CANIS the dog - 9 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

CANIS the dog - 9

અમાવસ્યા ની રાત્રિના ઘાટા અંધકારમાં ‌શવાના ફોરેસ્ટની એક પર્પસ વેન ના આગલા વ્હિલ નિશ્ચિંત પણે બ્રેક્ડ થાય છે. અને ડેલ્ટા ચેક પોસ્ટ નો ઓફિસર નીચે ઉતરે છે.તેના હાથમાં ની ટોર્ચ ચાલુ કરે છે અને તેના સ્ટાફને કહે છે કમ ઓન ગાઇસ સ્ટાર્ટ યોર વર્ક ફાસ્ટ.
યાન ગતિએ સ્ટાફ કામે લાગી જાય છે.અને હેવી મેગ્નેટેડ ફોટોન સેલ ની ડિવાઇસ ઑન કરે છે.
ગણતરીની મિનિટોમાં જ એક માણસ જમીનમાં 180 ડિગ્રી નો ખાડો તૈયાર કરે છે અને તેમા એટલી જ ડિગ્રીની લોખંડની એક ક્લિપ ગોઠવે છે.અને એ ક્લિપ ના કેન્દ્ર પર આકાશની બિલકુલ સીધી બાજુ માં એક નલિકા ગોઠવવામાં આવે છે.
જેે નલિકા માંથી heavy magneted photon cell આકાશમાંં ૫૦૦ મીટરની ઊંચાઈ સુધી છોડવામાં આવશે.
જેે ફોટોન 500 મીટરની ઊંચાઈ સુધી પહોંચીને ઑન થશેે અને જંગલનો 10 કિલોમીટર ની ત્રિજ્યા વાળો એક ફોટો લઈનેે પાછા એ જ સ્થાન પર આવશે જ્યાંથી તેમને છોડવામાં આવ્યાા હતા. રીસીવર એ જ મેગ્નેટ ને કેચ કરી લેશે અને ડિવાઇસની અંદર પ્રોસિજર માટે મોકલ્યા બાદ જંગલનો તે 10 કિલોમીટર નો હેવી ફોટો ગ્રાફ જોઈ શકાશે.
ફોટો ની અંદર જેે સ્થાન પર અવૈધાનિક કે શંકાસ્પદ ગતિવિધિ દેખાય તેેે સ્થાન પર સિક્યુરિટી ફોર્સ ને ઇન્ફોર્મ કરી ને તાત્કાલિક મોકલી આપવામાં આવે છે.

થોડી જ વારમાં ડેલ્ટા ઓફિસર ફોર થ્રી ટુ વન બોલે છે અને એક ફોટોન વર્કર સ્વીચ ઑન કરે છે. સ્વીચ ઓન થતાની સાથે જ નલિકા સહેેેજ વાઈબ્રેટ થાય છે.અને થોડી જ વારમાં આકાશમાંથી જંગલ પર ચંદ્રની ચાંદની પથરાઈ જાય છે.
થોડીવાર પછી ડેલ્ટા ઓફિસર કમ્પ્યુટર ઉપર ફોટો જોતો દેખાઈ રહ્યો છેે. જેમાં તેને એક આંખ વાળી નીલગાય પણ દેખાય છે. જેને જોઈને એ ઓફિસર હસીનેે બોલે, ઓ હાઇબ્રાઈડ તું ક્યારેે સુધરીશ‌!

દ્રશ્ય ની પૂર્ણાહુતિ સાથે જ arnold તેની volkswagen માંથી બહાર નીકળે છે અને ગોગલ્ડ આઈસ થી લેટીન યુનિવર્સિટી ના દર્શન કરે છે.
તેના બુટેડ સ્ટેપ્સ થી તે ઓવર ધેન journalist ની વૉક થી આગળ વધે છે અને એક વ્યક્તિને પૂછે છે ડોક્ટર બૉરીસ ક્લાર્ક ક્યાં મળશે?
સામેવાળી વ્યક્તિ તેને લેફ્ટ રાઈટ સમજાવી દે છે અને આર્નોલ્ડ તેના ગોગલ્સ પૉકેટ કરે છે.
આર્નોલ્ડ ભલીભાતી જાણે છે કે ડોક્ટર બૉરીસ ક્લાર્ક કોનું નામ કહેવાય છે!!
આ એજ ડોક્ટર બૉરીસ ક્લાર્ક છે કે જેઓના હાથ નીચેથી અમેરિકા ના બધા જ જિનેટિકલ એક્સપરિમેન્ટો ની પાર્લામેન્ટરી પરમિશન રિલીઝ થાય છે.
પરંતુ આજે વાત કંઈક જુદી છે. આર્નોલ્ડ આજે ડોક્ટર બૉરીસ પાસેથી એ જાણવા આવ્યો છે કે એ વાત સત્ય છે કે ugly મીટ ખાવાથી અનનોન એચ ઓર પેઈન મળે છે!
આર્નોલ્ડ આ અંગેની જાગૃતિ પર એક આર્ટીકલ લખવા માગે છે. જેના માટે તે માહિતી કલેક્ટ કરવા ડૉ બોરીસ પાસે આવ્યો છે.
ચિપ્સ સાઉન્ડ માં ડોક્ટર બૉરીસ ની ઓફિસ નો ડોર ઓપન થાય છે અને ડોક્ટર બૉરીસ ક્લાર્ક ડોર સામુ જુવે છે.
આર્નોલ્ડે સભ્ય સ્વરમાં પૂછ્યું ,મેં આઈ કમિન ડોક્ટર.
એટલે ક્લાર્કે કહ્યું, મિસ્ટર આર્નોલ્ડ?
આર્નોલ્ડે કહ્યું યસ સર એપ્સુલ્યુટલી રાઈટ.
ક્લાર્કે કહ્યું કમ કમ મિસ્ટર આર્નોલ્ડ પ્લીઝ કમ એન્ડ હેવ અ શીટ.
આર્નોલ્ડ ચેર માં બેસવા જાય છે ને તરત જ તેના કાને એક ડોર નો ચિપ્સ ક્લોઝ નો સાઉન્ડ સંભળાય છે.અને આર્નોલ્ડ ચેર માં અડધી જ બેઠેલી હાલતમાં સાઈડ ના ડોર બાજુ જુએ છે અને પછી બેસી જાય છે.
આર્નોલ્ડ કશુક પૃછ્છા માં થોડોક આગળ આવે છે અને તરત જ તેના કાને ઓમકારનો વિશુદ્ધ નાદ પડે છે.અને આર્નોલ્ડ પેલા closed ડોર બાજુ જુએ છે.
આર્નોલ્ડ તોપણ ડોક્ટર બૉરીસ બાજુ એકાગ્ર થઈને કશુક પૂછવા જાય છે કે તરત જ અંદરથી શિવ તાંડવ સ્તોત્ર નું ગાન શરૂ થાય છે.