થોડી જ વારમાં vvip ના કાફલા ની પાછળ થી ગેટ બાજુ બીજી ચમચમતી volkswagen કાર આવે છે, જેમાંથી ત્રણ વ્યક્તિઓ બહાર નીકળે છે, જે ત્રણ વ્યક્તિઓ ચીફ ગૅસ્ટ સાઇટ બાજુ પ્રયાણ કરે છે. અને પ્રવક્તા તેનુ પ્રવચન શરૂ કરે છે.
તે પ્રવક્તાના પ્રવચન અનુસાર તે ત્રણ માંથી ત્બે વ્યક્તિ બ્રાઝિલના હાયર ગવરમેન્ટલ્સ હતા. પત્ર્મ્્ત્ની્તા્તા્ અને એક વેનેઝુએલા ના વિદેશ મંત્રી હતા.પરંતુ આજે વાત જુદી છે કેમકે તે ત્ર્રણ માંથી કોઇપણ મુખ્ય અતિથિ નથી.મુખ્ય અતિથિ તરીકે ડેલ્ટા ચેકપોસ્ટ ની આસપાસના કબીલા ના સરદારનારના પત્ની ઈદી સાફી છે.
..ઈદી સાફી આજે આ કાર્યક્રમના મુખ્ય અતિથિ છે અને તેે જ આજે સર્વપ્રથમ ફ્લેગ સ્ટાર્ટ આપશે.
સ્વયં પ્રકૃતિએ પોતાના શ્વસનો થી બહારનો એક પણ ઉચ્છ્વાસ જેને સ્પર્શ નથી થવા દીધો તેવા ઈદી સાફી થોડીક લજ્જાથી હસી રહ્યા છે અને કશીક પ્રતીક્ષા કરી રહ્યા છે.
થોડી જ વારમાં એક વ્યક્તિ દોડીને આવી ને સાફી ના હાથમાં એક ચેકર્ડ ફ્લેગ થમાવે છે અને દૂર જઈને આંગળીના ઇશારા શરૂ કરે છે.
એ વ્યક્તિ બોલે છે ફોર થ્રી ટુ વન, અને સાફી જોરથી બોલે છે હઈ.....................હા......અને ફ્લેગ નીચે પાડી ને હસી પડે છે.
બીજી બાજુ ટ્રેનર્સ ડોગ્સ ને સાઇન આપે છે અને જોરથી બોલે છે ગો...... રન...
live screen ઉપર બાકીની પાંચ ચેકપોસ્ટ ના પણ આ જ પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે અને ડોગ્સ run શરૂ કરે છે.
દુનિયાના બધા જ rainforests કે જ્યાં ભીમકાય સરિસૃપો ને રાજા માનવામાં આવે છે તેવા સરિસૃપો પણ આજે અસમય જ તેમના દરોમાં ઘુસી જવા વિવસ થઈ ગયા છે. અને ડોગ્સ પોતાની અંદર સ્થિત વનજ્ઞ ના અનુઅંશો થી જંગલની કેડિઓ અને જાડો ને આમતેમ પસાર કરીને આગળ વધી રહ્યા છે. આ બધાની સાથે સાથે પણ તેમના ફિયરલેસ બર્કિંગ તો ખરા જ,કેજે અન્ય કોઈપણ વન્ય પશુ ની અંદર હિંમત ઉત્પન્ન થવા દેતું નથી.અને almost એન્ટાયર bruttle city ની અંદર અફરાતફરી મચી ગઇ છે.
કેટલાક વાનરોમાં ચીસા ચીસ શરૂ થઈ ગઈ છે અને ડોગસ નો સામનો નહીં કરી શકવાની માનસિકતામાં એકબીજા ઉપર જ તૂટી પડે છે.અને વાતાવરણ વધારે ભયાનક બને છે.
છ લેપર્ડ એક સાથે જ ઝાડ ઉપર દોડીને ચડી જાય છે અને જોતજોતામાં જ ડોગ્સ તેમની નીચેથી પસાર થઈ જાય છે.અને કદાચ લેપર્ડસ ડોગ્સ ના આખા જુંડ ને એક જ મહાકાય જાનવર સમજી રહ્યા છે.
any way ! what ever ઇસ there.
દ્રશ્ય નો પદાર્થ કેવળ એટલો જ છે કે અહિ સુધી તો કથા બરાબર ચાલી રહી છે એન્ડ લેટસ હોપ કે આગળ પણ બધું જ બરાબર રહે. લેટ્સ મુવ સમ અહેડ.
બે ફૂલ સાઇઝ બ્લેક એલિગેટર ફિશ બેક એક્વેરિયમ મા તરતી દેખાઈ રહી છે અને સ્પીકર સાઉન્ડ માં ડોગ્સ ના બર્કિંગ સંભળાઈ રહ્યા છે.
ક્ષણીક દ્રશ્યની પૂર્ણાહુતિ સાથે જ સામે widescreen પર શવાના એમેઝોનના એ જીવંત દ્રશ્યો દેખાઈ રહ્યા છે જ્યાં અત્યારે ડોગ્સ નો run show ચાલી રહ્યો છે. અને ડોક્ટર વિધુ માર્ટીન તેમના કોટના ખિસ્સામાંથી રૂમાલ બહાર કાઢીને કપોલ પ્રદેશ પર ઘસે છે અને ચિંતિત સ્વરમાં કહે છે ઓહ માય ગોડ,ડોગ્સ ને બ્યુટીફુલ બનાવ્યા પછી પણ દ્રશ્ય આટલું ભયંકર કેવી રીતે હોઈ શકે છે!!!
એલેક્ઝાન્ડ્રીયા હસી પડ્યો અને બોલ્યો કમોન મિસ્ટર માર્ટિંન રિલેક્સ નથીંગ will be રોંગ.
એક જિનેટિક scientist હોવાના નાતે ડોક્ટર વિધુ ભલીભાતી જાણતા હતા કે ભલે કોન્કેવ પુમા ને જસ્ટ ઓન્લી ફાઈવ percent જ ડૉગસ માં હરીડેટ કરાવી છે અને જેનો ડોગ્સ ના આઉટર લુક્સ સાથે નાવા નીચોવાનોય સંબંધ નથી,પરંતુ આજ five percent ક્યારે અને કેવી રીતે અને કેવા સંજોગોમાં રાઈસ થશે તે ડોક્ટર વિધુ માર્ટિન જ જાણતા હતા.પરંતુ તેમની મુસીબત પણ તેજ વાતની હતી કે તેમણે હવે બંને બાજુથી ચુપ જ રહેવુ યોગ્ય હતું.