પ્રેમ ક્ષિતિજ - નવલકથા
Setu
દ્વારા
ગુજરાતી નવલકથા પ્રકરણ
પ્રસ્તાવનાનમસ્કાર મિત્રો! આપ સૌનો સાથ અને સહકાર મને લખવાની ફરી નવી પ્રેરણા આપી રહી છે ને હું ફરી આપની સમક્ષ મારી નવી કલમ લઈને આવી રહી છું.મારી 'રેમ્યા' અને 'રુદયમંથન' ને આપનો નિસ્વાર્થ પ્રેમ મળ્યો એ જાણીને મને ખૂબ ...વધુ વાંચોથાય છે. મને ખુશી થાય છે કે હું આપ સૌની સમક્ષ એક નવુ નજરાણું લઈને આવી રહી છું, મારી નવલકથા 'પ્રેમક્ષિતીજ' એ એના નામ પ્રમાણે જ પ્રેમથી ભરપૂર હશે, પ્રણયકથાને સાંકળી લેતી સામાજિક નવલકથામાં ઘણા પાત્રો છે, જેઓનું પોતાનું કૈકને કઈક વર્ચવસ્વ છે, પરંતુ બધાનું ધ્યાન દોરી રહેલા નાયક શ્રેણિક અને નાયિકા શ્યામા છે, શ્યામા એક ગામડાની ગોરી અને એનાથી
પ્રસ્તાવનાનમસ્કાર મિત્રો! આપ સૌનો સાથ અને સહકાર મને લખવાની ફરી નવી પ્રેરણા આપી રહી છે ને હું ફરી આપની સમક્ષ મારી નવી કલમ લઈને આવી રહી છું.મારી 'રેમ્યા' અને 'રુદયમંથન' ને આપનો નિસ્વાર્થ પ્રેમ મળ્યો એ જાણીને મને ખૂબ ...વધુ વાંચોથાય છે. મને ખુશી થાય છે કે હું આપ સૌની સમક્ષ એક નવુ નજરાણું લઈને આવી રહી છું, મારી નવલકથા 'પ્રેમક્ષિતીજ' એ એના નામ પ્રમાણે જ પ્રેમથી ભરપૂર હશે, પ્રણયકથાને સાંકળી લેતી સામાજિક નવલકથામાં ઘણા પાત્રો છે, જેઓનું પોતાનું કૈકને કઈક વર્ચવસ્વ છે, પરંતુ બધાનું ધ્યાન દોરી રહેલા નાયક શ્રેણિક અને નાયિકા શ્યામા છે, શ્યામા એક ગામડાની ગોરી અને એનાથી
મેડી આગળ આવીને ઉભેલા હેમલરાયે સરલાને બૂમ પાડી, "સરલાવહુ, શ્યામા તૈયાર છે ને?" દર વખતે સવાલ પૂછતાંની સાથે જવાબ આપવાવાળી સરલાનો કોઈ જવાબ આવ્યો નહિ, હેમલરાયને જરાક અકળામણ થવા માંડી, એ નીચે ઊભા આઘાપાછા થવા માંડ્યા, બાજુમાંથી જતાં પ્રયાગને ...વધુ વાંચોઅટકાવ્યો, " ભઈલા, જરા એક ટાપુ કર ને!" "જી દાદાજી, શું કરવું છે તમારે?" "જરા, ઉપર તારી મમ્મી શ્યામાને તૈયાર કરવા લઈ ગઈ છે, જોતો આવને શું ચાલી રહ્યું છે?" "જી ભલે!" - પ્રયાગે હાથમાં રહેલા ઓશિકા નીચે મૂક્યા ને એ પગથિયાં ચડીને મેડીએ પહોંચ્યો. મેડીએ જતાની સાથે જ એ ગભરાઇ ગયો, અસ્તવ્યસ્ત પડેલી વસ્તુઓ જોઈને એને પાક્કો અંદાજો આવી
અમરાપરની શેરીઓ આમ સુની જણાતી હતી પરંતુ ક્યાંક ક્યાંક ચહલપહલ એને જીવંત બનાવી રહી હતી, સવારનો આઠ વાગ્યાની વેળા એટલે કપડાના ધોકાનો નાદ, પાણીના નળનો અવાજ તો ક્યાંક કૂકરની સીટીના સુસવાટા, ગૃહિણીઓના કામની મઘમઘતા રેલાઈ રહી હતી, સુખીસંપન્ન ગ્રામ ...વધુ વાંચોસરકારી કચેરીઓથી સજ્જ, સ્કૂલની દીવાલો પર ચીતરેલા ચિત્રો જાણે દરેક વ્યક્તિને શાળાએ ગયા વગર જ્ઞાન આપી રહ્યા હતા. જીપ લઈને નીકળેલા નવજુવાનીયાઓ એમની ચકોર નજર બધે વીજળી વેગે પ્રસરાવી રહ્યા હતા, શ્યામા ક્યાંક મળી જાય! "એલાઓ, જોજો બધેય, શ્યામાદીદી નજરચૂક ના થવી જોઈએ!"- ભાર્ગવ બોલ્યો. "હા ભાઈ, દાદાનો હુકમ છે તો પાળવો જ રહ્યો"- પ્રાયાગે ઉમેર્યું. "પણ સાલું સમજાતું નથી
શિયાળાની સવાર કહી ના શકાય પરંતુ ટાઢક વર્તાતી હોઈ મોસમ ખુશનુમા હતી, અમરાપરની માતાતુલ્ય એવી વહેતી હિરણ નદી જેમ કાઠિયાવાડની શાન છે એમ અમરાપરની પણ શાન હતી, એને કાંઠે કાંઠે વસેલા ગામની માટીમાં એની સોડમ એવી રીતે વણાઈ ગઈ ...વધુ વાંચોકે આવવાવાળા દરેકને એની ગંધ વર્ષો સુધી વિસરાય એવી નહોતી. ચારે બાજુ લીલા તોરણ સમાન હરીયાળી એના રૂપમાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા, ક્યાંક ડોકિયું કરતું જનાવર પાણી પીવાની ચેસ્ટા સાથે એ હરિયાળીમાં લપાઈને બેઠું હોય ને અચાનક સાવજ ગરજે કે એ વીજળીવેગે ભાગી જાય, આવું નજરાણું દિવસમાં ક્યાંકને ક્યાંક જોવા મળી જ જાય, ઉપરથી વાંદરાઓની વનરાજી હૂપાહૂપ કરીને શોર
"ચાલ શ્યામા! જલદી ભાગ!"- માયાએ શ્યામાને ખેંચાતા કહ્યું. " હા આવી..તારે જ ઉતાવળ હોય દરેક વાતે! લાવવામાં પણ તે દોડાવી મને ને હવે જવામાં પણ દોડાવે છે!"- શ્યામા એની પહેરેલી ઝાંઝરના ઝણકાર સાથે એના સ્વરનો નાદ ગુંજવી રહી હતી. ...વધુ વાંચોતે ઘરમાં કોઈને કંઈ કહ્યું નથી એટલે હવે મને ટેન્શન થાય છે! બાપુજી બોલશે તો?"- માયાની ચિંતા વધી. "હાલ્ય ને ઈ તો પડ્યાં એવા દેવાશે!"- શ્યામા શાંતિથી બોલતાં હસી. "સાલું તને તો કોઈ ફિકર જ નથી." "ફિકર ના હોત તો નદીને ઘાટે કરુણા માટે ના દોડી હોત!"- શ્યામાએ એની અણિયારી આંખોના તીર સાથે માયા સામે જોયું. "હા પણ મહેમાન આવશે
યુવાન શ્યામાને જોઈને સુધબુધ ખોઈ બેઠો, એના યૌવનનું તેજ એના પર એવું છવાઈ ગયું કે એને અફસોસ થવા લાગ્યો કે ક્યાં લેપટોપમાં માથું નાખીને બેઠો હતો ક્યારનો? એને એ અજાણ છોકરી વિશે જાણવાની ખેવાના થઈ એ આગળ બેઠેલા મગજમારી ...વધુ વાંચોનયનને પૂછવા માંડ્યો," નયન, શું વાત હતી? કેમ આમ અજાણી છોકરીઓ જોડે મેથી મારતો હતો?" " હા સાહેબ, તો તારે વચ્ચે પડાય ને? એ ગમાર કેટલું બોલી ગઈ મને ને તને તારા વહાલાં લેપટોપમાં જ રહેવું હતું ને!"- નયને એને જરાક ઠપકો આપતાં કહ્યું. "અરે દોસ્ત, એવું નથી પણ ક્લાયન્ટને અરજન્ટ પીપીટી મોકલવાની હતી એટલે બાકી તારો દોસ્ત તારી ફેવરમાં
"ઓય શ્યામા દીદી! ઊભા રહો..." જીપમાં બેઠેલા પ્રયાગે શ્યામાને બૂમ પાડી. પ્રાયાગનો અવાજ સાંભળતાં જ શ્યામાના કાન સરવા થઈ ગયા, એને ઘરની પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો, એ જે હાલતમાં ઘરમાં કોઈને કહ્યા વગર જ આવી રીતે નદીના ઘાટે કોઈને ...વધુ વાંચોદોડી આવી અને તેનાથી ઘરમાં શી પરિસ્થિતિ સર્જાઈ હશે એનો અણસાર એને મનોમન થકી અંતરમનમાં એક ઝાટકે આવી ગયો. શ્યામાના છમછમ કરતાં પગને અચાનક બ્રેક વાગી, એની જોડે એની સખી પણ ઉભી રહી ગઈ, નદીની ભેખડ કોતરીને આવી રહેલી જીપ અને એની પાછળ ઉડતી ધૂળની ડમરી જાણે એને પકડવા માટે હરીફાઈમાં ઉતરી હોય એમ લાગી રહ્યું હતું, પ્રયાગના માત્ર અવાજથી
જીપ ઘર આગળ આવીને થંભી, એના અવાજની સાથે જ ઘરના બધા બહાર એવી ગયા, એમનાં મનમાં રહેલી ચિંતા જે ઘર કરીને બેઠી હતી એ શ્યામાને જોવા માટેની હતી, આમ કઈ પણ કહ્યા વગર ઘરેથી જુવાનજોધ દીકરી એના માંગાના દિવસે ...વધુ વાંચોથઈ જાય તો ચિંતા થાય એ સહજ છે. ભાઈઓ ભેગી એને જોતાં જ બધાંને ટાઢક વળી, સૌના મોઢાં પર જાણે વરસાદ આવ્યો હોય એવી ખુશાલી છવાઈ ગઈ ને જોડે થોડો ગુસ્સો પણ! થોડો નહિ પરંતુ ઘણો બધો... દાદાનો ગુસ્સો તો અત્યારે સાતમે આસમાને હતો એવું જણાઈ રહ્યું હતું, કોઈ દિવસ શ્યામાને એક પણ શબ્દ વઢે નહિ એવા દાદા આજે ગરમ
દાદાના સવાલ સાથે માયાના મનમાં આવેલો સવાલ બધા સમક્ષ ઉભરી આવ્યો, બધાને ખબર પડી કે તેઓ ગામમાં આવી ગયા છે છતાંય હજી ઘરે નથી આવ્યા તો બધાનાં મનમાં વિચારોના વમળ અને જોડે જોડે વિચાર વિમર્શ થવા માંડ્યા અહી નયને ...વધુ વાંચોલેફટ અને રાઇટનો લોચો એમને ગોથે ચડાવી ગયો. ચોરે બેસેલા બાપુએ એમને રસ્તો ચીંધ્યો હતો કે ડાબી બાજુથી પાંચમું મકાન પરંતુ ભાઈ નયને આંખનું કાજલ ગાલે ઘસ્યું. એણે જમણી બાજુ વળવા ડ્રાઈવરનો કહ્યું ને ડ્રાઈવરે એના કહ્યા મુજબ જમણી બાજુ ગાડીનું ગવન્ડર ફેરવી લીધું, ને ત્યાંથી કોઈ મકાન તો શું કોઈ ઝૂંપડીએ ના મળી, બધી સરકારી કચેરી, ડેરી અને સવારમાં
એક બાજુ મહેમાનની રાહ જોતો આખો પરિવાર ચિંતાતુર બની ગયો હતો ને અહી નયનનાં કરનામાએ ગાડી લઈને શ્રેણિક ગોથે ચડી ગયો હતો એ તો સારું થયું કે પેલો સાયકલ સવાર તરુણ એમની વહારે આવ્યો, અહીંના ગામડામાં જોવા મળતી એકદમ ...વધુ વાંચોમદદ કરવાની ભાવના વિશે શ્રેણીકે એના દાદા જોડે ઘણી વાર સાંભળી હતી પરંતુ આજે એણે એ અજાણ તરુણની આંખોમાં સાક્ષાત જોઈ લીધી. તરુણ એની મસ્તીમાં સાયકલ ચલાવે જતો હતો, એની પાછળ મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડી નીચું મોઢું કરીને જઈ રહી હતી, તરુણની ઊંચી ઉઠેલી ડોક સામે મોંઘીદાટ ગાડીમાં બેઠેલા યુવાનો વામળા લાગી રહ્યા હતા. એ અજાણ્યા તરુણના ઠંડા પવનમાં લહેરાતાં વાળ
મહેશભાઈએ ગૌરીભાભીને નાસ્તાનું કહ્યું, એ વખતે નયનનું ધ્યાન ભલે ગાંઠિયામાં હોય પરંતુ શ્રેણીકનું ધ્યાન તો વાત વાતમાં છોકરીને જોવા માટે આતુર હતુ, જે હેતુથી એ આવ્યો હોઇ એ માટે આતુરતા હોવી માનવ સહજ છે, એની આંખો ઘરની અંદર નજર ...વધુ વાંચોરહી હતી કે કોણ છે શ્યામા? એનું મન એ પણ ધારતું હતું કે કાશ એ છોકરી સામે મળેલ પેલી સુંદરી જ હોય જેણે એને ઘાયલ કરી દીધો હતો. એને મનોમન નક્કી જ કરી લીધું હતું કે એને તો એ અણિયાળી આંખોમાં જ ગમે છે અને એની જોડે જ એકરાર કરવો છે! પરંતુ અહી શ્યામાને જોવા માટે આવેલો માટે એને જોવી
દાદાની સામે બેઠેલો શ્રેણિક એક પછી એક બધાને અભિવાદન કરતો ગયો, આવા મોટા કુટુંબનો પરિચય મેળવતા તો જાણે એને સાંજ પડી જવાની હોય એમ લાગ્યું, એના મનમાં અધિરાઈનો હવે અંત આવતો જણાયો! " જો દીકરા મારા ચાર પુત્રો અને ...વધુ વાંચોસંતાનો, હંધાય મળીને ચાલીસ જેવા થઈએ, મને ખબર છે હું હમણાં બધાને ઓળખાવવા જઈશ તો તુંય હેબતાઈ જઈશ!"- દાદા જાણે શ્રેણીકના મનને ભણી ગયા હોય એમ બોલ્યાં. " ના એવું કંઈ નહિ..." - કહેતાં શ્રેણિક જરા હસ્યો પણ મનમાં તો એમ જ હતું કે ક્યારે આ સિલસિલો પતે. "પ્રયાગ દીકરા, જા તો સરલાવહુને બોલાવી આવો તો એ શ્રેણીકના દૂરના માસી
શ્રેણિક એકીટશે શ્યામાના ચહેરાને જોઈ જ રહ્યો, સવારે જોયેલી એ જ બેનમુન યુવતી એની સમક્ષ રજુ થઇ એ જોઈને એ ખુશ થઈ ગયો, એના હાથમાં રહેલો ગાંઠિયાનો ટુકડો છટકી ગયો, એને ભાન થયું કે એની આજુબાજુ બધા બેઠાં છે ...વધુ વાંચોઆ એક સામાજિક પ્રસંગ છે, એની આંખો માત્ર શ્યામાને જોઈને પૂછી રહી કે 'તું અહી?' શ્યામા પણ એની નજર જુકાવીને સામે સોફા પર બેઠી, એણે ચોર નજરથી શ્રેણીકને જોયો અને તસલ્લી કરી કે આ તો એ ગાડીમાં સવાર હતો એ યુવક જ છે, એ એની પર્સનાલિટીથી જાણે મોહાઈ ગઈ પરંતું આવો નવયુવાન એના જેવી ગામડાની ગોરીને કઈ રીતે પસંદ કરશે
શ્રેણિક અને શ્યામાએ એકબીજાને જોયા, જોતાવેંત જાણે એમણે મનમાં એમ થઇ ગયું કે જાણે એકબીજાને વર્ષોથી એકબીજાનો ઇન્તજાર હતો, આંખોથી તો મિલન થઈ ગયું પરંતુ વાણીથી મિલન બાકી હતું, બન્ને એકબીજા જોડે વાત કરવા આતુર હતા, પરંતુ તેઓને વાત ...વધુ વાંચોમાટેની સીડી કોણ મને? ઘરમાં વડીલને કહીએ ને તેઓ ના પાડી દેશે એ ડર હતો, આ બાજુ નયનને કહે પરંતુ એને તો હવે ખાવામાં અને માયા જોડે ઝગડવામાં જ રસ લાગી રહ્યો હતો, તો હવે એક નજર ઉડીને સરલાકાકી સામે પડી, દૂરના આ માસી ક્યારે કામે આવશે? શ્રેણીકે એમની સામે જોયું, જાણે એની આંખો કાકીને શ્યામા જોડે વાત કરાવવા માટે
કાકાને મંડળી તરફ જતાની સાથે ભાર્ગવ અને મયુર દોડતાંની સાથે પ્રયાગ અને શ્રેણિક જોડે આવી ગયા, " હાશ! કાકા વયા ગયા!"- મયુરે હાશકારો લેતાં કહ્યું. બધા એ આ વાક્યની સાથે જ પાછળ જોયું ને મહેશકાકા નહોતા, " ઇ શીદ ...વધુ વાંચોપ્રયાગ બોલ્યો. " મંડળી જવું કહીને જતાં રહ્યા, કે શ્યામા અને કુમારને વાત કરવી હોય તો.." ભાર્ગવે આંખ મારતાં કહ્યું. " હા તો એવું નથી લાગતું કે આપણે પણ આઘા જતાં રહેવુ જોઈએ!"- પ્રયાગ શ્રેણિક સામે જોતાં બોલ્યો. " ડોન્ટ વરી...આઇ વિલ મેનેજ!"- શ્રેણિક બોલ્યો. " શું મેનેજ? છોકરી જોવા આવ્યો ને એમ જ જતું રહેવાનું? ભેગમાં શું પૂછીશ?"- નયને
નયન બધા ભેગો વાડી સુધી પહોંચ્યો, ત્યાં એને પહેલા તો મયુરે ઢાળીએથી પાણી લઈ આવ્યો, ત્યાં રાખેલો માટીની કુલડી અને વહેતું પાણી એણે એના ચોખ્ખા રૂમાલથી ગાળીને આપ્યું, પહેલાં જોતાં તો નયનને સુગ લાગી પરંતુ એક ઘૂંટ પીતાની સાથે ...વધુ વાંચોમાની ગયો કે આ તો અમૃત કરતાંય કદાચ મીઠું છે, સ્વદેશી સ્વાદની આ એક સૌથી નિરાળો અનુભવ એણે માણ્યો. પાણી પીધું અને હાશકારો લીધો ને ભાઈ ફરી મૂડમાં આવી ગયા, હવે માયાને એની જાળમાં ફસાવીને એનો વારો લેવા એ આતુર થઈ ગયો, એ એને ઘુરવા લાગ્યો. માયા શ્યામા જોડે હતી માટે એ કશું કહી નહોતો શકતો પરંતુ હવે એનો નિશાનો
એકાંત હતો, શ્રેણિક અને શ્યામાની વાતો ચાલતી હતી, એક બાજુ કોયલનો મીઠો સ્વાદ એમાં સુર પૂરી રહ્યો હતો ને મીઠો પવન શ્યામાની લટોને સ્પર્શીને રમી રહ્યો હતો, શ્યામાની આગળ ભણવાની વાતથી શ્રેણિક પ્રેરાયો પરંતુ ઘરના વડીલો વિરોધી થશે એ ...વધુ વાંચોતે પચાવી શક્યો નહિ, તેને શ્યામા પ્રત્યે સહાનુભૂતિ થઈ, શ્યામાની મરજી વિરુદ્ધ લગ્ન કઈ રીતે સંભવી શકે એ વાત એના મનમાં ઘૂમરાવા માંડી. " તો પછી આ લગ્નની વાત?"- શ્રેણીકે શ્યામાને સવાલ પૂછ્યો. " જો એમાં એમ છે કે બધા ભાઈ બહેનોમાં હું મોટી, અને ઉંમર થઈ ગઈ ત્રેવીસ એટલે વડીલોને મન એમ કે એક સારા ઘરમાં મારા લગ્ન થાય
શ્યામા એ શ્રેણિક જોડે બે દિવસનો વિચારવા માટે સમય માંગ્યો, પરંતુ એના મનમાં પણ શ્રેણિક એના વિશે શું વિચારે છે એ જાણવાની ઈચ્છા થઈ, એણે શ્રેણિકને સીધું પૂછી લીધું, " ઇફ યુ ડોન્ટ માઈન્ડ...હું તમારો મત જાણી શકું?" "જી... ...વધુ વાંચોતો માત્ર તમારું ગામ જ જોવાનું બાકી હતું, બાકી ન્યુઝીલેન્ડની નીકળ્યો ત્યારે દહી સાકાર સાથે મનમાં ગોળધાણા કરી લીધા હતાં!"- શ્રેણિકે એના અંદાજમાં જવાબ આપ્યો. "લે...જોયા વગર કઈ રીતે નક્કી કરી લેવાય?"- શ્યામાએ સવાલનો છૂટોદોર નાખ્યો. "મેં તમારા વખાણ જ એટલા સાંભળેલા તો...." શ્રેણિકે જવાબ આપ્યો, ને શ્યામા શરમાઈ ગઈ. "પણ મારો વાન શ્યામ છે તો તમને ચાલશે?"- શ્યામાએ બેઢડક
છાનીછૂપી મુલાકાતનો અંત આવ્યો, બધાય ભેગા થઈને પાછા ઘર તરફ વળ્યા, વાડી તો માત્ર બહાનું હતું, નયનરમ્ય દૃશ્ય તો એકબીજાને જોવાનું હતું, લગ્ન કરવા કે નહિ એ વાતને વધારવાનું હતું, મહેશકાકાની સમજદારી શ્યામા અને શ્રેણિક વાત કરી શક્યા, બાકી ...વધુ વાંચોમોર જોવાનું તો માત્ર બહાનું જ હતું, નયને મોર જોયો કે ના જોયો પરંતુ શ્યામા એને શ્રેણિકએ એકબીજાના મનના ટહુકા સાંભળી લીધા. તેઓના વિચારોના આદાનપ્રદાન બાદ તેઓએ વિચાર્યું તો ખરું કે તેઓની સમજ એકબીજા માટે યોગ્ય છે, પરંતુ શ્યામાના સપના એની આડે ના આવી જાય એની બીક શ્રેણિકને ક્યાંક મનમાં કોરી ખાતી હતી, તેને શ્યામા પસંદ તો આવી ગઈ હતી,
રસોડામાં રંધાઈ રહેલી વાનગીઓની સોડમ છેક માઢમાં પ્રવેશતાની સાથે જોડે થતો હતો, આજે શ્યામાનું માંગુ લઈને મહેમાન આવ્યા હતા તો એમની નવાજીમાં કોઈ કસર ન રહે એ માટે પકવાનો રંધાઈ રહ્યા હતા, તેઓ માટે તળાઈ રહેલા મેથીના ભજીયા અને ...વધુ વાંચોસુગંધ પોતાની તીવ્રતા સર્જી રહી હતી, શીરો અને દૂધપાક એમની સોડમથી મઘમઘી રહ્યા હતા, ને બાસમતી ભાતની ભાત અને તમાલપત્રથી વધારેલ દાળની સોડમ જાણે આખાય માઢમાં અલૌકિક આનંદ પ્રસરાવી રહ્યા હતા, ને ઘમ્મર વલોણાંની છાશ એની તાજગી રેલાવી રહી હતી, આજે એ બધાં સ્વાદની સામે કદાચ ડોમિનોઝના પિત્ઝા અને મેક્-ડીની ફ્રેન્ચફ્રાઈઝ હારી જવાની હતી! આ બધામાં બનાવનાર અન્નપૂર્ણા સ્વરૂપ ગૃહિણીઓના
હંધાય પુરૂષો પંગતમાં ગોઠવણા, પાટલી અને આસન જાણે વિદેશીઓને નવાઇ લાગે, પરંતુ જે ભાવથી એમની આગતાસ્વાગતા થતી હતી એ કોઈને તેઓ ખુશ લાગી રહ્યા હતા, ભાવતા ભોજન સાથે તેઓએ જમવાનું ચાલુ કર્યું, ઘેબર, મોહનથાળ, દૂધપાક પુરી ને જોડે જોડે ...વધુ વાંચોસંભારા અને શાક એમની નજાકત દેખાડતા હતાં, આ બધું જોઇને તો નયન ખૂબ જ ખુશ થઈ ગયો, અત્યાર સુધી તો માત્ર સુગંધથી મન ભર્યું હવે પેટ પણ ભરાશે એમ વિચારતો એ તો તૂટી પડ્યો. માયા અને માહી,રમિલકાકી અને મહેશ્વરીકાકી એ ચાર જણે ફટાફટ સૌને પીરસવા માંડ્યું, ગૌરીબેન એમને જોઈતી બધી વસ્તુ રસોડેથી લાવીને આપતાં, કોના ભાણામાં શું ખૂટે છે એની
"સરલાવહુ...આરામ થઈ ગયો?"- સામેથી આવતી સરલાકાકી અને શ્યામાને જોઈને દાદાએ પૂછ્યું. "જી દાદાજી, સારું છે એટલે આવી!" સરલાએ એના રણકાદાર અવાજ સાથે કહ્યું. "ભલે,જોઈ લેજો તમારા ભાણિયાને બધા બરાબર જમાડે તો છે ને?"- દાદાએ સરલાને શ્રેણિક સાથેનું સગપણ કહેતાં ...વધુ વાંચો"હા...તમે હોવ તો મારે ક્યાં જોવાનું આવે? તમારી મહેમાનનવાજી અવ્વલ જ હોય!"- સરલાએ પાણી ચડાવતા કહ્યું. "મહેમાન તો આપણો દેવ કે'વાય!"- દાદાએ એમની મૂછોને તાવ દેતાં કહ્યું. "હા તો મહેમાનને તકલીફ નો પડે એનું ધ્યાન પણ રાખવું પડે ને!" સરલાએ શ્રેણિક સામે જોતા કહ્યું. "એમાં શેની તકલીફ? આપણે ક્યાં એમની જોડે ભારા ઉપડવ્યા સે? હાસુ કીધું ને નયન?"- દાદાએ અમસ્તા
અમરાપરની સફરથી આવેલા શ્રેણિક અને નયન બન્ને થાકેલા હતા, બે રાતના ઉજાગરા જેવું જ હોઈ આજે બંનેની આંખો જાણે ખુલવાનું નામ જ નહોતી, એમાંય શ્રેણિકને તો ખયાલોમાં પણ શ્યામા હતી, જે બંધ પોપચા ખુલવા જ નહોતી દેતી ને બીજી ...વધુ વાંચોનયનને ખાવાના સપના! જાણે તેઓને અમરાપરમાં જ રોકી રાખ્યા હતા, પરંતુ સવારે ઓફિસનું કામ અને અમરાપરની મુલાકાતનો અહેવાલ લેવા ન્યુઝીલેન્ડથી ફોન આવ્યા ભેગો જ હતો, ભલે આ બન્નેની નિંદર ના ખૂલે પણ ત્યાં બેઠેલા દાદા અને મમ્મીપપ્પાને અહેવાલ જાણ્યા વગર ઊંઘ આવે એમ નહિ હોય! એમાંય બળવંતદાદા અને ભાનુબાને તો એમનાં અમરાપરની ખબર પૂછવાની તાલાવેલી લાગી હશે, જૂનો વડલો અડીખમ
વિડિયોકોલ પર ચાલી રહેલી વાતોમાં સૌએ અમરાપરની ખૂબ વાતો વાગોડી, સૂચિતાએ તો કદી ઇન્ડિયા જોયું નહોતું છતાંય એને મજા આવી રહી હતી, શ્રેણીક અને નયનને ઇન્ડિયાનો પહેલી વારનો પ્રવાસ ગમી ગયો હતો, અમદાવાદમાં તો લાઇફસ્ટાઇલમાં બહુ વાંધો નહોતો પરંતુ ...વધુ વાંચોવાત તેઓના મનમાં ઘર કરી ગઈ અને શ્રેણિકના મનમાં શ્યામા! બધા વાતોમાં શ્યામા વિશે પૂછવાનું જાણી જોઈને ટાળી રહ્યા હતા કે શ્રેણિક પહેલ કરે છે કે નહિ? એક તો એનો શરમાળ સ્વભાવ અને ઉપરથી છોકરીની વાત એટલે સૌ મજા લઈ રહ્યા હતા, દાદા અને દાદીની સામે બોલવાની એની મર્યાદાથી તે કટિબદ્ધ હતો, છતાંય એ રાહ જોઈને બેઠો હતો કે ક્યારે
મહેમાનોની સારી રીતે મહેમાનગતિ થઈ, હવે બધું ઠામઠેકાણે કરવા ઘરની વહુઓ લાગી ગઈ હતી, અમરાપરની બપોર સુધીની ધમાલ બાદ સાંજે બધું સરખું કરતી સ્ત્રીઓમાં થોડો થાક વર્તાયો હતો છતાંય જોશ અકબંધ હતો, આવેલા મહેમાનને વાગોળતા તેઓ વાતોના વડા કરી ...વધુ વાંચોહતા, "આજે તો મજા પડી ગઈ હો!"- મહેશ્વરી બોલી. "મજા તો પડે જ ને...છેક વિદેશથી મહેમાન આવ્યા તે તી!"- રમીલા બોલી ઉઠી. "હું સુ કઉ સુ...આ શ્રેણિકકુમાર સારા લાગે છે નઈ?"- મહેશ્વરીએ ધીમા આવજે રમિલાને કહ્યું. "ઇ તો હારા જ હોય ને! વિદેશથી આવ્યા તે..."- રમિલા એ મોટેથી કહ્યું ને એ તો જાણે વિદેશથી જ મોહી પડી, બાજુમાં બેઠેલી બીજી
મહેમાન ગયા અને બીજીબાજુ શ્યામા ફટાફટ કપડાં બદલીને પોતાના વચન તરફ દોડી ગઈ, સવારે ઉતાવળમાં કરુણા સાથે થયેલો જે બનાવ બન્યો હતો એ એના મગજમાંથી ગયો નહોતો, એને યાદ હતું કે મહેમાન ગયા બાદ એના ઘરે જઈને બધું થાળે ...વધુ વાંચોવચન એને કરુણાને આપેલું હતું, એને આ બધી વાત દાદાને કહી અને કરુણાના ઘરે જવાની પરવાનગી માગતા, "તો દાદા મારે શું કરવું જોઈએ?" "દીકરા, તું તો મારી ચારણ કન્યા સો! તારા પર મને પાક્કો વિશ્વાસ સે! જા તું તારે, કરુણા વહુની વહારે, અને જરૂર પડે તો તારા મહેશકાકાને લેતી જાજે!"- દાદાએ શ્યામાને આશિષ આપ્યા કહ્યું. "દાદા, એ તો હું એકલી
"કરુણાભાભી ક્યાં?"- શ્યામાએ ધડામ દઈને સવાલ પૂછ્યો. "ઇ.... ઇ તો ઘરે નથી."- ભીખીબેને થોથવાતી જીભે જવાબ આપ્યો. "કેમ?"- શ્યામાએ જરાક ઊંચા અવાજે પૂછ્યું. "મને નથી ખબર ક્યાં ગઈ છે." કરુણાની સાસુએ ઘબરતા કહ્યું. "સાચે?"- પડખંડી સવાલે ભીખીબેનને જાણે હલાવી ...વધુ વાંચો"માયા, જરાક જો તો ઘરમાં...કરુણા એટલામાં જ ક્યાંક હશે, એનામાં એટલી હિંમત ક્યાં કે તમને મૂકીને હાલી નીકળે?"- શ્યામાએ તીક્ષણ આંખે ભીખીબેન તરફ જોતા કહ્યું, માયા એની જોડે વર્ષાને લઈને ઘરના ઊંડે ગઈ. "બેનું, કાં આમ મારી પર તવાઈ કરો સો?"- ભીખીબેન બોલ્યાં. "હજી તો ક્યાં તવાઈ કરી જ છે? વારો તો હવે નીકળશે તમારો!" - બીજલ તો જાણે બિજલી
કરુણા બધાને જોઇને હેબતાઈ ગઈ હોય એમ લાગી રહ્યું હતું, જ્યારે શ્યામાએ એને બધાની સામે એની મુશ્કેલી કહેવા કહ્યું ત્યારે એનામાં હિંમત આવી, એ ઘણા સમયથી એની સાસુનો ત્રાસ સહન કરતી હતી એ આજે સૌની સામે કહેવા માટે શ્યામાએ ...વધુ વાંચોકહી દેવા માટે એને પ્રેરિત કરી, પરંતુ એ એવી બિવાઈ ગઈ હતી કે હજીય ઠર ઠર ધ્રૂજતી હતી,છેવટે એણે મુઠ્ઠી બંધ કરીને જીભ ખોલી. "મને માજી રોજ ચિપિયાના દામ દે સે..." કહેતાંની સાથે એને એના પાલવને ઊંચો કર્યો અને એનો હાથ બતાવ્યો, એ જોઈ સૌ હેરાન રહી ગયા, એક જ હાથમાં એટલા બધા નિશાન, કાળા ધબ્બા એને લાલ થઈ ગયેલી
કરુણાની કરુણા સમજનાર શ્યામાએ એને ન્યાય અપાવ્યો, ભીખીબેનની આંખ ઉઘડી અને એમનાં ઘરમાં કાયમી શાંતિ સ્થપાઈ એનાથી શ્યામનું મન પ્રફુલ્લિત થઇ ગયું, એના બે વચનો કોઈના માટે આશિષ બનીને ઊભા રહ્યા એ એના માટે સૌભાગ્ય હતું. એ બધી સમજાવટ ...વધુ વાંચોઘરે આવી, રસ્તામાં પછી માયાના ઘરે આંટો કરી આવી, શ્યામા ગામમાં બધાની લાડકવાયી એટલે એટલે એ કશે પણ જાય એટલે માન સાથે એનો આવકાર થતો, બાળપણની પગલીઓ અમરાપરની ધૂળમાં રગદોળીને મોટી થયેલી શ્યામાએ ઉંમરની સાથે સૌના મનમાં પણ પોતાનું સ્થાન મેળવી લીધું હતું, એનો હસમુખો અને આખાબોલો સ્વભાવ બધાને ગમી જતો, નાનકાઓ સાથે નાનું અને મોટેરા સાથે મોટું થઈને રહેવું
શ્યામાનું ઘરમાં આવી ત્યાં તો એની કાકીઓ એના માથે આવીને બેસી ગઈ, ગૌરીબેન પણ જોડે હતા, પોતાની દીકરીના મનમાં શું ભાવો છે એ જાણવા તેઓ પણ આતુર હતાં, સરલાકાકીએ એના દિલથી સૌથી નજીક હતા, જે વાત કહેવામાં એ ગૌરીબેન ...વધુ વાંચોખચકાતી એ વાત કહેવામાં શ્યામા સરલાકાકી જોડે કોઈ દિવસ પાછી નહોતી પડતી, સરલાકાકી જોડે એનું ટયુનિંગ એક કાકી ભત્રીજી કરતાં બે બહેનપણીઓ જેવું હતું, ઉંમરમાં ફરક ભલે હતો પરંતુ એમનાં વિચારો હંમેશ માટે એક સરખા હતા, સરલાનું ભણતર, એના શહેરી વિચારો એ બધું શ્યામાને એમની જોડે બાંધી રાખતું, એવું નહિ માત્ર, શ્યામા અમદાવાદ જઈને આટલું ભણી એના માટે પણ સરાલ્લકાકીનો