હમદર્દ..... તારા પ્રેમ થકી... - નવલકથા
Farm
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
સ્વરા આજે પ્રથમ વખત આં રીતે કંપી રહી હતી. ઇમરજન્સી રૂમની બહાર લાગેલા કાંચમાં તે પોતાનું ઝાંખું પ્રતિબિંબ જોઈ રહી. છ વર્ષની તેની તબીબી સેવા દરમિયાન આજે પ્રથમ વખત તે પોતેજ આં રીતે ભાંગી પડેલી ,બહાર ઉભી ફરી તે ...વધુ વાંચોઈચ્છવા છતાં પણ ભુતકાળ સામે જઈ ચડી હતી. તેની નીચે રહેલો તેનો મેડિકલ સ્ટાફ પણ આં જોઈ વિસ્મય પામ્યો હતો.
" ડો. સ્વરા ....,,,,
ડો. સ્વરા.....,,," મેડમ.....
હ્ મમમમ___ ખચકાતા આવાજ સાથે તે ફરી વતૅમાન માં આવી.
' મેડમ બધી તૈયારી થઈ ગઈ છે તમે, ક્યો તો પેશન્ટ ને આઇ.સી. યુ માં લઈ લઈએ...' વોર્ડબોય
સ્વરા આજે પ્રથમ વખત આં રીતે કંપી રહી હતી. ઇમરજન્સી રૂમની બહાર લાગેલા કાંચમાં તે પોતાનું ઝાંખું પ્રતિબિંબ જોઈ રહી. છ વર્ષની તેની તબીબી સેવા દરમિયાન આજે પ્રથમ વખત તે પોતેજ આં રીતે ભાંગી પડેલી ,બહાર ઉભી ફરી તે ...વધુ વાંચોઈચ્છવા છતાં પણ ભુતકાળ સામે જઈ ચડી હતી. તેની નીચે રહેલો તેનો મેડિકલ સ્ટાફ પણ આં જોઈ વિસ્મય પામ્યો હતો. " ડો. સ્વરા ....,,,, ડો. સ્વરા.....,,," મેડમ.....હ્ મમમમ___ ખચકાતા આવાજ સાથે તે ફરી વતૅમાન માં આવી.' મેડમ બધી તૈયારી થઈ ગઈ છે તમે, ક્યો તો પેશન્ટ ને આઇ.સી. યુ માં લઈ લઈએ...' વોર્ડબોયમેડમ....મેડમમમ.... હા લઈ
સ્વરા નું નવું આવેલું પેશન્ટ કોઈ સાધારણ વ્યક્તિ ન હતી. દિલ્હીના મોટા એમ્પાયર અને ગ્રુપ ઓફ કોમર્સની લીડર સુમિત્રા દેવી ખૂબ જ નામાંકિત વ્યક્તિ હતી.અને એક સમયે સફળ બિઝનેસ વુમન તરીકે તેમણે ખૂબ જ નામના મેળવી હતી. ...વધુ વાંચોઅત્યારે આં બધો બિઝનેસ એમ્પાયર તેમણે પોતાના પૌત્ર યશ મલિકને સોંપીને હાલ તો નિવૃત જીવન જીવી રહ્યા હતા પરંતુ આ એમ્પાયર ઉભું કરવામાં તેમણે અથાગ મહેનત કરી હતી. આ જ જસ્બા ને કારણે એક મોટી અને પ્રતિષ્ઠિત હસ્તી તરીકે તેમનું નામ આજે પણ બિઝનેસ ઇન્ડસ્ટ્રીમાં ગુંજતું હતું . સ્વરા હજી પણ મૂંઝવણમાં હતી કે આગળ શું કરવું .
બાલાજી હોસ્પિટલ ના મેનેજમેન્ટ અને કેટલાક જે સ્વરાની સફળતા થી બળતા હતા તેવા ઈર્ષાળુ સ્ટાફે તો આં તક નો લાભ ઉઠાવી સ્વરા ની વાત સાંભળ્યા વગર જ તેના પર દોષારોપણ કરવાના શરૂ કરી દીધા. સ્વરા ...વધુ વાંચોમાટે અને પોતાની વાત રજુ કરવા માટે મથતી રહી પરંતુ ઉપરથી મેનેજમેન્ટ ને પણ દબાણ એટલું હતું કે ખૂબ પ્રયત્નો કરવા છતાં પણ પરિસ્થિતિ કાબૂમાં આવી જ નહીં અને વળી પાછી અન્વેષા મલિક નો મીડીયા સાથે સતત સંપર્ક હતો. જે કારણે સૌ કોઈ સ્વારાનો સાથ આપતા ડરતું હતું. ડોક્ટર સ્વરા ઈન્દોરની જાની માની નામાંકિત ડોક્ટરો માંથી એક એવી
અંજલીકા, રોહન , મલ્હાર , ઝાકીર , અને નીતા બધા જ આં દ્રશ્ય જોઈને અચંભિત હતા . આ બધા સ્વરા ના ખાસ મિત્રો હતા પરંતુ કોઈ યશ malik સાથેના સ્વરા ના આં સંબંધો વિશે અને ...વધુ વાંચોઆગળના ભૂતકાળ વિશે કશું જાણતું ન હતું પરંતુ છેલ્લા ૧૦ ૧૧ વર્ષથી સૌ મિત્રો સાથે જ હતા છતાં આં શું થઈ રહ્યું છે અને કેમ તે ના થી સાવ અજાણ જ હતાં. સ્વરા ના પ્રેમાળ સ્વભાવને કારણે સૌ કોઈ તેનાથી વધુ નિકટ હતા પરંતુ કોઈ સ્વરા ના અંગત જીવન વિશે જાણતું ન હતું જ્યારે આટલા વર્ષો માં સ્વરા ક્યારેય દિલ્હી ગઈ હોય તેવો
સ્વરા ફરી આજે છેલ્લા પ્રયત્ન માટે હોસ્પિટલ આવી. બાલાજી હોસ્પિટલ તેની કારકિર્દીની પ્રથમ સીડી હતી . કેટલીએ સફળતા અને યાદો થી ભરેલું આં હોસ્પીટલ આજે તેની માટે નિરસ બની ગયું હતું . એક જ દિવસમાં તેની દરેક સફળતા ...વધુ વાંચોપાણીનો રેલો ભરતી અને ઓટ ની જેમ પ્રસરી રહ્યો હતો તેની આંખમાં જળ જળલિયા આવી ગયા એક આખરી ઉમિદ સાથે તે આગળ વધી. મેનેજમેન્ટ સાથે મીટીંગ કરી અને અંત સુધી પોતાનો મત સમજાવવા નો પ્રયત્ન કરતી રહી પરંતુ હોસ્પિટલ મેનેજમેન્ટ પોતાના નિર્ણય સાથ મક્કમ હતું. જાણે એવું લાગતું હતું કે હોસ્પિટલ તેની વાત સમજવા માટે તૈયાર જ
સ્વરા અનાથ આશ્રમ પોહચી...ત્યાં નો સ્ટાફ પણ જાણે સ્વરા ની જ રાહ જોઈ રહ્યો હતો. આજે પહેલીવાર યશ પણ તેની સાથે આવ્યો હતો કારણ કે હવે તે આ બધું છુપાવી શકે તેમ ન હતો અને તે આ જ ઇચ્છતો ...વધુ વાંચોન હતો પરંતુ સ્વરા ને જ ખાતર તે ચુપ હતો પોતાના લગ્નને આ રીતે છુપાવવા હવે સ્વરા માટે જ મુશ્કેલી વધારી રહ્યા હતા આશ્રમમાં યસ ને કોઈ ઓળખતું ન હતું આથી આ કોણ હશે તેની અસમંજસમાં બધા હતા .સ્વરા ટ્રસ્ટી અને ત્યાંના દરેક સભ્યો ને મળી. સૌ કોઈ જીતેલી બાજી હારવાના દુઃખ વ્યક્ત કરી રહ્યા હતા. જોકે સ્વરા
સ્વરા એ ક્યારેય યશ પાસે કોઈ પણ મોંઘી વસ્તુ ઓની માંગણી કરી ન હતી તેને ક્યારેય આવી લક્ઝરી વસ્તુઓની જરૂર ન હતી તે જેટલી સાદગીમાં રહેતી હતી તેટલી જ વધુ ખુશ રહેતી હતી અને યશને તેની ...વધુ વાંચોજ અદા ખૂબ જ ગમતી હતી આથી તો તે સ્વરા ને વધુ ને વધુ પ્રેમ કરતો હતો જાણે દિવસેને દિવસે બંને નો પ્રેમ નવા ઉમંગે ચડતો અને સ્વરા પણ યશ પાસે થી માત્ર આ પ્રેમ જ ઈચ્છતી હતી પરંતુ જે ટોચ ઉપર યશ હતો તે ઈચ્છતો હતો કે સ્વરા નું નામ પણ તે જ ટોચે પહોંચે આથી કોઈપણ તેને માત્ર મિસિસ
 નવ મહિના પછી ..... રિસોર્ટ નો સુંદર અને આલીશાન કહી શકાય તેવો ભવ્ય હોલ દરેક જગ્યાએથી ડેકોરેટ થયેલો હતો. સમય તો થઈ ચૂક્યો હતો પરંતુ લોકોની અવરજવર હજી ચાલુ જ ...વધુ વાંચો. વેપારીઓ, ઉદ્યોગપતિઓ રાજનેતાઓ, ચીફ જનરલ અને કેટલા એ વિદેશી મહેમાનોથી હોલ સંપૂર્ણ સજ્જ હતો આખરે હરકોઈને આ પ્રસંગમાં આવવાની ઉમળકાભેર ઈચ્છા હતી દિલ્હીના મસૂર કહી શકાય તેવા નવાબ સિદ્દીકી ના એક લોતા દીકરાની શાદી હતી આથી સૌ કોઈ આ માં જોડાવા અને હાજરી આપવા માંગતા હતા. દુલ્હા અને દુલ્હન પણ સ્ટેજ પર આવી ચૂક્યા હતા સૌ કોઈ તેમને અભિનંદન પાઠવી ને ફોટા પડાવી રહ્યા હતા
ઝાકીર સ્વરા ને જોઈને અચંભિત જ હતો અને ઘરના સભ્યો પણ... આજ રીતે અચંભિત હતા કારણ કે કોઈએ સ્વરા નું આગમન ધાર્યું જ ન હતું .ઇન્દોર થી આવેલા અંજલી કા ,રોહન મલ્હાર ,રિયા, સાહિલ અને અદિતિ બધા જ સ્વરા ...વધુ વાંચોજોઈને ઊછળી પડ્યા . આખરે ઝાકીર ની શાદી માટે બધાએ ખૂબજ પ્લાનિંગ કર્યા હતા પરંતુ સ્વરા એકમાં પણ હાજર ન હતી અત્યાર સુધી તો તે યુ એસ માં હતી અને વળી ત્યાં તે શું કરી રહી હતી તેની તેના મિત્રોને જાણ ન હતી પરંતુ જાકીર બધું જાણતો હતો એક ભાઈ તરીકે તેને પોતાની બહેનની ચિંતા થતી હતી અને
બ્લુ લેંઘામાં સજેલી સ્વરા કોઈ પરી થી કમ લાગતી ન હતી. કોઈ કંઈ જ ન શકે કે તે ત્રણ બાળકોની માતા છે એક માતા તરીકે પણ તેણે પોતાની જવાબદારીઓ ખૂબ જ ગંભીરતાથી નિભાવી હતી જોકે તેને પોતાના મોટા દીકરા ...વધુ વાંચોપ્રત્યે ખૂબ જ લાડ અને ચિંતા હતી. કારણકે જન્મ આપતાની સાથે જ માત્ર છ મહિના તે સ્વરા સાથે રહ્યો હતો પછી તો જ્યારે યશ અને સ્વરા અલગ થયા ત્યારે યસ્વની સંપૂર્ણ જવાબદારી યશે પોતાના માંથે લીધી હતી તે માતા અને પિતા બંને નો પ્રેમ યસ્વ ને સરખો જ આપતો હતો યસ્વને તે ક્યારેક સ્વરા સાથે
ઝાકીર ની અકળામણ હવે વધતી જતી હતી. તે સમજી શકતો ન હતો કે તે સ્વરા ને શું કહે ..તેના પર ગુસ્સો કરે કે તેની નાદાની ઉપર તેને સમજાવે..... તેણે વેઇટરને કહીને સ્વરા અત્યારે ક્યાં ...વધુ વાંચોતે જાણવાની કોશિશ કરી પરંતુ કોઈને કંઈ ખબર ન હતી . અંતે ઝાકીર એ સ્વરા ને એક મેસેજ નાખ્યો કે તરત જ ફ્રી થઈને તેને મળે. પરંતુ યશ અને સ્વરા પોતાના માં જ મુગ્ધ બની ને એકબીજા માં વ્યસ્ત હતા. સ્વરા અત્યારનો પૂરેપૂરો સમય યશ સાથે વિતાવવા માંગતી હતી જેથી કરીને તે તેના જન્મદિવસને યાદગાર બનાવી શકે ....વળી, બીજા દિવસે ઝાકીર ના નિકાહ
શાદીની પ્રથમ રાત્રિએ ઝાકીર નિદા ને એકલી મૂકી સ્વરા ને વાત જણાવવા આતુર અને અધુરો થઈ ગયો. પોતે ગમે તે ભોગે હવે મારા સાથે વાત કરવા ઈચ્છતો હતો અને તે પણ સમયનો કોઈપણ બગાડ કર્યા વગર... સ્વરા પરિવાર સાથે ...વધુ વાંચોહોલ માં બેઠી હતી ઝાકી રે તેને એકાંતમાં બોલાવી "શું થયું ઝાકીર ??કઈ બીજું પણ જોઈએ છે તને ??'" "ના ,સ્વરા મારે તારી સાથે જરૂરી વાત કરવી છે .""હા પણ અત્યારે કોઈ પણ વાત કરવાનો યોગ્ય સમય નથી તું અત્યારે તારા રૂમમાં જતો રહે જા નિદા તારી રાહ જોતી હશે તું આ રીતે તેને એકલી મૂકીને આવી જા તે સારું
થોડીવાર પહેલા પડેલા તમાચાના પડઘા હજી ઝાકીર ના કાનમાં વાગી રહ્યા હતા કાર ચલાવી રહી સ્વરા ને તે જોવાની પણ હિંમત કરી શકતો ન હતો અને સ્વરા પણ એકદમ ગુસ્સામાં અતિ સ્પીડે કાર ચલાવી રહી હતી .બંને ક્યાં જઈ ...વધુ વાંચોહતા તેની ઝાકીર ને સુદ્ધા પણ ખબર ન હતી પરંતુ પૂછવાની પણ હિંમત કરી શકતો ન હતો .શાદી ની પ્રથમ રાત્રિએ જ ઝકીર ક્યાં અટવાયેલો છે તેની ચિંતામાં નિદા પણ અકળાતી હતી. તે એટલું તો જાણતી હતી કે ઝાકીર માટે તેનું કામ વધુ પ્રિય છે તે પોતાના કામમાં ક્યારેય કોમ્પ્રોમાઇસ કરી શકે એમ નથી આથી નક્કી કંઈક
" પરંતુ યસ પોતાના પરિવારને ખુબ જ પ્રેમ કરતા હતા અને સૌથી વધુ તો તેમની દાદી સુમિત્રા દેવી અને નાની બહેન અન્વેશા માલિકને. ખુબજ નાની ઉંમરે યશે પોતાના પરિવારની જવાબદારી પોતાના માથે લઈ લીધી હતી મલિક એમ્પાયરને પોતાના ખૂન ...વધુ વાંચોપસીનાથી સફળતાની ટોચે પહોંચડ્યો હતો જો યસ આ બધું જ મૂકી દે તો તેમની પોતાની અને તેમના દાદી સુમિત્રા દેવી એ કરેલી બધી જ મહેનત નિષ્ફળ જાય. કારણ કે દેવ મલિક તો પોતાના જ નશા અને અય્યાશી માં ડૂબેલો હતો જો તેના હાથમાં આટલો મોટો કારોબાર આવે તો બધું જ બરબાદ થઈ જાય. ઝાકીર મૌન ઉભો આં બધું સાંભળી
રવિરાજ પોતાના જ બંગલામાં હાથમાં ગ્લાસ લઈને નાચી રહ્યો હતો સાંસદ સભ્ય બનવું કોઈ નાહની વાત તો ન હતી . આખરે કેટલાય સમયથી તે આ જીત માટે મહેનત કરી રહ્યો હતો. પરિણામ આવતા જ તેણે પોતાના તરફથી તરત ને ...વધુ વાંચોદાવત ની જાહેરાત કરી દીધી. કેટકેટલી રેલીઓ , સભાઓ અને હાથ જોડણી પછી એક ખુરશી મળી હતી જેથી જીતની ખુશી મનાવી તો વ્યાજબી જ હતી . તેની સાથે જોડાયેલા તેના ચેલાઓ પણ નશામાં ઝૂમી રહ્યા હતા, પરંતુ ક્યાંક દૂર ઊભેલી સારિકા આ બધું શાંતિથી નિહાળી રહેલી હતી તેના ચહેરા ઉપર કોઈ જ ભાવ ન હતો. ન
દિલ્હી માં આવતા જ રવિરાજ એ એક લાંબી સભા યોજી જેમાં અનવેશા મલિક પણ પોતે તેની સાથે આં પાર્ટી માં જોડાવાની છે તેનું એકમોટું સ્વમાન ભેર સ્વાગત થવાનું હતું. આ સાથે કેટલાય મોટા નેતાઓ અને તેની પાર્ટીના સદસ્ય તેની ...વધુ વાંચોહાજર હતા. ઘણા એવા બિઝનેસમેન પણ રવિરાજ સાથે મુલાકાત કરવા આ જાહેર સભામાં આવ્યા હતા. સૌથી વધુ ખુશ રવિરાજ ની ખાસ મિત્ર અન્વેષા મલીક હતી .જોકે રવિરાજ ની જીત માં અન્વેષા મલિકનો પણ મોટો હાથ હતો અને અત્યારે બંને જાહેરમાં મળીને પોતાના સંબંધોને જાહેર કરી રહ્યા હતા રવિરાજ થકી જ અન્વેષા ને સ્વરા ની જાણ થઈ હતી બંને એ
રવિરાજ ની અરેસ્તિંગ પછી તેણે યોજેલી સભા વિરોધ સભામાં પરિણમી, તેની સાથે ના નેતાઓ અને તેના મિત્રો પણ જાણે ક્યાંક ગાયબ જ થઈ ગયા અન્વેષણ મલિક પણ પોતાનું મોઢું છુપાવીને ત્યાંથી ભાગી નીકળી પરંતુ તે અને રવિરાજ સાથે દિલ્હીમાં ...વધુ વાંચોખોલી પાર્ટનરશીપ કરી રહ્યા હતા આથી રવિરાજ નું નામ આવતા જ ત્યાં પણ ઈનકમ ટેક્સ અધિકારીઓની રેડ પડી આ બધામાં અન્વેષા માલિકનું નામ પણ ચર્ચામાં આવી ગયું .પોલીસે આ સાથે જ રવિરાજ ની બધી જ મિલ્કતો જપ્ત કરી લીધી અને આં સાથે તેનો ભાઈ ઉમંગ પણ પોલીસ કાર્યવાહીમાં ફસાઈ ગયો કાળા નાણાના હિસાબ દરમિયાન તેમણે કરેલા કેટલાક અન્ય
જેમ રાત નો નશો ધીરે ધીરે તેનો અસર દેખાડી રહ્યો હતો તેવી જ રીતે સ્વરા નો નશો પણ ધીરે ધીરે તેની આંખોમાં દેખાઈ રહ્યો હતો પરંતુ જેમ નશો વધતો હતો તેમ સ્વરા કોઈ ઊંડા દુઃખમાં ડૂબતી હોય તેવું લાગી ...વધુ વાંચોહતું, તે ધીમે ધીમે કાઈક બબડી રહી હતી. એની આંખોમાં કોઈ પ્રત્યે ગાઢ નફરત હોય તેવું દેખાઈ રહ્યું હતું જેના લીધે તે સંપૂર્ણપણે ધ્રુજી રહી હતી. યશ પણ સ્વરા ને આ રીતે જોઇને થોડો ગંભીર બન્યો રાતીચોળ આંખો, માથું ઢાળીને ટેબલ પર ટેક આવેલો સ્વરા નો ચહેરો, વિખરાયેલા વાળ અને માત્ર છે બોલી જ રહી ન હતી પરંતુ