love trejedy book and story is written by Kishan Bhatti in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. love trejedy is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
લવ ની ભવાઈ - નવલકથા
Kishan Bhatti
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
આ વાર્તા ની શરૂઆત વીસમી સદી ના છેલા દસકા થાય છે. આ વાર્તા ના પાત્ર થી કોઈ ને ઠેસ પહોંચાડવા માંગતો નથી.વાર્તા માં આવતા નાયક નો જન્મ થાય ત્યાર થી લઇ ને અત્યાર સુધી ની વાત કરવામાં આવી છે. નાયક નો જન્મ થાય છે તેનું નામ અહીં બદલાવેલ છે તેનું નામ અહીં દેવ છે દેવ તેના ભાઈ બહેન નો સૌથી લાડકો અને સૌથી નાનો છે . તેનો જન્મ એક મિડલ ક્લાસ ફેમિલી માં થાય છે બધા બહુ જ ખુશ હોય છે તેના થી એક ભાઈ મોટો છે જેનું નામ હિતેશ છે તેની ફેમિલી પાંચ લોકો ની છે દેવ
આ વાર્તા ની શરૂઆત વીસમી સદી ના છેલા દસકા થાય છે. આ વાર્તા ના પાત્ર થી કોઈ ને ઠેસ પહોંચાડવા માંગતો નથી.વાર્તા માં આવતા નાયક નો જન્મ થાય ત્યાર થી લઇ ને અત્યાર સુધી ની વાત કરવામાં આવી છે. ...વધુ વાંચોનો જન્મ થાય છે તેનું નામ અહીં બદલાવેલ છે તેનું નામ અહીં દેવ છે દેવ તેના ભાઈ બહેન નો સૌથી લાડકો અને સૌથી નાનો છે . તેનો જન્મ એક મિડલ ક્લાસ ફેમિલી માં થાય છે બધા બહુ જ ખુશ હોય છે તેના થી એક ભાઈ મોટો છે જેનું નામ હિતેશ છે તેની ફેમિલી પાંચ લોકો ની છે દેવ
મારા ઝજબાત સાથે મજાક કરીને તેને મ જા આ વી હ સે કે નહી તે તો મીસ્ટ્રી જ જાણે તે દિવસ થી ના તો મારે કોઈ વાત થાય છે કે ના તે મને જોવા પણ મળી નથી ાને હુ ...વધુ વાંચોજોવા પણ માં ગ તો નથી તેને મારી ફિ લી ગ ને તો મારી નાખી છે સાથે સાથે મારા માતા પિતા ના ઝઝબાત સાથે મજાક કરી છે મારા માતા પિતા તો અમારા લગ્ન માટેે રાઝી પણ હતા તો પણ તેને મારી સાથે આવું કર્યું મારી ફિલિ ગ સાથે રમત કરી તેમા મને કાઈ વાંધો પણ નથી પણ મારા માતા પિતા
દેવને ધોરણ 5 માં પ્રવેશ મેળવે છે . તે હવે ફક્ત ભણવા ખાતર ભણે છે તેને હવે કોઈ રેન્કમાં મજા નથી આવતી .એક દિવસ રોજ પ્રાથમિકમાં રોજ તે સુવિચાર અને સમાચાર વાંચતો હોય છે તે સમયમાં પ્રાથમિક શાળામાં આવું ...વધુ વાંચોહતું તો તેને ઈતર પ્રવૃત્તિમાં રસ હતો રોજ સવારની સ્કૂલ હતી દેવના ઘરે ત્યારે ન્યૂઝ પેપર આવતું હતું તે રોજ સવારે તે સ્કૂલે લઈને જતો પણ ધોરણ 5 માં એક શિક્ષિકા તેની આખી સ્કૂલ વચ્ચે ઈજ્જત ઉતારે છે તો તે દિવસથી તે સ્કૂલમાં કોઈ દિવસ ન્યૂઝ પેપર વાંચતો નથી અને કોઈ પણ બીજી ઈતર પ્રવૃત્તિમાં ભાગ લેતો નથી તેને હોવી
આપણે આગળના ભાગમાં જોયું દેવને માર પડે છે પણ તે બધા સામે રડતો નથી તે માર ખાઈને પણ હસતો ચહેરો રાખે છે .અરવિંદભાઈ પણ મુંઝવણમાં મુકાય છે મેં દેવને એટલો માર્યો પણ તેને કોઈ અસર નથી અરવિંદભાઈ પણ થાકી ...વધુ વાંચોછે અને દેવને મારવાનું બંધ કરી બેસી જાય છે . દેવના મમ્મી મયુરિબેન પણ હવે તેના દીકરાને માર પડ્યો હોવી તે દેવને વહાલ કરે છે પણ દેવ તેનાથી દૂર જઇ એક ખૂણામાં બેસી જાય છે . હવે મયુરીબેન અને તેના મમ્મી મંજુબેન બેસે છે . મયુરીબેન તેના મમ્મી સાથે વાતો કરે છે અરવિંદભાઈ તેના કામમાં વ્યસ્ત થઈ જાય છે .બીજી
એક અઠવાડિયામાં મકરસંક્રાંતિ છે તો થાંભલે બેસીને બધા મિત્રો દેવ , સંજય ,વિજય, અજય, અક્ષય, બધા વાતો કરે છે કે તું કેટલા મીટર દોરી પીવડાવવાનો છે . તો દેવ કહે હું 5000 મીટર દોરી પીવડાવવાનો છું અને બધા હસવા ...વધુ વાંચોછે બધા કહે છે તારા પપ્પા એટલી દોરી પાઇ આપે તેમ જ નથી .દેવ કોઈની વાત માનતો નથી અને કહે છે મને મારા પપ્પાએ કીધું છે કે તે પાઇ આપસે જોઈ લેજો બધા એવું દેવ બધાને કહે છે .થોડીવારમાં હિતેશ પણ ત્યાં આવે છે અને બધા પતંગની વાતો કરે છે અને કહે છે કે આજે કેટલી પતંગ પકડી એવી બધી