અપૂર્ણવિરામ માયા અને મોક્ષ નામના પાત્રોથી નવલકથાની શરૂઆત. લગ્નના આઠ વર્ષ પૂર્ણ થયા. માયા અને મોક્ષની એ જ યુવાનીની વાતો. મોક્ષની નાની બહેન સુમન. વાંચો, રસપ્રદ વાર્તા.

1

અપૂર્ણવિરામ

અપૂર્ણવિરામ પ્રકરણ - 1 માયા અને મોક્ષ નામના પાત્રોથી નવલકથાની શરૂઆત. લગ્નના આઠ વર્ષ પૂર્ણ થયા. માયા અને મોક્ષની એ જ વાતો. મોક્ષની નાની બહેન સુમન. વાંચો, રસપ્રદ વાર્તા. ...વધુ વાંચો

2

અપૂર્ણવિરામ - 2

અપૂર્ણવિરામ - ૨ લેખક : શિશિર રામાવત બંગલામાં કોઈ અજાણી સ્ત્રીની જાણ થવી - મોક્ષનું તે સ્ત્રી પર ગુસ્સે થવું યુવતી વિદેશી હોવાની ભાળ મળવી - વિદેશી યુવતીને મોક્ષ અને માયા વિષે દરેક બાબતની જાણ હોવી. શું હશે એ યુવતીનું નામ, શા માટે તે અહી આવી અને કઈ રીતે તે બંગલામાં ઘુસી. વાંચો, શિશિર રામાવતની મંજાયેલ કલમે અપૂર્ણવિરામ. ...વધુ વાંચો

3

અપૂર્ણવિરામ - 3

અપૂર્ણવિરામ - ૩ લેખક : શિશિર રામાવત આર્યમાનને લઈને મોક્ષ અને માયા વચ્ચે થતી વાતો - ઘરમાં રહેલ ઓસ્ટ્રેલીયન લઈને મોક્ષ અને માયાના પ્રતિભાવો - મોક્ષ અને માયાની રોમેન્ટિક લાઈફ વાંચો, અપૂર્ણવિરામ નવલકથા શિશિર રામાવતની કલમે... ...વધુ વાંચો

4

અપૂર્ણવિરામ - 4

અપૂર્ણવિરામ - 4 મિશેલ સુમન સાથે શું કરી રહી છે તે વિચારથી માયા સ્તબ્ધ થઇ ગઈ - સુમનના ડામાડોળ માનસિક લીધે અન્યને સતાવી રહેલ ડર - ગળામાં પહેરેલ માળાને લીધે વાર્તામાં આવતા અને ઉપજતા કેટલાંક વળાંકો. વાંચો, શિશિર રામાવતની કલમે લખાયેલ વાર્તા અપૂર્ણવિરામ. ...વધુ વાંચો

5

અપૂર્ણવિરામ - 5

અપૂર્ણવિરામ - 5 મુકતાબહેનની ગભરાહટ - જોસેફ અમુક દૃશ્યો જોઇને બોલવા માંડ્યો - ગણપત નામનો કોઈ માણસ - મોક્ષનું આત્મા વિચારવું - માથેરાન, ૨૦૧૩ લખેલું પાનું વાંચતા જ મિશેલની આંખો ચમકવી. વાંચો, મંજાયેલ કલમે લખાયેલ નવલકથા અપૂર્ણવિરામ. ...વધુ વાંચો

6

અપૂર્ણવિરામ - 6

અપૂર્ણવિરામ - 6 મિશેલ અને માયા વચ્ચે વાતચીત થવી - મોક્ષ વિષે માયાને પૂછવું - કાર પાર્ક કરીને બંને બીચ ચાલવા લાગ્યા - માયાનું કુણું વર્તન જોઇને મિશેલ અલગતા અનુભવતી હતી. વાંચો, શિશિર રામાવતની કલમે સુંદર નવલકથા. ...વધુ વાંચો

7

અપૂર્ણવિરામ - 7

અપૂર્ણવિરામ - 7 મિશેલ માયા અને મોક્ષ વિરોધી મેસેજ કોઈને આપીને ફરી માયા પાસે ગઈ - સુમનના પાગલપન વિષે મિશેલ પૂછવા લાગી - મુક્તેશ્વર મહાદેવના મંદિર નજીકના ગઢ તરફ માયા અને મિશેલ ચાલવા લાગ્યા વાંચો, આગળની વાર્તા શિશિર રામાવતની મંજાયેલ કલમે... ...વધુ વાંચો

8

અપૂર્ણવિરામ - 8

અપૂર્ણવિરામ - 8 મઢ આઈલેન્ડના અવાવરું કિલ્લા નજીક મિશેલ સંપૂર્ણ નગ્ન થઇ - મિશેલ અને અન્ય સાગરીતોએ આગ ફરતે ચકરાવો શરુ કર્યો - માયા અને મોક્ષનું સડક થઇ જવું વાંચો, આગળની રોચક વાર્તા શિશિર રામાવતની કલમે - અપૂર્ણવિરામ ...વધુ વાંચો

9

અપૂર્ણવિરામ - 9

અપૂર્ણવિરામ - 9 નગ્ન મિશેલ પેગનવિધિની ઝલક દર્શાવી રહી હતી - મોક્ષ અને માયા મિશેલને ઘરમાંથી બહાર તગેડી મુક્ત તત્પર જઈ રહ્યા હતા - મિશેલા અને એલેક્સ કોઈક વાત કરી રહ્યા છે વાંચો, અપૂર્ણવિરામ. ...વધુ વાંચો

10

અપૂર્ણવિરામ - 10

અપૂર્ણવિરામ - 10 કોપાયમાન મિશેલ અને તેની ઘરમાં પડઘાતી ચીસો સાંભળીને મોક્ષ ડઘાઈ ગયો - ગભરાયેલી મિશેલ પોતાના કમરામાં દોડી - મિશેલને ઘરમાંથી ભાગેલી જોઇને દરેક મજાક કરવા લાગ્યા વાંચો, આગળ કેવો વળાંક લેશે આ વાર્તા. ...વધુ વાંચો

11

અપૂર્ણવિરામ - 11

અપૂર્ણવિરામ - 11 મિશેલ અને ગણપતને પકડવા માટેની ચર્ચાઓ થઇ - સુમન પરના જોખમ વિષે વાત થઇ - રીતેશ અને ગયા પછી મિશેલ પછી પોતાના રૂમમાં આવી ગઈ વાંચો, શિશિર રામાવતની કલમે - અપૂર્ણવિરામની યાત્રા. ...વધુ વાંચો

12

અપૂર્ણવિરામ - 12

અપૂર્ણવિરામ - 12 મિશેલ કોઈ માણસને ત્વરિત મળવા ઇચ્છતી હતી - મોક્ષ અને મુક્તાબેન વચ્ચે કેટલીક મિશેલ અને ગણપતને લઈને થવી - અઘોરી ગોરખનાથ અને મિશેલની મુલાકાત થવી વાંચો, અપૂર્ણવિરામ. ...વધુ વાંચો

13

અપૂર્ણવિરામ - 13

અપૂર્ણવિરામ - 13 મિશેલે ગોરખનાથની શિષ્યા બનવા વિષે કહ્યું - અઘોરી વિહ્યા જાણવા માટે મિશેલ ગોરખનાથને મળવા ગઈ હતી - મિશેલ સાથે જ તેની તંત્રવિદ્યાનો પ્રયોગ શરુ કર્યો વાંચો, આગળની કથા અપૂર્ણવિરામ. ...વધુ વાંચો

14

અપૂર્ણવિરામ - 14

અપૂર્ણવિરામ - 14 બકરીની કપાયેલી ગરદનમાંથી નીકળેલું લોહી પીવા માટે ગોરખનાથે મિશેલને કહ્યું - બીજી તરફ માયા અને મોક્ષ ડરતાં - મુક્તાબેન અને સુમન એકબીજા સાથે કશીક વાતો કરી રહ્યા હતા વાંચો, આગળની વાર્તા અપૂર્ણવિરામ. ...વધુ વાંચો

15

અપૂર્ણવિરામ - 15

અપૂર્ણવિરામ - 15 મિશેલને વર્જિનીટી વિષે પ્રશ્ન પૂછતાં જ તે ડઘાઈ ગઈ - મિશેલે ગોરખનાથ સામે માન્યું કે તેનું કૌમાર્ય કરનાર વ્યક્તિ તેનો સગ્ગો બાપ હતો - ત્યારબાદ ગોરખનાથે મિશેલને પ્રતિભૂતપ્રવેશ નામની વિદ્યા સમજાવવાની શરુ કરી વાંચો, આગળની વાર્તા અપૂર્ણવિરામ. ...વધુ વાંચો

16

અપૂર્ણવિરામ - 16

અપૂર્ણવિરામ - 16 માયા અને મોક્ષ વધુ દિવસોના મહેમાન નથી આ વાત સાંભળીને બંને સ્તબ્ધ થઇ ગયા - માયા રૂપાલીને સચ્ચાઈ કહેવા લાગી - રૂપાલીના સમજાવવા છતાં માયા રડતી હતી - રીતેશ અને મોક્ષ અક્સા બીચ પર ટહેલી રહ્યા હતા વાંચો, આગળની વાર્તા અપૂર્ણવિરામ. ...વધુ વાંચો

17

અપૂર્ણવિરામ - 17

અપૂર્ણવિરામ - 17 રીતેશ અને રૂપાલી બંને મોક્ષ અને માયાની વાતો સાંભળી રહ્યા હતા - મિશેલનું વર્ણન અને વર્તન સમજાવ્યું બાબા ગોરખનાથની પાસેથી ભીનો દોરો લઈને મિશેલઆગળ વધી વાંચો, આગળની વાર્તા અપૂર્ણવિરામ. ...વધુ વાંચો

18

અપૂર્ણવિરામ - 19

અપૂર્ણવિરામ - 19 માથેરાન ખાતે એક વિશાળ બંગલામાં તેઓ રોકાયા - બારીમાં કોઈ અજાણી બુરખાધારી સ્ત્રી ફાટી આંખે માયા તરફ રહી હતી - સુમનને મિશેલ ગિફ્ટ આપવા લાગી - મિશેલ સુમનના હાથ પર કાળો મંત્રિત કરેલ દોરો કાંડા પર બાંધીને ચાલી ગઈ વાંચો, આગળની વાર્તા અપૂર્ણવિરામ. ...વધુ વાંચો

19

અપૂર્ણવિરામ - 20

અપૂર્ણવિરામ - 20 સુમનને દોરો બાંધીને મિશેલ અને આર્યમાન કાર લઈને નીકળ્યા - ગોરખનાથને મળવા માટે પહોંચ્યા - ગોરખનાથ આજે અન્ય સ્વરૂપમાં જ દેખાતા હતા - ગોરખનાથ મિશેલને અન્ય સ્થળે લઇ ગયા વાંચો, આગળની વાર્તા શિશિર રામાવતની કલમે... ...વધુ વાંચો

20

અપૂર્ણવિરામ - 21

અપૂર્ણવિરામ - 21 ગામના આદિવાસીઓએ ચડાવેલ એક છોકરાના બલિનું મડદું મિશેલ પાસે મુકવામાં આવ્યું - મિશેલ બાબા ગોરખનાથ સાથે ઉભી ડરી રહી હતી - બાબા ગોરખનાથ અને મિશેલ મૃતદેહ તરફ આગળ વધ્યા જ્યાં મિશેલનું શરીર ઠંડુ પાડવા લાગ્યું વાંચો, અપૂર્ણવિરામ - ૨૧ ...વધુ વાંચો

21

અપૂર્ણવિરામ - 22

અપૂર્ણવિરામ - 22 શિવસાધનાની સાથે ભયંકર વિસ્ફોટ થવા લાગ્યા - મિશેલ મડદાને શાંત કરવા તેના માથામાં સળિયો ઘુસાડવા આગળ વધી મિશેલ પોતે નગ્ન અવસ્થામાં લાશ પર બેથી હતી વાંચો, આગળની વાર્તા અપૂર્ણવિરામ - ૨૨ ...વધુ વાંચો

22

અપૂર્ણવિરામ - 23

અપૂર્ણવિરામ - 23 સાવ સાદી બુરખાધારી સ્ત્રી સામે મોક્ષ અને માયા ઉભા હતા - એ બંને સ્ત્રીઓ પોતાના પતિ ગુમ ફરિયાદ મોક્ષ સામે કરતી હતી - મોક્ષ અને માયા માથેરાન આવ્યા તેના વિશેની માહિતી આપીને એ સ્ત્રીઓએ સ્તબ્ધ કરી મુક્યા વાંચો, આગળની વાર્તા અપૂર્ણવિરામ - ૨૩ ...વધુ વાંચો

23

અપૂર્ણવિરામ - 24

મોક્ષે લોબીની વિરાટ પારદર્શક બારીમાંથી બહાર જોયું. માયા બગીચામાં લોખંડની વણાંકદાર બેન્ચ પર ચુપચાપ બેઠી હતી. એનો ચહેરો હજુ હતો. મૂળ વિચાર તો એવો હતો કે ઠંડી સવારે શાર્લોટ લેક પરથી મોટો ચકરાવો મારીને પહેલાં માથેરાનની માર્કેટમાં જવું અને પછી ત્યાંથી ફરતાં ફરતાં આરામથી બંગલે પહોંચવું, પણ તળાવ પર અચાનક બુરખાધારી સ્ત્રીઓ મળી ગઈ ને આયોજન પર પાણી ફરી વળ્યું. માયાનો મૂડ એવો પલટાયો કે બપોર સુધી ઠેકાણે ન આવ્યો. મોક્ષ બહાર આવીને એની બાજુમાં ગોઠવાયો. “ક્યાં સુધી આમ બેસી રહેવું છે તારે?” ...વધુ વાંચો

24

અપૂર્ણવિરામ - 25

અપૂર્ણવિરામ - 25 મિશેલને નિર્જીવ પથ્થરની જેમ સૂતેલી જોઇને આર્યમાન ગુસ્સે થતો જતો હતો - વજ્રોલી વિદ્યા વિષે વાત કરી મિશેલ - શાર્લોક બેટ પર અકસ્માતે ભેટો થઇ ગયેલ બુરખાધારી સ્ત્રી મુમતાઝ અને મોક્ષ વચ્ચે થતી વાતચીત - માથેરાનના જંગલમાં મુમતાઝના ઘટસ્ફોટ વાંચો, અપૂર્ણવિરામ. ...વધુ વાંચો

25

અપૂર્ણવિરામ - 26

અપૂર્ણવિરામ - 26 રિતેશ અને રૂપાલી માથેરાનના બંગલે આવી પહોંચ્યા - મોક્ષ અને માયા બંનેના ચહેરા પર સ્મિત છવાયું - સાથે મોક્ષના ભાઈ કરતા પિતાના સંબંધને વધુ આક્રોશથી દર્શાવતી માયા - દૂરથી મુમતાઝ ગુપચૂપ વાતો સાંભળી રહી હતી વાંચો, આગળની રોચક વાર્તા - અપૂર્ણવિરામ. ...વધુ વાંચો

26

અપૂર્ણવિરામ - 18

નવલકથા અપૂર્ણવિરામ શિશિર રામાવત પ્રકરણ ૧૮ સુમન ઉપર લાગે છે, એના રુમમાં. બંગલાના કમ્પાઉન્ડમાં પ્રવેશતાં મોક્ષ બોહ્લયો. વોચમેન જોસેફ પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો.મુકતાબેન કિચનમાં રાતના ભોજનની તૈયારીમાં પડ્યાં હતાં. તું બેગ ભરી લે. હું સુમન પાસે છું, મોક્ષે કહ્યું, કેટલાં દિૃવસ માથેરાન રહેવાનો પ્લાન છે, માયા? ડ્રોઈંગરુમની ચક્રાકાર સીડી ચડતાં ચડતાં જાણે હાંફી ગઈ હોય તેમ માયાએ મોટેથી શ્ર્વાસ છોડ્યો. એણે કશો જવાબ ન આપ્યો. પોતાના કમરા તરફ નજર સુધ્ધાં નાખ્યા વિના મોક્ષ સીધો સુમનના રુમમાં પહોંચી ગયો. એ પલંગ પર બેઠી બેઠી નાના રંગીન મણકાઓમાં દૃોરો પરોવીને ભારે રસપૂર્વક તોરણ બનાવી રહી હતી. મેન્ટલી ચેલેન્જ્ડ ...વધુ વાંચો

27

અપૂર્ણવિરામ - 27

અપૂર્ણવિરામ - 27 મોક્ષને જોઇને માયાના મોં માંથી રાડ ફાટી ગઈ - કોઈક તરુણીને તેણે પકડી હતી - કોઈક બેભાન સ્ત્રી હતી - સનસેટ પોઈન્ટ તરફ માથેરાનમાં એ યુવતીના અંકલનો બંગલો હોવાનું જણાવ્યું - બીજી તરફ મિશેલ અને આર્યમાન કોઈક વાતોએ વળગ્યા વાંચો, અપૂર્ણવિરામ - ૨૭ ...વધુ વાંચો

28

અપૂર્ણવિરામ - 28

“નો... અંકલ નો, નો... પ્લીઝ! આઈ બેગ ઓફ યુ... પ્લીઝ અંકલ... નો! સમબડી હેલ્પ મી... હેલ્પ!” માથેરાનની રાતને ખળભળાવી મૂકતી ચીસ અચાનક એવી તો વીંઝાઈ કે માયા ભર ઊંઘમાંથી હબકીને બેઠી થઈ ગઈ. આ તો લિઝાનો અવાજ! અવાજ એટલો સ્પષ્ટ હતો કે એની ખરબચડી સપાટી માયાની ફરતે સર્પની જેમ ઘસાઈને પસાર થઈ ગઈ. માયાની આંખો સામે કશુંક ઝગમગ્યું. આ શું? લીઝા બિસ્તરની ધાર પાસે ખડી છે? માયા ફફડી ઉઠી. વીજળીનો તાર ઓલવાતો હોય તેમ ક્ષણાર્ધમાં લિઝાની આકૃતિ બુઝાઈને અલોપ થઈ ગઈ. ...વધુ વાંચો

29

અપૂર્ણવિરામ - 29

અપૂર્ણવિરામ - 29 માયા કશુંક ઊંડા વિચારોમાં ખોવાઈ ગઈ અને મોક્ષ તેને ચિતાથી પૂછવા લાગ્યો - લિઝાનું સ્મરણ થયા કરવું તેની બળાત્કારની વાત સતત મનમાં ઘુમરાયા કરવી - માયાને જે સપનું આવેલું તે મુજબ બધું હકીકતે અસ્તિત્વ ધરાવતું હતું વાંચો, આગળ અપૂર્ણવિરામ - 29 ...વધુ વાંચો

30

અપૂર્ણવિરામ - 30

અપૂર્ણવિરામ - 30 નિસ્તેજ માયા લુઇસા પોઈન્ટ જોવા જવા માટે તૈયાર થઇ - મોક્ષ માયાનું અલગ વર્તન જોઇને આશ્ચર્યમાં મુકાયો માયાને માતૃત્વથી કેમ વંચિત રાખી છે તેના વિષે મોક્ષ પર સવાલો થયા - માયા લિઝાની બુક વાંચતી હતી - મોક્ષે માયાના ગુના વિષે વાત કરી વાંચો, અપૂર્ણવિરામ. ...વધુ વાંચો

31

અપૂર્ણવિરામ - 31

અપૂર્ણવિરામ - 31 મોક્ષને લાગ્યું કે તે ઘોર અંધકારમાં ફેંકાઈ રહ્યો છે - માયાનો અવાજ માત્ર એક વસ્તુ તરીકે દેખાય અને તેને લોહીલુહાણ લિઝા દેખાય છે - માયાને માતૃત્વનો દરજ્જો નહિ આપ્યો હોવાનો આક્ષેપ સાંભળીને મોક્ષ આ પરિસ્થિતિમાં વિચારે ચડે છે - આર્યમાન અને સુમન વચ્ચે કશુક વાતચીત થાય છે વાંચો, અપૂર્ણવિરામ - 31 ...વધુ વાંચો

32

અપૂર્ણવિરામ - 32

અપૂર્ણવિરામ - 32 ગીચ ઝાડી-ઝાંખરામાંથી જયારે માયા લિઝાનું ઘર જોવા પસાર થઇ ત્યારે તે ફાટી પડી - માયાની આંખ સામે હતું - લિઝા વર્ષો પહેલા મરી ચૂકી છે તેવો ઘટસ્ફોટ માયા એ કર્યો - રિતેશ રૂપાલી અને મોક્ષ સ્તબ્ધ બનીને ઉભા રહ્યા ... વાંચો, અપૂર્ણવિરામ - ૩૨. ...વધુ વાંચો

33

અપૂર્ણવિરામ - 33

અપૂર્ણવિરામ - 33 લિઝાએ એંશી વર્ષ પહેલા પહાડની ટોચ પરથી કૂદીને આત્મહત્યા કરી હતી - મુમતાઝ શાર્લોટ લેક પર ઓચિંતા ત્યારની યાદ અને વાતોનું મંથન - માયા સખત થઈને મોક્ષને મુંબઈ લઇ જવા માટે કહેવા લાગી - આર્યમાન મિશેલ સાથે ઊંચા સ્વરે વાત કરવા લાગ્યો જેના કેન્દ્રમાં સુમન હતી ... વાંચો, અપૂર્ણવિરામ - 33. ...વધુ વાંચો

34

અપૂર્ણવિરામ - 34

અપૂર્ણવિરામ - 34 માયાના એક પ્રશ્નથી મોક્ષને ધ્રાસકો પડવો - મોક્ષ રડવા લાગ્યો અને માયાએ તેને દિલ ખોલીને રડવા દીધો મુમતાઝ વિષે જાણવા માટે રિતેશ પોલીસ સ્ટેશન જવાનો ઓપ્શન લઈને મોક્ષ પાસે આવ્યો ... વાંચો, આગળની વાર્તા અપૂર્ણવિરામ - 34. ...વધુ વાંચો

35

અપૂર્ણવિરામ - 35

અપૂર્ણવિરામ - 35 મુમતાઝ ચાર-પાંચ મહિના પહેલા જ મારી ચૂકી છે તેવી માહિતી પોલીસ સ્ટેશનમાંથી મળી - માયાનો ચહેરો પથ્થર ચૂક્યો હતો અને પ્રેતાત્માઓ ક્યાંથી પાછળ પડી ગઈ તેના વિષે બધા વિચારવા લાગ્યા - મિશેલ સુમનને લઈને બાબા ગોરખનાથ પાસે આવી ... વાંચો, આગળની વાર્તા - અપૂર્ણવિરામ - 35. ...વધુ વાંચો

36

અપૂર્ણવિરામ - 36

અપૂર્ણવિરામ - 36 સુમનને પૂજાના ઓરડામાં ધકેલીને બાબા ગોરખનાથની પાછળ મિશેલ ચાલી - મિશેલ પર બાબા ગોરખનાથ ગુસ્સે થયાં - સિવાય બીજી કોઈ પણ વિધિ કરવા માટે મિશેલ બાબા સામે કરગરવા લાગી... વાંચો, અપૂર્ણવિરામ - 36. ...વધુ વાંચો

37

અપૂર્ણવિરામ - 37

અપૂર્ણવિરામ - 37 તદ્દન નંખાયેલા ચેહરે સુમન બહાર આવી - જોસેફ કશુંક વિચારી પડ્યો - મુંબઈ તરફ માયા અને મોક્ષ વધ્યા - બીજી તરફ મુકતાબહેન મિશેલને અમુક પ્રકારની રીની સાથે વિધિ કરતા જોઇને થથરી ઉઠ્યા.. વાંચો, અપૂર્ણવિરામ - ૩૭. ...વધુ વાંચો

38

અપૂર્ણવિરામ - 38

અપૂર્ણવિરામ - 38 સત્તરમી સદીમાં પોર્ટુગીઝોએ બાંધેલો કિલ્લો અને મિશેલ - પેગન વિધિ માટે તૈયાર કરાયેલ માહોલ અને સાથે જોડાયેલ તેમજ સમાન્થા - બીજી તરફ મોક્ષ અને માયા મુંબઈના ઘરે પહોંચ્યા - મિશેલ એક રાઝ ખોલે છે.. વાંચો, અપૂર્ણવિરામ - ૩૮. ...વધુ વાંચો

39

અપૂર્ણવિરામ - 39

અપૂર્ણવિરામ - 39 કાર માથેરાન ખીણમાં ફેંકાઈ હતી ત્યારે રીતેશ અને રૂપાલીના પણ મૃત્યુ થયાં હતા - મુમતાઝ અને લિઝા મૃત્યુ પામ્યા છે તે વાત સાથે સરખામણી કરીને મોક્ષ અને માયા વિચારવા લાગ્યા - મોક્ષનો આંતરસંઘર્ષ તીવ્ર બની જતો હતો અને પોતે આભાસી દુનિયામાં જીવી રહ્યો હોય તેવું લાગતું હતું... વાંચો, અપૂર્ણવિરામ - 39. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો