સન કહે છે જો આ લોકો મારો આવો આડેધડ ઉપયોગ કરવા માગતા હોય તો હું ના જ પાડું છું,ગૌતમ.
ગૌતમ કહે છે , રાઈટ સર, તમારી વાત સાચી છે તમારેે સૌથી પહેલાા તો તમારી જ સેલ પ્રાઈઝ નો વિચાર કરવાનો હોય.BA ઍપોઇન્ટટ થયા પછી તમારો ઑવર યુઝ થાય તો પણ તમારી સેલપ્રાઈઝ નીચી જઈ શકે છે.
સન કહે છે આનું કોઈ સોલ્યુશન?
ગૌતમ કહેેેેેેે છે તમે એક જમાનાના હોલિવૂડના સુપર સ્ટટાર હતા, અને અત્યારે પણ તમારુંં રિસ્પેક્ટ એવુુંને એવું જ છે . તોો તમે ચાહો તો તમારી થોડીક terms and condition મૂકી શકો છો પરંતુ તેમાં એક પ્રોબ્લેેમ ઉભો થશે સર.
સન કહે છે કેવો પ્રોબ્લેમ?
ગૌતમ કહે છે કંપનીનાાા પ્રોફેશનલ્સ પણ તેની સામે ઍબોવ રુટીન્સએન્ડ કેઝયુઅલ પોતાની terms and conditions ડ્રો કરશે.
સન કહે છે એમાં શું હોવાની સંભાવના છે?
ગૌતમ કહેેેેેે છે almost તમારી ફિલ્મોનુંં સિલેક્શન કંપની જ કરશે.
સન કહે છે એક કરતા વધારેે કંપની નો BA બનું તો?
ગૌતમ ફટાક લઈને જવાબ આપે છે અને કહે છે એસોસિયેશન નક્કી કરશેે ,વેરી સિમ્પલ.
સન કહે છે મને એ બધું જ મંજુર છે પરંતુ BA બનવાનાા ચક્કરમાં મારુ stardom જોખમમાં નથી જ મૂકવું.
ગૌતમ કહેેેે છે નો પ્રોબ્લેમ સર , તમે તમારી overall terms and conditions તૈયાાર કરીને મને ફેક્સ મોકલીી દો. હું તેને કંપનીમાં પાસ કરી દઈશ.અને ૨૪ કલાકમાંં રિઝલ્ટ.
સન કહે છે ધેેટ્સ ગુડ ,વેરી ગુડ.
ગૌતમ કહેેેેેેેે છે તો મી સન હવે આપણે સીધા ટ્રેનિંગની ડેટેે મળીએ તો ચાલશે?
સન તેેેના હાથ અને ખાભા ઊંચા કરીને કહે છે ઓહ યા ગૌતમ , i am already convinced. નો પ્રોબ્લેમ.
ગૌતમ ઊભો થાય છે અને શેકહેન્ડ કરીને બાય કહે છે.
ગૌતમ ના ગયા પછી સન તરત જ તેના હાથમાં પેન લે છે અને એક એમ્પટી પેપર ઉઠાવે છે.અને તેમાં તેની લગભગ 50સેક જેટલી terms and conditions લખે છે. સન તેનું મન બનાવી ચુક્યો છે એટલે એક વાત તે પ્રેકટિકલી જ વિચારે છે કે આમાં થી એકાદ શરદ મંજૂર થાય તો પણ ગનીમત છે. જોકે એક પણ શરત મંજૂર ના થાય તો પણ સન તો હવે રેડી જ છે .સન ને વિચારતાં અને લખતાં રાતના 11 વાગી જાય છે અને તે તેની ઘડિયાળ સામું જોઈને કહે છે its too late today. સન જાણે છે કે અત્યારે ગૌતમને ફેક્સ કરવો શક્ય નથી.અને કાલે સવારે હું આ કામ કરવાનું ભુલવા પણ નથી જ માંગતો. એટલે તે તેની શરતો લખેલું પેપર ફેક્સ મશીન પર ગોઠવીને મૂકી દે છે. જેથી કરીને સવારે ખાલી નંબર જ ડાયલ કરવાનો રહે. સન તેરા પાર્કિંગમાંથી તેની open roof કાઢે છે અને noise લેસ એક્સીલેટર આપીને ત્યાંથી પોતાના ઘરે પહોંચે છે.
મિલી બિસ્તર માં પડી પડી કશુક વિચારવા માગે છે અને અચાનક જ તેના મોંમાંથી નીકળી જાય છે કે સન આવી ગયો હશે ઘરે. પરંતુ બીજી જ સેકન્ડે મિલી તેના ભવાં ચડાવી ને કહે છે મારે શું? એ આયો હોય કે ના આયો હોય!
આ બાજુ સન મિલી નો મ સુધા ભૂલી ગયો છે તેવુ નથી. તે પ્રેમ તો આજે પણ મિલી ને કરે જ છે. પરંતુ બસ, હવે તેની એક સામાન્ય અને સાધારણ મનુષ્ય તરીકેની લિમિટ આવી ગઈ છે.આના થી વધારે તે મિલી ની સામે જુકી શકે તેમ નથી.
બીજે દિવસે સવારે 10:00 જ તેની ઓફિસ પહોંચી જાય છે.અને સૌથી પહેલા તે ગૌતમ ને ફેક્સ કરી દે છે.