈન્ટરપ્રૉટરે તેને રોકતા ખોખારો ખાધો. અને આ જ વાત અંગ્રેજીમાંં justice શુક્લા પ્રસાદ નેેે કહી સંભળાવી.

સરકારી વકીલ(justice હાઉસ ના વકીલ) ઊભા થયા અને બોલ્યા પ્રયોગો કરવા માટેેે વિજ્ઞાને અબુધ જાનવરો ની વ્યવસ્થા કરી આપી છે તો પછી સીધો માનવી ઉપર જ કેમ? અને તે પણ આવા હાઇ પ્રોફાઇલ અને હાઈ સોફિસ્ટિકેટેડ શો આયોજિત કરી ને!

તો શુંં આ કિલિંગ એક પ્રિ-પ્લાન્ડ હતો, મિસ્ટર પાઉલો ની દલીલ તો આ જ નિર્દેશ કરે છે.
પાઉલો બેન્સને પ્રશ્નાર્થ થી તેના વકીલ ની સામે જોયું અને તેના વકીલે ઈન્ટરપ્રીટર ની સામે.
થોડી જ વારમાં પાઉલો એ માઇક ફરીથી તેની બાજુ કર્યું અને કહ્યું નો માય લૉર્ડ તેવી કોઈ વાત જ નથી, તે એક બિઝનેસ શો હતો , purely બિઝનેશ શો. અમે કોઈ ધોખો નથી કર્યો.
ઈન્ટરપ્રીટર બોલવાનું ચાલુ કર્યું અને શુક્લા પ્રસાદે નહીં ચાલે પણ પેન હાથમાં ઉઠાવી અને પોઇન્ટ નોટ કરવાના શરૂ કર્યા.
justice હાઉસ ના વકીલ રોમ્યુલસ ઉભા થયા અને વેરપુમા ના વકીલ અલીફ ખાન ની સામે જોઈને બોલ્યા my lord, silva hominum( human forest) કે જેનો લેટિને ભારોભાર ઉલ્લેખ કર્યો છે તે વાતની અંશ ભાર જેટલી પણ ઉપસ્થિતિ ડોગ ની અંદર ન હતી. તો તેના વિશે માય ડીયર ફ્રેન્ડ મી. અલી ખાન શું કહેવા માગે છે?
અલીફ ખાન ઉભા થયા અને શુક્લા પ્રસાદે પૂછ્યું what is ધીસ સિલ્વા હોમીનમ!
ડોક્ટર બૉરીસે હાથ ઊંચો કરીને કહ્યું મેં આઈ?
શુક્લા પ્રસાદે હાથનો ઇશારો કર્યો અને ડોક્ટર બૉરીસે માઈક તેમની બાજુ કર્યું.
ડોક્ટર બૉરીસે કહ્યું સર,જેના જીન્સ ઇમ્પ્લાન્ટ થયા હોય તે પણ જો હાઇબ્રીડ હોય તો સિલ્વા હોમીનમ ,આઈ મીન હ્યુમન ફોરેસ્ટ જેવી કોઈ જ હેરીડેટ્રી એડ નથી કરવી પડતી. પરંતુ જો જીન્સ ડાયરેક્ટ બ્રૂટલ ના જ હોય તો એ બ્રુટલ હેરીડેટ્રી ને રિમૂવ કરીને સિલ્વા હોમીનમ એડ કરવી પડે છે.
જેથી કરીને જાનવર હ્યુમન ફોરેસ્ટ અને તેના નિયમોથી સ્વાભાવિક રીતે જ અવગત રહે છે.
justice શુક્લા પ્રસાદે કહ્યું ઓહ, આઈ સી .
તો પછી વેરપુમા નો આટલા વર્ષોનો અનુભવ ક્યાં ગયો તે જાણતી નહોતી કે સિલ્વા હોમીનમ વિના હોનારત થઈ શકે છે.
અલી ખાન ઉભા થયા અને કહ્યું માયલોર્ડ વાત એટલી બધી સીરીયલ નહોતી લાગી. આ બધું ના ધારેલું જ થઈ ગયું છે. બાકી જીન્સ ઇમ્પ્લાન્ટ માં આટલું બધું સિરિયસ નથી થતું.
જસ્ટિસ ચતુર્વેદી હસી પડ્યા અને કહ્યું પ્રોસેસ કર્યા વિના કોઈપણ વસ્તુ directly યુઝ મા લો તો પરિણામ આ જ આવવાનું. આપણે મનુષ્યો છીએ પશુ-પક્ષી નહીં કે બધું જ સીધે સીધુ ચાલી જાય. આપણે અનાજ ખાઈએ છીએ તે પણ પ્રોસેસ કરેલું જ ડાયરેક્ટ નહીં, મિસ્ટર ખાન.
એ બ્રુટલ એટેક ને રેજીસ્ટ કરવાની આપણામાં તાકાત જ નથી હોતી. જો તે થોડાક માઇલ્ડ હોત i mean પ્રોસેસ્ડ તું પબ્લીકે જ તેને હેન્ડલ કરી લીધો હતો. બટ , સો સેડ, ધેટ વોસ big offence , I cannot do anything.
જસ્ટીસ શુક્લા પ્રસાદે કહ્યું કોઈ આર્ગયુમેન્ટ કોઇ સજેશન?