Son and the sir pantagon. ages are unavailable - 26 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • એક ષડયંત્ર.... - ભાગ 91

    (કનિકા ડૉકટરને રિકવેસ્ટ કરે છે કે તે સિયાને હોશમાં લાવે, જેથ...

  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

શ્રેણી
શેયર કરો

Son and the sir pantagon. ages are unavailable - 26

વૃક્ષો આત્મનિર્ભરતા ની આયુ માનવ જાત પાસેથી કશુક લે છે. આત્મનિર્ભર થઈ ગયા પછી વૃક્ષો માનવીને માત્ર અને માત્ર આપે જ છે.અને તેમાં પણ આત્મનિર્ભર થયાની આયુ સુધીમાં પણ તેનું ગ્લોબલ કૂલિંગ માં contribution તો ચાલુ જ હોય છે. ટ્રીસ આર ફ્રેન્ડસ from last ટુ એવર.
સન બ્રાઉચરના પાના ફેરવતો ફેરવતો પૂછે છેેેેેે કે આપણી પ્રોડક્ટ કેટલી જાતની છે બેનર્જી?
બેનરજી સન ની સામે હસી ને કહે છે સર ઈટ્સ અ હેડ એક. કદાચ આનો ઉલ્લેખ ટ્રેનિંગ સેન્ટરમાં પણ નહીં જ થયો હોય. રાઈટ?
સન કહે છેેેે મને તો ત્યારે મારા એડમિનિસ્ટ્રેટિવ concerns વિશેે જ શીખવાડવામાં આવ્યું હતું. i think પ્રોડક્ટ નોલેજ તો કંપનીનો જ વિષય છે.
બેનરજી કહે છે હા સર રાઈટ પરંતુ દુનિયામાં જેટલી જાતના પૌધાઓ છે લગભગ એટલી જે આપણી પ્રોડક્ટ પણ છે.અને આટલા બધા નામો તો બોટની ના પ્રોફેસર ને પણ નહીં ખબર હોય. એટલે ગ્રોઈગ ના કેટલાક દિવસ પહેલા જ તેમને તે વૃક્ષ થી માહિતગાર કરાવી દેવામાં આવશે. નથિંગ ટુ વરી સર. તમે અહીં રોજ નહીં આવો તો પણ ચાલશે સર તમારે અમુક કેઝયુઅલ ડોક્યુમેન્ટસ પર all time સિગ્નેચર રાખવા પડશે બાકી બધું હું સંભાળી લઈશ. મિસ્ટર વૉશમેન મને ઇન્ફોર્મ કરી દેશે અને હું તમને ઇન્ફોર્મ કરી દઈશ.
સન એની ચેમ્બરમાં રિલેકસેસન માં બેઠો હોય છે અને થોડીવાર પછી તેના ફોનની રીંગ વાગે છે. એટલે બેનર્જી હલો કહે છે અને સારુ કહી ને ફોન મૂકી દે છે.અને સન ને કહે છે મિસ્ટર ચેરમેન તમને મળવા માંગે છે. સન પૂછે છે કઈ સાઈડ થી જવાનું છે!
બેનરજી કહે છે રાઈટ નીકળીને સીધા થોડું ચાલશો એટલે મિસ્ટર john carter નું સાઇનબોર્ડ આવશે. ત્યાંથી પાછા રાઇટ વળી જજો
સન કહે છે alright.
સન ચેરમેનના ડબલ કોટેજ ચેમ્બર માં પ્રવેશ કરે છે અને ગુડ આફ્ટરનૂન થી તેમને રિસ્પેક્ટ આપે છે. સામે જમીન પણ તેમની ખુરશીમાંથી ઊભા થાય છે અને સન ને હેન્ડ શેક આપે છે અને કહે છે પ્લીઝ શીટ down mr સન .
સન કહે છે મને યાદ કર્યો હતો.
કાર્ટયર કહે છે મેં તમને બસ એટલું જ જાણવા માટે યાદ કર્યા હતા કે તમને ખરાબ તો નહોતું લાગ્યું ને! કે મીટીંગ પછી બધા જ તમને મળ્યા વગર જતા રહ્યા હતા.
સન કહે છે ઇન્ટ્રોડક્શન ની મીટીંગ હોત અને તમે મળ્યા વગર જતા રહ્યા હોત તો મને થોડું વિચારવાનું મન થતે.
પરંતુ i think આતો મારું પોતાનું જ પ્રેઝન્ટેશન હતુ .
કાર્ટયર કહે છે યસ મિસ્ટર સન એપ્સયુલ્યુટલી રાઈટ.
કાર્ટયર કહે છે you know મિસ્ટર સન !એડમિનિસ્ટ્રેશન કલ્ચરમાં હવે ઇન્ટ્રોડક્શન આઉટડેટેડ કહેવાય છે.
ઈટ્સ અ એરા of પ્રેઝન્ટેશન.
હવે કોર્પોરેટ વર્લ્ડ ની અંદર ઇન્ટ્રોડક્શન ની જગ્યા પ્રેઝન્ટેશને લઈ લીધી છે. ધેટ્સ વાય.
સન કહે છે યા યા સર આઈ કેન અન્ડરસ્ટેન્ડ નથીંગ to માઈન્ડ it ઈસ.
કાર્ટયર કહે છે સો પ્રેઝન્ટેશનમાં તમારો ઓપિનિયન જાણ્યા પછી i am really very રિલેક્સ.
સન કેઝ્યુઅલી જ પૂછી બેસે છે કે આ મધ્ય આફ્રિકા શું મેટર છે સર?
કાર્ટયર આજ વાત સન ને પોતાની રીતે કહેવા જતા હતા અને અચાનક જ સને આવો પ્રશ્ન કરી નાખ્યો. એટલે હવે એ સંભવ નથી કે કાર્ટયર સન ને મધ્ય આફ્રિકા નો મામલો પોતાની રીતે સમજાવી શકે. એટલે કાર્ટયરે સન ની વાતનો છેદ ઉડાડી દેતા કહ્યું નથીગ સીરીયસ મિસ્ટર સન, તમારા ભાગે ઇન્વોલ્વમેન્ટ બહુ જ ઓછું આવશે.
કાર્ટિયર' કહે છે બાય ધ વે how is our town.
સન કહે છે આખું તો મેં જોયું નથી છતાં પણ ફેન્ટાસ્ટિક છે.