Darna Mana Hai book and story is written by Mayur Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Darna Mana Hai is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
ડરના મના હૈ - નવલકથા
Mayur Patel
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
રાજસ્થાનનું ગામ ‘ભાણગઢ’ ક્યારેક જનજીવનથી હર્યુંભર્યું હતું. આજે એ ખંડેરગઢમાં પરિવર્તિત થઈ ગયું છે. વર્તમાનમાં ભારતના સૌથી વધુ ભૂતાવળા ગણાયેલા આ સ્થળે એવું તો શું બને છે કે ખુદ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે ભાણગઢની હદમાં સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા પ્રવેશબંધિ ફરમાવી છે. દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષતા, સદીઓથી રહસ્યની ચાદર ઓઢીને સૂતેલા ભાણગઢનો ભૂતકાળ ઉખેડવાની હિંમત હોય તો આગળ વધો... પણ યાદ રાખજો કે, યહાં- ડરના મના હૈ…
રાજસ્થાનનું ગામ ‘ભાણગઢ’ ક્યારેક જનજીવનથી હર્યુંભર્યું હતું. આજે એ ખંડેરગઢમાં પરિવર્તિત થઈ ગયું છે. વર્તમાનમાં ભારતના સૌથી વધુ ભૂતાવળા ગણાયેલા આ સ્થળે એવું તો શું બને છે કે ખુદ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે ભાણગઢની હદમાં સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય ...વધુ વાંચોપ્રવેશબંધિ ફરમાવી છે. દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષતા, સદીઓથી રહસ્યની ચાદર ઓઢીને સૂતેલા ભાણગઢનો ભૂતકાળ ઉખેડવાની હિંમત હોય તો આગળ વધો... પણ યાદ રાખજો કે, યહાં- ડરના મના હૈ…
દોમ દોમ સાહ્યબીની લાલચે કરોડપતિ પુરુષ સાથે લગ્ન કરીને ઇંગ્લેન્ડથી જમૈકા ગયેલી ‘એની પાલ્મર’ જમૈકાની શાંત જિંદગીથી કંટાળવા લાગી. મનોરંજન ખાતર તેણે પતિના શેરડીના ખેતરમાં કામ કરતા હબસી મજૂરો પર શારીરિક અત્યાચાર કરવા માંડ્યા. મનોરંજનને તનોરંજનમાં ફેરવાતા વાર ન ...વધુ વાંચોપોતાની વિકૃત વાસના સંતોષવા એની હબસી ગુલામોનો ઉપભોગ કરવા લાગી. એ માટે તે કાળા જાદૂનો ઉપયોગ કરતી. માર્ગમાંથી પતિ નામના કાંટાને હટાવી દીધો અને પછી તો તેના હવસી ખેલ બેલગામ બની ગયા. પણ કિસ્મતે એનીને માથે મોતની તલવાર લટકાવી. જીવતે જીવ ડાકણ બની ચૂકેલી એની મર્યા બાદ પણ પાછી ફરી અને પછી…
નિર્જિવ વસ્તુમાં જ્યારે જીવ આવી જાય અને એ જીવતાજાગતા માણસોના જીવ લેવા માંડે ત્યારે શું થાય ‘ડરના મના હૈ’માં આજે એવી જ એક નિર્જિવ પણ શ્રાપિત વસ્તુની વાત કરવાની છે જે દાયકાઓ સુધી અનેક લોકોના જીવ લેતી રહી ...વધુ વાંચોલાકડાની એ વસ્તુ દેખાવમાં જેટલી સુંદર હતી એટલી જ ભયાનક અને રહસ્યમય ‘જીવન-ખેપ’ એણે મારી હતી. શું હતી એ વસ્તુ જાણવા માટે ડૂબકી મારો ડર-જગતમાં…
એમની સંખ્યા ૧૩ હતી. દુનિયાની અનેક સંસ્કૃતિઓમાં અપશુકનિયાળ ગણાયેલો આંકડો- ૧૩. તેઓ સાથે જ રહેતા. સાથે જ દેખાતા. અને ફક્ત રાતે જ દેખાતા! અને પછી એક દિવસ અચાનક... એક સાથે જ એ ૧૩… કોણ હતા એ ૧૩ ક્યાંથી ...વધુ વાંચોહતા એ ૧૩ ક્યાં ગયા એ ૧૩
ઘરનું કામકાજ પતાવીને બેડરૂમમાં સૂવા ગયેલી ડોરિસ પર અચાનક ‘કોઈકે’ હુમલો કર્યો અને તેને ઊંચકીને પલંગમાં ફેંકી ક્રૂરતાપૂર્વક બળાત્કાર કર્યો. એક વાર બનેલી ઘટનાનું પછી તો રોજેરોજ પુનરાવર્તન થવા લાગ્યું. ભૂત ભગાવનારા ભૂવા પણ ડોરિસને એ પ્રેતના આતંકથી છોડાવી ...વધુ વાંચોશક્યા. કોણ હતો એ અદૃશ્ય પિશાચ એક પ્રેતની અમર્યાદ વાસનાનો શિકાર બનેલી ડોરિસને એ રાક્ષસથી છુટકારો મળ્યો રૂંવાટા ઊભા કરી દે એવી એ સત્યઘટનાનો અંજામ શું આવ્યો જાણવા માટે વાંચો, ‘ડરના મના હૈ’