CANIS the dog - 2 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

CANIS the dog - 2

સ્પીકરે પ્રશ્ન કર્યો કે આનો એક્ઝેટ મિનિંગ શું થાય છે?
એટલે કોંગ્રેેસ કાઉન્સિલરે જવાબ આપતા કહ્યું કે લેટિન યુનિવર્સિટી લૉ કહે છે કે કોઈપણ પ્રાણીના હાઇબ્રીડ માં તેના ફાર્મસ એન્ડ ફોરેસ્ટ ઇક્વિપમેન્ટ પ્રુવ થયેલા હોવા જોઈએ. જો તે ના થતા હોય તો તે પ્રાણી તે જાનવર તે પશુ બેહદ ખતરનાક છે.
સ્પીકર એ પ્રશ્ન કર્યો કે what is ફાર્મસ એન્ડ ફોરેસ્ટ ઇક્વિપમેન્ટ મિસ્ટર jordan.
એટલે જોર્ડ્ને કહ્યું ફાર્મસ એટલે કે આઇધર તે સોશિયલ એનિમલ ની વચ્ચે્ સેટ થઈ જાય અથવા હયુમન હાર્ડવર્ક મા ટ્રેડિશનલ બ્રીીડ કરતા વધારે સારું ઇક્વિપમેન્ટ તરીકે પ્રુવ થાય. સ્પીકર બોલ્યા અને ફોરેસ્ટ એટલે?
એટલે જોર્ડનેે કહયું એન્ટી બ્રુટ એલિમેન્ટ , ધેટ્સ ઇટ.
યુનાઇટેડ સ્ટેટ્સ કોંગ્રેસ હાઉસ ની અંદર બે મિનિટ માટે
માૌન છવાયેલું રહે છે .અને પછી સ્પીકર કહે છે ,ઓકે વેલ, જેન્ટલમેન તમારો પ્રસ્તાવ અમે કેબિનેટ સુધી પહોંચાડી દઈશું.અને જલ્દીથી જલ્દી કોઈ નતીજો નીકળે તેવા પ્રયાસો કરીશું.
શિકાગોો ના એક hiસિક્યોર્ડ એપાર્ટમેન્ટ ની અંંદર એક મનુષ્ય ની લહુ લુ્હાન હાલતમાં લાશ દેખાઈ રહી છે .અને તેની બાજુમાં રક્તરંજીત મુખ વાળો એક ડોગ દેખાઈ રહ્યોો છે.

ગણતરીની મિનિટોમાં જ પોલીસ અને ડોગ સ્કવોર્ડ આવી પહોંચે છે અનેેે ડોગ ને કેચ એન્ડ એરેસ્ટ કરવામાં આવેે છ.

પોલીસ કમિશનરના ટેબલ પર ફાઈલ પટકાવવા નો અવાજ સંભળાય છે અનેેેે કમિશનર સામે વાળી વ્યક્તિ ને જુએ છે.

સામેવાળી વ્યક્તિ કહે છે આ વેરી વેરી ફસ્ટ બ્ર્રીડ છેેેે અને રિપોર્ટ કહે છે કે તેના બ્લડમાં બેટ સ્મેલ એન્ડ ઓર બેટ બ્લડ પોઝિટિવ પ્રાપ્ત થયા છે.
કમિશનર પૂછે છે means.
સામેવાળી વ્યક્તિ કહે છે કેેે જો એ હાઇબ્રીડ પહેલા બેટમીટ નર ડોગે ખાધું હોત તો આ હાઇબ્રીડ બેટ એક્ટિવિટી ને ફોલો કરતી હોત. પરંતુુુ આ હાઈબ્રિડ રક્ત પિપાસુ છે એટલેેેે ક્યાંક ને ક્યાંંક હાઇબ્રીડ પહેલા માદા ડોગેેે બેટ નું માંસ ભરપૂર માત્રામાં ખાધું હોય.
આનો પિતા બુલડોગ હતો અને માતા નેધરલેન્ડ આલ્શેશીયન .
માની શકું છું કે તેના પિતાએ તો ચમગાદડ ને હાથ પણ નહી લગાવ્યો હોય, પરંતુ માતાએ ભરપૂર માત્રામાં બીફોર બ્રિડિંગ વેમ્પાયર બેટ્સ ખાધા છે.અને કદાચ તે પછી જ આ રક્ત પિપાસુ દાનવ ઉત્પન્ન થયો છે.
કમિશનરે કહ્યું ઓકે ગુડ કલેક્શન , i appreciate.
સામેવાળી વ્યક્તિએ કહ્યું સર ,કેટલાક કેસીસ માં એવું પણ બનતું હોય છે કે નર ને સીધો સીધો જંગલમાંથી ઉઠાવી લેવામાં આવે છે અને female કેજ માં છોડી દેવામાં આવે છે.
એવું એવરી ટાઇમ બનતું હોય છે કે કમ સે કમ દસ થી બાર માદાઓ ની બલી ચઢી જતી હોય છે અને પછી જ બ્રિડિંગ પોસિબલ બને છે.
કમિશનરે પ્રશ્નાર્થ ભાવ થી જોયું.
સામેવાળી વ્યક્તિએ કહ્યું સર ,એ બ્રુટલ ડૉગ‌ દસેક જેટલી માદાને તો સૌથી પહેલાં મારી જ નાખતો હોય છે.અને પછી જ તે સેક્સ કરે છે.
કમિશનરે કહ્યું ઓહ આઈ સી.
કમિશનરે તો પણ થોડાક કંટાળા થી પૂછ્યું, આફ્ટર ઓલ કહાની નું સૂત્ર શું છે.
સામેવાળી વ્યક્તિએ કહ્યું સૂત્ર અને સૂત્રધાર બંને હજુ unknown છે.
કમિશનરે ફટાક દઈ ને કહી દીધું ઓકે ધેન , નો મોટીવ, નો સ્ટોરી. file wind up.
સામેવાળી વ્યક્તિ એ આશ્ચર્ય થી પૂછ્યું, means?
કમિશનરે કહ્યું અરે ભાઈ એ કુતરા ને ફાંસી તો ના જ અપાય ને?
Send him back to cage.

you may go. તારા રિપોર્ટમાં લખી નાખ જે સોશિયલ બ્રૂટલ્સ વાયોલેન્સી. That's it.
પેલા ઓફિસરના ગયા પછી તરત જ કમિશનરના ફોનની રીંગ વાગે છે.અને સામે છેડેથી સીધો જ અવાજ આવે છે do you know મિસ્ટર કમિશનર?
કમિશનર બોલ્યા ઓહ યસ સર.
સામેવાળી વ્યક્તિએ કહ્યું એક ડૉગ મેટર ને તમે લોકોએ એટલી lightly લીધી કે વાત છેક કોંગ્રેસ હાઉસ સુધી પહોંચી ગઈ. લુક મિસ્ટર કમિશનર i really અલ્ટીમેટ યુ કે હવે પછી કોઈપણ માઈનયોર મેટર પોલીસ ડિપાર્ટમેન્ટ થી બાયપાસ થઇને કોંગ્રેસ સુધી પહોંચી તો ઈટ will really હાર્મ ફુલ ફોર ઓલ ઓફ યુ.
ફોન જોરથી પટકાય છે અને કમિશનર રીસીવર ની સામું જોયે રાખે છે.