CANIS the dog - 8 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

CANIS the dog - 8

આર્નોલ્ડે કહ્યું ,જે ડ્રાઇવર અને સબ ડ્રાઇવર ને મેં જોયા હતા તે બંનેની લાશ એટનબર્ગ ની ઝાડીઓ માંથી મળી છે.આઈ મીન, માન્ચેસ્ટર ની બહાર.
ફર્ગ્યુસને શ્વા્સ છોડ્યો અને કહ્યું યે તો હોના હી થા એર્નિ.
અને મને એક જ વાતનો અજંપો છે કે આ મેટર હવે ક્રિમિનલ ટ્રેક ઉપર ના ચઢી જાય. કરપ્શન તો ઓલરેડી છે જ.
આર્નોલ્ડે કહ્યું એ લોકો ડ્રાઇવર્સ ને અંડર ગ્રાઉન્ડ પણ કરી શકતા હતા પરંતુ, હવે લાગે છે કેેેેે ધે આર not only professionals , ધે આર cruel ટુ.
ફરગુસને આંગળીના ઇશારાથી કહ્યું રાઈટ એર્ની બી વેર બાય ધેમ.
આ બાજુ લેટિન યુનિવર્સિટી ની જિનેટિક લેબ માંથી સાત ડૉગ cubs ના ugly મૃતદેહો બહાર આવતા દેખાઈ રહ્યા છે.અને મોર્ટરીમેન સાઇન્ટીસ્ટ ને ગુડ મોર્નિંગ કહે છે.
સાઇન્ટીસ્ટ wilson ગ્રેગ પૂછે છે કેમ કોઈ નતીજો ના નીકળ્યો!

એટલે મોર્ટરી મેન કહે છે આઈ ડોન્ટ નો સર ઑલ આર સ્ટીલ inside.
ગ્રેગ કહે છે alright you may go.
અત્યંત બદબુદાર જીનેટીક લેબ ની અંદર વિલ્સન પ્રવેશ કરે છે અને કહે છે સો જેન્ટલમેન વોટ્સ ધ રીઝલ્ટ?
એટલે કો સાયન્ટિસ્ટોએ માદા ડૉગ ની સામે જોઈને કહ્યું ડૉ બોથ આર નો મોર.
all breeds
આર ફેઈલ એન્ડ નાવ ધેર ઇસ અ બીગ ફુલ સ્ટોપ.
They all were uglies. No one was beautiful.
Shit just shit.

લેટિન યુનિવર્સિટીએ તેના વૈધાનિક પ્રયોગો સ્વરૂપે જંગલી જાનવરોથી રક્ષણ આપનારા anti brute dog breed વિકસીત કરવાનું કાર્ય હાથમાં લીધું હતું પરંતુ કેટલીક જિનેટિકલ મિસ્ટેક ઓર ક્વેરીસ ને કારણે આ પ્રયોગ નિષ્ફળ રહ્યો હતો .
અસલ મા લેટિને એ વાતને list કરવી હતી કે આ પ્રયોગ કરાય કે ના કરાય. તેને સફળતા કે નિષ્ફળતા માં રસ ન હતો.
દોસ્તો, શ્વાન અનુવંશ ની અંદર માનવ રક્ત ની ગંધ, તેનુ પિપાસા પણું તથા માનવ માસની મિજબાની ઇત્યાદિ વાતો રીમુવ થયેલી છે. અર્થાત્ એક સોશિયલ ડોગ માનવીને આટલા વિષયોમાં નુકસાન નથી પહોચાડતો.અને તેની સામે તે આટલી બાબતોમાં માનવીની રક્ષા પણ કરતો હોય છે.
અર્થાત માત્ર એટલું જકે જ્યારે જ્યારે જિનેટિક મિક્સચર ના પ્રયોગો થાય છે ત્યારે ત્યારે વધુ નહીં તો કંઈ નહીં પરંતુ આટલી ત્રણ વાતો તો અધર ન્યુક્લિક (જીન્સ)માંથી રીમુવ થવી જ જોઈએ. અધરવાઇઝ બહુ મોટી હોનારત નો સામનો કરવો પડે છે.
કદાચ લેટિન થી પણ આવી જ કોઈક શરત ચૂક થઈ ગઈ હશે.અને તે અધર ન્યુક્લિક માંથી અમુક બાબતો રીમુવ ના કરી શકી અને એક બહુ મોટી કન્ફ્યુઝ્ડ બ્રીડ ઉત્પન્ન થઈ . જે બહુ લાંબી ના ટકી શકી.
લેટીને તેનું ફરમાન લિસ્ટ કરી દીધું કે એન્ટી બ્રુટ બ્રીડ પોસિબલ નથી.અને આવા ખતરનાક પ્રયોગો ના થવા જોઈએ.અને જો કદાચ કરવા હોય તો લેટિન પાસેથી પાર્લામેન્ટરી પરમિશન લેવી compulsory છે.
લેટિન યુનિવર્સિટી પાસે જિનેટિકલ એક્સપરિમેન્ટ ની પાર્લામેન્ટરી પરમિશન આપવાની ઓથોરિટી છે. આ ઓથોરિટી લેટિન સિવાય બીજા કોઈ પાસે નથી.
કેલિફોર્નિયા સ્ટેટ ના સાતા બાર્બરા ની એક લેબોરેટરી માં લેબ સુપ્રિટેન્ડન્ટ રિપોર્ટ હાથમાં લે છે અને તેના સ્પેક્ટ કાઢીને ટેબલ પર મૂકે છે.
સામેવાળી વ્યક્તિ રિપોર્ટ વાળી વ્યક્તિ ના ફેમિલી મેમ્બર હતા અને થોડાક પરેશાન પણ.
સુપ્રિટેન્ડન્ટ બહુ જ ભાવનાત્મક સ્વરમાં કહે છે આ એક વિચિત્ર પેઈન છે‌. લુક મી મેથ્યુ , તમને શરદર્દ હોય તો તેની દવા હોઈ શકે છે પણ , internal farms (આંતરિક ક્ષેત્રો) ના પેઈન ની હજી સુધી કોઈ દવા જ નથી શોધાઈ. સી, એપેન્ડિક્સ નો પેઈન its અ different, પરંતુ આ લીવર નો એક અજીબ અને નવો જ પેઈન છે. તમારા સન ને લીવર પેઇન છે.અને એટલે જ તેઓ આ રીતે ચિખે છે ચિલ્લાવે છે. કેમ કે આપણી હેરીડેટ્રી માં આવા પેઇન્સ ની ટૉલરેન્સિ પ્રેઝન્ટ જ નથી.
સામેવાળી વ્યક્તિ તરત જ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે અને સુપ્રિટેન્ડન્ટને પૂછે છે ડોક્ટર પરંતુ કોઈ સોલ્યુશન. આઈ મીન વ્હાય ધ હેલ ધીસ પેઇન? એન્ડ how!
સુપ્રિટેન્ડન્ટ કહે છે ક્યારેક એવું બની શકે છે કે આપણા આહારમાં કુર્વડ, બેન્ડ ઓર અગલી એનિમલ્સ ના મીટ આવી ગયા હોય છે જે ઓલટાઇમ પેઇન માં જ જીવતા હોય છે. આ મીટ આપણને પણ ક્યારેક ને ક્યારેક ક્યાંક ને ક્યાંક આવો અનનોન પેઇન આપી દેતુ હોય છે‌. હવે તે કયા organ પર તે કહેવું મુશ્કેલ છે.
સામેવાળી વ્યક્તિએ તેનું મોં સાફ કર્યું અને પૂછ્યું તો હવે તેમને વેજિટેરિયન બનાવી દઉં તો ઠીક થઈ જશે ને ડોક્ટર?
સુપ્રિટેન્ડન્ટ કહે છે માત્ર એક ટકા જ હું હા પાડી શકું છું, બાકી 99 percent મારી ના જ છે .ઈટ્સ too late.