મિસ્ટર કાર્ટયર સન ને આ બાબતથી માહિતગાર કરવા માગે છે પરંતુ વેરી વેરી softly. કારણ કે તેઓ જાણે છે કે મી સન 70 ના દાયકા ના સુપરસ્ટાર છે.અને ત્યારે હિરો પાંચ ફૂટની છલાંગ પણ નહોતો મારતો. તો આટલા મોટા ક્રિટિકલ નો ઝાટકો મી ્્સ્્્્સ્્્સ્્્્સ્્સ્્્્્્્્સ્્્સ્્સ્્્્સ્્્સ્્્્સ્્સ્્્્સ્્સ્્્્્્્્સ્ન્સ્્સ્્્્સ્્્સ્્્્સ્્સ્્્્સ્્સ્્્્્્્્સ્્સ્્સ્્્્સ્્્સ્્્્સ્્સ્્્્સ્્સ્્્્્્્્સ્ન ને ના આપી શકાય.અને કાર્ટયર એ પણ જાણે છે કે મધ્ય આફ્રિકાની વાત કરીને હવે હું એમને બીજે ક્યાંય મોકલીશ તો એટલિસ્ટ એ મધ્ય આફ્રિકા ને તો softly જ લેતા થઈ જશે.
બાકી બીજી બધી જ ફોર્માલિટીસ પૂરી થાય છે,અને સન ને એન્ટાયર globaly planat green ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકેેેેે સત્તાવાર રીતે ઘોષિત કરવામાંંંંંં આવે છે.અને આ સમાચાર ને મધ્યય આફ્રિકા માં મેક્સિમમ હાઈલાઈટ આપવામાંં આવે.
બ્રિટિશ ઇન્ટેલિજન્સસ ના ફેકસ પરથી એક મેસેજ પાસ થાય છે.અને બ્રિટન પ્રાઈમ મિનિસ્ટર એ ફેક્સ ને ઝાટકો મારીને ખેચે છે. આખો મેસેજ વાંચી લીધા પછી પીએમ બોલેે છે, ડિલ ઇસ હોટ ફુલ.અને તેમની સામે પડેલો ફોન ઉઠાવી ને એક નંબર ડાયલ કરે છે.
સામે છેડેથી એક વ્યક્તિએ પૂછે છે મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર?
એમ કહે છે તે હાઈનેસ ને કેજો કે they completed their પ્રોમિસ.
સામેવાળી વ્યક્તિ કહે છે શ્યોર સર anything else?
પીએમ કહે છે નો વેલકમ.
આ બાજુ મિલી તેના હાાવભાવમાંં સન ની અસુરક્ષા નો
અનુુુભવ કરવા લાગે છે અને તે વધુ નેે વધુ સન માટે ઈમોશનલ મનવા લાગે છે.
મિલી તેની કેટસિમ્બોલ ની ભવ્યાતિભવ્ય સફળતાને પણ બાજુ મૂકી દઈનેેે સન અંગે ના મંથનમાં એક મનુષ્ય અને એક કો-સ્ટાર તથા કલીગ સ્ટાર તરીકે લાગી ગઈ છે,કે એવું તે શું છે કે સન મને અનસિક્યોર લાગી રહ્યો છે. વેરી ઑબ્વીએસ કે મિલીયે આ મંથન લોન્લિ જ કરવાનું હતું. એટલે કે ઉર્સુલા ની જાણ બહાર જ. નહીંતર ઉર્સુલા અર્થનો અન અર્થ કરી નાખે
અનેે વાત નો અન્યૂઝવલી ઇસ્યુ બની જાય.અને એટલે જ મિલી એ પોતાની રીતે વિચારતા રહેવાનું ચાલુ રાખ્યું.
અને આ બાજુ સન પણ તેના હોલીવુડ વર્ક માં અને તેના આરામ માં વ્યસ્ત રહેવા લાગ્યો. અત્યારે પરિસ્થિતિ એવી છે કે પ્લેટ ગ્રીન મધ્ય આફ્રિકા માંથી લગભગ આઉટ જ છે.અને તેણે તેના બધા જ એફર્ટસ પણ સ્ટોપ કરી દીધા છે. એટલે મીડિયામાં પણ આ પ્રશ્ન અત્યારે ઉચકાતો નથી.એટલે જ કાર્યકર પોતાની રીતે જ સન ને મધ્ય આફ્રિકાની વાત થી માહિતગાર કરાવવા માગે છે. કાર્ટયર જાણે છે કે છેલ્લા કેટલાય સમયથી અમે મધ્ય આફ્રિકા ના નામ પર formerly ચોકડી જ મારી દીધી છે.અને મીડિયાએ પણ આ સમાચારો પ્રત્યે ઉદાસીનતા જ દેખાડવા લાગી છે. જ્યારે જ્યારે મીડિયા કાર્ટયર ને કે તેના પ્રેસિડેન્ટ મિસ્ટર સ્મિથ ને પૂછતા હતા ત્યારે તેઓ ફોર્મલી એકજ જવાબ આપી દેતા કે વી આર નોટ ઇન્ટરેસ્ટેડ. એટલે છેવટે મીડિયાએ પણ આ વાતમાં રસ ઓછો જ દેખાડવા માડ્યો. પરંતુ કાર્યકર અને સ્મિથ બહુ જ સારી રીતે જાણતા હતા કે મોડર્નલાઈઝેશન ના ડેવલપમેન્ટ ના અભાવે મધ્ય આફ્રિકા નું ડેઝર્ટ વધી રહ્યું છે.અને આ ડેઝર્ટ નો ગ્રોથ એન્વાયરમેન્ટ માટે પણ ખતરો બની શકે છે.બસ, કાર્ટિયર'ના અને સ્મિથ પ્રતીક્ષા કરતા હતા એક પ્રોપર અને વેરી વેરી પ્રોપર એફર્ટ ની . જે તેમને સન ની સેલિબ્રિટીનેસ ને કેશ કરવાના કાઈન્ડ માં દેખાવા લાગ્યો.
યુદ્ધ એ એકમાત્ર વિકલ્પ છે. જ્યારે ઉપાયો ચારે બાજુથી નિરાશ થઈને પાછ ફરે છે ત્યારે જે વિકલ્પ અંગે વિચારવાનું રહે છે.અને કાર્ટયર તથા સ્મિથ પાસે હજુ સન ની સેલિબ્રિટીનેસ નો ઉપાય હતો.અને તેઓ આ ઉપાય વેરી properly અજમાવવાના મૂડમાં છે.
બસ, વોશમેન ની પાસે સન ની પોસ્ટ પોન્ટેડ dates ના કયા અને કેટલા અપડૂટેશન્સ આવે છે એના પર જ બધો ધારો મદાર છે. જો એ અપડેટેશન રિપોર્ટમાં પબ્લિક એક્સપ્રેશન્સ સન ની પ્રતિક્ષા કરવા વાળા અને બહુ જ આતુરતાથી પ્રતિક્ષા કરવા વાળા હોય તો સમજો કે યુદ્ધ ની બહુ જ ઓછી જરૂર પડશે.