"કૃષ્ણ વિલા" બંગલામાં આજે ઉદાસીનાં વાદળો છવાયેલા છે. અહીં મંથન, શારદાબા અને વહાલી લાગે એવી નાની પરી રહે છે. મંથન ખુબ જ મિલનસાર અને સોહામણો યુવાન છે. પોતાની માતા શારદાબા સાથે રહે છે. નાની પરીનાં જન્મ સમયે જ મંથનની પત્ની મૈત્રીનું મૃત્યુ થયું હતું. એક બાજુ નાની પરીને જોઈ મંથન ખુશ હતો તો બીજી બાજુ મૈત્રીને હમેંશા માટે ગુમાવી હતી. મૈત્રીની યાદમાં ગુમસુમ રહેતા મંથને પોતાની જાતને કામમાં પરોવી દીધી હતી. મંથન એક કંપનીમાં મેનેજર તરીકે જોબ કરતો હતો. અને શારદાબાએ પરીને સાચવી લીધી હતી. હાલ પરી ત્રણ વર્ષની હતી. મા નાં વહાલની ગેરહાજરીમાં બા અને મંથનનાં પ્રેમમાં તરવરતી પરી ખરેખર! પરાણે વહાલી લાગે તેવી હતી. તેની માસુમીયત જોઈને ઇશ્વર સાથે ઝગડો કરવાનું મન થાય. અરે! આ નાની કળી જેવી પરીને મા નાં પ્રેમથી વંચિત શા માટે રાખી હશે?

Full Novel

1

મમતા - ભાગ 1 - 2

️શ્રી ગણેશાય નમઃ️️️️️️️️દિલનાં તારને ઝંઝોડી નાંખનાર પરી, મંથન અને મોક્ષાની દિલધડક નવલકથા મમતા વાંચો અને આપના પ્રતિભાવો જણાવો. મમતા : 1 કૃષ્ણ વિલા બંગલામાં આજે ઉદાસીનાં વાદળો છવાયેલા છે. અહીં મંથન, શારદાબા અને વહાલી લાગે એવી નાની પરી રહે છે. મંથન ખુબ જ મિલનસાર અને સોહામણો યુવાન છે. પોતાની માતા શારદાબા સાથે રહે છે. નાની પરીનાં જન્મ સમયે જ મંથનની પત્ની મૈત્રીનું મૃત્યુ થયું હતું. એક બાજુ નાની પરીને જોઈ મંથન ખુશ હતો તો બીજી બાજુ મૈત્રીને હમેંશા માટે ગુમાવી હતી. મૈત્રીની યાદમાં ગુમસુમ રહેતા મંથને ...વધુ વાંચો

2

મમતા - ભાગ 3 - 4

️મમતા ભાગ: 3️️️️️️️️(આપણે જોયું કે શારદાબેન પોતાના જીવનમાં આવેલી મુશ્કેલીઓને યાદ કરે છે. અને મુસીબતો વેઠીને મંથનને મોટો કરે હવે આગળ....) રમણભાઈની મદદથી શારદાબેન અને મંથન શહેરમાં આવ્યા. શરૂઆતમાં રમણભાઈએ પોતાના ઘરમાં આશ્રય આપ્યો. પછી શારદાબેન નાના મોટા કામ કરીને થોડું કમાઈ લેતા. પછી તેઓ ભાડાનાં મકાનમાં ગયા. શારદાબેનને નાનપણથી જ રસોઈનો શોખ હતો. તે આંગળા ચાટી જાય તેવી ચટાકેદાર રસોઈ બનાવતા. શરૂઆતમાં તેઓ ઘરે એક બે જણાને જમાડતા પછી ધીમે ધીમે શારદાબેનની રસોઈની સોડમ બધે ફેલાવા લાગી. અને હવે તેમણે ટિફિન ચાલુ કર્યા. મંથન પણ હવે મોટો થયો. તે પણ મદદ કરતો. કોલેજની સાથે મંથન સાઈડમાં નોકરી પણ ...વધુ વાંચો

3

મમતા - ભાગ 5 - 6

️ મમતા ભાગ :5️️️️️️️️( મિત્રો કેમ છો? મજામા ને? મંથન, શારદાબા અને પરીની ગાડી સીધા પાટા પર છે. શારદાબાનો સમય પરીનાં લાલન પાલન પાછળ જાય છે. બસ એકલો છે માત્ર મંથન જે પોતાની એકલતાને સાથી બનાવીને જીવે છે. શું મંથનનાં જીવનમાં કોઈ આવશે? તે જાણવા વાંચવો પડશે ભાગ :5) સૂરજનાં સોનેરી કિરણોનું આગમન અને શારદાબાની પૂજા બંને એક સમયે થતાં. કાનાની ભકિતમાં લીન થઈને શારદાબા અડધા દુઃખો ભૂલી જતાં. અને બાકીનો સમય પરી પાછળ જતો. બસ મંથન ગુમસુમ રહેતો. જાણે શરીરમાં પ્રેમની વીરડી જાણે સુકાઈ ગઈ હોય. પોતાનાં દિલમાં મૈત્રી સિવાય કોઈને તે જગ્યા આપવા માંગતો ન હતો. મંથન ...વધુ વાંચો

4

મમતા - ભાગ 7 - 8

️ મમતા ભાગ :7️️️️️️️️ (મંથનની ઓફિસમાં આવેલા નવા મેડમ કોણ છે? મંથનનો એની સાથે શું સંબંધ છે તે જાણવા મમતા ભાગ :7) સોનેરી સવાર થતા જ મંથન પણ જાગ્યો. અને કોલેજ જવા માટે તૈયાર થવા લાગ્યો. કોલેજ પહોંચતા જ આગલા દિવસે મળેલી છોકરી તેના સામે આવી અને મંથનનો હાથ પકડીને કેન્ટિનમાં લઈ ગઈ. આ શું? મંથનને આ રીતે કોઈ છોકરી પહેલી વાર સ્પર્શ કરતી હતી. મંથન તો પાણી પાણી થઈ ગયો. પણ આ અજાણી છોકરી તો જાણે આજે બધું જ કહી દેવા આવી હોય તેમ પોતાનો પરિચય આપવા માંડી. Hi, હું મોક્ષા કોલેજનાં પહેલા વર્ષમાં હાલ એડમીશન લીધુ ...વધુ વાંચો

5

મમતા - ભાગ 9 - 10

️ મમતા ભાગ :9( મૈત્રીના ગયા પછી પરી સાથે પોતાનું જીવન જીવતા મંથનનાં જીવનમાં મોક્ષા આવી. મોક્ષા તેના પરિવાર સાથે આવી છે? કે પછી એકલી? શું મંથન સાથે મોક્ષા કેવી રીતે મળશે? વાંચો ભાગ :9) વિચારોનાં વમળોમાં ફસાયેલો મંથન ઘરે જાય છે. સાંજ થઈ ગઈ હતી. શારદાબા રસોડામાં હતાં. અને પરી દડો લઈને મંથન પાસે જાય છે. પણ આજે મંથનનું મન બેચેન હતુ. બસ મંથન એ જ વિચારતો હતો કે તે મોક્ષાનો સામનો કેવી રીતે કરશે? અને ત્યાં જ અંદરથી શારદાબા જમવા માટે બૂમ પાડે છે. બેડરૂમમાં આછો પ્રકાશ હતો પણ મંથનની આંખોમાં આજે નિંદર ન હતી. બસ ...વધુ વાંચો

6

મમતા - ભાગ 11 - 12

️ મમતા ભાગ :૧૧️️️️️️️️(ઘણા વરસો પછી મંથન અને મોક્ષા મળે છે. બંને પોતાનાં જીવનની વાતો કરીને મન હળવું કરે હવે મોક્ષા શું મંથનનાં જીવનમાં પાછું પોતાનું સ્થાન બનાવશે? તે જાણવા વાંચો મમતા ભાગ :૧૧) લવ બર્ડ કોફીશોપમાં મંથન અને મોક્ષા મળ્યા. મોક્ષાએ પોતાનાં જીવનમાં બનેલી બધી જ વાતો કરી પણ મંથન હજુ ચુપ હતો. હવે મંથન પણ દિલની વાતો મોક્ષા આગળ કહે છે. મેં પણ મા નાં આગ્રહને વશ થઈને મૈત્રી સાથે લગ્ન કર્યા. લગ્નજીવનનાં ફળ સ્વરૂપે મને ઢીંગલી જેવી પરી આપીને મૈત્રી સદાને માટે મારો સાથ છોડીને ચાલી ગઈ. હવે પરી જ મારું જીવન છે બંને પોત પોતાનાં દિલની વેદના ...વધુ વાંચો

7

મમતા - ભાગ 13 - 14

️ મમતા ભાગ :૧૩(ઘરમાં આજે બધા ખુશ હતા. કારણ કે આજે નાની, વહાલી પરીનો જન્મદિવસ હતો. સાંજે મજાની પાર્ટીનું આયોજન કરાયેલું હતું. તો શું મોક્ષા પાર્ટીમાં આવશે? તે જાણવા તમારે ભાગ :૧૩ વાંચવો પડશે.) શિયાળાની સાંજ, ડુબતો સૂરજ અને આકાશ સિંદુરવરણી હતું. જાણે નભમાં કેસરી રંગોળી પુરાયેલી હોય. ઘરમાં નાના નાના ભુલકાંઓની ચહલ પહલ હતી. બર્થ ડે ગર્લ પરી સફેદ પરીનાં ફ્રોકમાં પરી જેવી જ લાગતી હતી. સાથે લગાવેલી પાંખો પણ સુંદર લાગતી હતી. જાણે હમણાં ઉડીને માને શોધવા જશે એવું લાગતું હતુ. કૃષ્ણ વિલા બંગલાની બહાર એક કાર આવીને ઉભી રહી. કારમાંથી વાદળી સાડી, ખુલ્લા વાળ અને હાથમાં ...વધુ વાંચો

8

મમતા - ભાગ 15 - 16

️ મમતા ભાગ :૧૫( કિસ્મત પણ કેવા ખેલ ખેલે છે. મંથન અને મોક્ષાની અધુરી પ્રેમ કહાની હતી.અને આટલા વર્ષે બંને મળ્યા તો બંનેનાં દિલમાં ફરી પાછા પ્રેમનાં અંકુરો ફુટશે? એ જાણવા વાંચો મમતા ભાગ :૧૫) મંથન અને મોક્ષા રોજ મળતા પણ ઓફિસમાં બંને અજાણ્યા હોય તેમ જ રહેતા. મોક્ષાએ મંથનને ઓફિસનો એક મોટો પ્રોજેકૅટ આપ્યો જેના માટે મંથનને વીસ દિવસ માટે બેંગ્લોર જવાનું થયુ. મંથનને ચિંતા થવા લાગી કે મા અને પરીને એકલા મુકી આટલા દિવસો ઘરથી દૂર મંથન કયારેય ગયો ન હતો. સાંજે મંથન ઓફિસથી છુટી લવ બર્ડ કોફીશોપમાં પહોંચ્યો. થોડીવાર થઈ એટલે મોક્ષા પણ આવી. બંનેએ ઘણો ...વધુ વાંચો

9

મમતા - ભાગ 17 - 18

️ મમતા ભાગ :૧૭( જીવનમાં આપણી ઇચ્છા પ્રમાણે કશું નથી થતું. તો શું મોક્ષા કૃષ્ણ વિલા વહુ બની આવશે? એ જાણવા વાંચો મમતા ભાગ : 17 ) સમયને કોણ પકડી શક્યું છે.........? મંથન બેંગ્લોરથી પાછો આવ્યો. અહી મંથનની ગેરહાજરીમાં મોક્ષાએ શારદાબાનું ખુબ ધ્યાન રાખ્યું. અને પરીને તો દોસ્ત બનાવી લીધી. પરી મોક્ષા સાથે ખુબ હળીમળી ગઈ હતી. મંથન પાછો આવ્યો અને રૂટિન પ્રમાણે સવારે ઓફિસ ગયો. આજે મોક્ષાને મળીને આભાર માનવાનો હતો. કેટલાય વિચારો કરતો તે ઓફિસ ગયો પણ ઓફિસમાંં મોક્ષા તો મિટિંગમાં હતી. તો મંથન મોક્ષાને મળી શકયો નહી. મિટિંગ પુરી થતાં જ મોક્ષા ખુશ થતાં મંથનની કેબીનમાં આવી ...વધુ વાંચો

10

મમતા - ભાગ 19 - 20

️ મમતા ભાગ :19( મોક્ષાને જોયા વગર મંથનનું દિલ આજ ઓફિસ કે મિટિંગમાં લાગતું ન હતું. તેણે કોશિષ કરી મોક્ષા સાથે વાત કરવાની પણ વાત થઈ નહી. તો મોક્ષા કયાં ગઈ છે? શા માટે મંથનનો કૉલ ઉપાડતી નથી? એ જાણવા વાંચો મમતા ભાગ:19 ) મોક્ષાનાં સેલફોનમાં વારંવાર મંથનનો કોલ આવતો હતો પણ પરિસ્થિતિ એવી હતી કે મોક્ષા કૉલ રિસિવ કરી શકતી ન હતી. વિનીત સાથે સંબંધ પુરો થયા પછી મોક્ષા ભારત આવી. વિનીત સાથે તો કયારેય તેં વાત કરતી નહી. પણ તેનાં માતા પિતા હજુ પણ મોક્ષાને દિકરીની જેમ રાખતાં. કયારેક ફોન પણ કરતાં. મોડી રાત્રે વિનીતનાં પિતાનું અવસાન ...વધુ વાંચો

11

મમતા - ભાગ 21 - 22

️ મમતા ભાગ :21( આખરે મંથન અને મોક્ષાનાં પ્રેમની જીત થઈ. ઘણા દિવસોથી મોક્ષાને ન જોતાં કે વાત થતાં મંથન તેના ઘરે જાય છે. અને વરસોનો છુપાયેલ પ્રેમ આજે બહાર આવ્યો. મંથન સ્થળનું ભાન ભૂલીને મોક્ષાને આલિંગન આપે છે. હવે......) મંથનને પોતાની ભૂલનું ભાન થતાં તે શરમીંદો થઈ ગયો. પણ મોક્ષા તો જરાપણ શરમાઇ નહી તે મંથનને કહે આખરે જનાબે પ્રેમનો એકરાર કર્યો ખરો! હું આજ ઘડીની રાહ જોતી હતી. મંથન કંઈ બોલતો નથી. તે કહે તું સામાન લઇને ઘરે ચાલ, મા તારું ધ્યાન રાખશે. પણ મોક્ષા કહે મને હવે સારૂ છે.મેં દવા લીધી છે. અને તે મુંબઈ શા માટે ...વધુ વાંચો

12

મમતા - ભાગ 23 - 24

️ મમતા ભાગ:2,2( મંથન અને મોક્ષાનાં દિલ મળી ગયા. શારદાબા પણ ખુશ હતાં તે વિચારતા હતા કે મોક્ષાને કરી, એને આ ઘરની વહુ બનાવીને લાવું. ત્યાં જ એકાએક મુસીબત આવી, એવું તો શું થયું? એ જાણવા વાંચો મમતા મોક્ષાની તબિયત સારી થતાં તે આજે ઓફિસ માટે તૈયાર થઇ. મંથન પણ આજે વહેલો ઓફિસ આવી ગયો હતો. મંથન પહેલા કરતા વધારે ખુશ હતો તે વાત કાવ્યાએ નોંધી. કાવ્યા અને મંથન પ્રોજેક્ટની ચર્ચા કરતાં હતા ને મોક્ષા મંથનની કેબિનમાં આવી. રૂપાળી, નમણી કાવ્યાને જોઈને મોક્ષાને મનોમન થયું આ કાવ્યા મારા મંથનને પોતાની પ્રેમજાળમાં ફસાવી ન લે. મંથને કાવ્યાને બહાર જવા કહ્યું, અને ...વધુ વાંચો

13

મમતા - ભાગ 25 - 26

️ મમતા ભાગ: 25( વારંવાર કૉલ કરવા છતાં મંથન કૉલ ઉપાડતો ન હતો. મોક્ષા વિચારતી હતી કે થયુ હશે? મંથન કેમ કૉલ ઉપાડતો નથી? હવે આગળ.....) કાવ્યાની બેશરમીથી ડઘાઈ ગયેલો મંથન કાવ્યાની આવી હરકતથી વિચારવા લાગ્યો કે હું મોક્ષાને બધું જ સાચું જણાવી દઈશ. પ્રોજેક્ટનું કામ પુરૂ થતાં જ મંથન અને કાવ્યા મુંબઈથી રવાના થયા. છુટા પડતી વખતે કાવ્યા બોલી, મારી આ વાત પર વિચાર કરજે. મારા જેવી તને કોઈ મળશે નહી. મંથન કંઈપણ બોલ્યા વગર કાર લઈને ઘરે જાય છે. ઘરે પહોંચી મંથન બા અને પરીને મળે છે. ઉદાસ મંથનને જોઈને શારદાબા પણ ચિતિંત થાય છે. તે ...વધુ વાંચો

14

મમતા - ભાગ 27 - 28

️ મમતા ભાગ 27(મોક્ષાએ મંથન પર ભરોસો કર્યો એ વાતથી મંથન બહુ જ ખુશ હતો. શારદાબા મોક્ષાનાં જાય છે. પણ મોક્ષા ઘરે ન હતી. તો હવે શું થશે આગળ...... વાંચો મમતા) ચાંદની રાતમાં મોક્ષા સાથે જે પ્રેમની પળો વિતાવી હતી તેને યાદ કરીને મંથન મનોમન હરખાય છે. ત્યાં જ તેને કાવ્યાની ઘટના યાદ આવે છે. અરે! આ કાવ્યા કંઈક નવું ઉભું ન કરે તો સારૂ. કદાચ મોક્ષા કાવ્યાને તો મળવા નહી ગઈ હોય ને!! એવા વિચારો કરતા મંથન ઓફિસમાં જાય છે.એ સીધો જ મોક્ષાની કેબિનમાં જાય છે પણ ત્યાં મોક્ષ નથી હોતી. કાવ્યા પણ આજ ઓફિસ આવી ન હતી. ...વધુ વાંચો

15

મમતા - ભાગ 29 - 30

️ મમતા ભાગ :29(આખરે મંથન અને મોક્ષાનાં લગ્ન નક્કી થયા. તો માણો આપ સૌ મંથન અને મોક્ષાનાં હવે આગળ......) મંથન અને મોક્ષાનાં લગ્ન એક મહિના પછી નક્કી થયા. મંથનનો મિત્ર મૌલીકનાં પણ લગ્ન છે તો મંથન અને મોક્ષા તેના લગ્નમાં વડોદરા જાય છે. સંસ્કાર નગરી વડોદરામાં મૌલીકનું ઘર દુલ્હનની જેમ શણગારેલું હતું. લગ્નની તૈયારીઓ ધામધુમથી ચાલુ હતી. મૌલીકની સાથે સાથે મંથન મરૂન શેરવાનીમાં ખુબ જ સુંદર લાગતો હતો. તો લાલ ચટાક શરારામાં મોક્ષા પણ ગજબ લાગતી હતી. લાંબો ચોટલો, ટગરીની વેણી અને પૂરા સાજ શણગાર સજેલી મોક્ષાને જોઈ મંથન આતુર આંખોથી તેના રૂપનું રસપાન કરવા લાગ્યો. ત્યાં જ મૌલીક ...વધુ વાંચો

16

મમતા - ભાગ 31 - 32

️ મમતા ભાગ :31( આખરે મંથન અને મોક્ષાનાં દિલમાં રહેલા પ્રેમની જીત થઈ. અને બંને લગ્ન બંધનમાં ગયા. હવે કૃષ્ણ વિલા માં મોક્ષાનો પહેલો દિવસ કેવો હશે એ જાણવા વાંચો મમતા ભાગ :31 ) વાદળોની વચ્ચેથી સૂરજનું આગમન થયું. પંખીઓનાં કલશોર વચ્ચે ઝાકળની બુંદો મોતીઓ સમી દેખાતી હતી. આજે કૃષ્ણ વિલા બંગલામાંથી આરતીનો નાદ સંભળાય છે. આ આરતી મોક્ષા ગાય છે. મંદિરમાં દીવાઓ પુરતી મોક્ષાને જોઈ શારદાબા ગદગદીત થઈ ગયા. આટલી ભણેલી મોર્ડન હોવા છતાં મોક્ષા સવારમાં વહેલી ઉઠી મંદિરમાં પહોંચી ગઈ હતી. આરતીનાં શબ્દોથી ઘરનું વાતાવરણ પવિત્ર બની ગયું હતું. શારદાબાને જોતા જ મોક્ષા બાને પગે લાગે છે. ...વધુ વાંચો

17

મમતા - ભાગ 33 - 34

️ મમતા ભાગ :33 આજે કૃષ્ણ વિલા બંગલામાં કાનાની આરતી ગવાય છે. પૂજાઘરમાં શારદાબા, મોક્ષા અને પરી આરતી ગાય છે. બધા જ પ્રસાદ લઈને ડાઈનીંગ ટેબલ પર નાસ્તા માટે જાય છે. મોક્ષા શારદાબાને કહે મા, હવે તમારે ચિંતા કરવાની જરા પણ જરૂર નથી. મે શાંતાબેનને અહીં બોલાવી લીધા છે. તે રસોઈ અને પુરા ઘરનું કામ સંભાળી લેશે. હવે આપ આરામ કરો આ સાંભળીને શારદાબા બોલ્યા, હો, હવે મારી બધી જ જવાબદારી પુરી. હવે તો હું ચાર ધામની જાત્રા કરવા જઈશ. અને હા મોક્ષા તું અને મંથન થોડા દિવસ ફરી આવો તો મોક્ષા ના પાડે છે. અને કહે મા, ...વધુ વાંચો

18

મમતા - ભાગ 35 - 36

️ મમતા ભાગ :35( વિક એન્ડમાં બે દિવસ માટે આબુ ફરીને મંથન અને મોક્ષા ઘરે પાછા ફરે ઘરે આવતા જ મોક્ષાની તબિયત બગડે છે. હવે આગળ.....) મંથન અને મોક્ષા આબુ ફરીને ઘરે આવ્યા. મોક્ષાની તબિયત ખરાબ હતી. તેને સખત ઉલ્ટીઓ થતી હતી. તો મંથન મોક્ષાને હોસ્પિટલ લઈ જાય છે. અને ડૉકટર મોક્ષાને તપાસીને દવા આપે છે. અને બંને ઘરે આવે છે. મંથન મોક્ષાને બેડરૂમમાં જઈને આરામ કરવાનું કહે છે. અને મોક્ષાને ઓફિસમાંથી થોડા દિવસો રજા લેવાનું કહે છે. શારદાબા પણ મોક્ષાની કાળજી રાખે છે. સવાર થતાં જ મંથન ઓફિસ જાય છે. અહીં પરીને પણ ખુબ મજા પડે છે. મોક્ષા ...વધુ વાંચો

19

મમતા - ભાગ 37 - 38

️ મમતા ભાગ :૩૭ ( મંથન અને મોક્ષા ઓફિસનાં કામ માટે મુંબઈ જાય છે. ત્યાં તે વિનીતનાં સાધનાબેનને મળે છે. હવે આગળ....) મંથન અને મોક્ષા ઓફિસનાં કામ માટે મુંબઈ જાય છે. જયાં તેઓ સાધનાબેનને મળે છે. અને હવે બંને રાતની ફલાઈટમાં પાછા ઘરે આવે છે. મોક્ષા પરી માટે બાર્બી ડૉલ લાવે છે. તે જોઈ પરી ખુશ થઈ ડૉલથી રમવા લાગે છે. મોક્ષા શારદાબાને સાધનાબેન વિષે જણાવે છે. કે સાધનાબેનનો સ્વભાવ ખુબ જ સરસ છે. તેણે કયારેય સાસુપણું બતાવ્યું નથી. મારો અને વિનીતનો સંબંધ પુરો થવા છતાં પણ તેણે મને દીકરીની જેમ રાખી છે. તો શારદાબા કહે તું છે ...વધુ વાંચો

20

મમતા - ભાગ 39 - 40

️ મમતા ભાગ ૩૯( મંથન અને મોક્ષાનાં જીવનમાં આવેલી ખુશીથી બધા ખુશ હતા. પરીનાં પગ તો જમીન ટકતા જ ન હતાં. હવે આગળ......) કૃષ્ણ વિલા બંગલામાં આજે ખુશીનું વાતાવરણ હતું. શારદાબાની રોજની કાનાની ભકિતથી પ્રસન્ન થઇને આજે આ ખુશી માણવા મળી હતી. નાની પરી તો આવનાર ભાઈ કે બહેન માટે સપનાઓ જોવા લાગી હતી. આજે રવિવારની રજા હતી તો શારદાબાએ ઘરે સત્યનારાયણની કથા રાખી હતી. મૌલિક અને મેઘા આવ્યા હતાં. બધાએ સાથે મળીને આરતી કરી અને મોક્ષાનાં આવનાર બાળક સ્વસ્થ રહે તેવી પ્રાર્થના કરી. મહિનાઓ વિતતા ગયા...... મોક્ષાનાં ચહેરા પર એક અલગ જ ચમક લાગતી હતી. મોક્ષા હવે ઘરેથી ...વધુ વાંચો

21

મમતા - ભાગ 41 - 42

શ્રી ગણેશાય નમઃમિત્રો કેમ છો? મજામાં? મંથન, મોક્ષા અને શારદાબાની મમતામય કહાની એટલે મમતા વાંચકમિત્રોની લાગણીને માન મમતા :૨ શરૂ કરવા જઇ રહી છું. કહાની વીસ વર્ષ આગળ જાય છે. તો આશા રાખુ છું કે આપ સૌ જરૂરથી વાંચશો. જે નવા વાંચકો છે એ લોકો મમતા : ૧નાં ૪૦ ભાગ વાંચી શકે છે. મમતા :૨ વાંચતા રહો અને આપના પ્રતિભાવો અને કૉમેન્ટ્સ જરૂરથી આપશો. આપની વૃંદા મમતા :૨ભાગ : ૪૧ કૃષ્ણ વિલા બંગલામાં આજે વહેલી સવારમાં કાનાની આરતી થાય છે. સૂરજનાં કિરણોની લાલીમાંથી ઘર પ્રકાશમય બને છે. સરસ મજાનાં મધુર અવાજમાં કાનાનું ભજન કાને પડે છે.... ઓ કાના ...વધુ વાંચો

22

મમતા - ભાગ 43 - 44

મમતા : ૨ભાગ: ૪૩( આપણે આગલા ભાગમાં જોયુ કે પરી અને મંત્ર હવે યુવાન થઈ ગયા છે. મંથન અને પોતાની કંપની ખોલી છે. શારદાબાની તબિયત નરમ ગરમ રહે છે. પરી પોતાનાં એડમિશન માટે મુંબઈ જાય છે. હવે આગળ....) સૂરજનું આગમન થતાં જ મોક્ષા પૂજા પાઠ પતાવીને તૈયાર થઈ પરીને અવાજ મારે છે. પરી...... પરી....... આ છોકરી કયારેય ટાઈમ પર તૈયાર થાય નહી! ચાલ જલ્દી કર, ટ્રાફિક હશે વહેલું પહોંચવું પડશે એરપોર્ટ. ત્યાં જ બાંધણીનાં લાલ ચટક ડ્રેસમાં સજ્જ થઇ પરી નીચે આવે છે. આ ડ્રેસમાં પરીની સુંદરતા ખીલેલી લાગતી હતી. પરી શારદાબાને જય શ્રીકૃષ્ણ કરી પગે લાગે ...વધુ વાંચો

23

મમતા - ભાગ 45 - 46

મમતા :૨ભાગ :૪૫( આપણે જોયુ કે પરી આગળનાં અભ્યાસ માટે મુંબઈ જાય છે. મંત્ર પણ આબુ ટ્રેકિંગમાં જવાની તૈયારી છે. તો હવે આગળ.... વાંચતા રહો....) નાસ્તાનાં ટેબલ પર બધા નાસ્તો કરતાં હતાં. ત્યાં જ શારદાબા બોલ્યા..... પરી બરાબર પહોંચી ગઈ છે ને? તો મોક્ષા બોલી હા, બા તેનો ફોન આવી ગયો તેણે એડમિશન પણ લઈ લીધુ. બે દિવસ મુંબઈ ફરશે પછી આવશે ત્યાં જ મંત્ર આવ્યો અને બોલ્યો... Hello, every one, good morning બા, જય શ્રીકૃષ્ણ મોમ મારી બેગ તૈયાર કરવાની છે. તો મને જરા હેલ્પ કરજો શારદાબા કહે..... અરે! પરી પણ નથી, તું પણ જઈશ, તો ...વધુ વાંચો

24

મમતા - ભાગ 47 - 48

મમતા : ૨ભાગ :૪૭( શારદાબાને પરી અને મંત્ર વગર ઘર સૂનું લાગતું હતું. પરીએ તો એશા સાથે મુંબઈમાં બહુ કરી હવે જાણીએ મંત્રની ટ્રેકિંગ કેવી રહી.....) વહેલી સવારમાં સૌ ટ્રેકિંગ માટે એકઠા થયાં.અરવલ્લીની પહાડીઓ, ચારેબાજુ લીલોતરી અને ઉગતા સૂરજને જોઈ મંત્ર અને આરવ તેમજ તેના મિત્રો મંત્રમુગ્ધ થઈ ગયા. મંત્ર અને આરવ ઉભા હતાં તો ત્યાંથી કાલવાળી શોર્ટ સ્કર્ટ વાળી સ્માર્ટ છોકરી આવી. આરવે મંત્રને કોણી મારી અને મંત્રનું ધ્યાન તે દિશામાં ગયું. ખુલ્લા રેશમી વાળ, ટાઈટ જીન્સ, ટોપ અને માથા પર હેટ પહેરેલી હતી. હસે તો જાણે ખળખળ વહેતા ઝરણાનો નાદ..... પોતાની જાતને માંડ માંડ કાબુમાં કરી બધા ...વધુ વાંચો

25

મમતા - ભાગ 49 - 50

મમતા :૨ભાગ :૪૯( મંત્રનું દિલ મિષ્ટિ પર આવી જાય છે. પણ મિષ્ટિ મંત્રને ભાવ દેતી નથી. તો કેવી રીતે મિષ્ટિ મનાવશે કે પછી આ પ્રેમ કહાની અધૂરી રહેશે? તે જાણવા વાંચો મમતા ૨) સરદાર વલ્લભભાઈ એરપોર્ટ પર મંથન આમથી તેમ જુવે છે. મંથન પરીને લેવા માટે આવે છે. ત્યાં જ સામે પરીને આવતાં જોઈને મંથન સામે જાય છે. અને પરી દોડીને મંથનને ગળે મળે છે. મીસ યુ... સો મચ.. ડેડ, અને મંથન પણ તેને એડમિશન, હોસ્ટેલ વિષે પૂછે છે. કારમાં પરી મહાનગરી મુંબઈમાં માણેલી મજા મંથનને કહે છે. પરી ખૂબ જ ખુશ હતી. પણ હવે અભ્યાસ માટે ઘરથી ...વધુ વાંચો

26

મમતા - ભાગ 51 - 52

મમતા:૨ભાગ:૫૧( મંથન અને મોક્ષાનાં બંને બાળકો હવે મોટા થઈ ગયા છે. પરી તો આગળ અભ્યાસ માટે મુંબઈ જશે. અને પણ કોલેજ કરે છે. તો હવે આગળ....) કૃષ્ણ વિલા બંગલામાં બગીચામાં પંખીઓ કલરવ કરતાં હતાં. ઘરમાંથી આરતીનો મીઠો સૂર સંભળાતો હતો. આરતી પુરી કરી મોક્ષા બધાને પ્રસાદ આપે છે. અને અવાજ મારે છે, પરી..... પરી...... અને મંથન પરીને જગાડવા જાય છે. તો પરી મંથનને ગળે મળીને રડવા લાગે છે. પણ મંથન પરીનાં આંસુ લુંછીને કહે..... અરે! મારી શેરની, આમ રડ નહી, હું રોજ વિડીયોકોલ કરી તને જગાડીશ અને બંને બાપ દીકરી ર ...વધુ વાંચો

27

મમતા - ભાગ 53 - 54

મમતા:૨ભાગ :૫૩(ઘરથી દૂર પરી મુંબઈ જાય છે. જયાં કોલેજમાં એક છોકરો તેને રોજ સામુ જુવે છે. આ એજ છોકરો જેની સાથે પરીની પહેલા દિવસે જ ટક્કર થઈ હતી. તો શું આ પ્રેમ પરીનો દોસ્ત બનશે? કે..... વાંચો આગળ..) કૃષ્ણ વિલા બંગલામાં સવારનાં આરતી પુરી થઈ. મોક્ષાએ બધાને પ્રસાદ આપ્યો. અને બોલી પરી...... પરી...... અચાનક તેને યાદ આવ્યું કે પરી અહીં કયાં છે! અને તેની આંખોમાં આંસુ આવી ગયા. અહીં મુંબઈમાં પણ પરીની સવાર રોજ મંથનનાં વિડિયોકોલથી થતી, મંથન સાથે વાત કરી પરી એશા સાથે કોલેજ જવાં નીકળતી. આજ કોલેજમાં બે લેકચર ફ્રી હતાં તો બધા મિત્રો કેન્ટિનમાં ગયા. બધાએ ...વધુ વાંચો

28

મમતા - ભાગ 55 - 56

મમતા :૨ભાગ :૫૫( મંત્ર તેના મિત્ર આરવનાં ભાઈનાં મેરેજમાં વડોદરા જાય છે. જયાં તે એક છોકરીને જોઈ ચોંકી જાય તો કોણ છે એ છોકરી? તે જાણવા વાંચો આગળ...) સિંદુરવરણી આકાશમાંથી સૂરજનું ઉગવું ને કૃષ્ણ વિલા માંથી મોક્ષાની આરતીનાં સૂર કાને પડવાં એ રોજનું થયું..... મોક્ષા બધાને પ્રસાદ આપે છે. અને અવાજ મારે છે. પરી....... પરી....... અને હમેંશ મુજબ મંથન પરીને જગાડવાં જાય છે. મંથન તૈયાર થઈ ડાયનિંગ ટેબલ પર આવે છે. પરી પણ તેનાં ફેવરેટ કોર્ન ફલેકશ ખાય છે. અને કહે........ મોમ, આ તારો લાડલો પણ ખરો છે હું ઘરે આવી ને જનાબ ગાયબ!! અને વાતો કરતાં કરતાં બધા ...વધુ વાંચો

29

મમતા - ભાગ 53 - 54

મમતા:૨ભાગ :૫૩(ઘરથી દૂર પરી મુંબઈ જાય છે. જયાં કોલેજમાં એક છોકરો તેને રોજ સામુ જુવે છે. આ એજ છોકરો જેની સાથે પરીની પહેલા દિવસે જ ટક્કર થઈ હતી. તો શું આ પ્રેમ પરીનો દોસ્ત બનશે? કે..... વાંચો આગળ..) કૃષ્ણ વિલા બંગલામાં સવારનાં આરતી પુરી થઈ. મોક્ષાએ બધાને પ્રસાદ આપ્યો. અને બોલી પરી...... પરી...... અચાનક તેને યાદ આવ્યું કે પરી અહીં કયાં છે! અને તેની આંખોમાં આંસુ આવી ગયા. અહીં મુંબઈમાં પણ પરીની સવાર રોજ મંથનનાં વિડિયોકોલથી થતી, મંથન સાથે વાત કરી પરી એશા સાથે કોલેજ જવાં નીકળતી. આજ કોલેજમાં બે લેકચર ફ્રી હતાં તો બધા મિત્રો કેન્ટિનમાં ગયા. બધાએ ...વધુ વાંચો

30

મમતા - ભાગ 57 - 58

મમતા :૨ભાગ :૫૭( ધીમે ધીમે પરી અને પ્રેમની દોસ્તી રંગ લાવી રહી છે. મંત્રને પણ હવે મિષ્ટિએ મોબાઈલ નંબર તે ખુશ છે હવે આગળ.......) કૃષ્ણ વિલા બંગલો પરી વગર સૂનો લાગતો હતો. મંથન અને મોક્ષા ઓફિસ ગયા. શારદાબા ભાગવત ગીતા વાંચતા હતાં. તો મંત્ર આજ ઉદાસ હતો. તો કોલેજ પણ ન ગયો. અને પોતાનો ફોન લઇ બેડરૂમમાં છે. હાથમાં ફોન છે પણ વિચારો તો મિષ્ટિનાં જ કરે છે. બે દિવસ થયાં પણ આ ફટાકડીએ તો ન કોલ કર્યો કે ન મેસેજ મંથન વિચારતો હતો ત્યાં જ તેનાં ફોનમાં રીંગ આવે છે. અને સ્ક્રિન પર ફટાકડી નામ જોતાં ...વધુ વાંચો

31

મમતા - ભાગ 59 - 60

મમતા :૨ભાગ :૫૯( પરી તેનો બર્થ ડે ઘરથી દૂર મિત્રો સાથે ઉજવે છે. વળી તેની કોલેજમાંથી પિકનીક પણ જાય તો શું પિકનીકમાં પ્રેમ અને પરીની નજદીકયા વધશે? તે જાણવા વાંચો આગળ...) ઘરથી દૂર અને ઘરનાં સભ્યોથી દૂર પરીએ પહેલી વખત પોતાના બર્થડેની ઉજવણી કરી. પણ પ્રેમ, એશા અને તેનાં બીજા મિત્રો એ પરીનાં જન્મ દિવસની ઉજવણી ખૂબ શાનદાર કરી. અને પ્રેમ તો તેના માટે કેક અને રાધા કૃષ્ણની મૂર્તિ ગિફટમાં લાવ્યો. એ મૂર્તિ હાથમાં લઈને પરી વિચારતી હતી કે.......... પ્રેમ સારો છોકરો છે. પરી હમેંશા તેનું પુરૂ ધ્યાન અભ્યાસ ઉપર જ આપતી તેથી તે કયારેય આવાં પ્યારનાં ચક્કરમાં ...વધુ વાંચો

32

મમતા - ભાગ 61 - 62

️️️️️️️️મમતા :૨ભાગ :૬૧( મોક્ષા કંપનીનાં કામ માટે મુંબઈ આવે છે. પરી ખુશ છે કે મોમને મળાશે હવે આગળ......) પંખીઓનો વાતાવરણ સંગીતમય બન્યુ છે. થાકેલી પરી હજુ સૂતી છે. ત્યાં જ મંથનનો વિડિયોકોલ આવે છે અને પરી જાગે છે. પરી માથેરાનની વાતો કરે છે અને બાપ દીકરીની રોજની જેમ મીઠી સવાર ઉગે છે. પરી તૈયાર થઈને એશાની રાહ જુવે છે. પણ એશા ન આવતાં તે કૉલ કરે છે. તો એશા કહે....... અરે! પરી થાકનાં કારણે મારી તબિયત ખરાબ છે. તો હું આજે કોલેજ નહી આવું! પરી રિક્ષા કરી કોલેજ જાય છે. એ લેકચર ભરી બધા મિત્રો સાથે કેન્ટિનમાં સમોસા અને ...વધુ વાંચો

33

મમતા - ભાગ 63 - 64

મમતા :૨ભાગ :૬૩( મોક્ષા મુંબઈ જાય છે.અને પરીને મળી ખુશ થાય છે.અને સાધનાબેનને પણ મળે છે.હવે આગળ......) મંત્ર આજ મોડો આવ્યો......... પાર્કમાં વૉકીંગ કરવાં ગયો અને મિત્રો સાથે ગપસપ કરવાં લાગ્યો.અને પછી ઘરે આવ્યો.......શારદાબા : આવી ગયો મંત્ર ? આજ કેમ મોડું થયું ?મંત્ર : મોમ, ડેડ ગયા ઓફિસ ?શારદાબા : હા, બેટા!મંત્ર ફ્રેશ થવા તેનાં રૂમમાં ગયો. મંત્ર નાહવા માટે ગયો અને તેના મોબાઈલમાં કોલ આવે છે. રીંગ જાય છે....... મંત્ર નાહીને બહાર આવ્યો અને ફોન હાથમાં લીધો અને સ્ક્રીન પર ફટાકડી નામ જોઈ જોરથી બૂમ પાડીને બેડ પર કુદયો ..... તેણે તરત જ મિષ્ટિને ફોન કર્યો. ...વધુ વાંચો

34

મમતા - ભાગ 65 - 66

️️️️️️️️મમતા:૨ભાગ :૬૫( પરી એશાની સાથે અમદાવાદ પોતાના ઘરે આવવા નીકળી..... હવે આગળ......) મંથન આજ વહેલો જ ઓફિસથી નીકળી ગયો. એરપોર્ટ પરીને તેડવા જવું હતું.મોક્ષા પણ વહેલી ઘરે જતી રહી. તેની લાડલી પરી જો ઘરે આવવાની હતી!!!! "કૃષ્ણ વિલા " માં આજે શારદાબા પણ બે ત્રણ વાર બહાર ગેટ પાસે આવી જોઈ ગયા. પરી આવી........કે નહી!! ત્યાંજ મંથનની કાર આવી સાથે પરી અને એશા પણ હતાં. પરી બહારથી જ મોમ,બા એમ રાડો પાડતી આવી. પરી અને એશાએ બાને " જય શ્રી કૃષ્ણ " કર્યા. બધા હૉલમાં બેઠા. તો રસોડામાંથી સરસ મજાની સુગંધ આવતી હતી. પરીને ભાવતી વાનગીઓ બનાવવા મોક્ષા પણ ...વધુ વાંચો

35

મમતા - ભાગ 67 - 68

️️️️️️️️મમતા :૨ ભાગ :૬૭( આજે મંથન અને મોક્ષાની એનિવર્સરી છે.બંગલાને ખૂબ સરસ સજાવ્યો છે. હવે આગળ.....) "કૃષ્ણ વિલા" બંગલો લાઈટોથી ઝગમગતો હતો. આજે મંથન અને મોક્ષાની એનિવર્સરી છે તો પરી અને મંત્ર એ એક સરસ મજાની નાની પાર્ટીનું આયોજન કર્યું છે. મંથન અને મોક્ષા પોતાનાં રૂમમાં રેડી થતાં હતાં. બ્લુ સાડી, ડિઝાઈનર બ્લાઉઝ, હેર સ્ટાઇલ, મેકઅપ, મોક્ષા તો આજે ખૂબ સુંદર લાગતી હતી. તો મેચિંગ બ્લુ સૂટ, હાથમાં સ્ટાઈલીશ વૉચ અને મોક્ષાનાં ફેવરિટ સ્પ્રેથી મઘમઘતો મંથન પણ હેન્ડસમ લાગતો હતો. મોક્ષાને જોઈ મંથનની આંખો તો પહોળી જ થઈ ગઈ....... અને હળવેથી મોક્ષાનાં કપાળ પર એક હળવું ચુંબન કરીને મંથને ...વધુ વાંચો

36

મમતા - ભાગ 69 - 70

️️️️️️️️મમતા :૨ ભાગ :૬૯( પરી એશાને મુકવા એરપોર્ટ જાય છે. પરીનાં મનમાં રહી રહીને એક જ સવાલ થાય છે મંત્ર સાથે છોકરી કોણ હતી ? હવે આગળ....) આટલાં દિવસો એશા સાથે રહી પરી ખુશ હતી. પણ આજે એશા જતાં પરી ઉદાસ થઈ ગઈ. તે એરપોર્ટથી સીધી ઓફિસ જવા નીકળી...... " મંત્ર એન્ટર પ્રાઈઝ " આધુનિક ઢબથી સજાવેલી ઓફિસ હતી. પરી સીધી મંથનની કેબિનમાં ગઈ.મંથન તો પરીને જોઈ સરપ્રાઈઝ થઈ ગયો.મંથન : ઓહ! સરપ્રાઈઝ!પરી : હા, ડેડ એશાને મુકવા એરપોર્ટ ગઈ હતી. તો થયું તમને મળતી જાવ.પરી :( પરી વિચારે છે કે મંત્રની વાત ડેડને કરું કે નહી ?)પછી પોતે ...વધુ વાંચો

37

મમતા - ભાગ 71 - 72

️️️️️️️️મમતા :૨ ભાગ :૭૧( પ્રેમ અને પરીનાં દિલમાં પ્રેમનાં અંકુર ફૂટી રહ્યા છે. જરૂર છે માત્ર એકબીજાને કહેવાની.....જાણો આગળ...) ઋતુ હોવાથી વાદળોમાંથી સૂરજ સંતાકૂકડી રમતો હતો. વહેલી સવારમાં ઝરમર વરસાદનાં બૂંદો બહાર બગીચાનાં ફૂલો સાથે બાઝીને પ્રણય માણતાં હતાં.....️ રોજની જેમ મંથન અને મોક્ષા ઓફિસ જવા નીકળી ગયા. પરી હજુ સુધી જાગી ન હતી. શારદાબા પૂજા પુરી કરી ભાગવત ગીતા વાંચતા હતા. મંત્ર ગાર્ડનમાં વૉક કરવાં ગયો હતો. ગાર્ડનમાં મંત્ર અને આરવ વૉક કરી બેન્ચ પર બેઠાં. આરવ બોલ્યો....." ઓ... રોમીઓ તારી લવ સ્ટોરી આગળ વધી કે નહી! શું તારી ફટાકડી રોજ ફોન કરે છે કે નહીં?"મંત્ર : અરે ...વધુ વાંચો

38

મમતા - ભાગ 73 - 74

️️️️️️️️મમતા :૨ ભાગ :૭૩( પરીનાં મનમાં સતત ગડમથલ ચાલતી હોય છે. શું પ્રેમનાં મનમાં પણ મારા વિશે લાગણી હશે શું સમીર વિશે આગળ વિચારૂં ? આ બધાં જ સવાલોનો જવાબ જાણવા વાંચો ભાગ ૭૩ ) " કૃષ્ણ વિલા " બંગલામાં કાનાની આરતી પુરી થતાં મોક્ષા બધાને પ્રસાદ આપે છે. આજે પરી મુંબઈ જવાની હતી તો નાસ્તો પતાવી મોક્ષા પરીને એરપોર્ટ મુકવા જાય છે.મોક્ષા : પરી, પ્રેમ સાથે વાત કરી મને કોલ કરજે. તેનાં ફેમીલી વિશે પણ મને જણાવજે.પરી : ઓકે , મોમ...મોક્ષા : પરીને આમ ઉદાસ જોઈ. મોક્ષા પરીને કહે.... પરી ચિંતા ન કર. અમુક વાતો સમય પર છોડવી ...વધુ વાંચો

39

મમતા - ભાગ 75 - 76

️️️️️️️️મમતા :૨ ભાગ :૭૫( આગળ જોયું કે મંથનનો મિત્ર મૌલીક અને તેનું ફેમીલી મંથનનાં ઘરે આવ્યાં છે. પણ આ ? મંત્ર નીચે આવે છે અને મહેમાનોને જોઈ ચોંકી જાય છે ? તો કોણ છે એ વ્યક્તિ ? શું મંત્ર તેને જાણે છે ? તે જાણવા વાંચો ભાગ :૭૫ ) સાંજ થતાં જ મૌલીક, મેઘા અને તેની દીકરી મંથનનાં ઘરે ડિનર માટે આવે છે. ઘણાં સમયે બંને મિત્રો મળ્યા તો ખુશ થયાં. મોક્ષા અને મેઘા પણ સારી ફ્રેન્ડ હતી. તેમની તો વાતો ખુટતી જ ન હતી. મંત્ર નીચે આવે છે અને મહેમાનો ને " જય શ્રી કૃષ્ણ " કરે છે. ...વધુ વાંચો

40

મમતા - ભાગ 77 - 78

️️️️️️️️મમતા :૨ ભાગ :૭૭( પરી અને પ્રેમનું હૃદયસ્પર્શી મિલન અને પ્રેમનું પરી સામે પોતાની લાગણીનો એકરાર કરવો.... બંને પ્રેમ એકબીજાનો પ્રેમ પામી ખુશ હતાં. પણ એક મા ને હંમેશા પોતાનાં સંતાનોની ચિંતા થાય છે. તો મોક્ષા હવે શું કરશે ? વાંચો આગળ.....) પરી મુંબઈ પહોંચી મોક્ષાને કોલ કરે છે. અને કહે.પ્રેમે પોતાની લાગણીનો એકરાર કર્યો.પણ મોક્ષાને ચિંતા થતી હતી. તે વિચારતી.(મારી સાથે જે બન્યું એવું હું પરી સાથે કોઈ કાળે નહીં થવા દઉં. હું મુંબઈ જઈને પ્રેમ વિષે પુરી તપાસ કરીશ. પ્રેમ કોણ છે ? કેવો છે ? વગેરે વગેરે.....) રાત્રે બધા હોલમાં બેઠા હોય છે.તો મંથન,મૌલીક અને મેઘાની ...વધુ વાંચો

41

મમતા - ભાગ 79 - 80

️️️️️️️️મમતા :૨ ભાગ :૭૯( પ્રેમ પોતાનાં દિલની લાગણી પરી સાથે શૅર કરે છે. પરી પણ પ્રેમ વિષેની પોતાની લાગણીની મોક્ષાને કરે છે. અને મોક્ષા પ્રેમને મળવાં મુંબઈ આવે છે. હવે આગળ......) મુંબઈ એરપોર્ટ પરથી અમદાવાદ આવવાં નીકળેલી મોક્ષાનાં મનમાં ઉથલ પાથલ મચેલી હતી. તે પ્રેમ અને પરીને હોટલમાં મળી. પ્રેમ વિનીતનો જ દીકરો છે.તો શું તે પણ વિનીતની જેમ દગાખોર હશે ? પોતે તો મંથનનો સાથ મળતાં દુઃખને જીરવી ગઈ. પણ પરીનું શું થશે ? આવાં ઘણાં સવાલોથી મોક્ષાનું મન અશાંત બની ગયું. મુંબઈથી આવી ગઘરે પહોંચતાં રાત થઈ ગઈ. મંથન, બા મોક્ષાની રાહ જોતાં હતાં. મોક્ષા આવી તો ...વધુ વાંચો

42

મમતા - ભાગ 81 - 82

️️️️️️️️મમતા :૨ ભાગ :૮૧( પરી અને પ્રેમનાં સંબંધથી નાખુશ મોક્ષા પ્રેમને મળવાં મુંબઈ જાય છે. સાધનાબાને પણ હવે ખબર છે કે પરી મોક્ષાની દીકરી છે. હવે આગળ....) જુવાનીનો તરવરાટ, ગરમ લોહી અને હેન્ડસમ મંત્ર તો પ્રેમનાં મહાસાગરમાં ડુબકી લગાવતો હતો. મિષ્ટિનાં પ્રેમમાં પાગલ બનેલો મંત્રને હોશ જ ન હતાં. બંનેને ખબર હતી કે બંનેનાં પિતા મિત્રો છે. બંને રોજ ફોનથી, મેસેજોથી એકબીજા સાથે કલાકો વાતો કરતાં હતાં. પણ જ્યાં સુધી કોલેજ પુરી ન થાય ત્યાં સુધી ઘરમાં વાત ન કરવી એમ નક્કી કર્યું. બીજી બાજુ આરવ અને એશાની પણ એવી જ હાલત હતી. બંને જ્યારથી મળ્યાં, ત્યારથી એકબીજાને દિલ ...વધુ વાંચો

43

મમતા - ભાગ 83 - 84

️️️️️️️️મમતા :૨ ભાગ :૮૩(મંથન, મોક્ષા અને મંત્ર મૌલીકનાં ઘરે વડોદરા વાસ્તુ પૂજન માટે જાય છે. મંત્ર મિષ્ટિને મળવા આતુર હવે આગળ ......) મંથન,મોક્ષા અને મંત્ર મૌલીકનાં ઘરે વડોદરા પહોંચતાં જ મૌલીક અને મેઘા મંથન અને મોક્ષાનું સ્વાગત કરે છે. ત્યાં જ મંત્રને કોઈ ખેંચીને લઇ ગયું. સ્ટોર રૂમમાં થોડું અંધારૂ હતું. દિવાલને અડીને મંત્ર ઉભો હતો. મંત્રને ખેંચીને લઇ જનાર બીજી કોઈ નહિ પણ મંત્રની " ફટાકડી " હતી. મિષ્ટિ મંત્રની આંખોમાં આંખો નાંખીને પ્રેમલાપ કરતી હતી. ઘરનાં લોકો અને બીજાથી અજાણ આ પ્રેમી પંખીડા ઘણાં દિવસો પછી મળ્યાં. તો બંને એકબીજામાં ઓતપ્રોત થઈ ગયાં. બે માળનો ભવ્ય બંગલો ...વધુ વાંચો

44

મમતા - ભાગ 85 - 86

️️️️️️️️મમતા :૨ ભાગ :૮૫( પરી અને પ્રેમનો સંબંધ સ્વીકાર કરવામાં મોક્ષા અચકાય છે. માટે તે સાધનાબેનને મળવા મુંબઈ આવે બંને વાતો કરતાં હોય છે ને ગેટ પર કોઈ આવે છે જે જોઈ મોક્ષા ચોંકી જાય છે. તો કોણ છે ? તે વાંચો ભાગ :૮૫ ) અચાનક ગેટનો અવાજ આવતાં ત્યાં ગેટ પર મોક્ષા જોઈને તેની આંખો પહોળી થઈ ગઈ. અને બોલી. " મંથન, તું અહીં ?"મંથન :" હા, હું કયારનો તને કોલ કરૂ છું અને તું ઉપાડતી નથી. તો હું સમજી ગયો કે તું અહીં જ હોઈશ તેથી હું અહીં આવ્યો."મંથન બાને " જય શ્રી કૃષ્ણ " કરે છે.અને ...વધુ વાંચો

45

મમતા - ભાગ 87 - 88

️️️️️️️️મમતા : ભાગ :૮૭( આરવ હોસ્પિટલમાં છે એ સાંભળીને એશા અને પરી તરત જ અમદાવાદ આવે છે.આરવની તબિયત હવે છે.હવે આગળ....) પરી અને એશા " કૃષ્ણ વિલા " પહોંચે છે. આમ, અચાનક પરીને જોઈ મોક્ષા વિચારે છે.( પરી! અહી ! અચાનક !)મોક્ષા પરીને ભેટીને રડવા લાગે છે. પણ પોતાની જાતને સંભાળી લે છે. પરી :" મોમ, શું થયું ? કેમ રડે છે?"મોક્ષા :" બસ, એમ જ કંઈ નહીં."ત્યાં જ શારદાબા પણ આવે છે. પરી અને એશા શારદાબાને " જય શ્રી કૃષ્ણ " કરે છે. પરી આરવ અને એશાની બધી જ વાતો વિગતે કરે છે. ત્યાં જ મોક્ષા કહે," કેમ ...વધુ વાંચો

46

મમતા - ભાગ 89 - 90

️️️️️️️️મમતા :૨ ભાગ :૮૯( આખરે આરવનાં ડેડ માની જતાં આરવ અને એશા બંને ખુશ હતાં. તો શું મોક્ષા પણ અને પ્રેમનાં સંબંધને સ્વીકારશે ? વાંચો ભાગ :૮૯ ) આરવની તબિયત સારી થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપી. એશા અને પરી ઘરે આવ્યાં. મંત્ર આરવની સાથે તેનાં ઘરે ગયો. પ્રેમ પણ પરીની વાત સાંભળી ઉદાસ થઈ ગયો કે હવે મારે અમારા સંબંધ વિશે બા સાથે વાત કરવી પડશે. પ્રેમ મોક્ષાને મળ્યો પણ આ કોઈ વાત તેણે બાને કહી ન હતી. પ્રેમ ઘરે જાય છે. સાધનાબા માળા કરતાં હતાં. તો પ્રેમ તેની પાસે બેસી જાય છે તો બા કહે," કેમ આજે વહેલો ...વધુ વાંચો

47

મમતા - ભાગ 91 - 92

️️️️️️️️મમતા :૨ ભાગ :૯૧(પરીની ચિંતામાં મોક્ષાનું એક્સિડન્ટ થયું. મંથન તેની સાથે હતો. હવે આગળ.....) મંથન મોક્ષા સાથે હોસ્પિટલમાં હતો. ઉદાસ હતી. તે શારદાબાનાં ખોળામાં માથું રાખી સૂતી હતી. મંત્ર તેનાં બેડરૂમમાં હતો ત્યાં જ તેનાં ફોનમાં કોલ આવે છે. સ્ક્રિન પર " ફટાકડી " નામ હતું. આમ તો મંત્ર હંમેશાં મિષ્ટિનાં કોલની રાહ જોતો પણ આજે તે કોઈની સાથે વાત કરવા માંગતો ન હતો. કોલ ન લેતાં મિષ્ટિ પણ વિચારવા લાગી શું થયું હશે ? મોક્ષાની તબિયત પણ હવે સારી હતી. ડોકટરે તેને આરામ કરવાનું કહ્યું હતું. પરી મોક્ષા માટે સૂપ લઈને આવી હતી. પરીને ઉદાસ જોઈ મોક્ષા પરીનો ...વધુ વાંચો

48

મમતા - ભાગ 93 - 94

️️️️️️️️મમતા :૨ ભાગ : ૯૩(મોક્ષાને પ્રેમ પસંદ ન હોવાથી પરી પ્રેમ સાથે વાત કરતી નથી. તો શું થશે હવે વાંચો ભાગ :૯૩ ) પાંદડા પર બાઝેલા ઝાકળ બિંદુઓ, પંખીઓનો કલરવ અને "કૃષ્ણ વિલા" ની કાનાની આરતી. આ રોજનો ક્રમ હતો. મોક્ષાની તબિયત સારી ન હોવાથી શારદાબા જ હમણાં આરતી કરતાં હતાં. પરી પણ વહેલી ઉઠી તેને મદદ કરતી હતી. એ જોઈને મોક્ષાને ગર્વ થતો હતો કે પોતાની લાડલી કેટલી સમજદાર છે. પરી બહારથી ખુશ દેખાવાનાં પ્રયત્ન કરતી પણ અંદરથી તે કેટલી દુઃખી હતી તે મોક્ષા જાણતી હતી. મોક્ષા મનમાં જ વિચારે છે.( બસ મારી તબિયત સારી થાય એટલે હું ...વધુ વાંચો

49

મમતા - ભાગ 95 - 96

️️️️️️️️મમતા :૨ ભાગ :૯૫( અંતે મોક્ષાએ પરી અને પ્રેમનાં સંબંધને સ્વીકારી લીધો. પરી પ્રેમ સાથે વાત કરવા ઉતાવળી છે આગળ.....) ઉછળતી, કુદતી નદી જેમ સાગરને મળવાં ઉતાવળી હોય તેમ પરી પણ આ સમાચાર પ્રેમને આપવા ઉતાવળી હતી. ઘણાં દિવસોથી પ્રેમ સાથે વાત પણ નહોતી કરી. પરીએ પ્રેમને કોલ કર્યો.પરી :" હેલ્લો." પ્રેમ તો સુઈ ગયો હતો તેણે આંખો ચોળતા ચોળતા પરીને " હેલ્લો " કહ્યું.પરી :" I Love You Dear "પ્રેમ :"I Love You so much my Dear "પરી :" પ્રેમ, મોમે આપણામાં સંબધો માટે હા કહી છે. "પ્રેમ :" હા, મને ખબર છે. સાંજે જ મારા ડેડનો ફોન ...વધુ વાંચો

50

મમતા - ભાગ 97 - 98

️️️️️️️️મમતા :૨ ભાગ : :૯૭( પરી અને પ્રેમનાં સંબંધને તો મંજુરી આપી દીધી. શું મંત્ર અને મિષ્ટિનાં સંબંધને પણ ? કે ..... આગળ....) પુરા હોલને દુલ્હનની જેમ શણગારેલો હતો. ફાયનલી આરવનાં પિતા માની જતાં આરવ અને એશાની આજે સગાઈ હતી. ગોલ્ડન ચોલીમાં એશા ખૂબ જ સુંદર લાગતી હતી. મુંબઈમાં એશા અને તેની મોમ સિવાય બીજા કોઈ સગા હતાં નહીં. તો પુરી તૈયારી પ્રેમ, પરી અને તેનાં મિત્રોએ કરી હતી. અમદાવાદથી આરવ, તેનાં મિત્રો માતા-પિતા, ભાઈ અંશ ભાભી અને મંત્ર પણ આવવાનો હતો. મિષ્ટિ આરવનાં ભાભીની માસીની દીકરી હોય તે પણ સગાઈમાં આવવાની હતી. તે જાણી મંત્ર બહુ ખુશ હતો. ...વધુ વાંચો

51

મમતા - ભાગ 99 - 100

️️️️️️️️મમતા :૨ ભાગ :૯૯ ( બે દિલની જીત થઈ અને પરી અને પ્રેમની સગાઈ થઈ. તો આપ પણ ચોક્કસ બંનેની સગાઈ...) મંથન, મોક્ષા, શારદાબા બધાએ મહેમાનોનું સ્વાગત કર્યું. થોડીવાર થતાં એશા પરીને લઈ નીચે આવી. શરમથી નીચી ઢળેલી નજર, શણગાર સજેલી પરીને જોઈ પ્રેમ તો જોતો જ રહી ગયો. મોક્ષા પરીને રીંગ આપે છે.અને સાધનાબા પ્રેમને રીંગ આપે છે. બંને એકબીજાને રીંગ પહેરાવે છે. તાળીઓનાં ગડગડાટથી બધાં તેઓને વિશ કરે છે. કેક કટિંગ કરે છે. હંમેશા ઉછળતી પરી આજે તો ગંભીર બની ગઇ હતી. પ્રેમ અને પરી શારદાબા, સાધનાબાનાં આશિર્વાદ લે છે. પ્રેમ અને પરી ફિલ્મી રોમેન્ટિક ગીત પર ...વધુ વાંચો

52

મમતા - ભાગ 101 - 102

️️️️️️️️મમતા :૨ ભાગ ૧૦૧( એક બાજુ સગાઈ થતાં બધાં ખુશ હતાં. તો બીજી બાજુ વિનીતની કાયમી વિદાયથી પુરૂં વાતાવરણ ફેરવાઈ ગયું. હવે આગળ....) કયારે શું થવાનું છે તે કોઈ જાણી શક્યું નથી. વિનીતની બિમારીની જાણ થતાં મોક્ષાની નારાજગી દૂર થઈ અને પરી અને પ્રેમની સગાઈ ધામધૂમથી કરી. ત્યાં જ વિનીતનાં સમાચાર..... વિનીત અને પ્રેમ વચ્ચે કયારેય કોઈ સંવાદ કે લાગણીભર્યો સંબંધ ન હતો પણ હતો તો તેનો દીકરોને ! પહેલાં મા અને પછી પિતા બંનેને ખોઈ પ્રેમ સાવ સુનમુન થઈ ગયો. બસ, પરીનો પ્રેમ અને વિશ્વાસ પ્રેમને મજબૂત બનાવતા હતાં. અમેરીકામાં વિનીતની અંતિમ ક્રિયા પૂરી કરી મંથન, પ્રેમ અને ...વધુ વાંચો

53

મમતા - ભાગ 103 - 104

️️️️️️️️મમતા :૨ ભાગ :૧૦૩(પ્રેમ હવે પિતાનું દુઃખ ભૂલી થોડો હળવો થયો. પરીએ પણ તેને સાથ આપ્યો હવે આગળ......) "કૃષ્ણ બંગલામાં કાનાની આરતી થતી હતી. મંથને ઘરે આવી બધી જ વાત મોક્ષા અને શારદાબાને કરી. બધાં જ ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયા. નાસ્તો કરતાં કરતાં મોક્ષા બોલી.મોક્ષા :" મારી તબિયત હવે સારી છે. હું વિચારૂ છું કે આજે રાત્રે મુંબઈ સાધનાબેનને મળી આવું તો તેમને સારૂં લાગશે. "શારદાબા :" હા, તારી વાત સાચી છે. તારે જવું જ જોઈએ."મંથન :" હા, જઈ આવ. " પરી આજ સવારે થોડી વહેલી જ ઉઠી હતી. આજે તેનું રિઝલ્ટ હતું. તો થોડી એક્સાઇટિંગ હતી. તે ...વધુ વાંચો

54

મમતા - ભાગ 105 - 106

️️️️️️️️મમતા :૨ ભાગ :૧૦૫(મોક્ષા મુંબઈ જાય છે.અને મંત્ર તેની મીઠડીને મળવાં. તો હવે શું થશે આગળ......) સવાર સવારમાં સાધનાબા હતાં. મોક્ષા ગીતાનો અધ્યાય વાંચતી હતી. પ્રેમ અને પરી કોલેજ જવા નીકળ્યાં. મોક્ષા આ વખતે નિરાંતે સાધનાબા સાથે રોકાવવાની હતી. સાધનાબા હવે સમય જતાં થોડાં સ્વસ્થ થયાં હતાં. તેમાં વળી મોક્ષા આવતાં તેને જાણે આધાર મળી ગયો.સાધનાબા :" કોણે કહ્યું કે લોહીનાં સંબંધો જ સાચાં હોય ! તારે અને મારે કોઈ એવાં સંબંધો નથી છતાં પણ હંમેશા તું દુઃખમાં મારી પડખે આવીને ઉભી છે. "મોક્ષા :" કેમ ? તમે મારા મા નથી ? હું તમને મા માનું છું અને તમે ...વધુ વાંચો

55

મમતા - ભાગ 107 - 108

️️️️️️️️મમતા :૨ ભાગ : ૧૦૭( મોક્ષા મુંબઈથી પાછી ફરે છે. આરવનાં પિતાની તબિયત સારી ન હતી. હવે આગળ....) જીવનમાં શું થાય છે તે કોઈ જાણી શક્યું નથી.! પરીનાં મોમ,ડેડની લગ્ન તિથીમાં એશા અને આરવ મળ્યાં. બંને સ્નેહનાં તાંતણે બંધાઈ ગયાં. પહેલા એશાની મોમનું ડિવોર્સ થયેલાં છે અને પછી એશા આરવ કરતાં ઉંમરમાં બે વર્ષ મોટી છે એવાં ઘણાં કારણો આવ્યા. પણ એશા અને આરવનાં પ્રેમની સામે અંતે બધાએ જ નમવું પડ્યું અને એશા અને આરવની સગાઈ કરી. અચાનક આરવનાં પિતાને એટેક આવતાં તેમની તબિયત ખૂબ નાજુક હતી. તેમની છેલ્લી ઈચ્છા આરવનાં લગ્ન જોવાની હતી. તો તે વાતને ધ્યાનમાં રાખીને ...વધુ વાંચો

56

મમતા - ભાગ 109 - 110

️️️️️️️️મમતા :૨ ભાગ :૧૦૯(અંતે આરવ અને એશાનાં લગ્ન થયાં. અલકાબેન અને પ્રેમ મુંબઈ જવા નીકળે છે. હવે આગળ....) સૂરજ તૈયારીમાં હતો. પંખીઓ પોતાના માળામાં જતાં હતાં. મોક્ષા અને પરી એશાને લેવાં માટે ગયાં. એશા પિંક સાડીમાં ખૂબ સુંદર લાગતી હતી. નવી દુલ્હન હોવાં છતાં એશાએ આવતાંની સાથે જ ઘરને પોતાનું માની લીધું હતું. ચા, નાસ્તો કરી એશા, પરી અને મોક્ષા સાથે જવાં નીકળે છે. આરવ પણ પાછળ આવે છે તો પરી મસ્તી કરતાં કહે છે.પરી :" બસ, હો હવે હું એશાને લઈ જાઉં છું. આપ અહીં જ રહો !" આરવ આ સાંભળી માથું ખંજવાળતો શરમાઈ જાય છે. એશાને લઈ ...વધુ વાંચો

57

મમતા - ભાગ 111 - 112

️️️️️️️️મમતા :૨ ભાગ :૧૧૧( પરી અને પ્રેમનાં લગ્નની તારીખ નક્કી થઈ. તો આપ સૌ પણ જરૂરથી પધારશો. ) પંખીઓનો નવી સવારની ઈચ્છાઓ લઈને આવે છે. બધાં ડાઇનિંગ ટેબલ પર નાસ્તા માટે બેઠાં છે. ત્યાં જ મોક્ષા કહે.મોક્ષા : " હવે બહુ થોડાં દિવસો રહ્યા છે. કાલથી જ તૈયારીઓ શરૂ કરી દેવી પડશે. "મંથન :" મોક્ષા, તું જરા પણ ચિંતા ન કર, હું આજે જ કંકોતરીની ડિઝાઈન જોઈ ફાઇનલ કરી આવીશ."ત્યાં જ મંત્ર આવે છે....મંત્ર :" જય શ્રી કૃષ્ણ " ગુડ મોર્નિંગ મોમ, ડેડ આપ જરા પણ ટેન્શન ન લો, ડેડ, કેટરિંગ અને ડેકોરેશનનું કામ હું અને આરવ સંભાળી લઇશું."શારદાબા ...વધુ વાંચો

58

મમતા - ભાગ 113 - 114

️️️️️️️️મમતા :૨ ભાગ :૧૧૩( અચાનક મોક્ષાને શું થયું ? મંથન, મંત્ર બધાં પરેશાન છે. તો તે જાણવા વાંચો ભાગ ) કાલ શું થવાનું છે તે કોઈને ખબર નથી. મોક્ષાની તબિયત અચાનક ખરાબ થતાં ઘરનાં બધાં ટેન્શનમાં આવી ગયા. મોક્ષાએ આ વાત પરીને કહેવાની ના કહી હતી. રાત્રે પરીનો વિડિયો કોલ આવે છે. તો મંથનને ઉદાસ જોઈ તે પુછે છે.પરી :" ડેડ, શું થયું ? કેમ ઉદાસ છો ? "મંથન :" ના, બેટા કશું નહીં. બસ થાકને કારણે. "પરી :" અને મોમ ક્યાં ડેડ ?"મંથન :" અરે ! એ બરાબર છે. આજ વહેલાં જ તેનાં રૂમમાં જતી રહી. "પરી :" ...વધુ વાંચો

59

મમતા - ભાગ 115 - 116

️️️️️️️️મમતા :૨ ભાગ : ૧૧૫( મોક્ષાની બિમારીની જાણ પરીને થતાં તે તરત જ અમદાવાદ પહોંચે છે. હવે આગળ.....) જીવનમાં શું થાય છે તે કોઈ જાણી શક્યું નથી. એક બાજુ પરીનાં લગ્નનો આનંદ હતો તો બીજી બાજુ અચાનક મોક્ષાને કેન્સરની ગાંઠ થતાં ઓપરેશન કરવું પડ્યું. મોક્ષાની બિમારીની જાણ થતાં જ પરી અમદાવાદ પહોંચી. ચાર દિવસ થયાં અને મોક્ષાને હોસ્પિટલમાંથી રજા આપી. પરી સવારથી મોક્ષાનું ધ્યાન રાખતી હતી. તો બીજીબાજુ મંત્ર પણ ડાહ્યો ડમરો થઈ મંથન સાથે ઓફિસ જતો હતો. જયારે આપણાં પોતાનાં, નજીકનાં કોઈને કંઈ પણ તકલીફ થાય તો આપોઆપ જ જવાબદારી આવી જાય છે. પરી મોક્ષા માટે જમવાનું લઈ ...વધુ વાંચો

60

મમતા - ભાગ 117 - 118

️️️️️️️️મમતા :૨ ભાગ :૧૧૭( પરી અને પ્રેમનાં લગ્નની શરણાઈ વાગવા લાગી. તો રાહ શેની જુઓ છો. તૈયાર રહેજો લગ્નમાં માટે.....) સમય તો પાણીની રેલાની માફક સરી જાય છે. મોક્ષાની તબિયત હવે સારી હતી. બસ હવે તો પરી અને પ્રેમનાં લગ્નની શરણાઈ વાગતી હતી. અમદાવાદની પ્રખ્યાત હોટલ "રજવાડું" જે પૂરી હોટલને મંથને બુક કરી લીધી હતી. આખરે મંથનની લાડલી પરીનાં લગ્ન હતાં ! કંઈ જેવી તેવી વાત હતી ! જરદૌશી વાઈટ અને મરૂન પાનેતર, જડાઉ ઘરેણાં, ડાયમંડનો માંગ ટીકો, હાથમાં મહેંદીમાં સજ્જ પરી તો દુલ્હનનાં પરિધાનમાં ખૂબ જ સુંદર લાગતી હતી. ત્યાં જ મોક્ષા આવે છે. તે પોતાનાં હાથે જ ...વધુ વાંચો

61

મમતા - ભાગ 119 - 120 (છેલ્લો ભાગ)

️️️️️️️️મમતા :૨ ભાગ : ૧૧૯( પરી અને પ્રેમ લગ્નનાં પવિત્ર બંધનમાં બંધાઈ ગયા. પોતાની લાડકી દીકરીને વિદાય આપતાં મોક્ષાને દુઃખ થયું. હવે આગળ.....) આખરે પ્રેમ અને પરીના હૈયાઓ મળી ગયાં. બંને લગ્નનાં પવિત્ર બંધનમાં બંધાઈ ગયા. લગ્ન પછીની બધી જ વિધિઓ પૂરી કરી. પરી અને પ્રેમ ફાઈવ સ્ટાર હોટલમાં રૂમ બુક કરેલો હતો. ત્યાં ગયાં. વિશાળ બેડરૂમમાં ધીમું, માદક સંગીત વાગતું હતું. બેડ પર ગુલાબનાં ફૂલો બિછાવેલા હતાં. આજે પરીનું સૌંદર્ય પૂનમનાં ચાંદને પણ શરમાવે તેવું હતું. અચાનક પાછળથી પ્રેમ આવે છે. પરીને બાહુપાશમાં જકડી લે છે. પરી તેની આંખો બંધ કરી લે છે. રૂમમાં રોમેન્ટિક સંગીત રેલાઈ રહ્યું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો