Son and the sir pantagon. ages are unavailable - 14 Nirav Vanshavalya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Son and the sir pantagon. ages are unavailable - 14

એટલે મને એમ કે કદાચ તમારા બેની વચ્ચે બબાલ થઈ હશે. સન કહે છે પણ મિલી ની તબિયત ખરેખર જ સારી નહીં હોય.
ઉર્સુલા કહે છે એ જ તો પ્રોબ્લેમ છે શી is fine.
સન કહે છે તો હું શું કરી શકું છું બોલ ફટાફટ.
ઉર્સુલા કહેેેેેેેે છે અત્યારે તો ખાલી જણાવવા જ ફોન કર્યો હતો. જરૂર લાગશે તોો તને ફોન કરીશ.
સન કહે છે ok વેરી વેલ.
ફોન મુક્યા પછી સન માત્ર એક જુના સંબંધની જેમ જ વિચાર છે કેે શું થયું હશે!
અને પછીી જાતે જ કહે છે જે થયું હશે તે મારે શું !
ઉર્સુલા મિલી ને ફરીથીી ફોન કરે છે.અને કહે છે મિલી તને ખબર છે પેટ્રિક તારે કારણે મને બોલે છે અને કહે છે કે હું ંમિલી નું પેમેન્ટ કાપી લઈશ.
મિલી કહે છે પેટ્રીીક ને કહે કેેે આ જ વાત તું મિલી ને ફોન પર કહી દે.
ઉર્સુલા કહેેેે છે તેની પાસે એવો કોઈ ટાઈમ ના હોય મિલી.
મિલી કહે છે ટાઈમ ના હોય નહીંં તેની હિંમત નથી મારુ પેમેન્ટ કાપવાની. તુંં સમજે છે ને કે હુંંં શું કહી રહી છુ તને?
ઉર્સુલા તેનો ફોન મુકતા કહેેછે તારી સાથે વાત કરવીી બેકાર છે.
ફોન મુક્યા પછી મિલી તેની બાજુમાં પડેલો જ્યુસ નો મગ ઉઠાવે છે અને તેના એક્ટ્રેસ status થી તેની ચુસ્કિઓ મારવા લાગે છે.
મિલી ના વિચારોમાં હજુ પણ ડેડીકેશન જમ્યું જ નથી અને તે એક્ટ્રેસનેસ ની બાલ્કનીમાં જ ઊભી રહીનેે વિચા કરે છે. પરંતુ મિલી નથી જાણતી કે તેનું હાર્ટ ત્યાર નઈ વાઇફનેસ માં કન્વર્ટ થઈ ચુક્યુ છે.
30 વર્ષષ જૂના અહેસાસ ના જંક નીકળતા વાર તો લાગવાની જ.અને તે વેદનાઓ ની વચ્ચેેેે પણ તેની ભ્રમરો ને ઉચી કરીીને જ્યુુસ ની ચૂસકીઓ મારીી રહીછે. એક સત્ય તો એ પણ છે કે જો મિલીનીી ભ્રમરો આમ ઉંચી ના થાાય તો તેેની આંખો અવશ્યય છલકાઈ આવે. પરંતુ મિલી જાણે છે કે જો ખરેખર જ આમ થાય તો યા તો મારે નમતું જોખવું પડે અથવા તો અપમાન સહન કરવું પડે.અને જે બંને મિલી ને ના મંજુર છે. મીની દ્રષ્ટિ એ હવે કંઈ પણ થવું સંભવ નથી.અને તે તેની દ્રષ્ટિકોણ વાળા આ અસંભવને સંભવ કરવા માગતી પણ નથી જ.અને તે એવા કોઈ પ્રયત્નો કરવા પણ નથી માગતી. જો બીત ગયા સો બીત ગયા.
મિલી તેના જ્યુસનો ગ્લાસ ટેબલ પર મૂકે છે અને એડી નો ફોન આવે છે.એડી કહે છે કાલ ની ડેટ યાદ છે ને?
મિલી કહે છે હા પણ મારી તબિયત થોડી ખરાબ છે ,એડી.
એડી અકળાય છે અને કહે છે યુ નો મિલી આજની તારીખમાં ફેમિલી ડ્રામા ફિલ્મો માત્ર ત્રણ જ મહિનામાં complete થાય છે જ્યારે મારી ફેમિલી ડ્રામા ફિલ્મ ત્રણ મહિના લેટ ચાલે છે.અને એ પણ તમારા બેના કારણે.
મિલી ફોન કાપી નાખે છે અને કહે છે, સ્ટુપિડ.

આ બાજુ સન બીજું બધું જ ભૂલી જઈને બે જ કામમાં પરોવાઈ ગયો છે . એક તો ડિસિપ્લીન થી તેની ફિલ્મોનું શૂટિંગ કરવું અને બીજું ઈન્ટેન્શન બ્લોક માં ફિક્સેબલ તેના ફેસ અંગેનું આત્મા પરીક્ષણ કરવું. સન રોજ એક કલાક તેના ઘરની લોગ ચેર માં આડો પડી પ્લેનેટ ગ્રીન ના બ્રાન્ડ એમ્બેસેડર ના કેરેક્ટર માં ડૂબી જતો.અને ત્રણ મહિના સુધી તેણે રીતસરની આવી પરેડ જ કરી.અને એક દિવસ સન તેની ની volkswagen ઓપન રુફ માં પુર સ્પીડે જઈ રહ્યો હતો,અને તેના મોબાઇલ મા કબુતર ગુટરગુ કરીને ઉડાન ભરે છે.