Nishachar book and story is written by Roma Rawat in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Nishachar is also popular in રોમાંચક in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
નિશાચર - નવલકથા
Roma Rawat
દ્વારા
ગુજરાતી રોમાંચક
પરોઢ થયા પછી થોડી મીનીટો બાદ તેઓ જંગલમાંથી બહાર નીકળ્યા. ઠંડુ, ભેજવાળુ ધુમ્મસ છવાયેલું હતું. તેઓ ત્રણ જણ હતા. તેમનો ગણવેશ પાનખરના પીળા થતા જતા લીલા પત્તાઓ માં ભળી જતો હતો. મધ્ય-પશ્રિમ ગ્રામીણ વિસ્તારમાં સપાટ પથરાયેલા પડેલા નિર્જન હાઇવે પર તપાસ કરવા તેઓ થોડી ક્ષણો થોભ્યા. બે જણની સહેજ આગળ ચાલતા, ઠસ્સા અને રૂઆબથી ખભા ઉંચા રાખતા અને માથુ એક તરફ ઢાળેલું રાખતા ઉંચા પાતળા યુવાન તરફથી ઈશારો મળતાં તેઓ ઝડપથી આગળ વધ્યા પણ દોડતા નહોતા. તેઓ હાઇવેને સમાંતર વૃક્ષોની ઝાડી પાછળ ગયા. ટુંક સમયમાં જ, હાઈવે પર કંઈ કે કોઈ દેખાય તે પહેલાં તેઓ એક ફાર્મમાં પહેાંચી ગયા.
પરોઢ થયા પછી થોડી મીનીટો બાદ તેઓ જંગલમાંથી બહાર નીકળ્યા. ઠંડુ, ભેજવાળુ ધુમ્મસ છવાયેલું હતું. તેઓ ત્રણ જણ હતા. તેમનો ગણવેશ પાનખરના પીળા થતા જતા લીલા પત્તાઓ માં ભળી જતો હતો. મધ્ય-પશ્રિમ ગ્રામીણ વિસ્તારમાં સપાટ પથરાયેલા પડેલા નિર્જન હાઇવે ...વધુ વાંચોતપાસ કરવા તેઓ થોડી ક્ષણો થોભ્યા. બે જણની સહેજ આગળ ચાલતા, ઠસ્સા અને રૂઆબથી ખભા ઉંચા રાખતા અને માથુ એક તરફ ઢાળેલું રાખતા ઉંચા પાતળા યુવાન તરફથી ઈશારો મળતાં તેઓ ઝડપથી આગળ વધ્યા પણ દોડતા નહોતા. તેઓ હાઇવેને સમાંતર વૃક્ષોની ઝાડી પાછળ ગયા. ટુંક સમયમાં જ, હાઈવે પર કંઈ કે કોઈ દેખાય તે પહેલાં તેઓ એક ફાર્મમાં પહેાંચી ગયા. ત્રણમાંથી
બુધવારની એ સવારે ૭:૪૦ વાગે સીડી ઉતરી ડેન નીચે આવ્યો ત્યારે એક બાજુ એફિસના પ્રશ્નની મુંઝવણ અનુભવતો હતો તો બીજી બાજુ સીન્ડી ચિંતા સતાવતી હતી. સીન્ડીના પ્રેમી ચાલ્સૅ રાઈટ તરફ તેને કોઇ દ્વૈષભાવ નહોતો ચાર્લ્સ -સીન્ડીની તેને ચક કહેતીવકીલની ...વધુ વાંચોજુતીયર પાર્ટનર હતો. સીન્ડી તે એફિસમાં સેક્રેટરી હતી. આ ચક હતો નસીબદાર પણ ડેનને જાણવા મળ્યું તે પ્રમાણે ઉડાઉ, ઉછાંછળો, છેલબટાઉ અને બેજવાબદાર યુવાન હતો. તેથી તે એને ગમતો નહાતો અને સીન્ડી તેને‘જુનવાણી બુઢ્ઢામાં' ખપાવતી હતી. કીચનમાં દૈનિક કાર્યક્રમ કલાક પહેલા શરૂ થઈ ગયો હતો. ગુન્હો કર્યાની સજા પેટે નાસ્તો કરવો પડતો હોય તેમ રાલ્ફી દુધના ગ્લાસને જોતો બેઠો હતો
તે પછી જે કંઈ બન્યું તે એટલી તેા ચેકસાઈ અને વીજળીક ઝડપે બન્યું કે એલીનોર સ્તબ્ધ જ રહી ગઇ. તે મુઢ બનીને લાચારી ભોગવી રહી. તેણે એની પાછળ બારણું ખુલતું સાંભળ્યું, હેન્ડલ તેના પાંસળા સાથે દબાતું અનુભવ્યું અને પછી ...વધુ વાંચોથતું સાંભળ્યું મોટો માણસ પાછળના બારણામાંથી પ્રવેશ્યો હોવો જોઇએ. તે એની પાસેથી ફરીને સીડી ચડયો. ત્રીજો માણસ, જે ખૂબ જ નાનો હતો અને જેણે લીલા રંગના પટાવાળો વિચિત્ર પેશાક પહેર્યા હતેા તે ઝડપથી નીચે આવ્યો અને બારણાં ખોલબંધ કર્યા. હોલમાં ઉભા રહેનાર વાળી પોશાક- વાળા યુવાનના હાથમાં એલીનારે પીસ્તોલ જોઈ. એલીનોરને ચીસ પાડવાની ઈચ્છા થઈ પણ ચીસ ગળામાં જ રૂંધાઈ
‘હું કોઇને ઈજા પહોચાડવા માગતો નથી,' ગ્લેન ગ્રોફીને કહ્યું.‘ તારે શું જોઇએ છે?' ડેને એલીનેારના ખભા પર હાથ મૂકયો અને કહ્યું, ‘હું પણ એ જ માંગું છું.' બહુ સમજુ નીકળ્યો. તેથી હવે હુ પણ સમજદારીથી વાત કરીશ.’ રૂમમાં હવે ...વધુ વાંચોછવાયુ હતુ. ડેને એલીનેારના ખભા પર હાથ ત્યાનો ત્યાં જ રહેવા દઈ શાંતિથી ગ્લેન ગ્રીફીનને સાંભળ્યો. એ ત્રણે જણા મધરાત પછી સવારના બે કે ત્રણ વાગ્યા સુધી ડેનના ઘરમાં રોકાવા માગતા હતા. તેઓ માતબર પૈસા આવવાની રાહ જોતા હતા અને પૈસા આવે ત્યારે જતા રહેવાના હતા. દરમ્યાન હીલાર્ડ હાઉસમાં દિનચર્યા રાબેતા મુજબ ચાલતી રહેવી જોઈએ. ‘રાબેતા મુજબ, સમજયા તમે બધા?
બહાર હવા તેજ હતી. પડદા ખેાલી નાખવામાં આવ્યા હતા. ડેન હીલાર્ડ સાંજનું છાપું વાંચી રહયો હતો. તેમાં છપાયેલા ફોટા જોઈ તેણે ડાઈનીંગ રૂમમાં નજર નાખી તો ખાત્રી થઈ ગઈ કે આ ફોટા આ ભાગેડુઓના જ હતા. રાલ્ફી સાથે સોફા ...વધુ વાંચોબેઠેલી સીન્ડી વાંચવાનો ડોળ કરતી હતી અને ત્રણ કેદીઓથી સાવધ હતી. તે વારેઘડીએ સ્કર્ટ સરખું કરી લેતી હતી. એલીનોર તેની રાબેતા મુજબની ખુરશીમાં બેઠી હતી. કોઈ રાહદારી જુએ તે આખું કુટુંબ શાંતિથી બેઠેલું દેખાય એ રીતે સૌ બેઠા હતા. ભાગેડુઓએ ઘણી સિફતથી બધુ આયોજન કર્યુ હતું. ડાઈનીંગ રૂમની આગલી બારીના પડદાની ફાટમાંથી ગ્લેન ગ્રીફીન આખી શેરી જોઈ શકતો હતો. ઉપરાંત