CANIS the dog - 80 books and stories free download online pdf in Gujarati

CANIS the dog - 80

કોટન બેલે ફોન ઉઠાવ્યો અને સામે છેડેથી ડોક્ટર ક્લાર્કે ફોન મુક્યો.
કેમ્બ્રિજના જ એક confidential રૂમની અંદર ડોક્ટર cotton bale, ડોક્ટર બોરીસ ક્લાર્ક,સીતા ગોગી,તથા અન્ય અગ્રણી વૈજ્ઞાનિકો હાઇબ્રાઈડ ના કેટલાક પ્રવક્તા અને આફ્ટર ઓલ news agencies ના કેટલાક શાર્ક્્ક્પ જર્નાલિસ્ટટો બેઠેલા દેખાઈ રહ્યા છે જેમાં આર્નોલ્ડ jobs પણ સામેલ હતો.

કોટન બેલે માઇક આગળ કર્યું અને કહ્યું,શુંુ લેડિઝ એન્ડ જેન્ટલમેન તમારું શું મંતવ્ય છે આ ફોટોગ્રાફ્સ જોયા પછી!!

કોન્ફરન્સ માં થોડોક ગણગણાટ શરૂ થાય છે અને કોટનબેલેેેેેે ફરીથી માઇક ઉપર હાથ મૂકીને કહ્યું,,પ્લીઝ લેડિઝ એન્ડ જેન્ટલમેન,આપણે એક નતીજા ઉપર પહોંચવાનું છે અને તે પણ જેમ બને તેમ જલદીથી.

cotton bale એ કહ્યું આઈ રિકવેસ્ટ to all news agencies કે આ ન્યૂઝ ડીકલેર કરતા પહેલા તમારો આ અંગેનો અભિપ્રાય અવશ્ય આપશો.

બધા જ પત્રકારોએ તાાળીઓ પાડી અને,કોટન બેેેલે કહ્યું,થેંક્યુ વેરી મચ.

એક પત્રકાર peter sweden કહ્યું,ડોક્ટર બેલ આ થયું કેવી રીતે,અને તેના ઇન્વેસ્ટિગેશન શું છે અને તે ડોગ્સ!!

cotton bale એ કહ્યું ઇન્વેસ્ટિગેશન ક્રાઈમ વર્ક ના હોય છે જ્યારે આ તો એનિમલ નું એક નેચરલ વર્ક હતું.આપણે આમા ઈન્વેસ્ટીગેશન ના કરી શકીએ અને તે ડૉગસ અત્યારે ફોરેસ્ટ ઓફિસરો ની પાસે જ છે અને બિલકુલ શાંતિ પૂર્વક જ બધું ચાલી રહ્યું છે.

ઘણી બધી ચર્ચાઓ થઈ અને ઘણી બધી દલીલો પણ થઈ જેમાં ડૉગસ ને પુલબેક કરવાની ડિમાન્ડ થઈ.

હાઇબ્રાઈડ ના એક અપર લેવલ ના scientist જ્યોર્જ લેમને કહ્યું,સી લેડિઝ એન્ડ જેન્ટલમેનને આમ હાઇબ્રાઈડ પર એલિગેશન કરવાનો કોઈ જ અર્થ નથી.

ડોગ તેના માલિકને વફાદાર ત્યાં સુધી જ હોય છે જ્યાં સુધી તેનો માલિક જીવિત છે.

તેના માલિકના મૃત્યુ પછી ડોગ તેની જ લાશ ખાય તે બહુ જ આમ વાત છે.આમા આશ્ચર્ય પામવા જેવું કશું જ નથી.

બધા જ જર્નાલિસ્ટો એક સાથે જ બોલ્યા, આનો મિનિંગ શું થાય છે??

ડોક્ટરે લેમને કહ્યું, મેય બી કે કોઈ inside બ્રુટલે ઓફિસર ને મારી નાખ્યો હોય અને ડૉગે તેને ભગાડી દીધું હોય. અને પછી પોતે જ તને ખાવા લાગ્યા હોય.

હાઇબ્રાઈડ ની દલીલ ઉપર પૂરતો ભાર મૂકવામાં આવે છે અને આખરે વાતને ખતમ કરવામાં આવે છે.

આ બાજુ વિક્ટર અને રમણ બંને કેમ્બ્રિજ અને લેટિન ના આવા આ નિર્ણયથી નાખુશ થઈને તેમના હાવભાવ પ્રદર્શિત કરી રહ્યા છે પરંતુ લોવર લેવલ માંથી તમને સમજનાર કોઇ નથી.

જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ ભલે ધીમી ગતિએ પરંતુ ફોરેસ્ટ ઓફિસરોના મૃત્યુના સમાચાર frequent બની ગયા છે.

વિક્ટર અને રમણ ના વાયા થી તે વાતની સંવાદિતા તેમના લેવલ ઉપર પ્રસરી અવશ્ય જાય છે પરંતુ, ફેસ ટુ ફેસ કોઈ જ ચર્ચા આકાર નથી લેતી.

ડૉવન(ભોર,પરોઢ)તેના મધ્યાહને છે.અને જંગલની અંદર થી એક જીપ બહાર આવતી દેખાઈ રહી છે.
michael johnson નામનો કે ઓફિસર તેની જીપ માંથી બહાર નીકળે છે અને doge થોડી જ વારમાં તેનો પગ પકડી લીધો. michael ને એમ કે ડોગ મસ્તી કરી રહ્યો છે.અને તેણે હસતાં હસતાં ચાલવાનું ચાલુ રાખ્યું.અને ડોગ એ પણ તેનો પગ પકડીને જ રાખ્યો.
માઇકલ ડોર સુધી પહોંચે ત્યાં સુધીમાં doge એના પગમાં ધારદાર દાંત બેસાડી દીધા હતા અને બ્લડ પણ શક કરી લીધું હતું.michael થોડુંક ગભરાયોઅને તેણે ડોગ ને લાત મારી.
એના રૂમ માં પહોચી તેણે ટ્રાઉઝર ની bottom ફોલ્ડ કરી.અને જોયું તો તો તેના પગમાંથી રીતસર લોહીની ધાર વહી રહી હતી.

આખરે રમણ અને વિકટર થી રહેવાયું નહીં અને તેમણે one by one તેમના ગ્રુપ મેમ્બર્સ ને ઇન્ફોર્મ કરવાના ચાલુ કરી દીધા.

michael ઉભો થઇ ને બાથરૂમ જવા જાય છે ત્યાં જ તેનો મોબાઈલ બંઝર થાય છે.અને michael મેસેજ વાંચીને પાંચ મિનિટ સુધી ત્યાં ને ત્યાં જ આભો બનીને ઉભો રહે છે.







બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED