Jasmina Shah લિખિત નવલકથા પારિજાતના પુષ્પ | ગુજરાતી બેસ્ટ નવલકથાઓ વાંચો અને પીડીએફ ડાઉનલોડ કરો હોમ નવલકથાઓ ગુજરાતી નવલકથાઓ પારિજાતના પુષ્પ - નવલકથા નવલકથા પારિજાતના પુષ્પ - નવલકથા Jasmina Shah દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (219) 9k 16.7k 14 " પારિજાતના પુષ્પ " પ્રકરણ-1 " જૂના સંસ્મરણો, થીજી ગયેલી યાદો અને જાણે સ્થિર થઈ ઉભો રહી ગયો વર્તમાન..!! " ટપક ટપક વરસે વરસાદ.....ધોધમાર ધોધમાર વરસે તો કેવું.....!! ભૂતકાળની કોઈ વાત....ને વર્તમાન સ્થિર થઈ જાય તે કેવું.....!! ચંચળ, ઠરેલ ...વધુ વાંચોપ્રેમાળ...અદિતિ....!! વરસાદ, હિંચકો, પારિજાતના પુષ્પ, પક્ષીઓનો મીઠો કલરવ, આમતેમ દોડતી ખિસકોલી, બગીચો, એકાંત અને અદિતિ....!! પણ આજે આટલા બધા વર્ષો પછી અરમાનનો ફોન આવ્યો ને....!! ફોન કટ થઈ ગયો...!! વાત અધૂરી રહી ગઈ....!! બસ,એ વાતે જ વિહવળ બનાવીને મૂકીદીધી અદિતિને....!! ભૂતકાળની કોઈ યાદે હચમચાવીને મૂકી દીધી અદિતિને...!! અદિતિ અને આરુષના લગ્નને બે વર્ષ થયા હતા. પરંતુ બે વર્ષમાં સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નવા એપિસોડ્સ : Every Monday,Wednesday,Friday પારિજાતના પુષ્પ - પ્રકરણ-1 (18) 758 1.3k " પારિજાતના પુષ્પ " પ્રકરણ-1 " જૂના સંસ્મરણો, થીજી ગયેલી યાદો અને જાણે સ્થિર થઈ ઉભો રહી ગયો વર્તમાન..!! " ટપક ટપક વરસે વરસાદ.....ધોધમાર ધોધમાર વરસે તો કેવું.....!! ભૂતકાળની કોઈ વાત....ને વર્તમાન સ્થિર થઈ જાય તે કેવું.....!! ચંચળ, ઠરેલ ...વધુ વાંચોપ્રેમાળ...અદિતિ....!! વરસાદ, હિંચકો, પારિજાતના પુષ્પ, પક્ષીઓનો મીઠો કલરવ, આમતેમ દોડતી ખિસકોલી, બગીચો, એકાંત અને અદિતિ....!! પણ આજે આટલા બધા વર્ષો પછી અરમાનનો ફોન આવ્યો ને....!! ફોન કટ થઈ ગયો...!! વાત અધૂરી રહી ગઈ....!! બસ,એ વાતે જ વિહવળ બનાવીને મૂકીદીધી અદિતિને....!! ભૂતકાળની કોઈ યાદે હચમચાવીને મૂકી દીધી અદિતિને...!! અદિતિ અને આરુષના લગ્નને બે વર્ષ થયા હતા. પરંતુ બે વર્ષમાં વાંચો પારિજાતના પુષ્પ - પ્રકરણ-2 652 976 " પારિજાતના પુષ્પ " પ્રકરણ-2 " અચાનક શાંત વાતાવરણમાં આટલો બધો ખળભળાટ ક્યાંથી...!! ક્યાંક વિજળી પડયાની વાત લાગે છે....!! " " દુન્યવી ઉત્તમ સંબંધોમાંનો એક અનોખો અને ઉત્તમ સંબંધ એટલે મિત્રતા, ઈશ્વરે બીજા બધા દુન્યવી સંબંધો જેવા કે માતા-પિતા, ...વધુ વાંચોવગેરે જન્મની સાથે લઈને મનુષ્યને મોકલ્યો છે....!! પરંતુ મિત્રની પસંદગી ઈશ્વરે મનુષ્યના હાથમાં સોંપેલી છે....!! " આટલા મોટા બંગલામાં અદિતિ એકલી પડી જતી હતી તેથી તેમજ તેને ડોગ પાળવાનો શોખ પણ હતો તેથી તેણે આરુષને એક આર્સેસિયન ડોગ લાવી આપવા કહ્યું પણ આરુષને ડોગ પસંદ ન હતું તેથી તેણે અદિતિને ચોખ્ખી " ના " પાડી દીધી, અદિતિને થોડું દુઃખ પણ વાંચો પારિજાતના પુષ્પ - પ્રકરણ - 3 632 1k " પારિજાતના પુષ્પ " પ્રકરણ-3 " શૂન્ય મનસ્ક અદિતિ.... " આપણે ગયા પ્રકરણમાં જોયું કે.... અચાનક આટલા બધા વર્ષો પછી અરમાનનો ફોન આવ્યો અને ફોન કટ થઈ ગયો....!! અદિતિની નાજુક-નમણી આંગળીઓ એક હાથમાં રીસીવર અને બીજા હાથમાં ફોનનું ડાયલ ...વધુ વાંચોરહી.... પણ.... અરમાનનો નંબર ક્યાં હતો અદિતિ પાસે....?? ક્યાંથી પોતાનો નંબર લઈ ક્યાંથી ફોન કરેલો અરમાને....?? શું ખબર....?? અરમાન કેનેડાથી જ બોલતો હતો કે પછી અહીં ઇન્ડિયા આવ્યો હતો....?? આટલું બધું દર્દ કેમ હતું તેના અવાજમાં.....?? તે કોઈ મુશ્કેલીમાં તો નહિ હોય ને....?? બધું હેમખેમ તો હશે ને....?? જેવા અનેક સવાલો અદિતિના નાજુક મનને અકળાવી રહ્યા..... ઘણાં બધા પ્રયત્નો કરવા વાંચો પારિજાતના પુષ્પ - 4 556 758 " પારિજાતના પુષ્પ " " જુગલબંધી " " અદિતિ અરમાનની જુગલબંધી...." અદિતિ અને અરમાન બંને ઉત્તમ મિત્ર....બંને એક જ સ્કૂલમાં એક જ ક્લાસમાં સાથે જ ભણે. અરમાન પણ ભણવામાં હોંશિયાર પણ અદિતિ જેટલો ચાલાક નહિ. અદિતિ અને અરમાન બંને ...વધુ વાંચોબાજુમાં જ રહેતા, બંનેના ઘર વચ્ચે એક જ દિવાલ, એક જ કમ્પાઉન્ડમાં બંનેના નાના પણ સુંદર ઘર, કમ્પાઉન્ડમાં નાનો સુંદર બગીચો જાણે સ્વર્ગ જ જોઈ લો ખૂબજ આહલાદક અને મનમોહક....આ બગીચામાં મોગરો, ગુલાબ, જાસુદ જેવા રંગબેરંગી ફૂલો થાય.... અને અદિતિને સૌથી વહાલું એવું પારિજાતનું વૃક્ષ, જે આખીય સોસાયટીમાં સૌનું ધ્યાન ખેંચતું તેમજ આકર્ષણનું કેન્દ્ર બની રહેતું તેટલું સુંદર. આ વૃક્ષ વાંચો પારિજાતના પુષ્પ - 5 524 804 " પારિજાતના પુષ્પ " " દોસ્ત " આપણે ગયા પ્રકરણમાં જોયું કે..... અદિતિની માંદગી તો લાંબી ચાલી...અરમાન જાણે એકલો પડી ગયો અને ખૂબજ ઉદાસ રહેવા લાગ્યો.. બિલકુલ સુનમુન રહેવા લાગ્યો.. તે ન તો સ્કૂલે જતો કે ન તો જમતો.. ...વધુ વાંચોન કોઈની સાથે વાત કરતો કે ન કોઈ પણ ફ્રેન્ડ સાથે રમવા પણ જતો.. અરમાનની મમ્મી દર્શનાબેનને અરમાનની ખૂબ ચિંતા થવા લાગી... અને એક દિવસ તો અરમાને હદ જ કરી નાખી...!!સવારનો ક્યાંક ચાલ્યો ગયો, સાંજ સુધી ઘરે ન આવ્યો ખૂબજ શોધખોળ થઈ ગઈ, દર્શનાબેનની આંખમાં તો આંસુ સૂકાતા ન હતા. બધા ખૂબજ ચિંતામાં પડી ગયા. ક્યાં ગયો હશે આ છોકરો..?? વાંચો પારિજાતના પુષ્પ - 6 502 708 " પારિજાતના પુષ્પ " પ્રકરણ-6 " પતિ બનવું સહેલું....પણ મિત્ર બનવું મુશ્કેલ...." મિત્ર હો તો અરમાન જેવો... અદિતિને શું જોઈએ છે થી માંડીને અદિતિને શું ગમે છે તેની બધીજ ખબર હોય અરમાનને....!! અરમાનને તેનાથી ચાર વર્ષ મોટો એક ભાઈ ...વધુ વાંચોપણ અદિતિ તેના મમ્મી-પપ્પાની એકની એક દીકરી, તેને ન તો ભાઈ હતો કે ન તો બહેન હતી એટલે તેના માટે તો અરમાન જ સર્વસ્વ.... તેને એક સેકન્ડ પણ અરમાન વગર ન ચાલે....!! ****************** આરુષ પણ તેના મમ્મી-પપ્પાનો એકનો એક દિકરો હતો, મમ્મી-પપ્પા સાથે કેનેડા સેટલ હતો પણ મમ્મી-પપ્પાના ડેથ પછી અચાનક ઈન્ડિયામાં પોતાનો બિઝનેસ તેણે સેટ કરી દીધો અને પછી વાંચો પારિજાતના પુષ્પ - 7 482 778 " પારિજાતના પુષ્પ " પ્રકરણ-7 " અમૂલ્ય ભેટ " અદિતિ અને અરમાનનું બાળપણ એટલે અવિસ્મરણીય દિવસો, અવિસ્મરણીય ઘટનાઓ તેમજ અવિસ્મરણીય યાદોનો ખજાનો..... અદિતિની બીમારી દરમ્યાન અરમાન અદિતિની બાજુમાંથી ખસવાનું નામ લેતો ન હતો. તે અદિતિને કહ્યા કરતો હતો કે, ...વધુ વાંચોતું મને માર ખવડાવીશ તે ચાલશે, મને હેરાન કરીશ તે પણ ચાલશે, પણ તું જલ્દીથી સાજી થઈ જા. મારે તારી સાથે રમવું છે, મારે તારી સાથે ઘણીબધી વાતો કરવી છે, તું ક્યારે પથારીમાંથી ઊભી થઈશ અદિતિ...?? " અને નાનકડા અરમાનની આંખોમાં આંસુ આવી જતાં.... બસ, અરમાન તેમજ અદિતિના ઘરના બધા સભ્યો અને અરમાનના ઘરના બધા જ સભ્યોની પ્રાર્થનાથી અદિતિની તબિયત વાંચો પારિજાતના પુષ્પ - 8 470 826 " પારિજાતના પુષ્પ " પ્રકરણ-8 " અદિતિની મુંઝવણ " ઈચ્છાઓની સાથે સાથે પહેલાની અદિતિ પણ મૃત્યુ પામી ચૂકી હતી. બસ, ખાલી જીવીત હતી તો ખોખલી યાદો... આરુષ ઑફિસેથી રિટર્ન આવે એટલે ઘણીબધી વાતો કરવી હોય અદિતિને આરુષ સાથે પણ ...વધુ વાંચોકંઈપણ વાત કરવાનો મૂડ જ ન હોય એટલે અદિતિ પણ કંઈપણ બોલ્યા વગર ચૂપચાપ આરુષ સાથે બેસીને જમી લેતી અને પછી બંને સાથે બેસીને થોડીકવાર ટી.વી. જોતા અને સૂઈ જતા. બસ, આજ યંત્રવત જીવન અને નિત્યક્રમ હતો અદિતિનો અને આરુષનો....હવે આગળ.... અદિતિની આ પરિસ્થિતિથી સાવ અજાણ સંધ્યાબેન અદિતિને પૂછ્યા કરતા હતા કે, " ખુશ ખબરી ક્યારે સંભળાવે છે, બેટા ? વાંચો પારિજાતના પુષ્પ - 9 (13) 498 916 અદિતિનું ભરતનાટ્યમ.... આજે અદિતિને સમજાયું હતું કે લગ્ન કરવાથી ફક્ત પોતાનું ઘર જ નથી બદલાતું પણ સમગ્ર જીવન જ બદલાઈ જાય છે. આજે તેને સમજાયું કે મમ્મી-પપ્પાને છોડીને જતી વખતે દીકરીઓ શા માટે રડતી હશે...?? ખરા અર્થમાં આજે અદિતિને ...વધુ વાંચોહતું કે પતિ અને સાસરું કોને કહેવાય...?? સ્ત્રીએ જ હંમેશાં બધો ભોગ આપવો પડતો હોય છે...!! પોતાનું ઘર ટકાવી રાખવા માટે ફક્ત સ્ત્રીએ જ સહન કરવું પડતું હોય છે. તેમ અદિતિ વિચારી રહી હતી.... આજે અદિતિને એ વાતનો અહેસાસ થયો કે અરમાન સાથે જ તેને લગ્ન કરવાના હતા. તો પછી આ બધું શું થઈ ગયું...?? અરમાન અને અદિતિ બંને નાના વાંચો પારિજાતના પુષ્પ - 10 456 816 " પારિજાતના પુષ્પ " પ્રકરણ-10 જોતજોતામાં કોલેજની છેલ્લા વર્ષની પરીક્ષા પણ પૂર્ણ થઈ ગઈ હતી.અદિતિ તેમજ અરમાનનું રિઝલ્ટ પણ આવી ગયું હતું બંનેને ફર્સ્ટ ક્લાસ આવ્યો હતો અને સાથે સાથે અરમાન તેમજ તેના મમ્મી-પપ્પાનો કેનેડા માટેનો કોલ લેટર પણ ...વધુ વાંચોચૂક્યો હતો. કેનેડા જવા માટેના એકે એક ડોક્યુમેન્ટ્સ ભેગા કરવા માટે અદિતિ હર પળે પળે અરમાનની સાથે હાથમાં હાથ મીલાવીને દોડતી રહી હતી, કેનેડા જવાની તૈયારી કરવાની ધમાલમાં ને ધમાલમાં અરમાન અને અદિતિ બંને એ વાત ભૂલી ચૂક્યા હતા કે બંને એકબીજાને છોડીને હજારો કિલોમીટર દૂર થઈ રહ્યા છે....હવે આગળ અન્યોઅન્યની મદદ કરવા ટેવાયેલા બંને, અદિતિ અને અરમાન એકબીજાથી છૂટા વાંચો પારિજાતના પુષ્પ - 11 (14) 444 728 " " કેનેડા... " અરમાન તેના મમ્મી-પપ્પા સાથે કેનેડા પહોંચી ગયો અને તેમને પીકઅપ કરવા માટે ભાઈ અને ભાભી એરપોર્ટ ઉપર આવીને જ ઉભા હતા. કરણ અને સીમા બંને પોતાના પરિવારને અહીં કેનેડામાં પોતાની સાથે જોઈને ખૂબજ ખુશ થઈ ...વધુ વાંચોહતા. કેનેડાની ધરતી ઉપર પગ મૂકતાં જ જાણે અરમાનને અને તેના મમ્મી-પપ્પાને કંઇક અલગ જ પ્રકારની ખુશ્બુ આવી રહી હતી. એક અદમ્ય ઠંડકનો અહેસાસ થઈ રહ્યો હતો. મમ્મી-પપ્પાના ચહેરા ઉપર એકદમ ખુશી છવાએલી દેખાતી હતી મમ્મીની આંખમાં તો હર્ષનાં આંસુ પણ આવી ગયાં પણ અરમાન જરા ઉદાસ ઉદાસ લાગતો હતો જાણે પોતાની કોઈ કિંમતી વસ્તુ તેની પાસેથી છીનવાઈ ગઈ હોય વાંચો પારિજાતના પુષ્પ - 12 (12) 400 694 " રીંગ સેરેમની "ચાર-પાંચ મહિના સુધી નિયમિત અરમાન અદિતિને ફોન કર્યા કરતો હતો પણ અચાનક શું થયું તેની કંઈજ ખબર ન પડી અને અરમાનના ફોન આવવાના બિલકુલ બંધ થઈ ગયા. અદિતિને તો શું કરવું કંઇજ સમજાતું ન હતું. એટલામાં ...વધુ વાંચોફ્રેન્ડ કુંજનના મેરેજ હતા તેને પોતાના ફેમીલી સાથે તેમાં જવાનું ઈન્વીટેશન મળ્યું. અદિતિ પોતાના મમ્મી-પપ્પાની સાથે કુંજનના મેરેજ માં ગઈ ત્યાં આરુષે તેને જોઈ, આરુષને અદિતિ ખૂબ ગમી ગઈ. આ વાત આરુષે કુંજનને કરી. આરુષ અદિતિને ઘરે અદિતિને જોવા તેમજ મળવા માટે આવ્યો.... આરુષ કુંજનનો પિતરાઈ ભાઈ થતો હતો એટલે લગ્નના એક વીક પછી જીદ કરીને કુંજનને લઈને અદિતિને મળવા વાંચો પારિજાતના પુષ્પ - 13 - અદિતિના લગ્ન (15) 426 830 " પારિજાતના પુષ્પ " પ્રકરણ-13અદિતિ અને આરુષની જોડી ખૂબજ સુંદર લાગી રહી હતી અદિતિ તો જાણે સ્વર્ગમાંથી પરી ઉતરીને આવી હોય એટલી બધી સુંદર લાગી રહી હતી.આરુષ આજે ખૂબજ ખુશ હતો. પણ અદિતિને મનમાં ને મનમાં કોઈ સવાલ મૂંઝવી ...વધુ વાંચોહતો.આરુષ અદિતિને પૂછી રહ્યો હતો કે," તને કેનેડા રહેવું ગમશે કે અહીં ઇન્ડિયામાં..?? "અદિતિ વિચારી રહી હતી કે અરમાનની ગેરહાજરીમાં ઈન્ડિયા શું કે કેનેડા શું બધું એક જ છે. તેને કંઈજ ફરક પડતો નથી. અને તે કંઈ જ જવાબ ન આપી શકી.આરુષ જ બોલી ગયો કે આપણે અહીં ઈન્ડિયામાં જ સેટલ થઈ જઈશું જેથી તારા મમ્મી-પપ્પા એકલા ન પડે.અને આમેય વાંચો પારિજાતના પુષ્પ - 14 (11) 440 764 લગ્નનો માંડવો ઘર આગળ બંધાઈ ચૂક્યો હતો પણ અદિતિને સમજાતું ન હતું કે લગ્ન કરવા કે ન કરવા અરમાન પાછો ઈન્ડિયા તેને લેવા માટે આવશે કે નહી આવે અને આવશે તો ક્યારે આવશે..?? આવા બધા અનેક સવાલો અદિતીના લાચાર ...વધુ વાંચોમૂંઝવી રહ્યા હતા..?? પણ હવે આરુષ સાથે લગ્ન કર્યા વગર છૂટકો જ ન હતો તે વાત પણ એટલી જ ચોક્કસ હતી.  અદિતિનું ? પણ ખૂબજ સુંદર સજાવવામાં આવ્યું હતું. અદિતિના હાથમાં આરુષના નામની મહેંદી લાગી ચૂકી હતી. અદિતિ કંઈ બોલી શકતી ન હતી કે કોઈને કંઈ કહી પણ શકતી ન હતી પણ મનોમન અરમાનને યાદ કરી રહી હતી અને વાંચો પારિજાતના પુષ્પ - 15 452 816 એક દિવસ અરમાનનો ફોન અદિતિની મમ્મીના ઘરે આવ્યો અદિતિના ખબર-અંતર પૂછ્યા અદિતિના લગ્ન થઈ ગયા છે તે વાત જાણીને તેને ખૂબ આનંદ થયો અને પોતે અદિતિને મળવા માટે ઈન્ડિયા આવવાનો છે તે વાત પણ તેણે જણાવી. આ વાત કહેવા ...વધુ વાંચોઅદિતિની મમ્મી સંધ્યાબેને અદિતિને ફોન કર્યો તો આરુષે ફોન ઉપાડ્યો. અદિતિ આરુષનું જમવાનું પીરસવામાં બીઝી હતી. તેથી સંધ્યાબેને આ વાત આરુષને કરી અને અદિતિને સમાચાર આપવા કહ્યું પણ આરુષને અદિતિ અરમાનને મળે તે વાત બિલકુલ પસંદ ન હતી તેથી તેણે અદિતિને આ વાત જણાવી જ નહીં. અરમાને અદિતિની મમ્મી પાસેથી અદિતિનો નંબર લીધો અને અદિતિના ઘરે અદિતિને ફોન પણ કર્યો વાંચો પારિજાતના પુષ્પ - 16 (14) 392 1.2k આપણે ગયા પ્રકરણમાં જોયું કે... આરુષ અદિતિને અરમાનથી ખૂબજ દૂર ખેંચીને લઇ જવા માંગતો હતો. બસ, તેના મનમાં એકજ વિચાર ઘૂમરાયા કરતો હતો કે, " અરમાન, અદિતિને મળવો ન જોઈએ " અને તેને માટે આરુષ કંઈપણ કરવા તૈયાર હતો. ...વધુ વાંચોઆગળ.... અદિતિ ઘરે એકલી હતી બસ, એઝયુઝ્વલ તેના ગાર્ડનમાં તે અને બિલાડીના બે બચ્ચા આગળ પાછળ દોડી રહ્યા હતા અને ફેકટરીનો એક માણસ આવીને તેના હાથમાં ફ્લાઈટની બે ટિકિટ આપીને નીકળી ગયો. અદિતિ વિચારમાં પડી ગઈ, આરુષે ક્યાં બહારગામ જવાનો પ્લાન કરી દીધો અને એ પણ આમ અચાનક કેમ..? તે કંઈજ અદિતિની સમજમાં આવતું ન હતું અને તે આરુષને ફોન વાંચો પારિજાતના પુષ્પ - 17 (17) 320 802 આપણે ગયા પ્રકરણમાં જોયું કે, જેમ જેમ અરમાનના અંતિમ દિવસો નજીક આવી રહ્યા હતા તેમ તેમ તેને અદિતિ વધુ ને વધુ યાદ આવી રહી હતી. તેની આંખો જાણે આંસુનો દરિયો બની ગઈ હતી જે અનરાધાર વહ્યે જતી હતી.... તે ...વધુ વાંચોઈશ્વરને પ્રાર્થના કરી રહ્યો હતો કે મારી અદિતિ મને જલ્દીથી મળવા આવી જાય. પણ... તેને ક્યાં ખબર હતી કે તેની અદિતિ તેનાથી કોશો દૂર હતી...!! અને તે ઈન્ડિયા આવી ગયો છે અને તેની આટલી બધી દયનીય પરિસ્થિતિથી માસૂમ ભોળી અદિતિ બિલકુલ અજાણ છે...!! *********************** આરુષ એકદમ ફરવાના તોફાની મૂડમાં હતો પણ અદિતિને જરા પણ મૂડ ન હતો. અદિતિ ખૂબજ થાકી વાંચો પારિજાતના પુષ્પ - 18 (13) 294 850 અદિતિના મમ્મી સંધ્યાબેન આજે ગહેરા શોકમાં ડૂબી ગયા હતા અને ખૂબજ રડી રહ્યા હતા આજે તેમનું રડવાનું બંધ જ થતું ન હતું. મમ્મીનું આમ અચાનક રડવાનું કારણ અદિતિએ પૂછ્યું તો અદિતિના પગ નીચેથી ધરતી ખસી ગઈ હતી અને ફોનનું ...વધુ વાંચોતેના હાથમાંથી છટકી ગયું અને તે જમીન ઉપર ફસડાઈ પડી.અદિતિના પડવાનો અવાજ આવતાં જ અદિતિના ઘરે કામ કરતાં રમાબેન રસોડામાંથી દોડીને બહાર આવ્યા તેમણે અદિતિને ઉઠાડવાની કોશિશ કરી પણ તે મૂર્છિત થઈ ગઈ હતી તેથી તેણે કંઈ જ જવાબ ન આપ્યો.રમાબેન રસોડામાંથી તેને માટે પાણી લઈ આવ્યા અને તેના મોં ઉપર છાંટ્યું પછી તે ભાનમાં આવી એટલે તેને બેડ ઉપર વાંચો પારિજાતના પુષ્પ - 19 (18) 292 1.1k આરુષ પોતાના જીવનમાં ક્યારેય આવી મૂંઝવણમાં મૂકાયો ન હતો પરંતુ આજે જીવનમાં પહેલીવાર તે આવી ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યો હતો. અને કદાચ તેથી જ ખૂબજ દુઃખી થઈ ગયો હતો અને વિમાસણમાં પડી ગયો હતો...!!આરુષથી, પોતાની અદિતિની આ હાલત ...વધુ વાંચોશકાતી ન હતી. અદિતિને આમ સૂનમૂન જોઈને તે પણ સૂનમૂન બની જતો હતો અને ચિંતામાં પડી જતો હતો કે, " મારી અદિતિને ક્યારે સારું થશે..?? અને થશે પણ ખરું કે નહિ..?? મારી પહેલાંની અદિતિ મને પાછી મળશે કે નહિ મળે તે પ્રશ્ન તેના દિલોદિમાગમાંથી ખસતો ન હતો. અને આવા વિચાર માત્રથી તે ધ્રુજી ઉઠતો હતો.સમય પસાર થયે જતો હતો અદિતિની વાંચો બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी Jasmina Shah અનુસરો