Son and the sir pantagon. ages are unavailable - 70 - Last part Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

Son and the sir pantagon. ages are unavailable - 70 - Last part

મિલી ની જીદ સામે સન ઝૂકી જાય છે.અને છેલ્લે કહે છે અને વિચારવા માટે દસ મિનિટનો સમય આપ.
મિલી કહે છે હું ૩૦ વર્ષની તપસ્યા કરવાની તૈયારી કરીને જ આવી છુ. દસ મિનિટ મારેે માટે કઈ જ નથી. તુંં કહેતો હોય તો હું પણ તારી જેમ જ 30 વર્ષષ સુધી રાહ જોવા માટે તૈયાર છું.
રાજવંશીઓ ના પર્સનલ સ્પિકરે તેમના સ્પેક્ટસ આગળ નમાવી ને કહ્યું one thing આઈ સ્કેપટ ટુ એનાઉન્સ.
લેડિઝ એન્ડ જેન્ટલમેનને i am really વેરી સોરી ફોર ધેટ.
સ્પીકર લીટર હાથમાં લઈને વાંચતા વાંચતા બોલે છે કે
બ્રિટિશ ગવર્મેન્ટ અનેેેે રોયલ ફેમિલી ના સંયુક્ત નિર્ણય અનુસાર મિસ્ટર સન ને એક્સ્ટ્રા complementary પણ આપવામાં આવે છે just like lifetime માટે બકિંગહામ પેલેસ ના ઓપન વિઝા. અમીન સોસાયટી નું કમ્પ્લીટ હાઉસ બેસીક price થી જ . એડિશનલ all prices નુ તેમને રિફંડ આપવામાં આવશે.
આ સાંભળીને મિનિંગ સન્ની સામું જોઈને રડતા રડતાા જ પૂછે છેે કે તે આમીન સોસાયટીમાં હાઉસ લીધું છે?
સન કહે છે હા. સ્પીકર ખોખારો ખાઈને કહે છે મિસિસ મિલી ફ્લેર સર પેન્ટાગોન ના પત્ની બને તો તેમનું પણ આમીન સોસાયટીનું હાઉસ બેસિક price થી જ તેમને મળશે અને એડિશનલ પ્રાઈઝ નું રિફંડ મળશે.
આ સાંભળી ને સન પણ મિલી ની સામુ જુએ છે.અને મિલી કહે છે હા મેં પણ.

સ્પીકર ફરી એકવાર ખોંખારો ખાય છે અને મિલી અને સન ની સામુ જોતા જોતા બોલે છે જો મિસિસ મિલી ફ્લેર અથવા અન્ય કોઈ પણ સ્ત્રી સર પેન્ટાગોન ના
પત્ની બને તો રોલ્સ રોયસ ની મેલ female કારની પેર તેમને સ્વરૂપે મળશે. અને જો આમ ના થાય તો સર પેન્ટાગોન માટે તો મેલ રોલ્સ રોયસ છે જ .
પોતાની જાતને કોફીન કલ્ચર થી યુક્ત કરી ચૂકેલો સન
જાય છે કે મારા માટે પાછા ફરવું હવે અશક્ય જ છે.અને તેમ છતાં પણ તે ઝીરો એક્સપ્રેસન થી મિલી ના હાથ માંથી ગુલાબ લઇ લે છે અને મિલી નો હાથ પકડી ને તેને ઉભી કરે છે.
મિલી સન ના અંતરની વેદના અને તેના શુન્ય હાવભાવ ને ભલીભાતી સમજી શકતી હતી. અને તે પલ પ્રતિપલ પશ્ચાતાપ જ કરી રહી હતી. મિલી સન ને ભેટી પડે છે અને ધ્રુસકે ને ધ્રુસકે રડતા રડતા ફરીથી કહેવા લાગે છે આઈ એમ સોરી સન.
આખો હોલ ફરીથી તાલી ઓ થી ગુંજી ઊઠે છે અને સન મિલી ને લઈને સ્ટેજની સીઢી ઉતરવા લાગે છે.
મિલી ચાલતા ચાલતા સન ના ખભા પર માથું મૂકીને રડતા રડતા એક જ રટ લગાવતી હતી કે આ એમ સોરી સન.
સન અને મિલી main entrance ની બાજુ આગળ વધે છે , અને થોડે દૂર જઈને સન પાછું વળીને સ્પીકરની સામુ જુએ છે અને તેને હસી ને આંખ મારે છે.



The end

Nh mj hg ejjsnism kdi mene zjwwn nsjwu zn sje. Sbzj jshw zwnd zjbe shee sb hs s z s s s s s ss s s ss. S s s. S ss s. S s. Ss s s s s. S ss s. S s s s. S s s s s s dd. D d d d dd. D dd. D d d. Dd. D d d d. E e e d e e e e e e. E e e e. R r r r