CANIS the dog - 69 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

CANIS the dog - 69

ડો ક્લાર્ક તેમની આપેલી consultancy ના શ્વેત ગર્વિત હાવભાવ મા રાંચી રહ્યા છે અને ડૉ વિધુ ડૉ ક્લાર્ક થી તેમની આંખો ચુરાઈ લે છે.


ડોગ્સ ની રન અને તેમના જમ્બ એ કોઈ સવાના નિવાસી અને એમેેેેઝોન અનુુુુભવી વન્ય પશુ થી કમ નહોતા.કેમ કે આફ્ટર ઓલ તેઓ વનજ્ઞ ના અનુવંંશો થી યુક્ત હતા.

કદાચ એટલે પણ તે રાત્રે પેલો શેફર્ડ ફોરેસ્ટ ના ડીપ ઇન્ટીરિયરમાં રાત્રે ત્રણ વાગ્યે વિના વિઘ્ને પોચી ગયો હોય.

દોસ્તો, dilution એક થી અધિક પ્રકારના અથવા એક થી અધિક પ્રક્રિયાવાળા હોઈ શકે છે.

અનુવંશ વિજ્ઞાને તે વાતની લીલી ઝંડી તો આપી દીધી હતી કે આ પ્રકારે ડોગ્સ ની અંદર આ જાનવરો ના અનુવંશ નું મેળવણ સંભવ છે.અને તે થઈ પણ ગયું.પરંતુ પ્રક્રિયા હજુ બાકી છે.અને તે પ્રક્રિયાના અંતે ઉત્પન્ન થનારા માનસિક વિભાજનો પણ કે જેમાં dogs અમુક પ્રકારની ક્રિયા અમુક સમયે જ કરી શકશે અથવા સારી કે ખરાબ રીતે કરી શકશે.


તે વાતની સંભાવનાને નકારી નથી શકાતી કે પુમા એન્ડ વુલ્ફ જીન્સ તથા wolf અને પુમા ની અંદર સ્થિત ફોરેસ્ટ ગાઈડ વાળા જીન્સ ડૉગસ ની અંદર ઉમેરી દેવાથી વાત પતી જાય છે.


તે વાતને આપણે સાર્વત્રિક રીતે બાજુમાં મૂકી દઈએ કે આ બંને જાનવરો ઉચ્ચ કોટી થી યુક્ત વનીય ભોમિયાની કક્ષામાં આવે છે.તેમાંના નહીં પરંતુ આ બંને ઉચ્ચ કોટિના છે અર્થાત્,લોવર અને મિડલ ફોરેસ્ટ એક્ટિવિટી થી કદાચ તેઓ અંજાન પણ હોઈ શકે છે.અને આ જ વર્તણૂક ડોગ્સ મા પણ જોવા મળી શકે છે.પરંતુ આ વાત ને કથાસાર તરીકે ના જોઈ શકાય.કથા સાર ની અંદર પ્રક્રિયાઓને તેમના ચરમ સુધી પહોંચતા કેટલો સમય લાગે છે તે સમજવું અનિવાર્ય છે.


કોઈ પ્રક્રિયા શીઘર ગામી હોય છે તો કોઈ મંદસ્થા.અને એટલે જ કદાચ હજુ તે સમયે નથી આવ્યો કે જ્યાથી સંસાર પુમા ના અંતર્મુખી રહસ્યોથી આવગત થશે.


કથા કદાચ તેના સ્રો(સરોવર)(સ્થિર)સ્વરૂપમાં જ દેખાય પરંતુ તે વાત પણ નિશ્ચિત છે કે કથાસરિતા વહિત થઈને જ રહેશે.

કેટલાક વિદ્વાન સમુદાયો સમુદ્રને સરોવર જ કહેતા હોય છે. a large lake .

ઈન્ડીવ્યુઝલ પુમા કોન્કેવલી શું કરી શકે છે અને ડોગ ડ્રાઇવર ની સાથે વન્સ (ones)

થઈને શું કરી શકે છે તે બંને મા પણ બહુ જ

મોટો તફાવત છે. કદાચ આને જ જિનેટિક સાયન્સ કમ્પાઉન્ડ જીન્સ કેહતુ હશે.

એની વે , તે વાત ને તો હું સમજી શકું છું કે જેટલી સારી રીતે મારે તમને આ આખી વાત સમજાવવી જોઈએ એટલી સારી રીતે કદાચ નથી સમજાવી શકતો.પરંતુઆ વાત કંઈક એવી છે કે આપણે પાણીમાં મીઠું અથવા ખાંડ નાખી દઈએ અને તેની સામે તપ ધરીને બેસી જઈએ અને તે કેટલા સમયમાં ડાયલ્યુટ થાય છે , તેવી જ કોઈક પ્રક્રિયા જીન્સ કમ્પાઉન્ડીંગ સમયે થતી હોય છે.

ડોગ્સ ની અંદર વુલ્ફ અને પુમાને વન તો કરી દીધા પરંતુ તેમના complete molecular ને બનતા સમય લાગશે.

દોસ્તો કથા માર્ગ પર આગળ વધતા પહેલા આપણે બંને પક્ષેથી થોડાક કર્તવ્યના પાલન કરી લેઈએ. અર્થાત એટલું જ કે આપ સૌ વાંચન દ્વારા તે વાતને સમજી લો અને હું લેખન દ્વારા કે જીન્સ શબ્દ પરથી જીનેટીક શબ્દ આવ્યો.અને મધુમેહ ,એસ્ટાબ્લીશ્ડ કેન્સર,કલર બ્લાઈન્ડ, night blindness ઇત્યાદિ જેવા રોગો અનુવંશ રોગોની યાદીમાં આવે છે.પરંતુ તેમ છતાં પણ આ આ દિશામાં કોઈ સૈવિક કે અવ્યવસાયિ નિર્ણયો કદાચ નથી લેવાયા.અને આજ રોગો એક પેઢીથી બીજી પેઢી drive થઈને આગળ વધે છે.અને માનવ સમુદાય માનો એક આખેઆખો હિસ્સો આવા રોગીઓનો સમુદાય બની જાય છે.

આપણે આયે દિન ન્યુઝપેપર ઈત્યાદી માધ્યમોથી જાણતા હોઈશું કે worldwide કેટલાક લાખ લોકો ના ડાયાબિટીસ વગેરે વગેરે વડે દર વર્ષે મૃત્યુ થાય છે.કહેવાનું તાત્પર્ય એટલો જ છે કે જેમ આપણે મેડિકલ ચેકઅપ કરાવીએ છીએ તેવી રીતે બીફોર ફર્સ્ટ નાઈટ આપણે મે
જીનેટિકલ ચેકઅપ પણ કરવું જોઈએ.અને લોન્ગ લાઈફ એચીસ ને રિમૂવ કરવા જોઈએ.