અમે તેમના પણ આભારી છીએ. સમગ્ર બ્રિટન નિવાસીઓએ આ એડિશનલ ટેકસ નો સ્વેચ્છાએ અને શાંતિ પૂર્વક સ્વીકાર કરી લીધો અને સન ને પણ મેસેજો ઉપર મેસેજો જુઓ મોકલવા માંડ્યા કે કોંગ્રેચ્યુલેશન્સ.
અને આખરે "સર"કાઉન્સિલ ની ફોર્મલ જ્યુરી ની તથા વિશ્વના ઘણા બધા સેલિબ્રિટીસ અને મિનિસ્ટરો ઉપસ્થિતિમાં ને "સર"નો ખિતાબ આપવાનુંં આયોજન થાય છેે.
બ્રિટિશ ગવર્મેન્ટ અને રાજવંશીઓ સન ની ફેલ્યોર લવ સ્ટોરી ને ભલીભાતી જાણતા થઈ ગયા હતા.અને તેમને એ પણ જાણ થઈ ગઈ હતી કે મિલી is soft નાવ.અને એટલે જ એક ભગન પુરુષ ને કેવી રીતે મનાવવો અને રિઝવવો તેના પ્રયત્નમાંં રાજવંશીઓ પણ લાગી ગયા હતા. આખરેેેે તેઓ સન ના ઋણી હતા.
અને આ બાજુ સન તો પોતે પણ ક્યારનોય તેના પ્રેમ પ્રકરણ ના અંતિમ સંસ્કાર કરી ચૂક્યો હતો. મિલી હવેેેેેેેે almost તેના જીવનમાં અસ્થાને જ થઈ ગઈ હતી.
સત્ય તો એ પણ હતું જ કે રાજવંશીઓ ગમે કેટલા મોટા પ્રલોભનો ઉભા કરી ને સન ને રી લવ સ્ટોરી માટે ઉત્તેજિત કરે પરંતુ એક ભગન પુરુષ માટે આ બધા જ મોટા મોટા પ્રલોભનો તુુછ્છ જ હોય છે.
30 30 વર્ષ સુધી કોઈ ની પાછળ જુરવુ અને પછી પણ જો હાથમાં કંઈ ના આવે તો એ નફરત પણ ૩૦ વર્ષ જેટલી જ લાંબી હોય છે. એ નફરત નો નાશ થતાં પણ ૩૦ વર્ષ લાગવાના આમ સમજી જ લેવું જોઈએ.અને આજ વાત રાજવંશીઓ ભલીભાતી જાણતા હતા અને એટલે જ તેમણે સન માટે બહુુ મોટા પ્રલોભનો ઊભા કર્યા હતા. હવે તો jesus જ સન ને સમજાવી શકે તેમ છે કે તારી આ મહા વિજય ગાથા પાછળ પણ એક માત્ર મિલી સૌભાગ્ય જ કામ કરતું હતું.
પરંતુ નફરત ની અંધાધૂંધી માં સન તેની આંતરિક સંવેદનાઓને સમજવાનું ભૂલી જ જતો હતો. જો આ યુદ્ધ દરમિયાન પણ સામે એક પણ વાર મિલે યાદ કરી હોત તો પણ આપ તેને સત્ય સમજાતે કે આ હું નહીં બલ્કે મિલી નો પતિ યુદ્ધ કરી રહ્યો છે.
સન માટે "સર"નો ખિતાબ પણ અર્થહીન જ હતો. જો મિલી તેને તેની ઈચ્છા અનુસાર મળી હોત તો એ તેના કોટના બટન વાસ્તો વાસ્તો પુરા ગર્વ થી "સર"નો ખિતાબ લેવા જતે. પરંતુ સન આ સમાચાર સાંભળીને પણ બારમા બેઠો બેઠો વિસ્કી નીચુસ્કિઓ જ મારી રહયો છે. તેને કોઈ હર્ષ નથી કે મને "સર"નો ખિતાબ મળવાનો છે.
મિલી પણ સમજી ચૂકી છે કે હવે એક પણ ક્ષણ માટે સન પાસેથી અપેક્ષા રાખવી એ outrage એકાઉન્ટ થયો કહેવાશે.અને તેની ક્ષમા ઈશ્વર પણ નહીં આપે.
અને એટલે જ મિલી એ નિર્ણય કરી લીધો હતો કે હું વિશ્વની એવી પહેલી સ્ત્રી બની જઈશ કે જેણે પુરુષને પ્રપોઝ કર્યો હોય.
વિશ્વના મહાનુભાવો ની ઉપસ્થિતિ માં મિડલ આફ્રિકન વૉર વિક્ટરી નું સેલિબ્રેશન શરૂ થાય છે. અને આખો હોલી મહાનુભાવો થી ખીચોખીચ ભરેલો છે જે પ્રોગ્રામ ની વચ્ચે જ સન ને "સર" નો ખીતાબ આપવાની કાર્યવાહી પણ ગુથી નાખવામાં આવી હતી. અને એ જ હોલની અંદર સન પણ તેની નશીલી આંખો સાથે ઉપસ્થિત હોય છે.
બધા જ મહાનુભાવો વારા ફરથી સન ને અભિનંદન આપે છે અને પછી પોતાના સ્થાન પર જઈને બેસી જાય છે.સન પણ નિરસ બની ને બધાના અભિનંદન નો સ્વીકાર કરે છે.અને પ્રોગ્રામ પૂરો થવાની પ્રતિક્ષા કરવા લાગે છે.
બાઇબલ ના કોફીન સેરેમની ના સેન્ટેન્સીસ ને વાંચી ચૂકેલા સન ને અત્યારે બેઠેલો પણ જોવા જેવો જ છે.
just like અ લાઈવ ડેડ બૉડી.