CANIS the dog - 56 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

CANIS the dog - 56

દોસ્તો, ધારો કે આપણે લેપર્ડ અને જિરાફ આ બંનેના ડીએનએ મૅચ કરવા છે તો કેવી રીતે કરીશું!
જો જિરાફ ના ડીએનએ ને માદા લેપર્ડ ની કુખમા નાખી દઈશુ તો પરિણામ તમે જાણો જ છો! કે એક બેબી જિરાફ કઈ સાઇઝ નુ હોય છે!!

અને કદાચ એક લેપર્ડ ના ડીએનએ ને માદા જિરાફ ની કુખમાં ઉતારીએ તોપણ શું પરિણામ આવી શકે છે! કે જિરાફ ની સદીઓ તથા યુગો થી ચાલતી આવતી આનુવંશિકતા ની અંદર કેવલ વનસ્પતિ ભક્ષક તથા અહિંસક જીવને જ ઉત્પન્ન કરવાની કુશળતા અને ક્ષમતા હોય છે. તેની જગ્યાએ હિંસક એવા લેપર્ડ ને ઉત્પન કરવા નો આવે તો પણ પરિણામ શું આવી શકે છે!!
female giraffe will suppose to no more.

પરંતુ તેમ છતાં પણ વિજ્ઞાન હકાર ભણી ને કહે છે કે હા લેપર્ડ અને જિરાફ ના ડીએનએ મેચ થઈ શકે છે, કેવી રીતે!!
તો તેનો જવાબ છે કે બંને ની સ્કીન ઉપર ડૉટ્સ છે.
હા ડોટ્સ એક યા બીજી રીતે લેપર્ડ અને જિરાફ ને સમાન ઘોષિત કરે છે. અને આટલી જ માત્રા વાળા બંનેના ડી એન એ પણ મેચ થઈ શકે છે. હવે સવાલ એમ પણ થઈ શકે છે કે ક્યાં જિરાફ નુ કદ અને ક્યા તેની ડૉટેડ સ્કિન! અને ક્યાં લેપર્ડ અને ક્યાં તેનું કદ!!
જો આપણે સીધા જ જિરાફ ના ડોટેડ skin વાળા જીન્સ ને ઝોન કરીને માદા લેપર્ડમાં ઉતારીએ તોપણ તે અયોગ્ય કહેવાશે. કેમ કે આમ કરવાથી જે નવો લેપર્ડ ઉત્પન્ન થશે તેના શરીર ઉપર બેબી જિરાફ ના કદની સ્કીન લપેટાયેલી હશે. અર્થાત કે just like હિપોપોટેમસ and some. જો આ વિચિત્રતા તથા વિકૃતિ ને ટાળવી હોય તો આપણે પાછા જિરાફ ની સ્કીન વાળા nucleac અર્થાત કેન્દ્રમાં પ્રવેશીને તેમાંથી જિરાફની ડોટેડ skin વાળા જીન્સમાંથી તેના કદ વજનો ઇત્યાદિ લેપર્ડની સમાન કરીને ત્યાર બાદ જ તેને માદા લેપર્ડ ઉતારવા જોઈએ. આ રીતે જીન્સને પૉલીશ કર્યા બાદ જ તેને અધર multicell ની અંદર વન કરી શકાય છે. otherwise result could be a unfortunate full!! આ કામ ક્વચિત આપણા દરજી જેવું જ છે કે જે આખા તાકામાંથી આપણી સાઈઝના શર્ટ પેન્ટ બનાવી આપે છે.
પરંતુ, જીનેટિક સાયન્સ ની અંદર આ બધું જ ચાલ્યા કરતુ હોય છે તે વાત પણ સાચી છે. હવે વાત આવે છે હાઇબ્રીડ ને તો તે અન્ય બ્રીડ કરતા હાઇબ્રીડ કેમ કહેવાય છે?

અર્થાત્ એક street dog અને એક જીનેટિક i mean i breed મા આવો તફાવત કેવી રીતે અને ક્યાંથી આવે છે?

દોસ્તો,ડીએન એ તો તમે કોઈ પણ ડૉગ ના લઈ લો.પછી તે ડોગ ભલે street dog હોય તો પણ ચાલે પરંતુ તેની હેરીડેટરી ની અંદર કેટલા પણ દુર્ગુણો હોય તે બધા જ દુર્ગુણોનો જીનેટિકલી નાશ કરવો પડે.અને ત્યારબાદ જ આવો પોલીસ્ડ ડી એન એ માદા શ્વાન ના ગર્ભમાં ઉતારવામાં આવે છે તેજ હાઇબ્રીડ તથા ઉન્નત ડોગ કહેવાય છે. જોકે ઘણીવાર આપણે આગળ જોયુ તેમ અધર ઓર્ગેનિઝમ ને પણ જીનેટિકલી એડ કરવા પડતા હોય છે.અને થોડું વધુ હાઇટેક રીઝલ્ટ મેળવવામાં આવતું હોય છે.

ધારો કે એક સાધારણ શ્ર્વાન મા નહીં ચાહિયે પણ તે દુર્ગુણ હોય છે કે જ્યાં મળે ત્યાં ખાઈ લેવું જ્યાં મળે ત્યાં સુધી લેવું જે મળે તેની સાથે સંસર્ગ કરી લેવો વાસી આહાર ખાવો તે પછી વૉમીટ કરવી સજન અને સાઇલેન્ટ વેન્ડર્સ ની પાછળ અકારણ જ દોડવું,તેમને કરડવું, તેમને ભસવું,ચાલતા વાહનો ની પાછળ દોડવું. આવા અને અસંખ્ય પ્રકારના દુર્ગુણો આપણે એક street dog માં જોતા હોઈએ છીએ.