ગુજરાતી લઘુકથા વાર્તાઓ ફ્રીમાં વાંચો અને pdf ડાઉનલોડ કરો

બર્થડે વિશ
દ્વારા Tanu Kadri

હવે બહુ થયું. ક્યા સુધી સહન કરવાનું, આ તો કઈ લાઈફ કહેવાય. બસ બધા કહે એમ જીવવાનું , હું પણ મનુષ્ય જાતીમાં આવું છું. મારી પણ કેટલીક અપેક્ષાઓ સપનાઓ ...

અમાસે લાગ્યું ચંદ્રગ્રહણ...
દ્વારા Sheetal

"કજરી, ચાલ ઉઠ હવે, સુરજ માથે ચડી આવ્યો છે, કેટલું ઊંઘે છે, તું ઉઠ એટલે તારા માટે ચા મુકું," કહી જયવંતી ખોલીમાં જતી રહી. આળસ મરોડતા કજરી ઉઠી. આજે ...

અજાણ્યો કોલ
દ્વારા Jayesh Gandhi

અજાણ્યો કોલ વિભા ના મોબાઈલ માં અચાનક એક અજાણ્યો નંબર નો કોલ આવ્યો .તેને રોજ ની જેમ કોલ પીકઅપ કરી વાત કરવા માંડી."હલ્લો , હું સંકેત બોલું ..તમે" ?" ...

માઈક્રોફિકશન મેળો - 2
દ્વારા jigar bundela

દિકરી કરણ, અતુલ, હર્ષદ ને જયેશ મહેફિલ જમાવીને બેઠા બેઠા અલક મલકની વાતો કરતા હતાં.ત્યાં અતુલની દીકરીનો કોલ આવ્યો કે એને મેડીકલમાં એડમિશન મળી ગ્યું છે. અતુલ ખુશ થઈ ...

નિર્દોષ ખૂની
દ્વારા Anjali Gohil

બપોર ઢળવા આવી હતી, હું વિચારતી હતી કે 'આજે કંઈ કામ નથી તો ઘરની સાફ-સફાઈ કરી લઉં?, કે સાંજના ભોજનની તૈયારી કરી લઉં? ' એવા વિચારો સાથે મેં બારી ...

બેટી બચાવો બેટી પઢાવો - 2
દ્વારા Dt. Alka Thakkar

સીન - ૩ સમય વીતતો ચાલ્યો. જોત જોતાંમાં વર્ષો વીતી ગયા. વચ્ચે વચ્ચે આસ્થા ના ફોન આવતા .એના પર cardiologist બનવાની ધૂન સવાર હતી. એ ઘરે બહુ ઓછી આવતી ...

પરિવાર.
દ્વારા Trupti. monil Sanghavi

જનકભાઈને બે પુત્રો.મોટો નિતિન અને નાનો ચિરાગ. જનકભાઈને ગામમાં વર્ષોથી કરિયાણાની દુકાન.એ દુકાનની માપસરની કમાણીમાંથી બન્ને દિકરાઓને ભણાવ્યા.જનકભાઈનાં પત્ની સાવિત્રીબેને બન્ને દિકરાઓને સતત અભ્યાસમાં પ્રોત્સાહન આપ્યું પરંતુ નિતિન પ્રથમથી ...

માતૃત્વ - 2
દ્વારા Monika

શિવાની પિયરમાં પહોચતાં જ શિવને ફોન કર્યો તો શિવનો ફોન બંધ. શિવાનીને સમજાઈ ગયું હતું કે હવે આ બધાં મારી સાથે વાત નહિ કરે. તેણે તેમ છતાં શિવને ૩ ...

ધરતીનો છેડો ઘર...
દ્વારા Sheetal

રવિવાર હોવાથી સોહન હજી સૂતો હતો, ઘરમાં એકલો જ હતો. અંજલિ તો નારાજ થઈને ઘર છોડીને એના પિયર જતી રહી હતી. અઠવાડિયું તો કોઈપણ જાતની દરકાર વગર નીકળી ગયું ...

એન્ટોન ચેખવ - 2
દ્વારા Tanu Kadri

તેને એ પણ યાદ આવ્યું કે એ પાર્ટી પછી નક્કી થયું કે પેલા વકીલને પોતાના કારાવાસ દરમ્યાન સખ્ત નજર માં સાહુકારના બગીચાની વચ્ચે આવેલ રૂમમાં કેદ કરવામાં આવશે. જ્યારે ...

સંબંધ પર પૂર્ણવિરામ
દ્વારા મનીષ ચુડાસમા ”સ્નેહનું પવિત્ર ઝરણું”

- મનીષ ચુડાસમા “સ્નેહનું પવિત્ર ઝરણું” સાંજનાં ચાર વાગ્યા હતાં. રવિવારનો દિવસ હતો. ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. મોરલા કળા કરીને નાચી રહ્યા હતાં. ‘હું વાત કરું, હજી પણ ...

વિરાજ-નિક્ષી
દ્વારા Jayshree Patel

વિરાજ વિરાજ આજે રીપોર્ટ આપી ઓફિસમાંથી બહાર આવ્યો, તેના ચહેરા પર સખત થાક વર્તાતો હતો. ઘરે પહોંચતા જ તે ખાધા પીધાંવગર જ સોફા પર લાંબો થઈ ગયો. ત્યાં જ ...

પાકીટ માં ફોટો..
દ્વારા Vijay Solanki

ચાલુ બસે કંડકટર ની નજર નીચે પડેલા પાકીટ પર પડી. કંડકટરે પાકીટ ઉપાડી લીધું. અને પાકીટ ખોલીને જોયું તો એમાં પાંચસો ની નોટ હતી. અને એક શ્રી કૃષ્ણ નો ...

તેરે જૈસા યાર કહાઁ...
દ્વારા Sheetal

રાતનાં દસ-સાડા દસનો સમય, અષાઢ મહિનાની મેઘલી રાત, વરસાદ હજી પણ વરસી રહ્યો હતો. ત્યાં જ બારણું ખખડાવવાનો અવાજ સાંભળી રાઘવ ઓરડામાંથી બહાર આવ્યો. "આટલી રાત્રે કોણ હશે?" મનોમન ...

દોષ કોનો?
દ્વારા Kuntal Bhatt

સુનિતાબેન અને સુનિલભાઈ એક અજબ વ્યથામાંથી પસાર થઈ રહ્યાં છે.કોને દોષ દેવો?! નસીબને દોષ દેવો ક્યાં સુધી વ્યાજબી? સુનિલભાઈએ દીકરીઓને વધુ પડતી આપેલી સ્વતંત્રતા તો જવાબદાર નહોતીને?! તો પછી ...

લાગણી
દ્વારા Pinkalparmar Sakhi

મને એ વાત સમજવા છતાંય સમજાતી નથી કે શા માટે લોકો સંબંધોનો ઉપયોગ કરે છે? શા માટે લોકો લાગણીઓનો ઉપયોગ કરે છે? શા માટે લોકો વ્યક્તિનો ઉપયોગ કરે છે? ...

શેરબજાર
દ્વારા Sahdevsinh Chauhan

અંકિત તું તો નોકરી છોડવાનું કેતો તો ને . અભય એ પૂછ્યું .આટલી સિફ્ટ કરી લવ પછી બીજી નોકરી ગોતિસ અંકિત એક કારખાનાં માં નોકરી કરતો હતો મહિને માંડ ...

સોશિયલી અવેર કે અફેક્ટેડ?
દ્વારા Yuvrajsinh jadeja

સોશિયલી અવેર કે અફેક્ટેડ? સોમવારનો દિવસ હતો ફર્સ્ટ યર સ્ટુડન્ટ મહર્ષિ ફ્રી પીરિયડમાં કેન્ટીનમાં મૂડલેસ બેઠો હતો ત્યાં રાજ સર આવ્યા . રાજ સર એટલે સ્ટુડન્ટસના ફેવરિટ સર . ...

સ્વપ્નપૂર્તિ
દ્વારા Sheetal

"દેવકી, ક્યાં છે તું? મને ઓફિસે જવા મોડું થાય છે, મારા શર્ટનું બટન તૂટી ગયું છે જલ્દીથી ટાંકી આપ." ચિરાગે દેવકીને બૂમ પાડી. દેવકી દોડવાની ઝડપે આવી. જલ્દીથી સોય-દોરો ...

માઈક્રોફિકશન મેળો - 1
દ્વારા jigar bundela

માઈક્રોફિકશન મેળો -1 એ પાંચ ટૂંકીવાર્તાનો સમૂહ લઇને આવી છે જેમા આપ જુદા જુદા વિષય પર લખાયેલ વાર્તાઓ વાંચશો. માઈક્રોફિકશન -1 પછી માઈક્રોફિકશન -2 અને માઈક્રોફિકશન-3 પણ પ્રકાશિત ...

બેન મા
દ્વારા Tru...

ની - સંતાન જયશ્રી બેન 15 વર્ષ થી માતૃછાયા અનાથ આશ્રમ અને જીવન અંજલી વૃદ્ધાશ્રમ નું સંચાલન કરતા હતા.બંને ના મકાન ની વચ્ચે જયશ્રીબેન ની ઓફિસ રહેતી.જયશ્રીબેન અનાથ બાળકો ...

ઋણસ્વીકાર
દ્વારા Sheetal

IAS ની પરીક્ષામાં સારા માર્કે ઉત્તીર્ણ થયા બાદ આજે ઉત્તર ગુજરાતના એક શહેરમાં શિવાનીનું પોસ્ટિંગ થયું હતું. શિવાની એની મમ્મી વૈશાલી સાથે એને ફાળવાયેલા બંગલામાં રહેવા સરકારી ગાડીમાં આવી ...

Love by Forever..️
દ્વારા Vaishali Rathod

મેં ક્યારે કશું લખ્યું નથી, લખ્યું હશે તો એ પણ કવિતા કે પછી શેરો, શાયરી. જોકે મેં એક નાની જેવી શરૂઆત કરી હતી લખવાની બીજા પ્લેટફોર્મ પર અને મજાની ...

માતૃત્વ - 1
દ્વારા Monika

શિવ અને શિવાની ધાર્મિક કરતાં વધુ આધ્યાત્મિક હતા. સ્વ (myself)ને ઉચ્ચ વિચાર અને સ્વસ્થ વિચાર સાથે જીવતાં રાખવામાં માનતા. લગ્નને ૫-૬વર્ષ થઇ જતાં સંતાનપ્રાપ્તિ માટે બા-દાદાના ઘણા આદેશો આવતાં. ...

અકલ્પનીય
દ્વારા Sonu dholiya

રમતી તેના ખેતરેથી માથે ખળની મોટલી લઈને તેના ઘરે જવા નીકળી . સીમનો રસ્તો ખાડા ખાબોસિયા વાળો હતો. પણ ગાડાના પૈડાંથી રસ્તો બન્ને બાજુથી ગાડાના પૈડાથી ટીપણી થઈ ગયો ...

શ્વાસ ના સથવારે...
દ્વારા AsHit Shaileshbhai Dholakia

સૂર્ય ના કિરણો બારી માંથી ચહેરા પર પ્રકાશ પાથરી રહ્યા છે, પંખી ઓ નો મધુર કલરવ કાનો માં ગુંજી રહ્યો હતો. ત્યાં અચાનક એ સાંભળો છો ઉઠો ઉઠો નો ...

એન્ટોન ચેખવ - 1
દ્વારા Tanu Kadri

ઠંડીની એક કાળી રાતમાં એક નગર સેઠે પોતાની હવેલીના એક વિશાલ કક્ષમાં આમથી તેમ આટાફેરા મારતો હતો. તે યાદ કરતો હતો ૧૫ વર્શ્પહેલાની એક પૂનમની રાત જે જે દિવસે ...

પિયર - પિયર - ૯
દ્વારા Krishna

મેઘના અવનીને દવા આપે છે, અવની પોતાની સાથે જે બન્યું એ વિચારતી સજળ નયને, એક ધ્યાને એના કાનાને ફરિયાદ કરે છે, દવા પોતાનું કામ કરે છે, ને અવનીને ઊંઘ ...

બસ સ્ટેન્ડ ની યાદ
દ્વારા Dipkunvarba Solanki

ઘડિયાળ માં સાડા પાંચ થઈ રહ્યા હતા.બધું કામ પતાવીને હવે ઘરે જવાની ઉતાવળ માં ફટાફટ કોમ્પ્યુટર ના કીબોર્ડ પર ઠકા ઠક થઈ રહી હતી.કામ પતાવવાની ઉતાવળ એટલી હતી કે.... ...

આખરી રાત
દ્વારા Dt. Alka Thakkar

હું હોસ્પિટલના લોન્જમાં રાઉન્ડ મારવા નીકળી મને ક્યારેય શાંતિથી બેસી રહેવાની કે બહુ વાર સુધી આરામ કરવાની આદત નથી ને એટલે ખૂબ જ કંટાળો આવતો હતો. હું તો હોસ્પિટલ ...

અલ્પવિરામ અને પૂર્ણવિરામ
દ્વારા Dr. Pruthvi Gohel

ઘરની બધી વ્યક્તિઓ ચિંતામાં હતી. હવે શું કરીશું? નંદિનીને આપણે કેવી રીતે આ વાત કહીશું? ડોક્ટરોએ તો પુરી ઈમાનદારીથી પોતાની ફરજ બજાવી હતી. નંદિનીના બા, બાપુજી, ભાઈ રાહુલ અને ...

સાચુ કોણ ?
દ્વારા Rohit Vanparia

ડીલક્સ પાનનાં ગલ્લે આવીને મેં પાનમાવો લીધો. ઘણીવાર સુધી આમતેમ આંટા માર્યા. સમય ન જતા બાજુની દુકાને નાસ્તો પણ કર્યો. હજુ પણ આકાશ આવ્યો ન હતો. આકાશને બે વખત ...