મમતા - ભાગ 73 - 74 Varsha Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મમતા - ભાગ 73 - 74

❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ :૭૩

💐💐💐💐💐💐💐💐

( પરીનાં મનમાં સતત ગડમથલ ચાલતી હોય છે. શું પ્રેમનાં મનમાં પણ મારા વિશે લાગણી હશે ? શું સમીર વિશે આગળ વિચારૂં ? આ બધાં જ સવાલોનો જવાબ જાણવા વાંચો ભાગ ૭૩ )

" કૃષ્ણ વિલા " બંગલામાં કાનાની આરતી પુરી થતાં મોક્ષા બધાને પ્રસાદ આપે છે. આજે પરી મુંબઈ જવાની હતી તો નાસ્તો પતાવી મોક્ષા પરીને એરપોર્ટ મુકવા જાય છે.

મોક્ષા : પરી, પ્રેમ સાથે વાત કરી મને કોલ કરજે. તેનાં ફેમીલી વિશે પણ મને જણાવજે.

પરી : ઓકે , મોમ...

મોક્ષા : પરીને આમ ઉદાસ જોઈ. મોક્ષા પરીને કહે.... પરી ચિંતા ન કર. અમુક વાતો સમય પર છોડવી પડે.

પરી : ઓકે, મોમ બાય...
પરીને મુકી મોક્ષા સીધી ઓફિસ જવા નીકળી.

પરી હજુ એરપોર્ટ પર જ હોય છે ને પ્રેમનો કોલ આવે છે.

પ્રેમ : હેલ્લો , ગુડ મોર્નિંગ પરી. તું નીકળી....

પરી : હા , હું બાર વાગે પહોંચીશ.

પ્રેમ : ઓકે , તો મારે એ બાજુ કામ છે તો હું તને એરપોર્ટ લેવાં આવીશ ઓકે....

પરી : ઓકે , મળીએ....
પ્રેમનો કોલ આવતાં ને તેને મળવા માત્રથી પરી ખુશ હતી. ઘણાં દિવસો પછી પરી પ્રેમને મળવાની હતી.

પ્લેન લેન્ડ થાય છે. મહાનગરી મુંબઈમાં અને પ્રેમ પણ મળવાં આતુર છે પરીને. તે ઘડી ઘડી તેની વૉચમાં સમય જુએ છે. ત્યાંજ સામેથી પરી આવતી દેખાય છે. પ્રેમ પોતાનાં દિલ પર કાબુ રાખી શકતો નથી અને દોડીને પરીને પોતાની બાહોમાં લઈ લે છે. પોતાનાં હોઠ પરીના હોઠ પર મુકી તસતસતું ચુંબન આપે છે. હૂંફાળા શ્વાસ એકબીજાની ધડકનને માણતાં બંને ક્યાંય સુધી આલિંગનમાં ઓતપ્રોત રહે છે. ત્યાંજ તાળીઓનો ગડગડાટ થતાં બંને અલગ થાય છે. પ્રેમની નજર નીચી ઢળે છે. પરીના ગાલ તો શરમને કારણે ગુલાબી થઇ ગયા. એરપોર્ટ પર રહેલા તમામ પ્રવાસીઓ પ્રેમ અને પરીનાં પ્રેમને તાળીઓનાં ગડગડાટથી વધાવી લીધો.

પ્રેમ પરીની બેગ લઈને કાર તરફ આવે છે. બંને કારમાં બેસે છે. થોડીવાર કોઈ કંઈ બોલતાં નથી. ત્યાંજ પરી ગુસ્સા સાથે બોલી......

" આટલો સમય લાગે ? તારા દિલમાં મારા માટે પ્રેમ હોય તો કહેવું જોઈએ ને ?
મારા ડેડનાં મિત્રનો છોકરો સેમ મને જોવા આવ્યો હતો. ડેડ મને એમની સાથે પરણાવી દેત તો ?"

પ્રેમ : પરીનો હાથ હાથમાં લઈને...
એમ થોડી મારી પરીને કોઈને લઈ જવાં દંઉ અને પરીની આંખોમાં આંખો નાંખીને ......
" I love you " પરી .....❤️
પરી પણ શરમાઈને ....
" I love you " પ્રેમ...❤️
કહે છે.
પ્રેમ પરીને હોસ્ટેલ મુકી ઘરે જવા નીકળે છે..

પરી આજે બહુ ખુશ હતી. આખરે પ્રેમે તેની લાગણીને પરી સામે વ્યક્ત કરી. તેણે પહેલો કોલ મોક્ષાને કર્યો.

પરી : " I love you mom "
હું પહોંચી ગઇ.

મોક્ષા : શું વાત છે? ગઈ ત્યારે ઉદાસ હતીને હવે તો બહું ખુશ છે.!

પરી : હા, મોમ પ્રેમ મને એરપોર્ટ લેવા આવ્યો હતો. અને તે પણ.... પરી આગળ બોલતાં અટકી ગઈ.

મોક્ષા : ઓકે, બેટા પછી નિરાંતે તારી સાથે વાત કરીશ. ઘરે જઈને... ઓકે.. બાય....( ક્રમશ)

( આખરે પરીને જાણ થઇ જ ગઇ કે પ્રેમનાં દિલમાં પણ તેનાં માટે લાગણી છે. તો શું મંથન આ વાત જાણશે ? શું મોક્ષાને જાણ થશે કે પ્રેમ વિનીતનો દીકરો છે ? આ જાણવા વાંચો મમતા ભાગ :૭૪ )

વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર