મિલી સોફા પર બેઠી હતી અને ઉર્સુલા નો ફોન આવે છે. ઉર્સુલા કહે છે ચાલો મેડમ આજે ક્યાંક બહાર જઈએ. મિલી કહે છે ના મારે કેરેક્ટરના costumes વિચારવાના છે.
ursula કહે છે કયું કેરેક્ટર ?
મિલી કહે છે ગ્રેગ ચાર્મિંગ એક બુક વાંચવા આપી ગયો હતો તે.
ઉર્સુલા કહે છે old woman in કેટ સિમ્બોલ?
મિલી કહે છે હા.
ursula કહે છે અરે એ તો મારું પણ ભેજુ પકવી ગયો હતો.અને મેં તેને ના પાડી દીધી .
મીલી કહે છે પણ મેં તેને હા પાડી દીધી છે.
ઉર્સુલા કહે છે ઓકે નેક્સ્ટ ટાઈમ બાય.
મિલી તેના કેરેક્ટરના costumes જાતે જ ડિસાઈડ અને ડિઝાઇન કરે છે. જોતજોતામાં મિલી ની ફિલ્મ ફ્લોર અને લોકેશન ઉપર પહોંચી જાય છે.અને મિલી ને conspiracy અને એક્શનની એક્ટ કરતા જોઈને કોઈ એમ ના કહી શકે કે આ લેડી ખરેખર જ old છે. તેનો જુસ્સો અને તેના પાવર youngers કરતાં પણ વધુ આકર્ષક હતા. અને થોડા જ મહિનાઓમાં બે ઘટનાઓ એક સાથે થાય છે. એક તો મિલી ની કેટ સિમ્બોલ વાળી ફિલ્મ રિલીઝ થાય છે અને બીજી સન ની ટ્રેનિંગ પૂરી થાય છે. મિલી ની ફિલ્મ બોક્સ ઓફીસ ને ફાડી નાખે છે. એટલી હદ સુધી તેની ફિલ્મ સુપર-ડુપર હિટ જાય છે.અને મિલી ફરી એકવાર તેના સ્ટાર ડમ ના ઈગો માં પાછી ફરે છે. જોકે મિલી નિયતી ની કરામત ને નહોતી જાણતી. અત્યારે પરિસ્થિતિ એવી છે કે મિલી ની અંદર જેટલી માત્રામાં વેદનાનો અગ્નિ પ્રજ્વલિત થઇ રહ્યો છે તેને ડામવા માટે તેટલી જ માત્રાનો અહંકાર પણ અનિવાર્ય છે. કારણકે હજુ મિલી ને તે પ્રાપ્ત થવાની વાર છે જે તે છેલ્લા ૩૦ વર્ષથી સનની અંદર જોવા માંગતી હતી.અને એ પ્રતિક્ષા કરવા માટે પણ મિલી ની વેદના ની આસપાસ અહંકારનું જટિલ આવરણ હોવું અનિવાર્ય છે. અન્યથા બાંધ તૂટી જશે અને મિલી એ સમાધાન કરવું પડશે.
ગૌતમ સન ના હાથમાં એક લેધર ની બેગ થમાવે છે અને કહે છે આ બેગ ને મેં ને મેં જાતે જ ડિઝાઈન કરેલી છે.અને it is સ્પેશ્યલી ફોર BA. ગૌતમ તેની ચેર પર બેઠો બેઠો સન ને પૂછે છે કોઈ ડાઉટ કોઈ ક્વેશ્ચન,મી સન .
સન તેના સ્ટાર કોન્ફરન્સ થી યુક્ત થઈને કહે છે આઈ ડોન્ટ થીંક શો.
ગૌતમ સન ને કહે છે સો મી સન કાલે સવારે 10 વાગ્યે પ્લેનેટ ગ્રીન કોર્પોરેટ town ની અંદર એક રેન્જ સરપ્રાઈઝ તમારી પ્રતીક્ષા કરતી હશે.
સન રહે છે કોર્પોરેટ town?
ગૌતમ કહે છે એ તો તમે ત્યાં જશો એટલે તમને ટાઉન નહીં બલ્કે સીટી કહેવાનું જ મન થશે.
ગૌતમ કોન્ટ્રાક્ટ ના પેપર આગળ કરે છે અને સન ને કેલ્ક્યુલેટર આપી ને કહે છે યોરસેલ્ફ સર.
સની કેલ્ક્યુલેટર હાથમાં ઉઠાવીને ફાઈલ ખોલે છે અને તેમાં મેંશન કરેલા અર્નસ કેલ્ક્યુલેટ કરે છે અને કહે છે થ્રી પોઈન્ટ ટુ મિલિયન ડોલર્સ.
ગૌતમ કહે છે યસ write ઈટ્સ અ એન્યુઅલ પેકેજ.
સન થોડુંક સ્મિત આપીને કહે છે ગૌતમ તમે રેન્જ સરપ્રાઈઝની વાત કરતા હતા એ શું છે વળી?
ગૌતમ કહે છે એ હું તમને કહી દઉં તો પછી સરપ્રાઇજ કેવી!
અને ખરું પૂછો તો એ સરપ્રાઈઝ જ મને ડિસિઝન લેવડાવે છે કે મારે આ પ્રોફેશન કરવો જોઈએ કે નહીં. આગળના 120 સરપ્રાઈઝ માં તો હું સક્સેસ ગયો છું લેન્સ સી તમારામાં હું સફળ થવું છું કે નહીં!
સન ટેબલ ઉપર પડેલી એની volkswagen ઓપન રુફ ની ચાવી પર હાથ મૂકે છેઅને કહે છે anything else?
ગૌતમ કહે છે ના બસ સર, હવે આપણને ડેસ્ટીની ફરીથી મિલાવે આવે તો જ.
સન કહે છે i hope so અને ઉભો થઈને થેંક્યુ વેરી મચ કહે છે.