એટલે આવી તુચ્છ માહિતીઓ ભેગી કરવી વૉશમેનને શોભે તેમ પણ નહોતું. વૉશમેન ભલીભાતી જાણે છે કે મિસ્ટર સન ને ગલ્ફ માં એક જ પ્રકારે મોકલી શકાય તેમ છે, મધ્ય આફ્રિકાના હોમવર્ક સ્વરૂપે. ગ્રીન ગલ્ફ મા મી સન ના involvement ને મધ્ય આફ્રિકા માં ડિસ્પ્લે કરીને મેક્સિમમ શાંતિ પૂર્વક કામ કરાવી શકાય છે .કારણ કે આફ્રિકન ડેઝર્ટિયન્સ ક્યાંક તો ગલ્ફ નું અનુસરણ કે અનુકરણ કરવાના જ.એટલે વૉશમેન સન ને બે કે ત્રણ દિવસ માટે જ ગલ્ફ માં મોકલવાના પ્લાનિંગમાં છે. અને એ પણ તે જ રાષ્ટ્રમાં કે જે રાષ્ટ્રોની સાથે મધ્ય આફ્રિકા ને મેક્સિમમ કન્સર્નસ હોય.અને આ ગ્રીન ગલ્ફ વાળી મિસ્ટર સન ની વિઝીટ વાળી વિડિયો ક્લિપ્સ પણ લઈ લેવાની, અને જરૂર પડ્યે તેનો મધ્ય આફ્રિકા માં ઉપયોગ કરવાનો. જે વૉશમેન નું વિચારવું શાંતિના પ્રયાસ સમાન જ હતું.
વૉશમેન જાણે છે કે આફ્રિકાના કેટલાક નેતાઓને યુનો માં બેસાડી દેવા થી પ્રોબ્લેમ સોલ્વ ના થાય. કોઈ પણ રાષ્ટ્ર ને યુનોમાં બેસાડવાનો મતલબ છેે પ્રગતિમાં બરાબરની હિસ્સેદારી. કે જે યુનો નિભાવતી જ ન હતી.અને જેનો પૂરેપૂરો લાભ આવા એન્ટીસોશિયલો ઉઠાવતા હતા, ત્યાંના લોકોના મગજમાં ઝેર ઘોળીને. એટલે વૉશમેન જેવા પ્રેક્ટીકલ માણસે યુનો ના આવા નેતાઓ ના નામ ક્યારે યાદ કર્યા જ નહોતા. વૉશમેન માટે આફ્રિકાના આ નેતાઓ મહેેસ શોપીસ જેવા જ હતા કે છે આ પ્રોબ્લેમ સોલ્વવ કરવા માં ક્યાંય કામમાંં આવી શકે તેમ નથી. બહુુ વિચાર્યા પછી વૉશમેન સન નો પાંચ દિવસનો પ્રોગ્રામ બનાવે છે.અને તે પણ ત્રણ મહિના પછી નો . કારણકે વૉશમેન જાણે છે કે ગ્રીન ગલ્ફ ને complete થતા કમસેકમ છ-સાત મહિના લાગી જશે.આ ડ્યુરીગમાં મિસ્ટર સન એકવાર ગલ્ફ ની મુલાકાત લઈ આવશે તો પણ ચાલશે. નહીં જાય તો પણ ચાલે તેમ જ છે પણ વૉશમેનને સન ની વીડિયો ક્લિપસ માં રસ છે. ધેટ્સ વાય.
વૉશમેન તેમની ચેર પર આરામથી બેઠા હોય છે અને તેમના ફોનની રીંગ વાગે છે.
વૉશમેન કહે છે, હલો.
એટલે સામેવાળી વ્યક્તિ કહે છે ધીસ ઇઝ મૅક સર.
હા, મૅક બોલ શું કહે છે ,તારો રિપોર્ટ અને તારું રિસર્ચ? વૉશમેને કહ્યું.
મૅક કહે છે five percent એન્યુઅલી રેઇન સર.
વૉશમેન બોલતા બોલતા હસી પડે છે કે increase કે ડીક્રિઝ?
મૅક કહે છે ઓફકોર્સ increase સર. હવે, પ્લીઝ તમારું ફેકસ ઑન કરો હું complete રિસર્ચ તમને મોકલું છું. વૉશમેન કહે છે ઓકે,અને ફોન મૂકીને તેનું ફેક્સ અને તેનો ફૉન ઑન કરે છે.
વોચમેન ફરીથી ફૅક્સ નો ફોન હાથમાં લઈને મૅક ને પૂછ્યું છે કે મૅક આ five percent ઓછો આંકડો નથી લાગતો?
મૅક કહે છે અત્યારે તો મુશ્કેલી થી ૫ ફૂટની એક્સ્ટ્રીમ હાઈટ મેળવી શકે તેવા વૃક્ષો ઉગાડી શકાય છે. જો ઘટાદાર વૃક્ષો ગલફે જોતા હોય તો હજુ પચાસ વર્ષ રાહ જોવી પડશે.અને તેમના અત્યારથી જ એફર્ટ ચાલુ કરી દે તો જ.અધરવાઈઝ જીજસ knows સર.
વૉશમેન થેંક્યુ વેરી મચ કહી ને ફોન મૂકી છે.
વૉશમેન રિસર્ચ નો ફૅક્સ હાથમાં લઈને બોલે છે, ૨૫ લાખ વૃક્ષો ઉગાડીશું ત્યારે પાંચ ટકા વરસાદ માં વૃદ્ધિ થશે. મને તો ખબર જ નહીં કે ડેઝર્ટ આટલું બધુ ડેવિલ નેચર નું હશે.
વૉશમેન સ્પિરિચ્યુઅલ થઇ ને ફરીથી તેનો ફોન ઉઠાવે છે અને મૅકને ફોન કરે છે,અને પૂછે છે, કે 50 વર્ષ પછી ઘટાદાર વૃક્ષો ઉગવા લાગે તો?
મૅક કહે છે ખાડી નું રણ માત્ર ઈતિહાસના પન્ના ઉપર જ જોવા અને વાંચવા મળશે, સર.
વૉશમેન ઓકે કહી ને ફોન મૂકી દે છે.
વોશમેન સમજી શકે છે કે ગ્લોબ ને એબનોર્મલી વોર્મ થતાં કમ-સે-કમ 2000 વર્ષ લાગ્યા હશે. તો તેને કુલ કરવો એ કોઈ બે દિવસ કે બે મહિનાનું કામ તો નથી જ.અને મૅકે તેને જે 50 વર્ષ બેધડક કહી દીધા તે સમજી-વિચારીને જ કહ્યા હતા. વોચમેન ભલીભાતી જાણતા હતા કે જીઝસ ના મૃત્યુ પછી તરત જ ઇન્ડસ્ટ્રીયલ અને ઓટોમેટિક revolution શરૂ થઈ જ ગયા હતા.અને globe એબનોર્મલી વૉર્મ થવા લાગ્યો જ હતો.