No Girls Allowed book and story is written by Nilesh Rajput in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. No Girls Allowed is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
નો ગર્લ્સ અલાઉડ - નવલકથા
Nilesh Rajput
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
અનન્યા! હું કઈ રીતે કહુ તને?" આકાશને સમજાતું નહોતુ કે એણે જે સાંભળ્યું એ કઈ રીતે અનન્યાને જણાવે.
" જે પણ હોઇ એ જલ્દી કહી દે ને!" અનન્યા જાણવા માટે તલપાપડ થઈ રહી હતી.
" સોરી... અનુ...મારાથી આ નહી કહેવાય!..."
" તો હું હમણાં જ ફ્લાઈટમાં બેસીને અમેરિકા આવી જવું છું..."
" અરે ના અનુ.. એવું ના કરતી! તું અહીંયા આવીશ તો વાત વધારે બગડી જશે..."
" તો મારા અમેરિકાના સોદાગર જે તે જાણ્યું છે એ કહેવાની તકલીફ લેશો?"
" હા હું કહું છું...પણ મારી વાત પૂરી ન થાય ત્યાં સુધી તું તારું મોં બંધ જ રાખીશ ઓકે?"
" ઉફ્ફ..ઓકે મેં મોં પર તાળું મારી દીધું છે..અને ચાવી તારી પાસે છે હવે બોલ.."
આકાશે જે આગળની બે મિનિટમાં જે વાત જણાવી એ સાંભળીને અનન્યાના જીવન પર આભ ફાટી પડ્યું.
" અનન્યા! હું કઈ રીતે કહુ તને?" આકાશને સમજાતું નહોતુ કે એણે જે સાંભળ્યું એ કઈ રીતે અનન્યાને જણાવે." જે પણ હોઇ એ જલ્દી કહી દે ને!" અનન્યા જાણવા માટે તલપાપડ થઈ રહી હતી. " સોરી... અનુ...મારાથી આ નહી ...વધુ વાંચો" તો હું હમણાં જ ફ્લાઈટમાં બેસીને અમેરિકા આવી જવું છું..." " અરે ના અનુ.. એવું ના કરતી! તું અહીંયા આવીશ તો વાત વધારે બગડી જશે..." " તો મારા અમેરિકાના સોદાગર જે તે જાણ્યું છે એ કહેવાની તકલીફ લેશો?" " હા હું કહું છું...પણ મારી વાત પૂરી ન થાય ત્યાં સુધી તું તારું મોં બંધ જ રાખીશ ઓકે?" " ઉફ્ફ..ઓકે
અનન્યા કોફી શોપ પર લાંબા સમય સુધી ન બેસી શકી. તેણે તુરંત ટેબલ પરથી ફોન અને પર્સ ઉઠાવ્યું અને ઘર તરફ ચાલતી બની. અનન્યાની ફેમિલી રીચ અને મિડલ કલાસની વચ્ચે આવતી. એકને એક દીકરી હોવાથી તેમને કોઈ પણ પ્રકારની ...વધુ વાંચોન હતી અને મમ્મી પપ્પાને પણ અનન્યા પર પૂરો વિશ્વાસ હતો. અનન્યા પોતાના આંસુઓને છુપાવતી ચૂપચાપ પોતાના રૂમમાં જતી રહી. અંદરથી રૂમને બંધ કર્યો અને ટેપ રેકોર્ડર ઉપર સેડ સોંગ સાંભળવાના શરૂ કર્યા. અરિજિતની ફેન તો અનન્યા પહેલેથી જ હતી એટલે સોંગ સાથે ખુદને કનેકટ કરવાની મથામણ એમને ન કરવી પડી. અરિજિતના સેડ સોંગ સાથે રૂમ આખુ ગુંજી રહ્યું હતું.
બે દિવસ પછી કોલેજના કોઈ કાર્ય માટે અનન્યા કિંજલને અને અન્ય મિત્રોને મળી. અનન્યાનો બદલાયેલો સ્વભાવ જોઈને બધાને વિચિત્ર લાગ્યું. " અનન્યા તારી આંખોને શું થયું?" મેડમ ચિંતા વ્યક્ત કરતા બોલ્યા. " કંઈ નહિ મેમ બસ કોલેજ પૂરી થઈ ...વધુ વાંચોછે, તો આગળ શું કરવું એના જ ટેન્શનમાં નીંદર નહિ આવી..." અનન્યા ચહેરાને છુપાવતી બોલી. આખી રાત રડવાના લીધે એમની આંખ નીચે કાળા ડાઘ પડી ગયા હતા. આંખો સોજી ગઈ હોય એવું લાગતું હતું. એક પછી એક આવીને બસ એ જ સવાલ કરી રહ્યા હતા કે ' અનન્યા સાથે કઈક તો થયું છે?' થોડાક જ સમયમાં આખા કોલેજમાં અનન્યાની વાત
આદિત્ય ખન્ના એક 28 વર્ષનો સેલ્ફ બિઝનેસમેન. જેણે ખુદના દમ પર સાત વર્ષ પહેલાં એક કંપનીની શરુઆત કરી. જેમનું નામ આપ્યું. "એકે એડવર્ટાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડ " નાની મોટી સેવા અને ચીજવસ્તુઓની એડવર્ટાઇઝમેન્ટ અને માર્કેટિંગ કરી આપનારી ઘણી કંપનીઓ બજારમાં ...વધુ વાંચોપરંતુ દરેક કંપનીઓ એડવર્ટાઇઝ માટે મોંઘી કિંમતો ચાર્જ સ્વરૂપે લેતા હતા. જેથી નાના બિઝનેસ કરતા લોકોને પોતાની પ્રોડક્ટ અને સેવાઓને લોકો સુધી પહોંચાડવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ત્યારે આ સમસ્યાના સમાધાન માટે આદિત્ય એ આ કંપનીની સ્થાપના કરી. પોતે ખુદ રિચ ફેમિલીમાંથી આવતો હોવાથી ઇન્વેસ્ટમેન્ટ એમની પાસે ઓલરેડી તૈયાર હતું. બસ જરૂર હતી તો આઈડિયાને સારી રીતે
કિંજલ અનન્યાને જોઈને મંદ મંદ હસવા લાગી. " શું થયું? કેમ હસે છે?" કિંજલને અચાનક હસતા જોઈ અનન્યા બોલી. " આ શું હાલ બનાવ્યો છે?" કિંજલનું હસવાનું શરૂ જ હતું. " કેમ? આ કપડામાં શું પ્રોબ્લેમ છે?" પોતના કપડાંને ...વધુ વાંચોબોલી. " પ્રોબ્લેમ કંઈ નથી પણ કેમ આજે આવા ફોર્મલ કપડાં! નોકરી વોકરી લાગી ગઈ છે કે શું?" હાથમાં પકડેલી ફાઇલને ઠીક કરતા અનન્યા બોલી. " કંઇક એવું જ સમજી લે.." " ખરેખર!" કિંજલ ચોંકી ઉઠી. " અરે ના ના નોકરી લાગી નથી, બસ થોડાક દિવસમાં લાગી જ જશે, આ તો હું ઇન્ટરવ્યૂ દેવા જાવ છું..." અનન્યા વારંવાર ખુદના શર્ટને