Badlo book and story is written by Heer in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Badlo is also popular in રોમાંચક in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બદલો - નવલકથા
Heer
દ્વારા
ગુજરાતી રોમાંચક
"આહ..... આપણા દેશની માટીની સુગંધ.....વાહ...." શોભાબેન છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ થી બહાર આવીને બોલ્યા... શોભાબેન જીન્સ માં ખૂબ જોરદાર દેખાઇ રહ્યા હતા...એના વાળ ખુલ્લા હતા..એના ચહેરાના આછા મેકઅપ ઉપરથી દેખાઈ આવતું હતું કે તેઓ અમેરિકા ના રહેવાસી બની ગયા હતા...
"સારું થયું જયસુખભાઇ એ મુંબઈ માં એના છોકરા ના લગ્ન રાખ્યા છે ... નહિતર આપણે તો ભૂલી જ ગયા હતા ભારત ને..."કિરણબેન બોલ્યા...તેઓ સલવાર કમીઝ માં ગુજરાતી દેખાઇ રહ્યા હતા ...પરંતુ હાથ માં પર્સ અને ખુલ્લા વાળના કારણે એ ગુજરાતી અને અમેરિકન બંને મિક્સ લાગી રહ્યા હતા..
"અરે અરે સંભાળ એને....." શોભાબેન દોડીને કિરણબેન પાસે આવીને બોલ્યા અને વ્હીલચેર પકડી લીધી...
બદલો ( THE REVENGE ) "આહ..... આપણા દેશની માટીની સુગંધ.....વાહ...." શોભાબેન છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ થી ...વધુ વાંચોઆવીને બોલ્યા... શોભાબેન જીન્સ માં ખૂબ જોરદાર દેખાઇ રહ્યા હતા...એના વાળ ખુલ્લા હતા..એના ચહેરાના આછા મેકઅપ ઉપરથી દેખાઈ આવતું હતું કે તેઓ અમેરિકા ના રહેવાસી બની ગયા હતા... "સારું થયું જયસુખભાઇ એ મુંબઈ માં એના છોકરા ના લગ્ન રાખ્યા છે ... નહિતર આપણે તો ભૂલી જ ગયા હતા ભારત ને..."કિરણબેન બોલ્યા...તેઓ સલવાર કમીઝ માં ગુજરાતી દેખાઇ રહ્યા હતા ...પરંતુ હાથ માં પર્સ અને ખુલ્લા વાળના કારણે એ ગુજરાતી અને અમેરિકન બંને મિક્સ લાગી રહ્યા હતા.. "અરે અરે સંભાળ એને....." શોભાબેન દોડીને
"થેંક ગોડ .. ફાઈનલી મને જોબ મળી જ ગઈ..." નીયા ઇન્ટરવ્યૂ આપીને આવી અને ખુરશી ઉપર ધડ દઈને બેઠા બેઠા બોલી રહી હતી..." એ બધું છોડ ...આ ચક્રી ખાઈને કહે કેવી બની છે..." સ્નેહા મોઢા માં બે ચક્રી નાખીને ...વધુ વાંચોમાં ચક્રી ની ભરેલી પ્લેટ લઈને આવી અને બોલી..."વાઉ ....તે બનાવી?..." એક ચક્રી મોઢામાં મૂકીને નીયા બોલી..." ના હવે , સામેવાળા ઘરની વહુ આપી ને ગઈ..." સ્નેહા બોલી..."પેલા હેન્ડસમ છોકરાની વાઈફ...." નીયા બોલી અને બંને ખડખડાટ હસી પડી...થોડાક સમય બાદ નીયા એ ખાલી પ્લેટ આપવા માટે સામે ના ઘરે આવી...ઘરનું બારણું ખુલ્લું જ હતું જેના કારણે નીયા અંદર ધસી આવી...નીચે
અભી અને શીલા બંને બંધ રૂમની અંદર એના બેડની મજા માણી રહ્યા હતા...બારી પાસે નાની તડમાંથી દેખાતું આ દ્રશ્ય જોનાર એના કેમેરા માં ફોટા પાડી રહ્યું હતું...ફોટા ની ફ્લેશ બેડ સામે આવેલા અરીસા માં આવતા અભી નું ધ્યાન ત્યાં ...વધુ વાંચોએટલે એ દોડીને બારી તરફ આવ્યો..."કોણ આપણને ડિસ્ટર્બ કરે છે ...." રૂમની અંદર ચાદર થી એના શરીર ને ઢાંકીને બેઠેલી શીલા બોલી..."મને ભ્રમ થયો હશે...." એવું કહીને અભી ફરી એના કામમાં વ્યસ્ત થઈ ગયો...નીયા દોડીને એના ઘરે આવી અને એના કપડાંની વચ્ચે એનો કેમેરો છુંપાવી દીધો..."શું થયું...." પહેલીવાર જલેબી બનાવતી સ્નેહા બોલી ઊઠી..."આ પ્લેટ પાડોશીના નામ ઉપર..." ચાર પાંચ ગરમાગરમ
સ્નેહા એ નીયા ને બધી વાત કરી દીધી હતી ...એટલે નીયા ની આંખો ભીનાશ થી છવાઈ ગઇ હતી અને એનો ચહેરો તમતમી ગયો હતો...સ્નેહાને શું કહીને સધિયારો આપવો એ નીયા ને સમજાતું નહોતું...એ સ્નેહા ના માથા ઉપર હાથ ફેરવતી ...વધુ વાંચોજેના કારણે સ્નેહા ની આંખોમાં ઊંઘ પરવરી રહી હતી...દાદી એ ફોન ઉઠાવ્યો અને બોલ્યા.."હેલ્લો...." સામેથી કોઈ પુરુષ નો અવાજ સંભળાયો..."૩૨૫ ..." દાદી એ આંકડા માં વાત કરી..."હેલ્લો...." દાદી ના આંકડા સાંભળીને તરત સામેના છેડેથી કોઈ સ્ત્રી નો કોમળ અવાજ સંભળાયો..." ગીતા..." નામ બોલી દાદી એ કડવું સ્મિત કર્યું એના ચહેરા ઉપર વિલન જેવી સ્માઇલ ઉપસી આવી હતી..." ત..ત..તમે ...." સામેના
નીયા ના કમરમાં અભી ના બંને હાથ પરોવાયેલા હતા,નીયા એ એનો એક હાથ અભી ના ખભે થી લઈને ગળા સુધી વીંટળાયેલો હતો અને બીજા હાથથી અભી ની કમર માં એના શર્ટ ને પકડી ને ઉભી હતી... બંને એકમેકમાં ખોવાઈ ...વધુ વાંચોહતા જાણે આસપાસ નો ચહેલપહેલ સંભળાતો જ ન હોય એ રીતે બંને એકબીજાની આંખો ના દરિયા માં ડૂબી ગયા હતા...નીયા ની હિલ્સ અભી ના બૂટ સાથે અડકીને ઉભી હતી જો ત્યાંથી અભી એનો પગ લઈ લે તો નીયા ના બચવાના ઉપાય ઓછા હતા જેથી અભી એ એનો પગ જેમ હતો એમ જ રહેવા દીધો હતો ,નીયા એ પોતાના શરીર ને