Madhdariye book and story is written by Rajesh Parmar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Madhdariye is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
મધદરિયે - નવલકથા
Rajesh Parmar
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
કેમ છો મિત્રો, હું રાજેશ પરમાર સંગમ સોસાયટી પ્રાથમિક શાળા ખાતે શિક્ષકમાં નોકરી કરૂ છું.. જોકે નામ માત્રની નોકરી કરૂ છું.સંગીત અને વ્યાયામનો જબરો શોખ છે.. એની સાથે જ મને લેખન અને વાંચનનો ગાંડો શોખ છે.. કદાચ માતૃભારતી પર કોઈને ન વાંચ્યા હોય તો ક્ષમાપાર્થી છું..પ્રતિલીપિ જોઈ લેજો તો ખ્યાલ આવશે..એક નવી કલ્પના આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું..જો કે દરેક યુગમાં હંમેશા નારીનું અપમાન, ઉપેક્ષા થતા રહ્યા છે.. આપણે આ યુગમાં પણ એમ જ કરીએ છીએ..મારી રચનાઓ લગભગ નારીના પ્રશ્નોને વાચા આપશે જ.. જે ખોટું થાય છે એ સ્પષ્ટ કહેવું એ મારો અંગત મત છે.. મુંબઈ સેન્ટ્રલ પાસે
કેમ છો મિત્રો, હું રાજેશ પરમાર સંગમ સોસાયટી પ્રાથમિક શાળા ખાતે શિક્ષકમાં નોકરી કરૂ છું.. જોકે નામ માત્રની નોકરી કરૂ છું.સંગીત અને વ્યાયામનો જબરો શોખ છે.. એની સાથે જ મને લેખન અને વાંચનનો ગાંડો શોખ છે.. કદાચ માતૃભારતી પર ...વધુ વાંચોન વાંચ્યા હોય તો ક્ષમાપાર્થી છું..પ્રતિલીપિ જોઈ લેજો તો ખ્યાલ આવશે..એક નવી કલ્પના આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું..જો કે દરેક યુગમાં હંમેશા નારીનું અપમાન, ઉપેક્ષા થતા રહ્યા છે.. આપણે આ યુગમાં પણ એમ જ કરીએ છીએ..મારી રચનાઓ લગભગ નારીના પ્રશ્નોને વાચા આપશે જ.. જે ખોટું થાય છે એ સ્પષ્ટ કહેવું એ મારો અંગત મત છે.. મુંબઈ સેન્ટ્રલ પાસે
પરિમલ વિચારવા લાગ્યો કે શું કરવું? રાત આખી પરિમલ વિચારતો રહ્યો.. આખરે મનોમન તેણે ત્યાં જવાનું નક્કી કર્યું..સવાર પડતા તેણે રિક્ષા પકડી અને આપેલા સરનામે તે પહોંચી ગયો.. એક જગ્યાએ સરનામું પૂછી પરિમલ સાંકડી ગલીમાં વળ્યો... નાનકડાં ઝૂંપડાંમાં ...વધુ વાંચોથતા તીવ્ર વાસનો અહેસાસ થયો... પોતાની ગરીબાઇની ચાડી ખાતુ ઝૂંપડું ખખડધજ હાલતમાં કંગાળ હતું!!! પરિમલ અવઢવમાં ઝૂંપડીમાં દાખલ થયો. નાનકડી ખાટલી, તૂટેલી પાંગત,ને ફાટેલા ગોદડામાં કોઈ વૃદ્ધ ખાંસી ખાય છે!!!! પરિમલને જોઈ તેમણે પરિમલને આવકાર આપ્યો... તેમણે સાદ પાડી કહ્યું "પુષ્પા જો કોઈક આવ્યું છે બેટા" લાલ રંગની સાડીમાં પુષ્પા બહાર નીકળી.. પરિમલ જોઈ રહ્યો..ખૂબજ જુની સાડીમાં પણ પુષ્પા સુંદર લાગી
પરિમલ તેના પપ્પાને વાત કરે છે.. પરિમલને પણ માનવતામાં પાછો પાડી દે એવા તેના પિતાને અણસાર તો આવીજ ગયો હતો.. પરિમલે ખુલ્લા દિલથી બધીજ વાત કરી દીધી... તેના પિતા બોલ્યા "હં.... તારી વાત પરથી તને પુષ્પા ...વધુ વાંચોખાલી લાગણી કે, હમદર્દી હોય એવું નથી લાગતું પરંતુ ક્યાંક દીલના ખૂણામાં એના પ્રતિ પ્રેમ હોય એવું દેખાય છે"... પરિમલ વિચારતો રહ્યો એનુ હ્રદય પાસે કાંઈ ઊપજ્યું નહીં!!!દિલ કે દીમાગ પર એનો કોઈ કાબુ રહ્યો નહોતો!! ઉનાળાના અસહ્ય બફારાથી ત્રસ્ત ધરતી આકાશ સામે અનિમેશ દ્રષ્ટિએ જોયા કરે અને વરસાદની પહેલી બુંદ ધરતી પર ઝીલાય અને ધરતી ટાઢક પામી આશિર્વાદ
પુષ્પા પરિમલના ઘરેથી એક અજબ ખુશી અને પિતાના મૃત્યુનું દુઃખ લઇને જતી હતી... પોતે હવે શું કરશે એ વિચાર તેના મનમાં ન હતો.હા તેણે પરિમલનો જેટલો સંગાથ કર્યો હતો તેના પરથી એક ઉત્તમ મિત્ર અને પરિમલના પિતાના રૂપમાં જાણે ...વધુ વાંચોપિતાને પામી હોય તેવી લાગણી થઈ રહી હતી.. પરંતુ તેના કારણે કોઈ પરિમલ ના પરિવાર ને નડતર થાય તો? બસ આ ડરથી તે નીકળી ગઈ હતી. પરિમલ મિરર માં તેને જ જોઈ રહ્યો હતો. પુષ્પા પણ જાણતી હતી કે પરિમલ તેને જ જોઈ રહ્યો છે.. પુષ્પા બોલી "ગાડી ચલાવવા માં ધ્યાન આપો, મને શું જોઈ રહ્યા છો? "
પરિમલ પૂરપાટ ગાડી ચલાવતો પોતાના ઘરે જાય છે... રમાબેન કે જે તેમના ઘરે કામ કરતા હતા તેમણે કહ્યું "પુષ્પાબેનને ચક્કર આવતા તેઓ પડી ગયા એટલે મેં જ તમને બોલાવ્યા છે." પરિમલ તરત પુષ્પા પાસે ગયો..એ અંદર દાખલ થયો કે ...વધુ વાંચોપુષ્પાએ પોતાનુ કામ ચાલુ કરી દીધું. પરિમલ:"પુષ્પા શું થયું હતું કેમ તને ચક્કર આવ્યા હતા? તારે મને ફોન તો કરવો જોઈએ ને?? " પુષ્પા:"અરે શાંતિ રાખો બધું આજેજ પૂછી લેશો કે શું? આજે મજા જેવું નહોતુ એટલે જરા ચક્કર આવી ગયા હતા. પરિમલ:"અરે પણ તો તારે ઉપવાસ કરવાની જરૂર ક્યાં છે? હવે ઉપવાસ ન કરતી " પુષ્પા:"ઓકે હવે નહીં કરુ