એડીટર ફરગુસને પૂછ્યું સો, how is ડોક્ટર ક્લાર્ક!
આર્નોલ્ડે કહ્યું, હી ઇસ ફાઈન એન્ડ એપ્સુલ્યુટલી ફાઈન.
ફર્ગ્યુસને પૂછ્યું so what has to press now!
ફરગુસને કહ્યું એર્ની i got ધેટ કે તારે ચાર દિવસ પછી વેર પુમા ના એ શોમાં જવાનું છે. પરંતુ મને એક વાતનો અજંપો એ જ છે કેે તું એ શોમા એમટી હેન્ડ કેવી રીતે જઈ શકે છે! You should have be loaded by arms some . અનેેે i think ડોક્ટર બૉરીસે પણ તને આજ નસીહત કરી છે.
આર્નોલ્ડે કંટાળા થી તેના વાળમાંં હાથ ફેરવ્યો અને બોલ્યો સર આટલા મોટા હાઈ સોફિસ્ટિકેટેડ શોમાં આમ rowdy બનીનેે જવું કેટલું યોગ્ય છે!
ફર્ગ્યુસને કહ્યું તો શુંં તું એમ કહેવા માગે છે કે આટલા મોટા સાઇન્ટીસ્ટ અને સિનિયર પ્રોફેસર ડૉ ક્લાર્કૅ રાઉડી છે!!
જિનેટિક વર્લ્ડ નેેેે તે તારા કરતા વધારે જાણે છ અને તેની ક્વેરીસ ને પણ. એની વેેેે, આગળ જેવી તારી મરજી. તને તારો ક્લેઈમ પાસ કરાવાની એટલી જ જલ્દી હોય તો અમે શું કરી શકીએ છીએ.અને એના ભૂલીશ કે તારી સાથે ડોક્ટર સીતા પણ હશે. જેમની ફિફાઝત ની જવાબદારી પણ તારી જ કહેવાશે.
આર્નોલ્ડે કહ્યું ઓકે ગોટ.
આર્નોલ્ડે તેનું લેપટોપ ફરગુસન ને સોંપ્યું અને કહ્યું સાંજે તમારી પાસેથી કલેક્ટ કરી લઈશ.
ફર્ગ્યુસને કહ્યું ટેક કેર એન્ડ બેસ્ટ ઓફ લક.
પરિસ્થિતિઓ વણઝાર બનીને આમતેમ ભટકી રહી છે કેમ કે જેને એક રાત્રી નો અંત સમજતા હતા તે હજુ માત્ર એક શરૂઆત જ હતી. Ugli Meat ના અસ્ત પછી કેટલાક લોકો એ જેનેટિક સાયન્સ ને આશીર્વાાદ રૂપ ફરીથી સમજવા નુંં ચાલુ કરી દીધું. પરંતુ તે લોકો નહોતા જાણતા કે માનવ વણઝાર અને સમસ્યાઓ ની વણઝાર માં કેટલો ફરક હોય છે?
કેમ કે માનવ આમતેમ ભટકતો હોય તો તેને સમજાવી શકાય છે. પરંતુ, બેકાબૂ બનેલી સમસ્યાઓને, જરા કઠિન જ થઈ પડે છે.
Ugly મીટ ના અસ્ત પછી પણ જિનેટિક મિક્ષચરો ના અવૈધાનિક પ્રયોગો ચાલુ જ છે, જેમણે ડોક્ટર બૉરીસ ઇત્યાદિ જેવા મોટા માથાઓ ને સર દર્દ આપી દીધો છે.
આર્નોલ્ડ એડિટર ફરગુસન ની વાત માની લે છે અને એક નોકિલો કાંટો નહીં ચાહી ને પણ તેની પાસે સંતાડી દે છે. અને સીતા ના ગેટ ની બહાર ફોક્સવેગન નો હોર્ન વાગે છે.
સીતા પોતે બહુ જ મુડલેસ છે એવું દેખાડવા વાળા most કેઝયુઅલ વેર માં બહાર નીકળે છે. કેમ કે સીતા જાણતી હતી કે ફોર્મલી તૈયાર થઈને જવાનો અર્થ છે કે કોઈક તો હશે જ કે જે તેને ઊંચા પ્રકાર નો ટોણો મારશે. અને સીતા આવો કોઈ જ મોકો વેર પુમા કે અન્ય કોઈપણ જીનેટીક પર્સનને આપવા નહોતી માગતી.
વેર પુમા નો દાવો હતો કે વુલ્ફ કોડીગ કરેલી આ એન્ટિ બ્રુટ dog breed નીહાયતી ખતરનાક છે. એટલે સુધી કે તે એમેઝોન ની રાણી પુમા ને પણ ધુલ ચટાવી શકે છે.
પરંતુ આ બધા જ દાવાઓ પોકળ હતા અને, સાચું પૂછો તો વેરપુમા પોતે પણ જાણતી જ હતી કે આવું કશું છે જ નહીં.
બસ વુલ્ફ કોડિંગ થઈ જવાને કારણે તે dogs જરા વધારે ભયંકર દેખાતા હતા. કેટલેક અંશે તેમના કટર ટીથ વાઇસ તે વુલ્ફ જેવા જ દેખાતા હતા આનાથી વધારે બીજું કંઈ જ ન હતું .અને આમેય પણ dog, fox વુલ્ફ આ બધા જ કેટલેક અંશે ફેમીલી મેમ્બર જ કહેવાય છે. આ બધાના ઉદ્ભવો ક્યાંકને ક્યાંક એકબીજા માથી જ થયા છે.
વેર પુમા એ dog breed માં વુલ્ફ ના જીન્સ તો કોડ કરી દીધા હતા,પરંતુ તેણે જે વુલ્ફ ના જીન્સ ઇમ્પ્લાન્ટ કર્યા હતા તે વુલ્ફ ની પ્રજાતિ એમેઝોનના જંગલોમાં છેલ્લા પચીસ હજાર વર્ષોથી વ્હિચરી રહી હતી.અને તેની અંદર માનવ રક્ત ની પિપાસા લહુ લુહાન હાલતમાં હતી. એટલે એતો વેર પુમા માટે પણ સંભવ નહોતું કે આટલી મોટી અને આટલી હાર્ડ હેરીડેટ્રી વુલ્ફ જીન્સ માંથી રીમુવ કરી શકે.અને તેમ છતાં પણ તેણે એન્ટ્રી બ્રુટ બ્રીડના નામ પર એક ખતરનાક ટાઇમ બોમ્બ તૈયાર કરી નાખ્યો.
બીજી વાત એ હતી કે તે વુલ્ફ પાલતુ ન હતા અર્થાત્ તે વુલ્ફ પણ હાઇબ્રીડ નહોતા.એ વુલ્ફ બ્રુટલ હતા અને તે છેલ્લા ૨૫ હજાર વર્ષોથી જંગલમાં આમ-તેમ ખાનાબદોશ ની જેમ ભટકતા રહેતા હતા. જે પણ એક હેરીડેટ્રી જ કહેવાય.અને આવા વુલ્ફ ના જીન્સ વાળા ડૉગસ ને ખૂટે થી બાંધવા કેટલું યોગ્ય કહેવાય!!
આ હેરીડેટ્રી પણ રીમુવ થવી અનિવાર્ય હતી અન્યથા હોનારત તો વેલકમ થવાની જ હતી.