THE CURSED TREASURE book and story is written by Chavda Ajay in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. THE CURSED TREASURE is also popular in સાહસિક વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
શ્રાપિત ખજાનો - નવલકથા
Chavda Ajay
દ્વારા
ગુજરાતી સાહસિક વાર્તા
પ્રસ્તાવના આ નવલકથા તમને રહસ્ય, રોમાંચ સસ્પેન્સ, અને એડવેેેન્ચર ની એક જોરદાર સફર પર લઇ જશે. ખજાનો... આ શબ્દ સાંભળતાં જ આપણને નજરે ચડે છે સોનાના સિક્કા અને હીરા મોતી થી ભરેલી એક પેટી... ખજાનાની શોધ સાહસિકો માટેની મન પસંદ પ્રવૃત્તિ રહી છે. અને ઘણા વાચકોને આવી કથા વાચવાનો શોખ હોય છે. તો એમના માટે પેશ છે આ નવલકથા...શ્રાપિત ખજાનો.. આ રચના સંપુર્ણ પણે કાલ્પનિક છે. અને એનો એકમાત્ર હેતુ મનોરંજન છે. એક જવાન અને નવેનવો આર્કિયોલોજીસ્ટ, એનો એક પ્રતિસ્પર્ધી અને એક વર્ષો જૂનું રહસ્ય.. અને એની જ સાથે શરૂ થાય છે
પ્રસ્તાવના આ નવલકથા તમને રહસ્ય, રોમાંચ સસ્પેન્સ, અને એડવેેેન્ચર ની એક જોરદાર સફર પર લઇ જશે. ખજાનો... આ શબ્દ ...વધુ વાંચોજ આપણને નજરે ચડે છે સોનાના સિક્કા અને હીરા મોતી થી ભરેલી એક પેટી... ખજાનાની શોધ સાહસિકો માટેની મન પસંદ પ્રવૃત્તિ રહી છે. અને ઘણા વાચકોને આવી કથા વાચવાનો શોખ હોય છે. તો એમના માટે પેશ છે આ નવલકથા...શ્રાપિત ખજાનો.. આ રચના સંપુર્ણ પણે કાલ્પનિક છે. અને એનો એકમાત્ર હેતુ મનોરંજન છે. એક જવાન અને નવેનવો આર્કિયોલોજીસ્ટ, એનો એક પ્રતિસ્પર્ધી અને એક વર્ષો જૂનું રહસ્ય.. અને એની જ સાથે શરૂ થાય છે
આગળના પ્રકરણમાં તમે વાંચ્યું : વિક્રમ અને રેશ્મા બંને આર્કિયોલોજીસ્ટ છે અને બંને એ ભૂતકાળમાં સાથે કામ કરેલું. રેશ્મા પ્રો. નારાયણની સાથે કામ કરતી હતી જે અવસાન પામ્યા છે. રેશ્મા ...વધુ વાંચોપ્રોફેસરની લાયબ્રેરીમાંથી એક ગુપ્ત ફાઇલ ચોરવાનું કહે છે... હવે આગળ..ચેપ્ટર : 2 " રેશ્મા, તારો મગજ ફરી ગયો છે કે શું?" વિક્રમે કહ્યું. "કેમ?" રેશ્માએ પુછ્યું, " તને ચોરી કરવામાં વાંધો શું છે? એવું તો નથી કે તું પહેલીવાર ચોરી કરી રહ્યો હોય.." વિક્રમ ચુપ થઇ ગયો. એ વાત સત્ય હતી કે તે
આગળના પ્રકરણમાં તમે વાંચ્યું, વિક્રમ અને રેશ્મા બંને આર્કિયોલોજીસ્ટ છે અને બંને એ ભૂતકાળમાં સાથે કામ કરેલું. રેશ્માના બોસનું નિધન થઈ ગયું છે. રેશ્મા અને વિક્રમ એમની એક ગુપ્ત ફાઇલ ...વધુ વાંચોપ્લાન કરી રહ્યા છે. એટલામાં વિક્રમને ખબર પડે છે કે એનો જૂનો પ્રતિસ્પર્ધી વિજય પણ એ ફાઇલ પાછળ છે. એટલે વિક્રમ જેમ બને એમ જલ્દી એ ફાઇલ સુધી પહોંચવાનો પ્લાન કરે છે. હવે આગળ...... ચેપ્ટર - 3 રાતના સાડા અગિયાર વાગ્યા હતા. ઉમીયાનગરની આસપાસ શાંતિ પ્રસરેલી હતી. રસ્તા પર માત્ર સ્ટ્રીટલાઇટ નું અજવાળું પથરાયેલું હતું. એ અજવાળામાં હારબંધ ગાડીઓ ઉભી હતી. એ
આગળના પ્રકરણમાં તમે વાંચ્યું, વિક્રમ અને રેશ્મા બંને આર્કિયોલોજીસ્ટ છે અને બંનેનો એક ભૂતકાળ રહી ચૂકેલો છે. વિક્રમ રેશ્મા ના બોસ પ્રો. નારાયણના ઘરેથી એમની એક ગુપ્ત ફાઇલ ચોરવા તે ...વધુ વાંચોઘરમાં ચોરીછુપે જાય છે. અને લાયબ્રેરીમાં પહોંચે છે. હવે આગળ..ચેપ્ટર - 4 વિક્રમ લાયબ્રેરીમાં પહોંચી ગયો હતો. લાયબ્રેરીમાં ઘોર અંધકાર હતો. બધી લાઇટો બંધ હતી. અને બારીઓ પણ બંધ હોવાથી એને કંઇજ દેખાય રહ્યુ હતું નહીં. એણે પોતાની સાથે લાવેલ મીની ટોર્ચ ચાલુ કરી. એના અજવાળામાં એણે જોયું કે એની સામે જ બારી હતી જે બંધ હતી.
આગળના પ્રકરણમાં તમે વાંચ્યું વિક્રમ પ્રોફેસર નારાયણની લાયબ્રેરીમાં જઇને સંબલગઢનું રહસ્ય સાચવેલી ફાઇલ ચોરી લાવે છે અને એ અને રેશ્મા બંને રાજસ્થાન જવાની તૈયારી કરે છે. દરમિયાન એક રહસ્યમય ...વધુ વાંચોપ્રોફેસરની લાયબ્રેરીમાં જઇને એ ફાઇલ ત્યાં ન જોતા વિક્રમ સાથે પંજા લડાવવાનો નિર્ણય લે છે. હવે આગળ...ચેપ્ટર - 5 વિક્રમે આંખો ખોલી. સામે દિવાલ પર લટકાવેલી ઘડિયાળ પર એની નજર પડી. આઠ વાગવા આવ્યા હતા. એ પથારીમાંથી આળસ મરડીને ઉભો થયો. આંખો ચોળીને એણે એક બગાસું ખાધું. પછી એણે પલંગની ડાબી બાજુ રહેલી બારી પર નજર કરી. બારીની બહારથી બિકાનેર શહેરનો સુંદર