CANIS the dog - 51 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

CANIS the dog - 51

little ahead some friendly now, so it.

કે વેરપુમા અને હાઈબ્રાઈડ એ બંને મોટા કદની continent કંપનીઓ એ અમેરિકા અને neighbour continent ને એક અજીબ પ્રકારનો સરદર્દ આપ્યો હતો.

તે વાત સાચી હતી કે તેમણે માનવીને સુશિક્ષિત બનવાનો અને ભદ્ર સમાજનો સભ્ય હોવાનો દંભ અને એક અજીબ પ્રકારનો ખોખલો અહંકાર આપ્યો હતો.
જેના તહેત માનવી પાલતુ જાનવરોની પ્રત્યે પ્રેમાળ છે તેવું દેખાડો કરતો હતો પરંતુ કેટલીક હસબન્ડરી ઇન્ડસ્ટ્રીઝ એવી પણ ચાલતી હતી કે જે તે જ પ્રાણીઓને literally ઓહિયા જ કરવા ચલાવવામાં આવતી હતી. તે જે પણ હોય , પરંતુ માસાહાર કોઈ અપરાધ તો નથી જ. પરંતુ માંસાહારની હોડમાં માનવી એ તે વિકૃતકો ના માંસાહાર નિષિદ્ધ રાખવાનો વિવેક પણ જાળવવો જરૂરી છે.


દોસ્તો, કદાચિત કે ક્વચિત પણ એમ ના સમજતા કે હું જિનેટિક સાયન્સ નો બહુ મોટો પ્રોફેસર કે સાઇન્ટીસ્ટ છું.

જિનેટિક સાયન્સ વિશે જેટલું તમે જાણો છો કદાચ એટલે જ હું પણ જાણું છું. બસ, ફેર માત્ર એટલો જ છે કે જો તમારામાંથી કોઈને અનુ વંશના રોગીઓની પીડા તથા તેમની વેદના સમજાઈ જાય તો તમે પણ મારી જેમ જિનેટિક ના લેખક નહીં તો બીજું કશુંક તો અવશ્ય બની જ જશો. નિઃસંદેહ .

anyway, now let's be some front.


વિપત્તિઓ ની વણઝારે તેની ખાનાબદોશી મોકુફ રાખી છે. અને ફરી એકવાર સવાના એમેઝોન મા તેનો પડાવ નાખ્યો છે.


કોઈપણ હાઇબ્રીડ માં તેના મેટાબોલિઝમ સિસ્ટમ ની polishing absence તે હાઇબ્રીડ over than hundred percent loaded હોય છતાં પણ તેની failouraty ની ગેરંટી આંખ બંધ કરીને હન્ડ્રેડ પર્સન્ટ આપી શકાય છે. જ્યારે એક નોર્મલ અથવા નેચરલ બ્રીડ (any kind of, Evan human) પણ જો દેખીતી રીતે દુર્બળ અથવા નિરાશાજનક હોય પરંતુ તેના ઇન્ટર્નલ્સ માં તેની મેટાબોલિઝમ સિસ્ટમ ચાલુ છે તો તે જીવ તે માનવી ગમે ત્યારે ,આઈધર તેની વંશવૃદ્ધિ માં અથવા તેના ભૌતિક વિલાસો ની પ્રાપ્તિ ના માર્ગ પર સફળ થઈને જ રહેશે.

door close blast sound ની સાથે જ પિસ્ટલ લોડ થવાનો અવાજ સંભળાય છે જેની બીજી જ સેકન્ડે નો,નો ના ભૈરવી નાદ. અને ત્રણ રાઉન્ડ બુલેટ ફ્લાય થતાની સાથે જ ડોર ઓપન થાય છે અને એક ઔવકોટેડ એન્ડ હેટેડ વ્યક્તિ કક્ષની બહાર ધસી જાય છે. થોડી જ વારમાં ડોરની નીચેના સ્પેસ માંથી blood stream નીકળતી દેખાય છે.

nocturnal ઈન્વેસ્ટિગેશન ટીમે રિપોર્ટ આપ્યો કે તે મૃતક મહિલા બોન મર્ક્યુરી ની smugling કરી રહી હતી. અને કદાચ આ પૂર્વે થયેલા જિનેટિક concern વાળી નવ હત્યાઓની મુખ્ય સૂત્રધાર હતી.


ફરી એકવાર માન્ચેસ્ટર times ના ઇમ્પિરિયલ એસ્ટેટ ના દર્શન થઈ રહ્યા છે. અને quarter door opening sound સાથે જ બોબી બર્ક કરે છે . અને આર્નોલ્ડ કહે છે ગુડ મોર્નિંગ મિસ્ટર ferguson. cigared Ferguson આર્નોલ્ડ ને જુએ છે અને ન્યુઝ script હાથમાં લઈને સીગાર એશટ્રે કરે છે. ફર્ગ્યુસન કશું બોલવા જાય તે પહેલા જ આર્નોલ્ડ કહે છે not to need of waste a time. આઈ નો એ ટુ ઝેડ ઓફ ધીસ બુલશીટ.
ફરગુસને હતાશા ના સ્વરમાં કહ્યું, એર્ની બહુ જ કેરફૂલી વર્ક કરજે, કેમકે આ ઓર્ડિનરી Street crime નથી. this is a corporate crime. કોણ જાણે છે કે કોણ ક્યારે કેવી રીતે કયા ખૂણામાંથી ટ્રીગર દબાવશે!! આ બધી જ વાતો નો ભેદ સો વર્ષ પછી પણ અકબંધ જ રહેતો હોય છે. because there is only one slogan, money is power.