Son and the sir pantagon. ages are unavailable - નવલકથા
Nirav Vanshavalya
દ્વારા
ગુજરાતી રોમાંચક
કટ કટ કટ કટ લો સન (son)નો તું આ ફિલ્મમાં એક બિઝનેસ ટાયકૂન નો રોલ કરી રહ્યો છે.અને એ પણ અમેરીકન બિઝનેસ ટાયકૂન.તારે તારા એક્સપ્રેસમાં ભાવનાઓને શુન્ય પ્રતિશત રાખવાની છે તારે બિલકુલ પ્રોફેશનલ જેવા જ હાવભાવ રાખવાના છે. ફિલ્મના ડાયરેક્ટરે સન ને સમજાવતા આમ કહ્યું.ડાયરેક્ટરે જોયું કે સને મારી એક પણ વાતને ધ્યાનપૂર્વક નથી સાંભળી તેનું ધ્યાન મીલી પર જ છે.એટલે તેણે અકળાઈને ફરીથી સન ને કહ્યું સન જ્યારે જ્યારે મીલી તારી ફિલ્મ ની હિરોઈન હોય છે ત્યારે ત્યારે તને ખબર નહીં શું થઈ જાય છે? છેલ્લા લગભગ ૩૦ વર્ષથી તું મીલી ને પ્રપોઝ કરતો આવ્યો છે અને આટલા વર્ષોમાં મીલી એ તારી એક કપ કોફી ની ઓફર પણ સ્વીકારી નથી .તારી જાણકારી ખાતર તને કહી દઉં કે આ ફિલ્મ ઑલરેડી તેના સિડ્યુલ કરતા ત્રણ મહિના લેઈટ ચાલી રહી છે. ત્રણ મહિના લેટ એટલે મારે તને સમજાવવાની જરૂર નથી કે ફિલ્મ કેટલી ઑવર બજેટ બનશે?અને તારા માટે ગર્વ લેવા જેવી વાત તો એ છે કે આ ત્રણ મહિના લેટ શિડ્યુલ ના ૮૯ દિવસો નું contribution એકલા તારું જ છે .કેટલો મહાન છે તું સન.
કટ કટ કટ કટ લો સન (son)નો તું આ ફિલ્મમાં એક બિઝનેસ ટાયકૂન નો રોલ કરી રહ્યો છે.અને એ પણ અમેરીકન બિઝનેસ ટાયકૂન.તારે તારા એક્સપ્રેસમાં ભાવનાઓને શુન્ય પ્રતિશત રાખવાની છે તારે બિલકુલ પ્રોફેશનલ જેવા જ ...વધુ વાંચોરાખવાના છે. ફિલ્મના ડાયરેક્ટરે સન ને સમજાવતા આમ કહ્યું.ડાયરેક્ટરે જોયું કે સને મારી એક પણ વાતને ધ્યાનપૂર્વક નથી સાંભળી તેનું ધ્યાન મીલી પર જ છે.એટલે તેણે અકળાઈને ફરીથી સન ને કહ્યું સન જ્યારે જ્યારે મીલી તારી ફિલ્મ ની હિરોઈન હોય છે ત્યારે ત્યારે તને ખબર નહીં શું થઈ જાય છે? છેલ્લા લગભગ ૩૦ વર્ષથી તું મીલી ને પ્રપોઝ કરતો આવ્યો છે અને આટલા વર્ષોમાં
સન ને બે પુત્રો છે જેમાંનો એક એક પુત્ર બ્રિટિશ નેવી મળશે અને બીજો પુત્ર તેના દાદાની જેમ જ પેન્ટાગોન માં છે. સનના દાદા તેમના જીવનના અંતિમ દિવસોમાં પેન્ટાગોન સાથે એડિશનલ સર્વિસથી કનેક્ટેડ રહ્યા હતા.અને સન ના પિતાએ ...વધુ વાંચોઆખી જિંદગી પેન્ટાગોન માં વિતાવી હતી. આ આ કારણે જ સન ને તેના પિતાને અને દાદાને એક તખલ્લુસ મળ્યું હતું પેન્ટાગોન. તેની એક્ચ્યુલ સરનેમ બ્રોકર છે અર્થાત્ સન બ્રોકર પરંતુ મોટાભાગે લોકો તેને સન પેન્ટાગોન થી જ બોલાવે છે. એટલે સુધી કેે સન ના હસ્તાક્ષરમાં અને બેંંક એકાઉન્ટમાં પણ પેન્ટાગોન સરનેમ જ ચાલે છે.સન એક એક્ટર કેરેકટર તરીકે કમ્પલીટ છે.અને મિલી ને
આજે સન ને કઈ ખાસ કામ નથી. પરંતુ છતાં પણ સન તેના મોબાઈલની રીંગ વાગવા ની પ્રતીક્ષા કરે છે.આની પાછળ પણ એક કારણ છે અને તે કારણ છે સન નો પોતાનો ખુદ નો મોબાઈલ જ.તેનો મોબાઇલ ...વધુ વાંચોઅજીબ છે. ડબલ ડોર મોબાઈલ ની અંદર માત્ર ત્રણ જ રિંગટોન્સ આપેલા છે.અને એ ત્રણ રિંગટોન્સ છે અનુક્રમે વીજળીના કડાકા નો અવાજ પ્લેનના takeoff નો અવાજ.અને ગિટારિસ્ટ ના ગીટાર વગાડવાનો અવાજ.અને આ ત્રણેેેેેેેેે રીંગ તેના રીંગટોન મુજબ તેની આગળની સ્ક્રીન પર ડિસ્પ્લે થાય છે. અર્થાત જ્યારે વીજળીના કડાકા નો રિંગટોન વાગે ત્યારે તેના મોબાઈલની આગળની સ્ક્રીન પર વરસાદ.અને તેમાં વીજળીના તેવા જ અવાજ
સન નો મોબાઈલ તેની ગાડી ના મોબાઈલ કેસમાં પડ્યો છે.અને ચાલુ ગાડીએ જ સન નો ફોન રણકે છે.સન ના મોબાઈલ માં એક બીજી પણ સુવિધા સારી હતી કે તેનો ફોન ડબલ ડોર નો હોવા છતાં પણ સ્પીકરની ...વધુ વાંચોસ્વીચ બહારની બાજુએ જ આપી હતી.અને સન ના મોબાઈલ માં plane take off કરે છે. સન તરત જ સ્વિચ દબાવીને ચાલુ ગાડીએ બોલે છે હા બોલ એડી.એટલે એડી કહે છે કાલ ની ડેટ ભૂલતો નહીંં સન કાલે તારે અને mili એ સાથે શોટ આપવાનો છે.સન કહે છેે હા હા મને યાદ છે.સન અને મિલી બંનેે ફેમિલી ડ્રામા ની ફિલ્મમાં કામ કરી રહ્યા
સન પણ થોડોક ધુવા પુવા થયો અને શોટ માટે રેડી થયો. સન મીલી ને તેના બન્ને હાથોમાં ઉપાડી ને ઉભો છે.અને આજુ બાજુ માંથી છ-સાત કેમેરાઓ ના ફ્લેશ થાય છે.અને તાલીઓના ગડગડાટ થાય છે. બસ ડિરેક્ટર ...વધુ વાંચોકટ. સન મિલી ને સંભાળીને નીચે ઉતારવા જાય એ પહેલા જ મિલી કૂદકો મારીને સન ના હાથમાંથી જાતે જ કુદકો મારી ને નીચે ઉતરી પડે છે.અને સન ને ટોણો મારતા કહે છે આપણે બંને એ એકબીજાની ઉંમરનો ખ્યાલ તો કરવો જ જોઈએ ને?ક્યાંક તને વધારે strange પડે તો અથવા ક્યાં હું નીચે પડી જવું તો? આ ત્રણ સેકન્ડની અંદર સનેે મિલી ને ભારોભાર નફરત
મિલી કૉફી નૈ મગ તેના બીસ્તર ની બાજુ ના ટેબલ પર મૂકે છે અને અર્થહીન હાસ્ય કરતી કરતી હેડ ફોન તેના કાન પર લગાવે છે.અને રોજ કરતા આજે કંઇક જુદી જ રીતે હેડ ફોનની sweetch ...વધુ વાંચોદબાવે છે. બંને હોઠ દબાવીને અને થોડી જોરથી. મિલી ના સ્વભાવ અને ગીત વચ્ચે નું ટ્યુનીગ જ કંઈક એવું છે કે મિલી આ ગીતને ધમાસાન યુદ્ધ કરતી બોર્ડર પર સાંભળે તો પણ તે મીઠી નિદ્રામાં સરી પડે. જ્યારે આ તો શાંત એકાંત હતો. સ્ત્રી ગમે તેટલી egoistic લેયર થી કૉર્ડન થયેલી હોય છતાં પણ આવા અહંકારી હાવભાવ ની વચ્ચે પણ કશુક જાણવાની તમન્ના તો
બપોર પડે છે અને બંને પુરાના મિત્રો ફાઈવ સ્ટાર માં લંચ લેવા ભેગા થાય છે.એડી સન ને કહે છે સન આજે તું કંઈક જુદો જ લાગે છે. સન સુપ ની ચૂસકી ઓ મારતા મારતાં કહે છે કેમ ...વધુ વાંચોકેઝ્યુલ વેર માં છું એટલે?એડી કહેેેેેેેે છે ના યાર પણ આજે તું થોડોક નેચરલ લાગે છે.સન કહે છે તો પેહલા હું અનનેચરલ લાગતો હતો?એડી કહે છે મેય બી.એડી નું આટલું વાક્યય સાંભળીને સન તેના સુપ ની ચૂસકી મારવા જાય છે અને તેનો હાથ બેેે સેકન્ડ માટે રોકાઈ જાય છે.અને તેનેે અહેસાસ થયો કે કેટલો ટાઈમ વેસ્ટ કરી નાખ્યો. સન બે સેકન્ડ પછી
અને તેને કહે છે કાલે મારી ઓફિસ પર ૧૧ થી ૨ ની વચ્ચે ગમે ત્યારે આવીને મળી શકો છો.સામેની વ્યક્તિિ કહે છેે થેંક્યુ વેરી મચ સર. કાલે મળીએ છીએ.સન કહે છે, વેલ.એડી હસીને કહે છે એ કાલે ...વધુ વાંચોતને કન્વીસ કરીને જ દમ લેશે.સન કર્ચીફ વડે એનું મોં સાફ કરે છે અને કહે છે નો વે.થોડીવાર પછી વેટર બિલ જેકેટ લઈને આવે છે અને સન એડી ની સામુ જોયા વગર જ તે જેકેટ ના ક્રેડિટકાર્ડ વાળા ખાનામાં તેનું કાર્ડ ગોઠવીને વેટરને આપી દે છે.એડી કશુ બોલવા જાય તે પહેલા જ વેટર ત્યાંથી નીકળી જાય છે અને એડી સન પર થોડોક
એટલે સન પૂછે છે કે કાલે તો તમે પ્લેનેટ ગ્રીન ની વાત કરતા હતા, આજે જોબ બદલી નાખી કે શું?પેલો માણસ ગૌતમ શાહ હસીને સન ને કહે છેેેેે નો સર એક્ચ્યુલી પ્લેનેટ ગ્રીન નો કોન્ટ્રાક્ટ મારી પાસે છે. ...વધુ વાંચોહજુ થોડોક વિચાર માંં પડી જાય છે.અને છેવટે તેને રિસ્પેક્ટલી કહે છે પ્લીઝ શીટ ડાઉન.સન ગૌતમ શાહ નેેેેે કહે છે. સો , તમે પ્લેનેટ ગ્રીન માં નથી કામ કરતા ,આ કંપનીમાં કામ કરો છો ,રાઈટ?ગૌતમ શાહ કહેેેેેે છે ,આ કંપની મારી જ છે સર ,અને હુુંજ આનો પ્રેકટીશનર છું.સન કહે છે ઑહ, આઈ સી .સન ગૌતમ ની સામે વધુ રીસ્પેક્ટ થી
અને આ પૂર્વે complete કરેલા 120 કોન્ટ્રાક્ટનું ઇન્ડેક્સ કાઢે છે અને ધીરે રહીને સન બાજુ સરકાવતા કહે છે તમે તમારી જાતે જે ઇન્ડેક્સમાં ફેરવતા જાઓ સર તેમા બધું જ લખ્યું છે.sandesh એમ હતું કે ચાર-પાંચ અથવા તો દસ ...વધુ વાંચોકંપનીઓના નામ હશે અને જલ્દી જલ્દી થી પણ ચેક કરતાં સન ને અડધો કલાક લાગી ગયો.અને સન કહે છે કે 120!ગૌતમ કહે છે હા સર 120 અને તમારો નંબર 121 મોં છે.ગૌતમ કહે છે તમે એમ્બેસેડર્સ નામ વાંચ્યા સર?સન કહે છે હા આ બધા જ નામો તો મને મોઢે જ છે.ગૌતમ પૂછે છે genuinely કહેજો સર આ નામો તમને તેમના એમ્બેસેડર
ગૌતમ શાહ કહે છે પ્લેનેટ ગ્રીન global અપડેશન ઉપર કામ કરે છે.સન કહેે છે યા જેમકે?ગૌતમ શાહ કહે છે પ્લેનેટ ગ્રીન એન્ટાયર વર્લ્ડ માંથી વૃક્ષોની કપાઈ નું અપડેશન મેળવે છેેેે અને તેના જ આધારેે પોતાનો ટાર્ગેટ ...વધુ વાંચોકરે છે.સન કહેેેે છે ઓહ આઈ સી .ગૌતમ આગળ વધે છે અને કહે છેેે પ્લેનેટ ગ્રીન પ્રેઝન્ટ અપડેશન થી ટાર્ગેટ એચિવ કરેેે છે એટલું જ નહીં બલ્કે એન્વાયરમેન્ટ માટે વૃક્ષોનું જેટલા ટકા contribution હોવુંં જોઈએ એટલા પર્સન્ટેજ બેલેન્સ કરવાનુંંંંંં પણ કામ કરે છે.એટલે almost પેલેટ ગ્રીન તેના ટાર્ગેટ કરતાં દર વર્ષે બે ત્રણ હજાર જેટલીી સંખ્યા એડ કરી જ દે છે. આ વખતે સન
સની કહે છે વૅક્સીન ? હું કઈ સમજ્યો નહીં કે વૃક્ષો ને વળી વૅક્સીન કેવી?ગૌતમ કહે છે નોર્મલી કોઈપણ વિશાળકાય પ્રકારના વૃક્ષ ને આત્મનિર્ભ થવા કમસે કમ પાંચ વર્ષ જેટલો સમય તો લાગે જ છે. ...વધુ વાંચોએ નેચરલ વેક્સિન થી વૃક્ષ માત્ર એક જ વર્ષમાં આત્મનિર્ભર બની જાય છે.સન કહે છે આ તો અનનેચરલ ના થયું કહેવાય!આના થી તો મેેય બી કે એન્વાયરમેન્ટ પર વિપરીત અસર પણ ઉભી થઇ શકે છે.ગૌતમ કહે છે હા સર એ ત્યારે જ આવું થાય જ્યારેે વેક્સિન અનનેેેેચરલ અથવા એન્ટિબાયોટિક હોય. પરંતુ પ્લેનેટ ગ્રીન ની આ વૅકસીન પણ નેચરલ એક્સટ્રેેક્સ વાળી જ હોય છે. એટલે
આટલું કહી લે ગૌતમ તેના જાયન્ટ કોન્ટ્રાક્ટર વાળા સિમ્બોલ માં આવે છે અને તેની ખુશી ને થોડી ક્રોસમાં કરીને તેની એક કોણી સન ના ટેબલ પર ગોઠવે છે. આ સાંભળી સન ગૌતમની સાથે હોમનેસ નીઅંદર એન્ટર ...વધુ વાંચોછે અને સન મિસ્ટર ગૌતમ કે મિસ્ટર શાહ કહેવાને બદલે કહે છે ગૌતમ તમે ખરેખર જ એક જેન્યુઈન માણસ છો.અને ન્યુ ડિઝર્વ this profession.સન ગૌતમને ફરી થી કહે છે almost હું પોઝિટિવ જ છું. પરંતુ છતાંય મારે સેલ્ફ એનાલિસિસ માટેે થોડો સમય જોઈએ છે. તમે સમજી શકો છો કે હું કયા સેલ્ફ એનાલિસિસ ની વાત કરુ છું , ગૌતમ.ગૌતમ થાય છેેેે હા સર તમે
એટલે મને એમ કે કદાચ તમારા બેની વચ્ચે બબાલ થઈ હશે. સન કહે છે પણ મિલી ની તબિયત ખરેખર જ સારી નહીં હોય.ઉર્સુલા કહે છે એ જ તો પ્રોબ્લેમ છે શી is fine.સન કહે છે ...વધુ વાંચો હું શું કરી શકું છું બોલ ફટાફટ.ઉર્સુલા કહેેેેેેેે છે અત્યારે તો ખાલી જણાવવા જ ફોન કર્યો હતો. જરૂર લાગશે તોો તને ફોન કરીશ.સન કહે છે ok વેરી વેલ.ફોન મુક્યા પછી સન માત્ર એક જુના સંબંધની જેમ જ વિચાર છે કેે શું થયું હશે!અને પછીી જાતે જ કહે છે જે થયું હશે તે મારે શું !ઉર્સુલા મિલી ને ફરીથીી ફોન કરે છે.અને કહે છે મિલી
સંઘ સમજાય છે કે કોઈ નો મેસેજ આવ્યો લાગે છે સંજના મોબાઇલને મોબાઇલ કેસમા જ રહેવા દે છે અને આલ્ફાબેટ ને ઝૉમ પર મૂકીને મેગનેફાઈન સાઇઝમાં વાંચે છે,તો તે ગૌતમ નો મેસેજ હતો. મેસેજ વાંચ્યા પછી સન બોલે છે ...વધુ વાંચોપણ ખરો કે આ ફેસિલિટી ખરેખર જ સારી કહેવાય , ચાલુ ગાડીએ બેઠા બેઠા મેસેજ પણ વાંચી શકાય અને એકસીડન્ટ થવાનો પણ ભય નહીં.અને પછી કહે છે તો મિસ્ટર ગૌતમ શાહ તમે કાલે આવી રહ્યા છો એમ જ ને! ઓકે ઓકે વેલકમ.સન નું સાંજનું શૂટિંગ પતાવીને તેના ઘરે પહોંચેેેેે છે અને મિલી પણ પેટ્રીક નુંં ડબિંગ પતાવીને તેના ઘરે પહોંચે છે.સન
સન ની રિસેપ્શનિસ્ટ સન ને મેસેજ આપે છે કે કોઈ મિસ્ટર ગૌતમ શાહ કરીને તમને મળવા આવ્યા છે. સન કહે છે યા સેન્ડ હિમ inside. ગૌતમ તેના એસ ઓલ વેઝ વાળા જેન્યુનિટી ના સેલ્ફ કોન્ફિડન્સ માં ...વધુ વાંચોcomplex માં અને તેના જાયન્ટ ગ્રુમીગ માં અંદર પ્રવેશ કરે છે , અને સન ને કહે છે ગુડ મોર્નિંગ મિસ્ટર સન.ગૌતમ ને જોઈને સન મનમાં બોલે છે વેરી કન્ટિન્યુટીગ પર્સન .સન કહે છે હું એકચયુઅલી હું તમારી જ વેઈટ કરતો હતો.ગૌતમે કહ્યું હું જાણતો હતો સર , એટલે જે બે મિનિટ વેહલો આવ્યો છું.અને બંને હસી પડે છે.સન કહે છે પ્લીઝ sit down
સન કહે છે જો આ લોકો મારો આવો આડેધડ ઉપયોગ કરવા માગતા હોય તો હું ના જ પાડું છું,ગૌતમ.ગૌતમ કહે છે , રાઈટ સર, તમારી વાત સાચી છે તમારેે સૌથી પહેલાા તો તમારી જ સેલ પ્રાઈઝ નો વિચાર ...વધુ વાંચો હોય.BA ઍપોઇન્ટટ થયા પછી તમારો ઑવર યુઝ થાય તો પણ તમારી સેલપ્રાઈઝ નીચી જઈ શકે છે.સન કહે છે આનું કોઈ સોલ્યુશન?ગૌતમ કહેેેેેેે છે તમે એક જમાનાના હોલિવૂડના સુપર સ્ટટાર હતા, અને અત્યારે પણ તમારુંં રિસ્પેક્ટ એવુુંને એવું જ છે . તોો તમે ચાહો તો તમારી થોડીક terms and condition મૂકી શકો છો પરંતુ તેમાં એક પ્રોબ્લેેમ ઉભો થશે સર.સન કહે છે
ફેક્સ નું ઓરલ કન્ફર્મેશન મેળવી ને સન ફરીથી તેની ઘડિયાલ સામુ જોવા લાગે છે અને કહે છે, કદાચ ગૌતમ હજુ નહીં આવ્યો હોય.અને બીજી જ સેકન્ડે સન ના મોબાઈલ માં plane take off કરે છે.સન કહે છે ...વધુ વાંચોકહે છે યા ગુડ મોર્નિંગ મિસ્ટર સન.સન કહે છે ફેક્સ વાંચ્યો?ગૌતમ કહે છે એટલે જ તમને ફોન કર્યો છે સર ,આટલી બધી શરતો?સન કહે છે પ્રયત્ન કરજે મેક્સિમમ માન્ય રખાય.ગૌતમ કહે છે પરંતુ સર મેં તમને જેમ કહ્યું હતું તેમ એ લોકો પણ સામે ઍબોવ રુટિન્સ એન્ડ કેઝ્યુઅલ conditions મુકશે જ.સન કહે છે યા મને યાદ છે ,મેનેજ થઈ જશે પણ મારે
ગૌતમ સામે છેડેથી bye કહી ને ફોન મૂકી છે અને એક ક્લાયન્ટના ઓલ ટાઇમ વેલ્વિશર ની જેમ ઘેરી ચિંતામાં ડૂબી જાય છે અને તેના કપાળ પર આંગળીઓ ફેરવતા ફેરવતા બોલે છે મી સને ને રૂટિન્સ અને કેઝ્યુઅલ પ્રમાણેજ ...વધુ વાંચોજોઇતું હતું.ઍબોવ રુટિન્સ માતો મિસ્ટર સન વધારે હાર્ડવર્ક નો ભોગ બની શકે છે. જો આફ્રિકા નો પ્રોબ્લેમ સોલ્વ ના થયો તો.ગૌતમ જાણે છે કે આફ્રિકામાં પ્લેનેટ ગ્રીન બૉયકોટેડ છે અને વાત એક્સ્ટ્રીમ ક્રિટિકલ સુધી પણ પહોંચી શકે છે.આ બાજુ સન તેનો ફેક્સ તેના મોં તરફ કરે છે અને પહેલા મંજુર થયેલી તેની conditions વાંચે છે જેમાં લખ્યું હતું ગીવ ઍવોઈડ્સ ટુ
મિલી હસીને કહે છે એ તો જેને જરુર હોય એને જ ખબર હોય ને!મિલી તેના સોફા પર બેસીને હાાથ લંબાવે છે અને કહે છે લાવ સ્ટોરી લાવ્યો છે ને તું?greg તેના હેન્ડી વોલેટ માંથી એક બુક કાઢે ...વધુ વાંચોઅને કહે છે તમે પહેલા આ કમ્પ્લીટ કરીી લો પછી તમે કહેશો તો હુંં તમને સ્ક્રિપ્ટ વંચાવીશ.મિલી કહેેેેેેેે છે હા પણ આઈ એમ સોરી હું તને પૂછવાનું જ ભૂલી ગયી તું શું લઈશ, સમ coffee!greg કહે છેે ના બસ જરાા જલ્દી માં છું, ઓકે બાય.મિલી ગ્રેગ ને પાછળથી કહે છે almost હું તને કાલે સાંજે આનો ફોન કરી દઈશ.ગ્રેગ કહે છે એટલી
મિલી સોફા પર બેઠી હતી અને ઉર્સુલા નો ફોન આવે છે. ઉર્સુલા કહે છે ચાલો મેડમ આજે ક્યાંક બહાર જઈએ. મિલી કહે છે ના મારે કેરેક્ટરના costumes વિચારવાના છે.ursula કહે છે કયું કેરેક્ટર ?મિલી કહે છે ...વધુ વાંચોચાર્મિંગ એક બુક વાંચવા આપી ગયો હતો તે.ઉર્સુલા કહે છે old woman in કેટ સિમ્બોલ?મિલી કહે છે હા.ursula કહે છે અરે એ તો મારું પણ ભેજુ પકવી ગયો હતો.અને મેં તેને ના પાડી દીધી .મીલી કહે છે પણ મેં તેને હા પાડી દીધી છે.ઉર્સુલા કહે છે ઓકે નેક્સ્ટ ટાઈમ બાય.મિલી તેના કેરેક્ટરના costumes જાતે જ ડિસાઈડ અને ડિઝાઇન કરે છે. જોતજોતામાં મિલી ની
અને બાય કહીને બહાર નીકળી જાય છે.સને તેની શરતોમાં lifestyle ની વાત કરી હતી પરંતુ સને ગૌતમ ની ઓફીસ થી નીચે પાર્કિંગ સુધી પહોંચતા પહોંચતા જ પોતાની અંદર પરિવર્તનનો અનુભવ કરી લીધો હતો જોકે આ પરિવર્તન તેને કમ્પેરેટિવલી statusing ...વધુ વાંચોસન થોડો egoistic પણ થયો. જો કે ગૌતમની આપેલી ટ્રેનિંગ દરમિયાન જ સન ને ખબર પડી હતી કે to be a BA its not આ જોક. એટલે તેનો અહંકાર કરવો વાજબી પણ હતો જ. ગૌતમે સન ને બી.એ.ની હિડન રિસ્પોન્સીબીલીટીસ વિશે પણ જણાવ્યું હતું, કે જેનો ક્યાંય પણ ઉલ્લેખ સુધ્ધા નથી હોતો.સન તેની volkswagen ઓપન રુફ નો દરવાજો ખોલે છે
સન મહેસ 25 ડગલા ચાલે છે અને ઓફિસની અંદર પ્રવેશ કરવા માટે તૈયાર થઈ જાય છે. પરંતુ સન નહોતો જાણતો તે હજુ તેણે પા (quarter)કિલોમીટર ચાલવાનું છે. ગૌતમે એમનેમ જ નહોતું કહ્યું કે તમે પ્લેનેટ ગ્રીન જોશો એટલે ...વધુ વાંચોતેને town નહીં બલ્કે સીટી જ કહેશો. સન આજુબાજુ બધે જ નજર નાખે છે અને વોચમેનને એક પ્રશ્ન પૂછવા માટે વિવશ થઇ જાય છે. સન જુએ છે કે આખું પ્લેનેટ ગ્રીન ગ્રીન અને યલો આ બે જ રંગો થી આચ્છાદિત છે. રંગાયેલું છે. તેની ઓફિસોના ઇન્ટિરિયર પણ આ બે રંગો થી જ સુશોભિત છે. સન વૉશમેન ની સામું સાધારણ મનુષ્યની જેમ
એટલે તમારે તમારા સ્ટાર નેસને પણ કંપનીની ડ્યુરિંગમાં એઝ ઈટ ઈઝ જ રાખવા જોઇએ, તને સેલ્ફ માં ના ચડાવી દેવાય. જો કંપની during માં તમે તમારુ સ્ટારડમ ભૂલી જાઓ તો તમારી એક્ટિંગ ઈફેક્ટિવ થશે અને તેનાથી તમારી ...વધુ વાંચોઅને સેલિબ્રિટી નેસ પણ નીચે જઇ શકે છે.સન તેના બ્લુ સનગ્લાસ તેના ઉપલાં ખિસ્સામાંથી બહાર કાઢે છે અને સિંગલ સ્ટેજ પર મૂકે છે અને તેના કનસર્ન વાળા bottom ઓફિસર્સ થી લઈને ચેર પર્સન સુધી બધાની ડેઝિગ્નેશન બોલી ને કહે છે આ બધાને પ્લેનેટ ગ્રીન ના વેરી વેરી ફર્સ્ટ BA સન પેન્ટાગોન ના good morning. સન કહે છે આજે પહેલો દિવસ છે.અને મને આઈડિયા
બરાબર બાર વાગીને એક મિનિટે એકઝિટ ડોર પરની રેડ લાઈટ ઑન થાય છે, જેમાં એક્ઝિટ એવું મોટા અક્ષરે લખ્યું હતું. એટલે તરત જ ક્વેશ્ચન આન્સર નું એક્સચેન્જ બંધ થાય છે. સન કશુંક બોલવા જાય છે પરંતુ તે તેના ...વધુ વાંચોપર આંગળી નો થપેડો મારે છે અને તેને ખબર પડે છે કે મારૂ માઇક પણ ઓફ કરી દેવામાં આવયુ છે . બધા ઉભા થાય છે અને સન ને મળ્યા વગર પોતપોતાના કામે વળગે છે. વૉચમેન સીવાય ફ્રન્ટલાઈન ના વી વી આઈ પી સ પણ સન ને મળ્યા વગર જ પોતાની ચેમ્બરમાં પહોંચી જાય છે.અને વૉશમેન સન ની પાસે આવીને કહે છે
વૃક્ષો આત્મનિર્ભરતા ની આયુ માનવ જાત પાસેથી કશુક લે છે. આત્મનિર્ભર થઈ ગયા પછી વૃક્ષો માનવીને માત્ર અને માત્ર આપે જ છે.અને તેમાં પણ આત્મનિર્ભર થયાની આયુ સુધીમાં પણ તેનું ગ્લોબલ કૂલિંગ માં contribution તો ચાલુ જ હોય ...વધુ વાંચોટ્રીસ આર ફ્રેન્ડસ from last ટુ એવર.સન બ્રાઉચરના પાના ફેરવતો ફેરવતો પૂછે છેેેેેે કે આપણી પ્રોડક્ટ કેટલી જાતની છે બેનર્જી?બેનરજી સન ની સામે હસી ને કહે છે સર ઈટ્સ અ હેડ એક. કદાચ આનો ઉલ્લેખ ટ્રેનિંગ સેન્ટરમાં પણ નહીં જ થયો હોય. રાઈટ?સન કહે છેેેે મને તો ત્યારે મારા એડમિનિસ્ટ્રેટિવ concerns વિશેે જ શીખવાડવામાં આવ્યું હતું. i think પ્રોડક્ટ નોલેજ તો
થોડીવાર પછી કાર્ટીયરે સન ને પૂછ્યું તમે કોફી તો પીતા જ હશો.સન કહે છે યા અને કાર્ટયર તેમના ટેબલ પર પડેલ પેન્ડલ ગીત પર બટન દબાવે છે અને ફરી સન સાથે એકાગ્ર થાય છે.એક્ચ્યુલી હવેેેે ચેરમેને ...વધુ વાંચોને મધ્ય આફ્રિકા ના પ્રોબ્લેમ ની વાત કરવા માટે થોડો સ્પેસ જોઈએ, કારણકે એ મોમેન્ટ સન ના પ્રશ્ન સાથેે સ્કિપ થઈ ગઈ હતી.અને એટલે જ કાર્ટયરે બે કોફી મંગાવી. એકચુલી કાર્ટયર થી એક્ઝિક્યુટિવ લેવલ ના માણસો જ જાણતા હતા કે સેલિબ્રિટીને અપોઇન્ટ કરાવવા પાછળનું મૂૂળ ઉદ્દેશ્ય એકમાત્ર મધ્ય આફ્રિકાા જ છે. બાકીી આખું પ્લેનેટ ગ્રીનએમ જ સમજતું હતું કે મી સન એ એન્ટાયર વર્લ્ડ્નને
કાર્ટયર કહે છે વેલ you may go now.અને સન ઊભો થાય છે.સન દરવાજા પાસેેેેે જઈને ડોર લોક પર હાથ મૂકે છેે અને ચાર પાંચ સેકન્ડ માટે રોકાઈ જાય છે. સન ને આટલી સેકન્ડ રોકાયેલો જોઈને કાર્ટયર ફરીથી તેટલી ...વધુ વાંચોતેમની કેઝ્યુઅલ એક્ટિંગમાં આવી જાય છે.અને સન ના બહાાર ગયા પછીી ચિંતામાં ડૂબીને રેગ્યુલર થાય છે.એ ચાર પાંચ સેકન્ડમાં એક અભિનેતાએ બીજા ના અભિનય ને ઓળખી પાડ્યોો હત અને સન વિચારવા માટે વિવશ થઇ ગયો હતો કે મિસ્ટર કાર્ટયરે આમ કેમ કરવુંં પડ્યું?સન તેના દસ મીનીટના વોકિંગ distance માં નીચું માથુંં કરી ને વિચારે રાખે છે કે આની પાછળ કારણ શું
મિસ્ટર કાર્ટયર સન ને આ બાબતથી માહિતગાર કરવા માગે છે પરંતુ વેરી વેરી softly. કારણ કે તેઓ જાણે છે કે મી સન 70 ના દાયકા ના સુપરસ્ટાર છે.અને ત્યારે હિરો પાંચ ફૂટની છલાંગ પણ નહોતો મારતો. ...વધુ વાંચોઆટલા મોટા ક્રિટિકલ નો ઝાટકો મી ્્સ્્્્સ્્્સ્્્્સ્્સ્્્્્્્્સ્્્સ્્સ્્્્સ્્્સ્્્્સ્્સ્્્્સ્્સ્્્્્્્્સ્ન્સ્્સ્્્્સ્્્સ્્્્સ્્સ્્્્સ્્સ્્્્્્્્સ્્સ્્સ્્્્સ્્્સ્્્્સ્્સ્્્્સ્્સ્્્્્્્્સ્ન ને ના આપી શકાય.અને કાર્ટયર એ પણ જાણે છે કે મધ્ય આફ્રિકાની વાત કરીને હવે હું એમને બીજે ક્યાંય મોકલીશ તો એટલિસ્ટ એ મધ્ય આફ્રિકા ને તો softly જ લેતા થઈ જશે. બાકી બીજી બધી જ ફોર્માલિટીસ પૂરી થાય છે,અને સન ને એન્ટાયર globaly planat green ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકેેેેે સત્તાવાર રીતે ઘોષિત કરવામાંંંંંં આવે છે.અને આ
સન ને બસ ત્યાં ઉભો કરીને અમુક છાપેલું પેપરજ થમાવી દેવાનું અને બાકીનું બધું કામ સન ની સેલિબ્રિટી નેસ અને પ્લેનેટ ગ્રીન ના પ્રોફેશનલો સંભાળી લેશે. પરંતુ કાર્ટિયર અને સ્મિથે અહીં એક વાતનું એ પણ ખાસ ...વધુ વાંચોરાખવાનું છે કે તેમની આ યોજના કોઈપણ પ્રકારે લીક ન થાય નહિતર એન્ટી સોશિયલ ઓ ને માટે સન ને પણ નેગેટિવ ડ્રો કરી નાખતા વાર નહીં લાગે. જોકે કાર્ટિયર'ના અને સ્મિથ ગૌતમ ને ભલીભાતી જાણે છે કે ગૌતમે સન ને આવા પાઠ ભણાવવામાં કોઈ કસર નહીં જ છોડી હોય.છતાં પણ કાર્ટયરે નક્કી કરી લીધું છે કે નેક્સ્ટ મિટિંગમાં મી સન ને આ બાબતથી
સન કહે કે ઓહ આઈ સી.સન પાછું કોરિયોગ્રાફરની સામુ આશ્ચર્ય થી જોઇ ને કહે છે આ ટ્યુન પર તે ડાન્સ કરાવશે!એડી કહે છે હા અને તે પણ ઑપેરા (ઑપ્રા).સન કહ છે શું વાત કરે છે!એડી કહે છે ...વધુ વાંચોવાત ખોટી લાગી હોય તો થોડીવાર બેસ બે ડુએટ ડાન્સર હમણાં આવતા જ હશે.એ બંને આ ટ્યુન પર ઑપેરા કરશે.સન કહે છે શ્યોર?એડી કહે છે હા યાર શ્યોર એન્ડ શ્યોર.સન તેની આર્ટિસ્ટિક સેન્સ થી આભો બનીને વિચારતાં વિચારતાં કહે છે કે જો એડી આ ટ્યુન પર ઑપેરિયન્સે પ્રોપર ડાન્સ કર્યો તો તે તારી 25% ફિલ્મ આટલો પ્લોટ જ ઉચકી લેશે.એડી કહે છે
એક સીઈઓ મિસ્ટર ડેરીક કહે છે મી સન ને બોર્ડર આફ્રિકાની ટૂર પર મોકલી દઈએ તો કેવુ રહેશે!વૉશમેન કહે છે ગલ્ફસ ડેેેઝર્ટિયન્સ થોડા વધારે સોફિસ્ટિકેટેડ છેે અને આફ્રિકન ડેઝર્ટિિયન્સ કેટલીક વાર ગલ્ફ નું અનુસરણ પણ ...વધુ વાંચોહોય છેે એટલે જો ગર્લ્સની અંદર આ વર્ષનો ટાર્ગેટ લોન્ચ કરી દેવામાં આવે તો સંભવ છે કે મધ્ય આફ્રિકા માં તકલીફ ઓછીી પડે.કાર્ટયર કહે છે વાત તો તમારી સાચી છે, પરંતુ તમને લાગે છે કે ગલ્ફ રિસ્પોન્સ આપશે?વૉશમેન કહે છે આઈ ડોન્ટ થીંક કે આપણેેે કોઈના રેકેમેેન્ડ ની પણ જરૂર પડે .ગલ્ફ ઘણું બધું સોફિસ્ટિકેટેડ થઈ ગયું છે. તે સમજી શકશે કે ડેઝર્ટ બોર્નસ
એટલે આવી તુચ્છ માહિતીઓ ભેગી કરવી વૉશમેનને શોભે તેમ પણ નહોતું. વૉશમેન ભલીભાતી જાણે છે કે મિસ્ટર સન ને ગલ્ફ માં એક જ પ્રકારે મોકલી શકાય તેમ છે, મધ્ય આફ્રિકાના હોમવર્ક સ્વરૂપે. ગ્રીન ગલ્ફ મા મી ...વધુ વાંચોના involvement ને મધ્ય આફ્રિકા માં ડિસ્પ્લે કરીને મેક્સિમમ શાંતિ પૂર્વક કામ કરાવી શકાય છે .કારણ કે આફ્રિકન ડેઝર્ટિયન્સ ક્યાંક તો ગલ્ફ નું અનુસરણ કે અનુકરણ કરવાના જ.એટલે વૉશમેન સન ને બે કે ત્રણ દિવસ માટે જ ગલ્ફ માં મોકલવાના પ્લાનિંગમાં છે. અને એ પણ તે જ રાષ્ટ્રમાં કે જે રાષ્ટ્રોની સાથે મધ્ય આફ્રિકા ને મેક્સિમમ કન્સર્નસ હોય.અને આ ગ્રીન ગલ્ફ વાળી મિસ્ટર
વૉશમેન મેસેજ indication સાથે સન નો પાંચ દિવસનો ગલ્ફ પ્રોગ્રામ અને તેની itinerary સન ના કમ્પ્યુટર પર મોકલી આપે છે ,અને બેચરજી તેને વાંચી લે છે. સાથે વૉશમેને એ પણ માહિતી મોકલી હતી કે આમ તો ...વધુ વાંચોખાસ જરૂર નથી છતાં પણ મી સન થોડુંક હોમ વર્ક ફરી લે તો સારું.સનના ફેક્સમાં પણ એક સુવિધા હતી અને તે સુવિધા હતી ફેક્સ નો નંબર એના જ મોબાઈલ પર ડાયવર્ટ થઇ શકતો હતો.કારણ કે સન જાણતો હતો કે મારે ઓફીસ તો બહુ ખાસ જવાનું હોતું નથી, કમસેકમ ફેક્સ નો મેસેજ તો મને મળી જ જાય.અને સન આ ફેક્સ નો નંબર રિસિવ કરતો
થોડીવાર પછી બેનરજીને એ જ બાજુથી નીકળવાનું થયું હતું અને તેને યાદ આવ્યુ કે મિસ્ટર વૉશમેને મને બોલાવ્યો હતો.બેનર્જી વૉશમેન ની ચેમ્બર માં જઈને તેને કહે છે આપેે મને બોલાવ્યો હતો.વૉશમેન કહેેેે છે હા, બેસો.અને તેના લોકરમાંથી એક કાળું ...વધુ વાંચોચોરસ આકારનું slim બોક્સ કાઢે છે.અને તેને આપતા કહે છે આને મિસ્ટર સન ના ફેક્સ મશીન ના આઉટલેટ પર ફિક્સ કરીએ દેજો.બેનરજી તેને હાથમાં પણ પકડતાંં ગભરાતો હતો એટલું બધુ આ બોક્સ કાળુ ભમ્મર હતું.બેનરજી એ તેને સાચવી રહી ને હાથમાં લીધું અને પૂછ્યું શું છેે આ સર!વોચમેન કહેેેેેેે છે આ ઝીરો એટમોસ્ફિયર બેગ છે. i mean to say, એટમોસ્ફિયર
પરંતુ અહિં ursula વારંવાર તેનો હાથ પકડી ને તેને પાર્ટીઓમાં લઈ જતી હતી જ્યાં મિલી તેના ભરપેટ વખાણ સાંભળતાં પણ થાકતી નહોતિ. આ દૌરાન માં મિલી એટલી બધી એન્ગેજ થઈ ગઈ હતી કે સને તેને બે થી ત્રણ ...વધુ વાંચોકેટ સિમ્બોલની સફળતાના અભિનંદન વાળા મેસેજ મોકલ્યા હતા પરંતુ મિલી અતિ વ્યસ્તતાને કારણે સન ને રીપ્લાય પણ નહોતી આપી શકી.અને સન તેને એઝ ઑલ્વેસ like સમજતો રહ્યો. સન વધારે માનસિક રીતે દૂર થવા લાગ્યો અને જે કંઇ અસર બચી હતી તે સન ના અહંકાર અને તેના પ્રયત્ન એ પૂરી કરી દીધી.આનુ પણ એક જ પરિણામ આવ્યું મીલી વધારે ને વધારે જાગૃત
એક દિવસ સન પ્લેનેટ ગ્રીન ટાઉનમાં જાય છે. જે ટાઉન પણ all in one ટાઈપનું જ હતું. પ્લેનેટ ગ્રીન ની સાથે આખી રિસર્ચ લેબોરેટરી પણ અહીં જ હતી. વૉશમેન ના કહ્યા અનુસાર બેનર્જી સન ને ...વધુ વાંચોલઈ જાય છે.અને સન 30 હજાર સ્ક્વેર ફૂટ ની જાજરમાન લેબોરેટરી જોઇને જ દંગ રહી જાય છે. જો લેબોરેટરી ની અંદર એક સમયેે બોટની નો પ્રોફેસર જઈચડે તો તેનેેે પણ ચક્કર આવી જાય. તેટલી જાતના પેડપૌધાઓ ના samples અને તેની ડીટેઇલ ધેન ડીટેેઇલ ઇન્ફોર્મેશન . સન comparatively બીજા BA અને તેની વચ્ચે આસમાન જમીનનો અનુુુભવ કરી શકતો હતો. કારણકે almost બીજા બધા BA લોકોએ મલ્ટિટીનેશનલ
રૂથરફોર્ડ sunle કહે છે તમારે કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને કહી શકો છો!સન રુુુથરફોર્ડ પર પૂરો વિશ્વાસ મૂકવાના હાવભાવથી તેનેેેેેે કહે છે હશે તો માત્ર તમને જ જણાવીશ.સન સમયની પરવા કર્યા વિના રૂથરફોર્ડ ની સામે ...વધુ વાંચોબેસવાના હાવભાવથી જોયે રાખે છે અનેેેે રૂથરફોર્ડ સન ને સમજી જાય છે અને તેેેે મને કહે છે you may go now. સન લેબોરેટરીની બહાર નીકળ્યાા પછી પણ તેની ઘડિયાળ સામેે નથી જોતો કારણકે તેને માટે આ ચાર કલાક સમયનો વ્યય હતો જ નહીં. સન ના ગયા પછી રૂથરફોર્ડ એક ફોર્મ બહાર કાઢે છે અને તે તેમની જાતે જ ફોર્મ ભરી દે છે.અને તેમના આસિસ્ટન્ટ
પરંતુ મિસ્ટર કાર્ટિયર એ નહોતા જાણતા કે ગલ્ફ અને મીડલ આફ્રિકા બંને કાકા મામા ના જ થાય.અને સન ને આ ક્રિટિકલ ની વાત ગલ્ફ માંથી પણ જાણવા મળી શકે છે.અને આખરે એક દિવસ એ આવી જ ...વધુ વાંચોછે કે જ્યારે સન નું પ્લેન એક્ચ્યુલી રનવે પરથી ટેકઓફ થાય છે.અને સન પહેલા સીધો બ્રુનેઈ પહોંચે છે.સન ની સાથે મિસ્ટર બેનરજી અનેેે કેટલાક ક્લાસ વન ઓફિસર નો કાફલો પણ છે. પરંતુ બ્રુનેઇના સુલતાન જાણે છે કેેે મારે માત્ર મિસ્ટર સન સાથે જ હોમનેસ છે. એટલે બેનર્જી અને તેમના અન્ય ઓફિસર્સસની રહેવાની અને અન્ય સગવડો અન્ય મહેલમાં કરી આપી.અને તે પણ son કન્સર્ન
બીજે દિવસે સવારે સુલતાન તેમનું સુલતાન પણુ ભૂલી જાય છે અને સન ને ફોન કરી ને પૂછી લે છે કે તૈયાર થઈ ગયા, મિસ્ટર સન?સન કહે છે બસ મારા કક્ષ ની બહાર જ નીકળું છું.અને બંને મિત્રો પોત ...વધુ વાંચોકક્ષની બહાર એક સાથે નીકળે છે.ગેસ્ટ ગાર્ડ સન ને હાથનો ઇશારો કરીને કહે છે આ બાજુ સર, એટલે સન તે દિશા માંં ચાલવા લાગે છે.અને પાંચ મિનિટના વોકિંગ distance પછી સુલતાન સન ને સામે આવી ને કહે છે ,ગુડ મોર્નિંગ મી સન.સન પણ તેના સ્ટુડિયોમાં જ લટાર મારતો હોય તેમ કેઝયુઅલ સ્ટાઇલમાં ચાલતા ચાલતા સુલતાન ને કહેે છે સેમ ટુ યુ
સુલતાન એ પોતાની જાતને એ વેદનામાં માત્ર બે-ત્રણ સેકન્ડ માટે જ સ્થિર કરી અને એટલા જ સમયમાં સુલતાન ઘણું બધું સમજી ગયા.અને તેમણે ઔપચારિક રીતે જ સન ને પૂછ્યું કે શું છે આ મિસ્ટર સન?સન કહે છે ડોન્ટ ...વધુ વાંચો મિસ્ટર સુલતાન કેટલાક નૉન ઈસ્લામિક ડિવાઇન ઇન્ટેલિજન્સ નું માનવું છે કે હવે રેગ્યુલર નમાઝ sufficient નથી. સુલતાન કહે છે હું કઈ સમજ્યો નહીં.સન કહે છે તેમનું એવુું માનવું છે કેે ટેરેરિઝમ ના પાપ આખે આખી ઈસ્લામિક જાતિને લાગી રહ્યા છે.અને તે ભયંકર પાપો ના ભાર ઉપાડવા માટે રેગ્યુલર નમાજ એકલી હવે sufficient નથી. રેગ્યુલર નમાજ પણ એક યા બીજીી રીતે ચાંદની જ
આ સાંભળીને સન ગણતરીની સેકન્ડોમાં જ આખી વાત સમજી જાય છે અને બે મિનિટ સુધી નીચું જોતો રહી ને મૌન રહે છે. સુલતાન પણ સન ના સોફ્ટ નેચર ને જાણે છે એટલે સુલતાને પણ સનને જ આગળ ...વધુ વાંચોબોલવાનો મોકો આપ્યો અને તેઓ પણ ચુપ જ રહ્યા.બે મિનિટના મૌન પછી સન સુલતાન ની સામેે જોઈને કહે છે ધેેટ means કે ત્યાં ગલ્ફ મા હું જખ જ મરાવાનો છુ.સુલતાન તેમના પ્લેટ આસિસ્ટન્ટ ફરીથી હાથમાં લઈને કહે છે ,મેય બી!!સુલતાન બ્રેકફાસ્ટ નો એક પીસ મોહ મા મૂકે છે અને સન ને કહે છે મિસ્ટર સન પ્લેનેટ ગ્રીન એક વિટો ફૂલ (પાવરફુલ) (વિરોધક)ઓર્ગેનાઇઝેશન
અને બંને જણા સાઇટ પર જઇને પ્લેનેટ ગ્રીન ની કામગીરી જોવે છે. સન પ્લેનેટ ગ્રીન ની vaccine હાથમાં લે છે અને બેનરજી ને પૂછે છે આ જ છે ને વૅક્સિન!બેચરજી પણ બધુંં બરાબર ચાલે છે તેવુ ...વધુ વાંચોબીજી જ સેકન્ડેે હા માં જવાબ આપી દે છે.સન બેેેનર્જી ની સામે જોઈને સહેજ હસી પડે છે.બેનર્જી કહેેેે છે બીજી સાઇટ અહીં થી 30 એક કિલોમીટર દૂર છે સર.સન કહે છે ના બસ હવે હું મહેેલ પર જઈશ.બેચરજી કહે છે જેવી તમારી ઈચ્છા ,સર.બંને ફરીથી મહેલ પર પાછા ફરેે છે અને બેનરજી સન ને ટાઈમ આપી ને ત્યાંથી નીકળી જાય છે.સન સુલતાનને મળવા
સન ને લંચ લેતા લેતા જ સમજાઈ જાય છે કે જો હું હજુ પણ અન નોન બનીને જ રહીશ તો મારી અને મિસ્ટર કાર્ટિયર ની વચ્ચે નો ice બ્રૂક એઝ ઈટ ઈસ જ રહેશે.અને કદાચ મિસ્ટર કાર્ટિયર detail ...વધુ વાંચોમને કશું જ નહીં કહી શકે અને હુ પણ રુટિન્સ એન્ડ કેજ્યુઅલ ના જ ઇન્ડેક્સમાં આવીને ઊભો રહી જઈશ.જ્યારે i want to be different સમથીંગ like different.અને સન વિચાર જ કરેેેેે છે કે કેમના હું જાતે જ ફર્સ્ટીગ કરું આઇસ બ્રેક કરવાની? અને સન જ પોતાનેેેેે જવાબ પણ આપે છે ,યા શ્યોર.આ બાજુ કાર્ટિયર, સ્મિથ , વૉશમેન તથા અન્ય એક્ઝિક્યુટિવ અને
આ કદાચ મારો વહેમ પણ હોય એમ કહીને મિલી તેનું મન મનાવી લે છે. એવા માં જ એક દિવસ ઉર્સુલા નો ફોન આવે છે.અને તે કહે છે તારા દિવાના ના તો રંગ રૂપ જ બદલાઈ ગયા છે.મિલી કહે છે ...વધુ વાંચોહું કંઈ સમજી નહીં. ઉર્સુલા કહે છે સને પ્લેનેટ ગ્રીન જોઈન કર્યું છે.મિલી કહે છે આ પ્લેનેટ ગ્રીન શુ છે વળી?ઉર્સુલા કહે છે પ્લેનેટ ગ્રીન ફોરેસ્ટ અને ગ્રીનરી ના shorts maintain કરવાવાળુ બહુ જ મોટું ઓર્ગેનાઇઝેશન છે.અને તારો સન તેમાં બ્રાન્ડ એમ્બેસેડર બન્યો છે.આ સાંભળીને મિલી ની છાતી માં પહેલા જેવો જ ધ્રાસકો પડે છે અને તે ખુશ થવાને બદલે
સન જાણે છે કે આ કેમેસ્ટ્રીકલ સોફ્ટવેર માં swim પ્રોસિજર તેના સિવાય બીજું કોઈ નથી જાણતું. almost બધા લેબોરેટરી ટેસ્ટ ઉપર જ ડિપેન્ડ રહેતા હોય છે.અને કાર્ટિયર પણ સન ને એમ જ કહી રહ્યા છે તે આપણે મોલેક્યુલરલી નહીં ...વધુ વાંચોલેબોરેટરી ટેસ્ટ નું સર્ટીફીકેટ આપીએ છીએ. પરંતુ તમે આ મોલેક્યુલર ઈનોસેન્સી પ્રુફ ની વાત કરો છો મને કંઈ સમજ ના પડી મિસ્ટર સન.સન કહે છે થોડા વર્ષો પહેલા મેં જાતે જ એક સોફ્ટવેર બનાવ્યું હતું. Bi study I was science and chemical student. એટલે મને જિજ્ઞાસા થઈહતી અને મેં આ સોફ્ટવેર બનાવ્યું હતું. જેમાંં ૬૦ હજારથી પણ વધાર એન્ટીબાયોટિક્સ અને ઓર્ગેનિક
થોડા દિવસ પછી સન ના કેમેસ્ટ્રીકલ સોફ્ટવેર ની વેલ્યુ નક્કી થઈ જાય છે.અને સન પાસેથી પ્લેનેટ ગ્રીન આ સોફ્ટવેર ખરીદી લે છે. વેલ્યુઅર્સ જેની કિંમત નક્કી કરે છે 4 million dollars. જોકે કાર્ટિયર તો પણ એમ જ ...વધુ વાંચોછે કે સસ્તામાં પતી ગયું.સને સોફ્ટવેર આપતી વખતે સમજાવી દીધું હતું તે જો ચીપ ના bites તમે વધારે દેશો તો દસ કરોડ કરતાં પણ વધારે મોલેક્યુલર્સ તમને મળશે. જે વાતને પ્લેનેટ ગ્રીન ના વૈજ્ઞાનિકોએ નોટ કરી લીધી હતી. કારણકે સને સમથીંગ આટલા જ બાઈટ ની ચીપ વાપરી હતી.આ બાજુુ મિલી પલ પ્રતિપલ એવો એસાસ કરી રહી છે કે મારુ ભાગ્ય મારા હાથમાંથી
સિનિયર સિટીઝન બેઈસ ફિલ્મ અને તેમાં સિનિયર સિટીઝન આર્ટિસ્ટો ની ફી ટેક્સ ફ્રી હોય છે અને new ઇન્વેન્શન ની મળેલી વેલ્યુ પણ લગભગ ટેક્સ ફ્રી જ હોય છે.એટલે મિલી તેની કેટ સિમ્બોલ વાળી ફિલ્મની આવકમાંથી અને સન તેના કેમેસ્ટ્રીકલ ...વધુ વાંચોકમાણીમાંથી એક જ ઝટકામાં અમીન સોસાયટી માં કમ્પ્લીટ હાઉસ ખરીદી શકે છે. જોકે તો પણ તેમણે બીજા વાઈટ ડૉલર તો એડ કરવા જ પડે. કેસથી complete હાઉસ ખરીદવા માટે.અમેરિકા ની આઝાદી ની પહેલાથી જ જે લોકોના મૂળ અમેરિકામાં જ હતા તેમના બધા જ વંશવારસોને બેસીક અમેરિકન માની લેવામાંં આવે છે.અને માત્ર્ર્અને માત્ર આવા બેસીક અમેરીકનો ને જ તેમના વંશીય પુરાવાઓ
બસ આ ડાયલોગ ને બ્રેથલેસ ડાયલોગ્સ જ ના કહેવાય. બાકી તેના ડાયલોગસ ની લંબાઈ માં કશું જ બાકી નહોતું રહ્યું. સન ને આ ડોક્યુમેન્ટરીસ માં પણ તેના ગ્લેમર ગ્રુમિગ માં જ પ્રેઝન્ટ કરવામાં આવ્યો હતો.જેથી કરીને મધ્ય ...વધુ વાંચોપ્રજાનો ઉત્સાહ યથાવત રહે.અને આ જરૂરી પણ હતું જ વિશેષ કરીને postponed ડેટ્સ ની અંદર. પરંતુ સમસ્યા હજુ પણ યથાવત જ છે અને તે એ છે કે આખરે બીલ્લિ ના ગળામાં ઘંટ બાંધે કોણ?આ ડોક્યુમેન્ટરી ફિલ્મો મેં રીલીઝ કરવી કેવી રીતે અને તેને મધ્ય આફ્રિકાની અબુધ પ્રજા સુધી પહોંચાડવી કેવી રીતે ?પરંતુ પ્લેનેટ ગ્રીન ના અઠંગ ભેજાબાજોએ બધી જ ડોક્યુમેન્ટરી ફિલ્મો બ્રીટન
એક તો એ કે સન માને છે કે પ્લેનેટ ગ્રીન genuine છે. બીજી તે કે તેને ખરેખર જ એક સારી opportunity મળી ત્રીજી એ કે જે ગ્રેટવીશ(એમ્બિશન) ને તે તેની જુવાની ના દિવસોમાં પુરી ના કરી શક્યો ...વધુ વાંચોપ્લેનેટ ગ્રીનના મહેસ થોડા સમયમાં જ પૂરી થઈ ગઈ. તથા ચોથી એ એ કે તે એમ પણ મન થઈ ગયો છે કે આખી દુનિયા પોઝિટિવિટી ઉપર જ ચાલે છે. Aim should must be positive.અને જો એઈમ પોઝિટિવ હોય તો સફળતા બહુ જ જલ્દીથી અને ઓછા શ્રમે મળી જાય છે. અને આવી અસંખ્ય સકારાત્મક માન્યતાઓ સાથે સન તેનું જીવન ખુશી ખુશીથી જીવવા લાગયો
સન ચાલતો ચાલતો કહે છે જસ્ટ આફ્ટર પુટીગ રીસીવર.કાર્ટિયર કહે છે ok વેલ.સન તેના મલ્ટી કોન્ફિડન્સથી પેલેટ ગ્રીન ટાઉનમાં પ્રવેશ કરે છે અને આ આત્મવિશ્વાસ તેને કાર્ટિયર ના ચેમ્બર પહોંચતા સુધીમા બધી જ સમજ પાડી દે છે ...વધુ વાંચોમિસ્ટર કાર્ટિયર કયો અક્ષર કયો શબ્દ અને કયું વાક્ય બોલશે?એક બાજુ સન ના સ્ટારડમનો સાતમાા આસમાનમાં બેઠેલો અહંકાર અને બીજી બાજુુુુુ ડેડીકેશન થી પ્રાપ્ત થયેલો આત્મવિશ્વાસ, આ બે ઘાતક શસ્ત્રો એન્ટી સોશિયલ નેે કેટલી હજુ સુધી ભારે પડવાના છે તે કોઇ નથી જાણતું. સન તેની આવી જ અપર અને ડાઉનર એલિમેન્ટ થી યુક્ત વાાળી ચાલ થી કાર્ટિયર ના ચેમ્બર માં પ્રવેશ કરે છે,
સન કઈ ઘડીએ અને કઈ પડે રિલ માંથી રીયલ હીરો બાજુ પ્રયાણ કરી ચૂક્યો હતો તે તેને પોતાને પણ જાણ ન હતી.અને તે કાર્ટિયર ની ચેમ્બરમાં જ એક નિર્ણય લઈ લે છે કે હવે હું જીમ જોઈન કરીશ.અને સન ...વધુ વાંચોજ દિવસથી જિમ્નેશિયમ પણ જોઈન કરી લે છે.અને દ્રઢતા અને ધીરજ પૂર્વક પોતાની ફિટનેસ માં આગળ વધવાનો પ્રયત્ન કરે છે. સંસાર કદાચ અજ્ઞાત હશે એક બ્રાન્ડ એમ્બેસેડર ના પૂર્ણ દાયિત્વો થી. પરંતુ સન ના આત્મા એ તેને જવાબ આપી દીધો હતો કે નાવ યુ આર મોસ્ટ રિસ્પોન્સીબલ એક્સ્ટ્રીમ રીપ્રેઝન્ટેટિવ ઑફ પ્લેનેટ ગ્રીન.અને સંદુ નું દિમાગ આવી મલ્ટી રિસ્પોન્સીબીલીટી ના માર્ગો પર
મિલી તેના સોર્સીસ દ્વારા આખી તપાસ કરાવે છે તો તેના પણ પગ નીચેથી ધરતી સરકી જાય છે.અને એક સેકન્ડ માટે વિચારી લે છે કે સને આ શુ મૂર્ખામી કરી? સન જેવો પ્રોફેશનલ અને egoistic માણસ આવુ રોંગ ડિસીઝન ...વધુ વાંચોજ કેવી રીતે શકે છે!! પરંતુ મિલી તેના ૩૦ વર્ષના અનુભવ થી સન વિશે એ પણ જાણતી હતી કે વાસ્તવમાં અમારે સ્ટાર લોકોએ stardom નો ઈગો પાલવો જ પડતો હોય છે. નહિતર અમારો કોઈ ભાવ પણ નથી પૂછતું. પરંતુ તેનો અર્થ એવો તો નથી જ કે સન બિલકુલ જ હાર્ટલેસ છે. જો સન સાવ જ હાર્ટલેસ હોત તો હું તને આટલો
જે વાત આખી દુનિયા જાણે છે તે વાત મિલી હવે ઉર્સુલા સાથે શેર કરવામાં કોઇ સમસ્યા નથી અનુભવથી. મિલી ના મને કદાચ ઉર્સુલા પાસેથી પણ કોઈક ઉકેલ અથવા માહિતી મળી શકે છે.અને એટલે મિલી તેની volkswagen પિંકી white કાર ...વધુ વાંચોકાઢે છે અને તેનો સેલ મારીને સીધી જ ઉર્સુલા ની બતાવેલી રેસ્ટોરન્ટ પર પહોંચી જાય છે. અફકોર્સ ડિનર લેવા માટે જ.અને ઉર્સુલા મિલી ની ફ્રન્ટલાઈન માં બેસીને જમતા જમતા મિલી ને ગૌતમના કોલ થી લઈને સન ની સિક્યુરિટી હટાવવા સુધીની એ ટુ ઝેડ બધી જ વાત કરી દે છે અને આમ સાંભળતાં-સાંભળતાં ક્યારેક મિલી ના પ્લેટ આસિસ્ટન્ટ તેના હોઠ થી
જ્યારે સન ની હત્યાના ષડયંત્રની અફવાએ આખા મધ્ય આફ્રિકા માં વિચિત્ર પરિસ્થિતિ ને આકાર આપ્યો છે. મધ્ય આફ્રિકા અત્યારે ૭૦:૩૦ ના રેશિયોમાં વેચાઈ ગયું છે અર્થાત્ ૭૦ ટકા લોકો પ્લેનેટ ગ્રીન ની સાથે છે અને માત્ર ૩૦ ...વધુ વાંચોલોકો જ એન્ટી સોશિયલો ની સાથે.પરંતુુ આખા મધ્ય આફ્રિકાની થર્ટી પરસેન્ટ એટલેે it's no a joke. કારણ કેેે આ ૩૦ ટકા પબ્લિક જ પેરામિલેટ્રી ફોર્સ ની સંખ્યા કરતાંં વધારે છે.અને તે પણ ઘાતક અસ્ત્ર શસ્ત્રો થી સુસજ્જ. પરંતુ આ મહા વિભાજન પાછળ પણ પેલા 35000 પ્રોજેક્ટરો નો બહુ મોટો હાથ હતો. જેમાં સન એક્ટડ ડોક્યુમેન્ટરી ફિલ્મો દેખાડવામાં આવી હતી.એ ડોક્યુમેન્ટરી ફિલ્મો વગર
જે આખેઆખો ભૂખંડ પ્લેનેટ ગ્રીન ની વિરુદ્ધ હતો તે ભુ ખંડના ૭૦ ટકા જેટલા લોકો આજે પ્લેનેટ ગ્રીન ની ફેવરમાં ઉભા છે અને બાકીના ૩૦ ટકા જેટલા બેઝિક ક્રિમિનલ્સ એવા તમોગુણી ઓ ને કોઇપણ પ્રકારે કન્વીન્સ કરી શકાય ...વધુ વાંચોનથી તે લોકો જ એન્ટી સોશિયલ ની ફેવરમાં છે. but નેવર માઈન્ડ પ્લેનેટ ગ્રીને 70% બાજી તો મારી જ લીધી કહેવાય. પરંતુ આનુ પણ એક હદથી બહાર ભરેલું પરિણામ આવી શકે છે અને એ પરિણામ એવું પણ હોઈ શકે છે કે આ એન્ટી સોશિયલો વેરી ઈમીજેટલી ટેરેરિસ્ટ માં કન્વર્ટ થઈ જાય અને રીતસર વેપન્સ લોડેડ કન્ડિશનમાં in front થઈ જાય.અને જો
અત્યારે તો સને તેના જીવનની 51 મી સિગારેટ હાથમાં ઉઠાવી છે અને તેને આંગળીઓના ઉપરના ભાગ પર નૃત્ય કરાવી રહ્યો છે. આનો અર્થ એવો નથી કે અત્યારે સન ખુશમિજાજ છે. આ પહેલા સન તેના જીવનના 50 ...વધુ વાંચોનિર્ણયો લઇ ચુક્યો હતો અને પછી પચાસ સિગારેટ ફૂંકી ચૂક્યો હતો. એટલે સિગારેટની નૃત્ય વાળી સ્થિતિને જોઈને એમ કહી શકાય કે સન નિર્ણય ની બાબતમાં ક્યાંક confused છે. જો તેણે નિર્ણય લઇ લીધો હોત તો એ અત્યારે સિગારેટના પફ ખેચતો પણ હૈત જ. પરંતુ થોડી જ વારમાં સન તેની સિગારેટ સળગાવી ને તેના પફ ખેચતો જોવા મળે તો નવાઈ નહીં. થોડીવાર પછી સન
સન અત્યારે એમ જ માની રહ્યો છે કે સેલ્ફ ડિફેન્સ જેવું shelter બીજું કોઈ જ નહીં. અને એટલે જ તેણે આ મહત્વનો નિર્ણય લીધો હતો.અને આમેય પણ સન એ વાત બહુ જ સારી રીતે જાણતો હતો કે એ ...વધુ વાંચોપાંચ લાખ બંદૂકોની નલિકાઓ મારા ભેજા ને જ નિશાન બનાવીને બેસસે, કારણકે અંતતઃ આ આખું 70 /30 નું dividation મારા કારણે જ થયું છે. એ લોકો મારી ઉપસ્થિતિને ક્યારેય સહન નહીં કરી શકે. તેમાં હોલમસોલ નિશાન બનેલા મારા જેવા માણસે ભાડાના કમાન્ડોસ ઉપર તો ડિપેન્ડ ના જ રહેવાય. આઇ મસ્ટ હેવ બીલીવ in સેલ્ફ ડિફેન્સ ઓન્લી. નથીંગ મોર.અને આ બાજુ સન
સન પણ મૂર્ખતા ના છદમાવરણ ની નીચે આવી જ ઉંડી સૂઝ બુઝ ધરાવે છે.અને તેની આ ઉંડી સુઝ બુઝ જ તેને ગણતરીના મહિનાઓમાં જ સમાજના પરમ ભદ્ર સ્થાન પર બેસાડી પણ દેવાની છે. એ વાત પણ નક્કી ...વધુ વાંચોછે.જે ખિતાબ ને મેળવવા માટે લોકો આખી જિંદગી ઘસી નાખતા હોય છે તે જ ખિતાબ સન ને થોડા જ મહિનાઓમાં પ્રાપ્ત થઇ જાય તો નવાઇ નહીં. સંભવ છે કે આવનાર ભવિષ્યમાં સંસાર સન ના નામની આગળ કોઈ ભારે ભરખમ માનવાચક શબ્દ પણ ઉચ્ચારવા લાગે.વૉશમેન પોતે જાતે જ આજે સન ને ફોન કરે છે. વૉશમેન સન ને ગંભીર અને ચિંતાજનક સ્વરમાં કહે છે
વાસ્તવમાં સન છેલ્લા લગભગ ૩૦ વર્ષથી એકલવાયું જીવન જ જીવે છે. પરંતુ તેને તેના જીવનમાં ખાલીપો ક્યારેય નહોતો લાગ્યો. હોલીવુડ ના ઝાક ઝમાળે સન ને સદૈવ સદા સાથ આપ્યો હતો.અને સન ને ક્યારેય એકલો પડવા ...વધુ વાંચોદીધો. પરંતુ આજે સન તેના જીવનમાં કદાચ પહેલીવાર એવો અનુભવ કરી રહ્યો છે કે હું એકલો છું અને હવે મારું કોઈ નથી.અને સન ની આ મંથાવટી એ અને અમાન્યતા એ સન ની અંદર કરોડો એન્ટી સોશિયલો ને પણ હંફાવી શકે તેવું જનુન ભરી દીધું. કારણ કે જો એકવાર મનુષ્ય હાથ ઊંચા કરી દે તો પછી તેને સતાવવો કે હેરાન પરેશાન કરવો થોડોક મુશ્કેલ જ
અને એટલે જ વૉશમેન જાણે કશું જ નથી બન્યું તેમ પોલાઈટલી સન ને પૂછે છે કે તમે તો મને ફોન કરીને આવવાના હતા.સને તેનો ડાબો હાથ આગળ લંબાવ્યો અને જમણો હાથ તેના બ્લયુ ગોગલ્સસ બાજુ લંબાવ્યો અને ડાબા ...વધુ વાંચોખુરશી ખેંચી અને જમણા હાથથીી ગોગલ્સ કાઢીને સીધો જ ખુરશીમાં બેસી ગયો.અને વૉશમેન ની સામુ જોવા લાગ્યો.વૉશમેનેે સન ની આંખોમાં જોયું અનેે સમજી ગયા કે મિસ્ટર સન ડીસપોઇન્ટ છે.અને તેમણે કાલે રાત્રેેે ચિક્કાર નશો કર્યો છે. જેના અંશ હજુ પણ જોવા મળી રહ્યા છે.પરંતુ વૉશમેને આ બધું જ પહેલેથી જ ક્ષમ્યા ઘોષિત કરી દીધું હતું.અને જોકે સન નુ આ વર્તન સ્વાભાવિક
અને પાયલોટ પણ સન ના આદેશનું પાલન કરતા હેલિકોપ્ટરને મધ્ય આફ્રિકા બાજુ ઉડાવવા માડ્યુ . સને પાઇલટને પહેલા જ આદેશ આપી દીધો હતો કે મધ્ય આફ્રિકા ના બોર્ડર નેશન ની શરૂઆત થતા જ હેલિકોપ્ટર ને નીચું લઈ ...વધુ વાંચોજેથી કરીને હું મારા ચાહકો નું અભિવાદન લઈ શકું.પાઈલોટે કહ્યું it is too dangerous સર. એન્ટી સોશિયલો તમને નિશાન બનાવી શકે છે સર.સને કહ્યું આઈ ડોન્ટ કેર, just do એસ આઈ એમ સેઈગ.પાયલોટે પણ માથું નમાવીને કહ્યું વેલ સર એસ યુ વીશ.પાયલોટ તેની ગ્રાફિકલ સ્ક્રીન ઉપર નજર નાખી ને કહે છે સર ચેઇન નેશનલ ની બોર્ડર આવવાની તૈયારી જ છે.તને કહ્યું okay
સન નું હેલિકોપ્ટર ચેઈન નેશન્સ ના એક સુપર પાવર નેશન ના હેલીપેડ પર ઉતરે છે અને જડબેસલાખ સુરક્ષા વચ્ચે સન ને તે રાષ્ટ્રની રાજધાની અને તેના સરકારી દફતરમાં તથા સંસદમાં લઈ જવામાં આવે છે. સન ના તેજ દિમાગે તેને ...વધુ વાંચોઆપી દીધો હતો કે સરકારી દફ્તરો માં પણ ભ્રષ્ટ લોકોની કમી નહીં જ હોય. જો કે આ ભય તો આર્મી અને સેમી આર્મી ને પણ હતો જ.અને એટલે જ પત્તુ હાલે તો પણ શૂટ એટ સાઇટ ના મુડ મા બધા જ આર્મીમેનનો અને સેમી આર્મીમેનો તેમની ટ્રીગર ઉપર આંગળી ફસાવીને બેઠા હતા.આખરે સંપૂર્ણ સુરક્ષિત રીતે સન ને રાષ્ટ્રની સંસદમાં પહોંચાડી
અને સન તેના આ બધા જ ચાહકોને ફ્લાઈંગ કીસ આપતો આપતો એ સરકારી દફતર ની સીડીઓ ચઢવા લાગ્યો.અને વાતાવરણ ફરીથી ખુશીની ચીસોથી ગુંજવા લાગ્યું. સન અને મધ્યય આફ્રિકા ના એવરી સેકન્ડસ ની ગતિવિધિઓથી સમગ્ર વિશ્વ મીડિયા દ્વારા ...વધુ વાંચોથવા લાગ્યું અને અફકોર્સસ મિલી ફ્લેર પણ.મિલી તેના આંસુ લુછતા લુછતા વચમાં વચમાં ક્યારેક એમ પણ બબડી નાખે છે તે આનાા કરતા તો ઈશ્વરે સન પાસે પાંચ ફૂટનો કૂદકો મરાવી દીધો હોત તો પણ સારું રહેતે. કમ સે કમ આ દિવસ તો ના જ જોવો પડતે.સન સરકારી દફતર માં પ્રવેશ કરે છે અને ત્યાંના લોકોને પણ આઉટ ઓફ script થોડુંક ભાષણ આપી દે
ગણતરી ની સેકન્ડ માં જ સરકારી દફતરમાં ફાયરીંગ શરુ થઇ જાય છે અને પબ્લિક અંદર ઘૂસી જાય છે. અને ભ્રષ્ટ સરકારી અધિકારીઓના એક એક ચેહરા ને ભલીભાતી ઓળખતી પબ્લિકે તેમના પર હલ્લો બોલાવી દીધો.અને આ આખી વાતના સમાચાર પબ્લિકની ...વધુ વાંચોઉભેલા બાકીના પંદર લાખ એન્ટી સોશિયલો ને મળી જાય છે. અને તેઓ પણ હવે યુદ્ધ કરી લેવાના મુડમાં આવી ગયા છે.સને તેની કાનપટી પર રિવોલ્વોર તાકેેેલા એન્ટી સોશિયલ ની રિવોલ્વૉર આચકી લીધી અને તેને ઉડાવી દીધો. અને આ આખા મામલાની જાણ બ્રિટિશ ગવર્મેન્ટ ના આદેશથી મીડલ આફ્રિકન બોર્ડર nation ને પેલે પાર ઉભેલા તેમના fighter planes ને પણ થઈ જાય
આ સમાચાર સાંભળતા જ કે સમગ્ર વિશ્વ યુનો બ્રિટિશ ગવર્મેન્ટ અને પ્લેનેટ ગ્રીન ની સાથે છે ત્યારે એન્ટી સોશિયલો રીતસર દુમ દબાવીને ભાગવા લાગ્યા. પરંતુ નિર્દયી બનેલી બધી જ આર્મીઓએ ચુની ચુની ને એન્ટી સોશિયલો નો ...વધુ વાંચોબોલાવી દીધો. અને જ્યારે અમુક કલાક પછી યુદ્ધ શાંત પડ્યું ત્યારે સન પેન્ટાગોન એક ટેન્ક ની અંદર થી લથડીયા ખાતી હાલતમાં બહાર નીકળ્યો.અને તેના નોન આર્મી cloth જોઈને આર્મી તેને ઓળખવાનો પ્રયત્ન કરે છે તો બધાના આશ્ચર્ય નો પાર નથી રહેતો અને બધા જ એક સાથે બોલી ઊઠે છે કે આ તો મી સન છે. સન ટેન્ક માંથી બહાર નીકળીને તરત જ જમીન
અમે તેમના પણ આભારી છીએ. સમગ્ર બ્રિટન નિવાસીઓએ આ એડિશનલ ટેકસ નો સ્વેચ્છાએ અને શાંતિ પૂર્વક સ્વીકાર કરી લીધો અને સન ને પણ મેસેજો ઉપર મેસેજો જુઓ મોકલવા માંડ્યા કે કોંગ્રેચ્યુલેશન્સ.અને આખરે "સર"કાઉન્સિલ ની ફોર્મલ જ્યુરી ની ...વધુ વાંચોવિશ્વના ઘણા બધા સેલિબ્રિટીસ અને મિનિસ્ટરો ઉપસ્થિતિમાં ને "સર"નો ખિતાબ આપવાનુંં આયોજન થાય છેે.બ્રિટિશ ગવર્મેન્ટ અને રાજવંશીઓ સન ની ફેલ્યોર લવ સ્ટોરી ને ભલીભાતી જાણતા થઈ ગયા હતા.અને તેમને એ પણ જાણ થઈ ગઈ હતી કે મિલી is soft નાવ.અને એટલે જ એક ભગન પુરુષ ને કેવી રીતે મનાવવો અને રિઝવવો તેના પ્રયત્નમાંં રાજવંશીઓ પણ લાગી ગયા હતા. આખરેેેે તેઓ સન ના
સર્વ પ્રથમ બ્રિટિશ પાર્લામેન્ટ ના અધ્યક્ષ ઊભા થઇને યુનાઇટેડ કિંગડમ ને અને તેની સમગ્ર જનતાને અભિનંદન આપે છે.અને પછી આર્મી ના તથા એરફોર્સના ઓફિસરો અને સૈનિકોને પુરસ્કાર આપવાની કાર્યવાહી શરૂ થાય છે. આશરે ૨૦૦થી પણ વધારે એટલા આર્મી ઓફિસરો ...વધુ વાંચોalmost વૉર એટેચડ બધા જ એરફોર્સના પાયલોટ્સ મેં પણ પુરસ્કૃત કરવામાં આવે છે.અને આ પુરસ્કારો મા સન નુ પણ ગ્લોબલ વોર્મિંગ બેઈસ પર નૉન ટ્રેઈન્ડ સોલ્જર તરીકેનું સન્માન કરવામાં આપ આવે છે. કારણકે યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વએ સનને ઘોર સંગ્રામ કરતાં જોયો હતો અને સમગ્ર વિશ્વ એ તેને નોન ટ્રેઈન્ડ સોલ્જર તરીકે સ્વીકારી લીધો હતો.આ પુરસ્કાર લેતી વખતે સન ની
તેમના એક જ મેસેજ મારા દિલો દિમાગ મા પ્લેનેટ ગ્રીન માટે જનુન ભરી દીધું એન્ડ આઇ became ડેડીકેટેડ પ્લેનેટ ગ્રીન. આ સાંભળી ને ફરી એકવાર હોલ તાળીઓથી ગુંજવા લાગે છે.સન કહે છે એટલેેે આ એવોર્ડ નો ...વધુ વાંચોમી સુલતાન નેપણ એટલો જ જાય છે.મહાનુભાવો સુલતાન ના સન્માન મા પણ તાલીઓ પાડે છે.અને સુલતાન સન ની સામે ભાાવ વિભોર બની ને જોવા લાાગે છે. અને આમ સન તેની લગભગ દસ મિનિટ ની સ્પીચ પૂરી કરીને સ્ટેજ પરથી નીચે ઉતરે છે.અને તેનાા સ્થાને પાછો બેસવા જાય છે.અને હોલ નો મેઈન વુડન એન્ટ્રન્સ ધમાકા સાથે ખુલે છે. મહાનુભાવોની મેદની ,રાજવંશીઓ અને સાંસદો ધમાકા
મિલી ની જીદ સામે સન ઝૂકી જાય છે.અને છેલ્લે કહે છે અને વિચારવા માટે દસ મિનિટનો સમય આપ.મિલી કહે છે હું ૩૦ વર્ષની તપસ્યા કરવાની તૈયારી કરીને જ આવી છુ. દસ મિનિટ મારેે માટે કઈ જ નથી. તુંં કહેતો ...વધુ વાંચોતો હું પણ તારી જેમ જ 30 વર્ષષ સુધી રાહ જોવા માટે તૈયાર છું.રાજવંશીઓ ના પર્સનલ સ્પિકરે તેમના સ્પેક્ટસ આગળ નમાવી ને કહ્યું one thing આઈ સ્કેપટ ટુ એનાઉન્સ.લેડિઝ એન્ડ જેન્ટલમેનને i am really વેરી સોરી ફોર ધેટ.સ્પીકર લીટર હાથમાં લઈને વાંચતા વાંચતા બોલે છે કેબ્રિટિશ ગવર્મેન્ટ અનેેેે રોયલ ફેમિલી ના સંયુક્ત નિર્ણય અનુસાર મિસ્ટર સન ને એક્સ્ટ્રા complementary પણ