Tamara vina book and story is written by Gita Manek in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Tamara vina is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
તમારા વિના - 1
નવીનચંદ્ર અને તેમના પત્ની કાન્તાબહેન.
બુઝુર્ગ વર્ગમાં વિચરી રહેલ બંને જીવની વાર્તાની શરૂઆત ખુબ સામાન્ય અને રસપ્રદ રીતે આગળ વધતી જાય છે.
સામાન્ય ઘર-પરિવારની ઉઠતાવેંત શરુ થતી એકધારી, વણથંભી વાતોની વણઝારને વાંચો એક સુંદર વાર્તાના સ્વરૂપ મારફતે...
તમારા વિના - 2
સવારનું કામકાજ પતાવીને કાન્તાબહેન બોરીવલી જવા મુંબઈ લોકલમાં બેઠા - પોતાને સંધિવા હોવા છતાં કાન્તાબહેને એક મુસ્લિમ ગર્ભવતી મહિલાને બેસવા માટે જગ્યા કરી આપી - કાન્તાબહેનના બંને દીકરાઓ જુદા રહેવા ચાલ્યા ગયા તેમાં અન્ય લોકો કાન્તાબહેનનો ...વધુ વાંચોવાંક ગણતા હતા
વાંચો, આગળની રસપ્રદ વાર્તા.
તમારા વિના - 3
નાનકડો વિપુલ કમ્પાઉન્ડમાં પડી ગયો અને લોહી નીકળ્યું - નવીનચંદ્ર બેભાન થઇ ગયા - કાન્તાબહેને સ્વસ્થતાથી વિપુલ અને નવીનચંદ્ર બંનેને સંભાળી લીધા
વાંચો, આગળની રસપ્રદ વાર્તા.
તમારા વિના - 4
કાન્તાબહેનની સામે નવા રહેવા આવેલ દંપતીના દીકરાનું રુદન સાંભળીને તેઓ તેણે છાનો રાખવા દોડ્યા - અંકલ કૉ કિસી ને માર ડાલા ની બૂમ પડી
વાંચો, આગળની કહાની.
તમારા વિના - 5
પોલિસ જડતી લેવા માટે કાન્તાબહેનના ઘરે પહોંચી - નવીનચંદ્રનું ખૂન થયું હતું - દીકરાઓ રડતા હતા - પોલિસનું માનવું એવું હજુ કે મિલકત હડપવાના ચક્કરમાં ખૂન થયું છે
વાંચો, આગળની રોચક વાર્તા.