Pal Pal Dil Ke Paas book and story is written by Prafull Kanabar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Pal Pal Dil Ke Paas is also popular in બાયોગ્રાફી in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
પલ પલ દિલ કે પાસ - નવલકથા
Prafull Kanabar
દ્વારા
ગુજરાતી બાયોગ્રાફી
બચ્ચો, કાબિલ બનો કાબિલ...કામયાબી તો સાલી ઝ્ખ્ખ માર કે પીછે ભાગેગી..”થ્રી ઈડિયટ્સ” નો આમીર ખાનનો આ ડાયલોગ તેની અંગત ઝિંદગીમાં પણ તેટલો જ લાગુ પડયો છે.દર્શકો ભલે આમીરને “કયામત સે કયામત” થી ઓળખતા થયા હોય પણ નાની ઉમરથી જ પરફેક્ટ એક્ટર બનવા માટેનો તેનો ઉત્સાહ અને આકરી મહેનત વિષે બહુ ઓછા લોકો જાણે છે.આમીર ખાનની ઓળખ અભિનેતા ઉપરાંત નિર્માતા નિર્દેશક, સ્ક્રીપ્ટ રાયટર, ટીવી શો સંચાલક અને સામાજિક કાર્યકરની પણ છે.
બચ્ચો, કાબિલ બનો કાબિલ...કામયાબી તો સાલી ઝ્ખ્ખ માર કે પીછે ભાગેગી..”થ્રી ઈડિયટ્સ” નો આમીર ખાનનો આ ડાયલોગ તેની અંગત ઝિંદગીમાં પણ તેટલો જ લાગુ પડયો છે.દર્શકો ભલે આમીરને “કયામત સે કયામત” થી ઓળખતા થયા હોય પણ નાની ઉમરથી ...વધુ વાંચોપરફેક્ટ એક્ટર બનવા માટેનો તેનો ઉત્સાહ અને આકરી મહેનત વિષે બહુ ઓછા લોકો જાણે છે.આમીર ખાનની ઓળખ અભિનેતા ઉપરાંત નિર્માતા નિર્દેશક, સ્ક્રીપ્ટ રાયટર, ટીવી શો સંચાલક અને સામાજિક કાર્યકરની પણ છે.
સળંગ સોળ ફિલ્મો ફ્લોપ થયા બાદ પણ ખિલાડી અક્ષયકુમાર નાસિપાસ નહોતો થયો. તે કહે છે “બુરે વક્તમેં મુઝે મેરી માર્શલ આર્ટ કી ટ્રેનીંગ હી કામ આઈ થી. માર્શલ આર્ટકા પહેલા સબક હૈ ચાહે કિતની હી બાર ગીરો લેકિન ઉઠના ...વધુ વાંચોહૈ”.
૧૯૬૯માં આકરા સંઘર્ષ બાદ અમિતાભને ખ્વાજા એહમદ અબ્બાસની ફિલ્મ “સાત હિન્દુસ્તાની” માં નાનો રોલ મળ્યો હતો. ફિલ્મનું શૂટિંગ શરુ થવાને થોડા દિવસોની વાર હતી. આર્થિક તંગીના એ દિવસોમાં બેસી રહેવું પાલવે તેમ નહોતું. ઈસ્માઈલ મર્ચન્ટની ફિલ્મ જેમ્સ આઈવરીના ...વધુ વાંચોપર ફયુનરલના સીન વખતે કેમેરો ક્રાઉડ પર ફરી રહ્યો હતો.
“શોલે”ના શૂટિંગના પ્રથમ દિવસે જ અમઝદખાનનો અવાજ સેટ પર ઉપસ્થિત રહેલા સલીમ જાવેદ સહીત તમામને થોડો પતલો લાગ્યો હતો. ગબ્બરસિંહ જેવા ખૂંખાર ડાકુનો અવાજ તો પહાડી જ હોવો જોઈએ તેવી સ્ક્રિપ્ટની પણ ડીમાન્ડ હતી. ચાર પાંચ દિવસના શૂટિંગ બાદ ...વધુ વાંચોડીપ્રેશન જેવું લાગવા માંડયું હતું. તે દિવસોમાં સેટ પર અમઝદખાનને ફિલ્મમાંથી પડતા મુકાશે તેવી પણ હવા ઉડી હતી. ખૂબ જ અપસેટ થઇ ગયેલા અમઝદખાને તેની માતાને પૂછ્યું હતું... ”અમ્મીજાન મેરા ક્યા હોગા ?” નમાઝ પઢીને અમ્મીજાને એકદમ સ્વસ્થતાથી કહ્યું હતું... ”સબ અચ્છા હી હોગા બેટે. યહી ફિલ્મ તેરી કિસ્મત બદલ દેગી. ”.
“શ્યામ બેનેગલને જબ મુઝે પૂછા કી બોલ કૌનસા રોલ કરેગા ? હીરો કા યા વિલન કા ? મૈને તુરંત બોલ દિયા થા મૈ વિલન કા હી રોલ કરુંગા સબ લોગ હૈરાન હો ગયે ક્યોંકી મેરી તીન ફિલ્મે સિલ્વર જ્યુબિલી ...વધુ વાંચોચૂકી થી. વોહ તીન ફિલ્મે થી રજનીગંધા, છોટી સી બાત ઔર ચિતચોર. મૈ એઝ એ હીરો હિન્દી સિનેમા જગતમેં એસ્ટાબ્લીશ હો ચુકા થા. અબ મૈ એઝ એન એક્ટર અપને આપકો સાબિત કરના ચાહતા થા”. ૧૯૭૦ ના દસક માં આમ આદમી કા આયના તરીકે ઓળખાતા અમોલ પાલેકરે ૧૯૭૭ માં શ્યામ બેનેગલની ફિલ્મ “ભૂમિકા” માં વિલનનું કિરદાર બખૂબી નિભાવ્યું હતું.