અને આ પૂર્વે complete કરેલા 120 કોન્ટ્રાક્ટનું ઇન્ડેક્સ કાઢે છે અને ધીરે રહીને સન બાજુ સરકાવતા કહે છે તમે તમારી જાતે જે ઇન્ડેક્સમાં ફેરવતા જાઓ સર તેમા બધું જ લખ્યું છે.
sandesh એમ હતું કે ચાર-પાંચ અથવા તો દસ બાર કંપનીઓના નામ હશે અને જલ્દી જલ્દી થી પણ ચેક કરતાં સન ને અડધો કલાક લાગી ગયો.અને સન કહે છે કે 120!
ગૌતમ કહે છે હા સર 120 અને તમારો નંબર 121 મોં છે.
ગૌતમ કહે છે તમે એમ્બેસેડર્સ નામ વાંચ્યા સર?
સન કહે છે હા આ બધા જ નામો તો મને મોઢે જ છે.
ગૌતમ પૂછે છે genuinely કહેજો સર આ નામો તમને તેમના એમ્બેસેડર બન્યા પછી યાદ રહ્યા છે કે પછી પહેલેથી જ યાદ હતા.
સન બે સેકન્ડ માટે વિચારીને genuinely કહે છે ઑલમોસ્ટ તેમના એમ્બેસેડર બન્યા પછી જ.
ગૌતમ થોડોક અહંકાર કરીને સન ની સામે હસે છે.
સન કહે છે આની પાછળનું કોઈ ચોક્કસ કારણ?
ગૌતમ શાહ કહે છે આ બધા જ ફેસ જેનુ કંપનીઓના પ્રેઝન્ટ ઈનટેન્સ બ્લોક માં ફિક્સ થઈ શકે તેવા છે. જો આ લોકો ની જગ્યાએ મેં વગર વિચારે જ આડેધડ સેલિબ્રિટીસ્ લઈ લીધા હોત તો તમારા જેવા માણસ કે જેમને એમના એમ્બેસેડર પણા સાથે કોઈ લેવાદેવા નથી તેઓ તો દૂરની વાત છે પરંતુ જે લોકોને તેમની એમ્બેસેડર શીપ સાથે નિસબત છે તે લોકો ના મગજ માંથી પણ નીકળી ગયા હોત. જ્યારે આ લોકો તમારા પણ મગજ ની આસપાસ ફર્યા કરે છે તો concerning પીપલ્સ ની તો વાત જ શું કરવાની?
સન કહે છે ધેટ્સ ગ્રેટ. એટલે કે બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે પ્રોપર ફેસ હોવો જરૂરી છે.
ગૌતમ કહે છે કંપનીના પ્રેઝન્ટ ઈનટેન્સ બ્લોકમાં ફિક્સ થઈ શકે તેવો સર.
સન કહે છે યા યા મારો પણ કહેવાનો ઈનટેન્સ એવો જ કંઈક હતો.
સની પૂછે છે what is બ્રાન્ડ એમ્બેસેડર એકઝેટલી.
ગૌતમ તેના મોં પર હાથ ફેરવીને સન ને જાટકો ના લાગે તેવા ધીમા અને અતી સભ્ય સ્વરમાં કહે છે કે સર બધી જ બાજુ ના સરવાળા બાદબાકી કરીને પછી વિચારવામાં આવે તો બ્રાન્ડ એમ્બેસેડર એટલે કંપનીના ઇન્ટરનેશનલ રીપ્રેઝન્ટેટિવ.
સન થોડુંક મોઢુ પણ બગાડે છે.
ગૌતમ સમજી જાય છે અને આટલે થી જ વાત પતાવવાના ઉદ્દેશથી આગળ વધવા માંગે છે .પરંતુ ગૌતમ જાણે છે કે સત્ય જાણ્યા વિના કોઈ પણ સેલિબ્રીટી સક્સેસફુલ બ્રાન્ડ એમ્બેસેડર ના જ બની શકે. એટલે ગૌતમ કહે છે સર કંપનીના ઇન્ટરનેશનલ એક્ઝિક્યુટિવ બ્રાન્ડ એમ્બેસેડર ને બહુ જ હીન દ્રષ્ટિથી જોતા હોય છે કારણ કે તેમના મંતવ્ય તેઓ મહેસ એક રીપ્રેઝન્ટેટિવ હોય છે જ્યારે તેઓ પોતાને એક્ઝિક્યુટિવ સમજતા હોય છે.
સન થોડોક ચિંતિત થઈને કહે છે સો?
એટલે ગૌતમ કહે છે યુ ડોન્ટ હેવ need of વરી સર .કારણ કે આફ્ટર ઓલ બ્રાન્ડ એમ્બેસેડર ના અધિકારો નું લીસ્ટ બહુ જ લાંબું ચોડું હોય છે.
સન પાછો નોર્મલ થાય છે.અને બે સેકન્ડ પછી ફરીથી ગૌતમ નું છેલ્લું વાક્ય યાદ કરીને ગૌતમ ને પૂછે છે કે તો બ્રાન્ડ એમ્બેસેડરે કરવાનું શું હોય છે.
ગૌતમ એના કપાળ પર આંગળી ફેરવતા ફેરવતા કહે છે કેટલીકવાર આવા ઇન્ટરનેશનલ representative ની ગડ્સ કામ કરી જાય છે તો કેટલીકવાર અધિકારોની સાથે જ દાયિત્વો ના પણ ઉલ્લેખ હોય છે. પરંતુ આવો ઉલ્લેખ બે કે ત્રણ વાક્યમાં જ થયેલો હોય છે સર.
સન કહે છે હા હું સમજી ગયો.
સંઘ તેના ટેબલ ઉપર બંને હાથ ગોઠવીને કહે છે મી શાહ તમે માની શકો છો કે અહીં સુધીનું તો લગભગ બધું જ હું સમજી ગયો છું. પરંતુ જરા મને પ્લેનેટ ગ્રીન ની તો આઈ ડી બ્રીફ આપો. કે તે કેવી રીતે કામ કરે છે અને કયા કયા તેના વર્કિંગ નેટ્સ ફેલાયેલા છે.