The Author Nirav Vanshavalya અનુસરો Current Read Son and the sir pantagon. ages are unavailable - 5 By Nirav Vanshavalya ગુજરાતી રોમાંચક Share Facebook Twitter Whatsapp Featured Books જીવન એ કોઈ પરીકથા નથી - 5 "જીવન એ કોઈ પરીકથા નથી"( ભાગ-૫)સમીરના ફોન પર અજાણ્યો કોલ આવે... શ્યામ રંગ....લગ્ન ભંગ....5 ભાગ-5કોલેજ ના દિવસો એટલે કોલેજીયન માટે તો ગોલ્ડન ડેઈઝ.અનંત ત... ક્ષમા વીરસ્ય ભુશણમ क्षमा बलमशक्तानाम् शक्तानाम् भूषणम् क्षमा। क्षमा वशीकृते... ભીતરમન - 56 હું કોઈ બહુ જ મોટા પ્રસંગની મજા લેતો હોઉ એવો મારો આજનો જન્મદ... તારી પીડાનો હું અનુભવી - ભાગ 20 આટલું બોલતા જ મિરાજ ભાંગી પડ્યો. એના ગળે ડૂમો ભરાઈ ગયો હતો.... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા નવલકથા Nirav Vanshavalya દ્વારા ગુજરાતી રોમાંચક કુલ એપિસોડ્સ : 70 શેયર કરો Son and the sir pantagon. ages are unavailable - 5 (5) 1.4k 3.7k સન પણ થોડોક ધુવા પુવા થયો અને શોટ માટે રેડી થયો. સન મીલી ને તેના બન્ને હાથોમાં ઉપાડી ને ઉભો છે.અને આજુ બાજુ માંથી છ-સાત કેમેરાઓ ના ફ્લેશ થાય છે.અને તાલીઓના ગડગડાટ થાય છે. બસ ડિરેક્ટર બોલ્યો કટ. સન મિલી ને સંભાળીને નીચે ઉતારવા જાય એ પહેલા જ મિલી કૂદકો મારીને સન ના હાથમાંથી જાતે જ કુદકો મારી ને નીચે ઉતરી પડે છે.અને સન ને ટોણો મારતા કહે છે આપણે બંને એ એકબીજાની ઉંમરનો ખ્યાલ તો કરવો જ જોઈએ ને?ક્યાંક તને વધારે strange પડે તો અથવા ક્યાં હું નીચે પડી જવું તો? આ ત્રણ સેકન્ડની અંદર સનેે મિલી ને ભારોભાર નફરત કરી દીધી.અને નક્કીી કરી લીધું કે આજ પછી મિલી ની ની સાથે કામ સિવાય ક્યારેેેય વાત નહીંં કરું . સન બાકીના આખા યુનિટ ને નિર્દોષ જ માને છે.અને એવી જ રીતે ડિરેક્ટર તથા અન્ય લોકોને બાય કહીને સ્ટુડિયો ની બહાર નીકળે છે. મિલી અને સન બંને ફરીથી પાર્કિંગમાંં ભેગા થાય છે.અને મિલી ફરીથી સન ની સામેેે પેેેલા જ મજાક ના મૂડ માં સન ને હસીને by કહેે છે.અને સન મનમાં ગુડબાય કહી દે છે.સન મિલીી સામે ગમે તેટલું નમતું જોખતોો હતો કે મિલા ગમે તેટલા નખરાા ઓ સહન કરતો પરંતુ એ એક સિદ્ધાંતમાં મૂળભૂત રીતે માનતો હતો કે over and immorals are prohibited everywhere.અને આજે પણ સન તેની જાણ બહાર જ આ સિદ્ધાંતને અનુુુુુુુસરી ગયો અને તેણેે મનથી મિલી સાથે છેડો ફાડી નાખ્યો. રાત્રે મિલી તેનાા ઘરે પહોંચે છે.અને ડીનર ઈત્યાદિ પતાવીને તેનો ડબલ પીસ જેન્ટ્સ નાઈટ શુટ પહેરે છેે.મિલી તેના night suit ની બાયો ઉપર ચડાવી દે છે અને તેની ચેરમાં પગ લાંબા કરીને બેસે છે. મિલી ઉભી થઈને તેનું પેલું ફેવરેટ સોંગ સાંભળવા જાય છે પરંતુ તેનો મૂડ ઓફ થઈ જાય છે .અને પછી તેની ચેરમાં બેસી જાય છે. મિલી થોડુંક વિચાારે છે અને તેને એટલું તો સમજાઈ જાય છે કે આજે આ કોઈ લાઈટ મોમેન્ટ નથી જ. અધરવાઇઝ મનેેે ગીત સાંભળવાનું મન થતે જ.એની વે મિલી ની બુદ્ધિ પ્રમાણેે કોઈ એવો પ્રોબ્લે્મ પણ નથી જ આવવાનો . એટલે મિલી પાછી નિશ્ચિંત થઈને તેની ચેર માં પગ લાંબા કરીને બેસી જાય છે. થોડીવાર પછી મિલી ને અંદરથી થોડું રડવું આવે છે.અને તેને એવો અહેસાસ પણ થવાા લાગે છે કે કોઈકનો સાથ છૂટી રહ્યો છે. મિલિ એ ક્યારેય સપનેય નહોતું વિચાર્યુંતુંુુ કેે ત્રીસ વર્ષ થી મારો દિવાનો બનેલો સન ત્રણ જ સેકન્ડમાં મારીી સાથે થીી છેડો પણ ફાડી નાખશે. એટલે તેે તેની વેેેેદના અનુસાર પોતાના બે પુત્રો અને ursula બાાાજુ concentrate કરે છે. કે ક્યાંક આ ત્રણમાંથી તો કોઈ મારીી સાથે સંબંધ નહીંં બગાડે ને? પરંતુ કેરિયર orientation ના ઈગો માં મીની જેઠા વાતને ના સમજી શકી અને તેણે સન પ્રત્યેસતત દુર્લક્ષય જ આપે રાખ્યું. મિલી ને સ્પષ્ટ અહેસાસ થઇ રહ્યો છે કે તેેે કશુક ગુમાવી રહી છે. પરંતુ મિલી તેના ઈગો ને થાય અને બળાત્કારે માની લેેેેે છે કે આઈ એમ ઓકે.અને પેેલુ ગીત સાંભળવા ઊભી થાય છે. મિલીી તેના ડ્ર્રોવર પાસે હેડફોન કાઢવાા જાય છેે અને એક સેકન્ડ માટે વિચારીને ચપટી મારે છે.અને બોલે છે સોંંંં વીથ coffee. મિલી ના આવા વર્તન પરથી સ્પષ્ટ દેખાઈ આવતુંં હતું કે તે હાથેે કરી ને જ સચ્ચાઈ થી દૂર ભાગી રહી છે. ‹ પાછળનું પ્રકરણSon and the sir pantagon. ages are unavailable - 4 › આગળનું પ્રકરણ Son and the sir pantagon. ages are unavailable - 6 Download Our App