અલીફ ખાને થોડી જ વારમાં નોન ઈમ્પ્રીઝોન્મેન્ટ ની અરજી કોર્ટ ને સુપ્રત કરી દીધી,અને કોર્ટ ને આશ્વાસન આપ્યું કે લીગલ ડોક્યુમેન્ટ્સ જલ્દી કોર્ટ તૈયાર કરી દે એટલે અમે સિગ્નેચર કરવા ઉપસ્થિત થઈ જઇશુ.
કોર્ટેેેેેેેે બેન્સન ને લઈ જવાની અનુમતિ આપી. પરંતુ થોડી જ વારમાં રેવન્યુુ ડિપાર્ટમેન્ટ માંથી એક ઓફિસર આવ્યો અનેેેે તેણે એક લેેેેટર અલીફ ખાન ના હાથમાં થમાવ્યો.
અલીફ ખાને અત્યંત આભા બનીને તે ઓફિસર ને કહયું કોર્ટ રૂમમાં તો આવી કોઈ જ વાત નથી થઈ!
તેેે ઓફિસરે કહ્યું ધીસ is not પાર્ટ of જજમેન્ટ,સર.
ધીસ ઈસ રેવન્યુ.
બેન્સને પણ થોડાક ચિંતિત થઈને અલીફ ખાનને પૂછ્યું, શું થયું!
અલીફ ખાનેે કહ્યું તમારે નોન ઇમ્પ્ર્રી્ઝોન્મેન્ટ લેવુંં હોય તો વીસ લાખ પાઉન્ડ કોર્ટ ને ડિપોઝિટ કરવા પડશે. જેે તમને 20 વર્ષ પછી પાછા મળશે.
ઓફિસરે કહ્યું એન્ટાયરલી વીથ five percent interest i મીન 21 lakh pound.
અલીફ ખાન અને બેન્સન ઉતાવળે જસ્ટ પ્રસાદ ની પાસે ગયા અનેે પૂછ્યું સર, કોર્ટ રૂમમાં તો આવી કોઈ વાત જ નથી થઈ.
justice પ્રસાદે કહ્યું let me see, what is this!
અને વાંચી ને કહ્યું, સી ફ્રેન્ડ્સ આ તો દરેક પ્રાઇવેટ કોર્ટ ની રેેેવન્યુસ અલગ અલગ હોય છે. જેમાંં હું કશું જ કરી શકું તેમ નથી. ધીસ ઇસ not part of જજમેન્ટ. ધીસ ઈસ રેવન્યુ ડિપાર્ટમેન્ટ. you have to fill this. અને તેઓ ત્યાંથી નીકળી ગયા.
જસ્ટિસ પ્રસાદ ના ગયા પછી બેન્સને કહ્યું, આટલી મોટી રકમ?
અલીફ ખાનેે કહ્યું મી બેન્સન, એ લોકો તમને પૂરેપૂરા નિર્ધન બનાવી દેવા માગે છે જેથી કરીનેેે આ વીસ વર્ષમાં તમે ફરીથી કોઈ પણ જીનેટિકલ એક્સપરિમેન્ટ ના કરી શકો.
ધેટ્સ ઇટ નથીંંગ મોર. we have to fill ધેટ.
(Global communism continent act)
(Author opinion)
સમસ્યા ની છડી હજુ પણ સ્તંભીત થવા નથી પામતી.
continent અમેરિકા માં એક ચક્રી કાયદાની અછતે હજુ પણ કેટલીયે જીનેટીકલ લેબોરેટરીસ ને ઉદૃંડતા માટે પ્રોત્સાહન આપ્યું છે. જેમાં હાઇબ્રાઈડ નો પણ સમાવેશ છે જ.
liberal જજમેન્ટ ના ચાલતા હાઇબ્રાઇડ ઇત્યાદિ કંપનીઓના હોસલાઓ વધુ બુલંદ થયા અને લેટિન ના માથાનો દુખાવો ઓર વધી ગયો. કેમકે આ એન્ટાયર ફુલ કોન્ટિનેન્ટ ની અંદર એવો કોઈ સરકારી કાયદો જ ન હતો કે જે સીધા જ આરોપીઓને અથવા ગુનેગારોને સજા અપાવી શકે. જે પણ કંઈ હતું તે લેટિના જ હતુ.
થોડા દિવસો પછી આર્નોલ્ડ અને સીતા બંને લન્ડન ના પૈદલ પથ પર ચાલતા દેખાઈ રહ્યા છે.સીતા અને આર્નોલ્ડ બંને એકબીજા સાથે બહુ જ ખુશ હતા,અને જલ્દી જ તેઓ લગ્ન પણ કરવા માગે છે. પરંતુ વાતાવરણ ની ડમરીઓ કોણ જાણે ભવિષ્યને ધૂંધળું પ્રદર્શિત કરી રહી છે અને અહેસાસ કરાવી રહી છે કે હજુ બેન્ડ બાજા ને બહુ વાર છે.
આ બાજુ શવાના એમેઝોન ની અંદર એક ફોરેસ્ટ ઓફિસર જોરથી ચીસ પાડે છે અને થોડી જ વારમાં તેનો મૃતદેહ જમીન પર ઘસડાતો દેખાઇ રહ્યો છે. અને થોડેક અંશ wolf ના પણ ઘુર્રાહટો સંભળાય છે.
બે ઓફિસરો ત્યાંથી હસતા હસતા નીકળી જાય છે અને થોડીવાર પછી તેમાંનો એક ઓફિસર ડોલરની અડધી ગડ્ડી ફેરવતો ફોન પર કામ તમામ થયાની વાત કરી રહ્યો છે.
બીજા ઓફિસરે પેલા ઓફિસર ની સામે હસી ને જોયું અને તેની ગડ્ડી ખિસ્સામાં મૂકી અને બહાર નીકળીને જીપ ને સેલ માર્યો.
ઘટના અઢી દિવસ પછી મૃતક ફોરેસ્ટ ઓફિસરની અડધીપડધી લાશ ને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવે છે જેમાંથી તેની પીઠ ના ભાગ માંથી ત્રણ બુલેટ્સ નીકળે છે.
postmortem ના અસલી રિપોર્ટનું દમન થાય છે અને નકલી રિપોર્ટ તૈયાર થાય છે, જેમા બ્રુટલ્સ એટેક તરીકે લખવામાં આવ્યું હોય છે. જે વાત પણ પેલા બે ઓફિસરોએ તેમના રિપોર્ટમાં પણ લખી હતી.
કુલ મળીને આ 24 મો ઓફિસર છે જેનું બ્રુટલ એટેક થી મૃત્યુ દેખાડવામાં આવી રહ્યું છે. અને હજુ છડી પચાસે પહોંચાડવાની બાકી છે.