Episodes

નિશાચર દ્વારા Roma Rawat in Gujarati Novels
પરોઢ થયા પછી થોડી મીનીટો બાદ તેઓ જંગલમાંથી બહાર નીકળ્યા. ઠંડુ, ભેજવાળુ ધુમ્મસ છવાયેલું હતું. તેઓ ત્રણ જણ હતા. તેમનો ગણવે...
નિશાચર દ્વારા Roma Rawat in Gujarati Novels
બુધવારની એ સવારે ૭:૪૦ વાગે સીડી ઉતરી ડેન નીચે આવ્યો ત્યારે એક બાજુ એફિસના પ્રશ્નની મુંઝવણ અનુભવતો હતો તો બીજી બાજુ સીન્ડ...
નિશાચર દ્વારા Roma Rawat in Gujarati Novels
તે પછી જે કંઈ બન્યું તે એટલી તેા ચેકસાઈ અને વીજળીક ઝડપે બન્યું કે એલીનોર સ્તબ્ધ જ રહી ગઇ. તે મુઢ બનીને લાચારી ભોગવી રહી....
નિશાચર દ્વારા Roma Rawat in Gujarati Novels
‘હું કોઇને ઈજા પહોચાડવા માગતો નથી,' ગ્લેન ગ્રોફીને કહ્યું.‘ તારે શું જોઇએ છે?' ડેને એલીનેારના ખભા પર હાથ મૂકયો અને કહ્યુ...
નિશાચર દ્વારા Roma Rawat in Gujarati Novels
બહાર હવા તેજ હતી. પડદા ખેાલી નાખવામાં આવ્યા હતા. ડેન હીલાર્ડ સાંજનું છાપું વાંચી રહયો હતો. તેમાં છપાયેલા ફોટા જોઈ તેણે ડ...