જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે...

(79)
  • 115.2k
  • 7
  • 58.3k

આપ સર્વેને મારા વંદન,મારી દરેક ધારાવાહિકમાં આપ સૌનો સહકાર સારો મળ્યો એ બદલ ખુબ ખુબ આભાર હું "ગોલ્ડન પેન ચેલેન્જ"સ્પર્ધામાં એક ધારાવાહિક પ્રસ્તુત કરું છું... "જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે..." (તેરી ચાહત મે જોગી હુએ પગલે કો પ્યાર કા જામ પિલા દે રે...) આપણે મળીશું ધારાવાહિકમાં રોમેન્ટિક સફર સાથે મારી સાથે જોડાયેલા રહેજો..."જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે "ધારાવાહિકમાં એ ને આનંદી શહેર અમદાવાદમાં આપણા નાયક શ્રી પાર્થિવ ઓઝાને ત્યાં આ રોમેન્ટિક સફરમાં પગરવ ભરીએ તેઓ ધર્મસંકટમાં ફસાયા છે એકબાજુ વર્તમાન પ્રેમ છે તો બીજીબાજુ હાઈસ્કૂલ વાળો કાચી ઉંમર નો પ્રેમ આ સફર એમની કેવી રહેશે...બેઉ માંથી કોને પોતાની જીવનસાથી બનાવશે...એ જાણવા આપણે ઊંડા ઉતરીશુ નાયકને ધર્મસંકટમાંથી ઉગારવા આવશો કે નહીં...તો એ હાલો અમદાવાદમાં.... મળીએ ત્યારે...

Full Novel

1

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 1

આપ સર્વેને મારા વંદન,મારી દરેક ધારાવાહિકમાં આપ સૌનો સહકાર સારો મળ્યો એ બદલ ખુબ ખુબ આભાર હું "ગોલ્ડન પેન એક ધારાવાહિક પ્રસ્તુત કરું છું... "જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે..." (તેરી ચાહત મે જોગી હુએ પગલે કો પ્યાર કા જામ પિલા દે રે...) આપણે મળીશું ધારાવાહિકમાં રોમેન્ટિક સફર સાથે મારી સાથે જોડાયેલા રહેજો..."જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે "ધારાવાહિકમાં એ ને આનંદી શહેર અમદાવાદમાં આપણા નાયક શ્રી પાર્થિવ ઓઝાને ત્યાં આ રોમેન્ટિક સફરમાં પગરવ ભરીએ તેઓ ધર્મસંકટમાં ફસાયા છે એકબાજુ વર્તમાન પ્રેમ છે તો બીજીબાજુ હાઈસ્કૂલ વાળો કાચી ઉંમર નો પ્રેમ આ ...વધુ વાંચો

2

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 2

"જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:2" આપણે આગળ જોઈ ગયા મધ્યમવર્ગીય પરિવારની સમસ્યાઓ એક તો સમસ્યા અને સાથે સાથે શું રાધવુ એ સમસ્યા અને એકબાજુ મોંઘવારી તાંડવ કરે તો લોકો બિચારા કરી કરીનેય શું કરે?પણ આ બધી જ વસ્તુ આપણા નાયક પાર્થિવ ઓઝાને શું અસર કરે છે તે જોઈએ? મમ્મીને આમ બકબક કરતાં જોઈ પાર્થિવ અકડાઈ જાય છે. માલતીબહેન: એ...હે...શું કહ્યું તે પાર્થિવ ફરી બોલ તો... પાર્થિવ: અરે...રહેવા દે ને મમ્મી અત્યારના સમય મને ખબર છે કે તુ નવરી છો.હું નથી નવરો મારે સ્કુલ જવાની તૈયારી પણ તો કરવાની છે ને... આજે તો એકમ કસોટી ...વધુ વાંચો

3

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 3

"જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:3" આપણે આગળ જોઈ ગયા કે,પાર્થિવ કકડાટ કરતો સ્કુલ પહોંચે મહેતા સાહેબ તેને સ્કૂલમાં મોડા આવવા બદલે સજા આપે છે.પરંતુ કોઈ પાર્થિવની તથાય લેતું નથી પરંતુ એક સૌથી અલગ તરી આવતી છોકરી આર્વી પાર્થિવની પાસે આવી.લંચબોક્ષમાંથી તેને પ્રેમથી ખવડાવી રહી હોય છે ત્યાં પાર્થિવનું મન સપનાંની દુનિયામાં ખોવાઈ ગયું હોય છે. એકાએક બેલ પડે છે,ત્યારે તે પોતાની જાતને સ્વસ્થ કરી દે છે...એકમ કસોટીનો સમય હોય છે.મોટું મોટું વાંચન કરી લે એટલે તેને હાશ થાય છે.આ નિર્દોષ લાગણી શું હોઈ શકે તે આપણે હવે જોઈએ... શનિવારનો દિવસ હોવાથી એકમ કસોટી આપી ...વધુ વાંચો

4

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 4

"જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:4" આપણે આગળ જોઈ ગયા કે,પાર્થિવમાં આવી રહેલા બદલાવ જોઈ પોતાના દિકરાને નિહાળી રહેલા.તે દિવસથી દિકરા માટે કડક વર્તન છોડી કૂણાશ લાવ્યા રવિવારે પાર્થિવે ભણવામાં વિતાવ્યો.સોમવારે સ્કુલમાં ગયો.આર્વી સ્કુલમાં મોડા આવી તો મહેતા સાહેબે તેને બેન્ચ પર હાથ ઊંચા રાખવાની સજા આપી.પછી સર ગણિતના પ્રકરણમાં વ્યસ્ત થઈ ગયાં ત્યાં એકાએક આર્વીને ચક્કર આવ્યા.માનો કે પાર્થિવના દિલમાં માનો કે ભૂકંપનો એક આંચકો આવ્યો.તે સીધો જગ્યા પર ઊભો થઈ પડતી આર્વીને ઝીલી લીધી.મહેતા સાહેબ વિરોધ કરતાં રહી ગયા પરંતુ પાર્થિવ સરની વિરુદ્ધ જઈ આર્વીની પાસે બેઠો રહ્યો.તેમની વાતનો અનાદર કરવાનું શુ પરિણામ ...વધુ વાંચો

5

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 5

"જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:5" આપણે આગળ જોઈ ગયા કે...પાર્થિવ અને આર્વીની સફર ધીમે વધુને વધુ રંગમાં ઓળઘોળ બનતી જાય છે.આખાય સ્કુલમાં આ સફર ચર્ચાસ્પદ બની ગઈ હોય છે.સ્કુલમાં વાર્ષિકોત્સવ હોય છે.એની તૈયારી ચાલતી હોય છે એમાં રાધાકૃષ્ણના જીવન આધારિત ડ્રામાની પણ એક કૃતિ હોય છે.આ રોમાંચક સફરમાં કેવો વળાંક આવે છે.બેઉને વધુ દૂર લઈ જાય છે કે આ પરિસ્થિતિ બેઉને વધુ નજીક લાવે છે. માલતીબહેન: એ...પાર્થિવ ચાલ તો બેટા...ઘરમાં સફાઈ કરવી છે તો તું થોડીવાર માટે રમવા જા...આખોય દિવસ વાંચી વાંચીને તુ પણ તો કંટાળ્યો હશે ને? પાર્થિવ: મમ્મી થોડા ઓછા ઊંચા અવાજે ...વધુ વાંચો

6

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 6

"જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:6" આપણે જોઈ ગયા કે,સ્કુલમાં વાર્ષિકોત્સવની તૈયારી ચાલી રહી હોય આપેલા સૂચન મુજબ સૌ કોઈ કામ સોંપી દીધું હતું પરંતુ આર્વી સુનમુન બેઠી હતી આ જોઈ તેમનાથી પુછાઈ ગયું કે આ તે શું વાત થઈ?કેમ આર્વી શું થયું તને...?તો અહીં પાર્થિવ મસ્તીએ ચડ્યો હતો.આર્વીને મન તો થઈ રહ્યું હતુ કે નજર પલકાયા વગર બસ પાગલની જેમ નિહાળ્યા કરે...પરંતુ મેડમ બેઠા હતા તો આ કેમ શક્ય બને પરંતુ વ્યાકુળ દિલને તે કેમ કરી મનાવે તે હવે જોઈએ. રિતિકા મેડમ બાકી સૌથી અલગ વ્યક્તિત્વ હતુ એ હંમેશા વિદ્યાર્થીઓ સાથે ઊભા રહે કંઈ ...વધુ વાંચો

7

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 7

"જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:7" આપણે આગળ જોઈ ગયા કે વાર્ષિકોત્સવની તૈયારી જોરશોરથી ચાલી હોય છે,પરંતુ આર્વીને કોઈ સાથે નથી રાખતુ તો રિતિકા મેડમ તેને પોતાની આગવી કલાની રજૂઆત કરવાની તક આપે છે.મેડમ જોડે મિત્રતાથી વાત કરે છે.પરંતુ પાર્થિવનું નામ સાંભળી ચહેરો સોળેકલાએ ખીલી ઉઠે છે.તે પાર્થિવ સાથે વિતાવેલી પળને મનમાં ને મનમાં વાગોળતા વાગોળતા એકાંતે હસતી હોય છે. તો અહીં હાલ પાર્થિવના હોય છે આ રોમેન્ટિક સફર ક્યાં સુધી પહોંચે છે.એ જોઈએ... વાર્ષિક ઉત્સવનો દિવસ પણ નજીક આવ્યો.સૌ કોઈની કૃતિઓ મન,હ્રદય અને આંખને ગમે તેવી હતી. પરંતુ આર્વીનુ એકાંકી નાટક બહુ હ્રદયમાં વસી ...વધુ વાંચો

8

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 8

"જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:8" આપણે આગળ જોઈ ગયા,સૌ મિત્રો પરીક્ષાના ભારથી મુક્ત થવા આયોજન કરે છે,ન તો કોઈ પાર્થિવ ને સામેલ કરતું કે ન કોઈ આર્વીને સામેલ કરતું તો પાર્થિવ અને આર્વી પોતાના વેકેશનનો ગોલ્ડન પિરિયડ કેમ માણે છે ને આગળ જીવનમાં કેવો વળાંક આવે છે તે હવે જોઈએ... સૌ કોઈના ચહેરે ખિન્નતા પ્રવર્તી રહેલી,કે ઘરમાંથી મંજૂરી મળશે કે કેમ?આ વિચારીને ચહેરા પરનો ઉત્સાહ ઓગળવાના આરે હતો. ચિંતા પણ તો હતી,આખરે જે વાતનો ડર હતો એ જ થયું. સૌ કોઈ ઉદાસ ચહેરે ઘરમાં પૂરાઈ જ ગયા. પરંતુ પાર્થિવ અને આર્વી પોતાની દુનિયામાં જ ...વધુ વાંચો

9

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 9

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:9" આપણે આગળ જોઈ ગયા કે,પાર્થિવની પરીક્ષા હોય છે માલતીબહેન સહિત સૌને પરીક્ષા ન હોય એવો માહોલ સર્જાયો હોય છે.ન કોઈનુ હસવુ ન કોઈનુ રડવુ..ખાલી સન્નાટો છવાઈ ગયેલો. જોત જોતા રીસિપ લેવાનો પણ દિવસ આવી ગયો... હવે આગળ... સૌ મિત્રો ઘણા સમયથી મળ્યા હોવાથી એકબીજા જોડે વાતો નો'હતી ખૂટતી. એ...તારો નંબર ક્યાં આવ્યો?ને તારે કેવી તૈયારી?આવા સવાલો ને કિલકારીથી તો આખીય સ્કુલ ગૂંજે.સૌ કોઈ પોતપોતાની મસ્તીમાં. પરંતુ રિતિકા મેડમની યાદે સૌ કોઈને ગળગળા કરી દીધા હતા. પરંતુ મિલનને વિદાય એ તો કુદરતી સંજોગ છે.તે વાતથી પોતાની જાતને સ્વસ્થ કરી. ...વધુ વાંચો

10

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 10

"જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે...ભાગ:10" પાર્થિવ અને આર્વીનુ બંધ પ્રેમ પ્રકરણ હવે ધીમે ધીમે એક પકડી રહ્યું હતું,રિઝલ્ટનો દિવસ હતો આર્વીને તો ખબર જ નોહતી કે રિઝલ્ટ એવી તે શુધ્ધબુદ ખોઈ બેઠી હતી.આ પ્રેમ કહાની આગળ વધે છે કે જીવનમાં નવો વળાંક આવે છે તે હવે જોઈએ.... પાર્થિવ: એ...તુ સમજવાની કોશિશ કર આર્વી કરિયર ને પણ તો મહત્વ આપવું જ રહ્યું ને... આર્વી: હા...એ પણ તો છે,પણ હવે બસ....ડિયર આપણે બહુ દૂર રહ્યા હવે નહીં,હવે બહુ ઝુરાપો વેઠી લીધો હવે મારાથી નથી વેઠાતો... ચલ ને પાર્થિવ આપણે બેઉ એક શાંત કિનારે બેસીએ તુ આવીશ ને ...વધુ વાંચો

11

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 11

"જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે...ભાગ:11" આપણે આગળ જોઈ ગયાં કે,પત્રકારનુ ઘરે આવવુ પાર્થિવનો ઈન્ટર્વ્યુ છાપવો બધી જ ઘટનાક્રમ કઈ દિશામાં લઈ જાય છે તે હવે જોઈએ... પત્રકારો: સર અમે આવી મજાક શું કરવા કરીએ...અમને કહો તો? પાર્થિવ: મસાલા ન્યૂઝ છાપવા માટે... પત્રકાર:તમે તો પહેલેથી જ સમજદાર લાગો છો... માલતીબહેન: અરે...ભાઈ તમે શું લેશો.... પત્રકારો: કંઈ જ નહીં...ખોટી તકલીફ ન લેશો... માલતીબહેન: આવુ તે કંઈ હોતું હશે...એમ નેમ ન જાવા દેવાય તમને.. એ પાર્થિવ બેટા,આઈસ્ક્રીમ લાવ તો... પાર્થિવ: જી...હા... પત્રકારો: એની કોઈ જરૂર નથી અમે નિકળીયે જ છીએ માલતીબહેન:ફરી આવજો... પત્રકારો:હા...જી.... ત્યારે અમે નિકળીયે... માલતીબહેન: જા ...વધુ વાંચો

12

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 12

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:12" આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવ મમ્મીના ફિટકારભર્યા મુંબઈ જાય છે.ત્યાં નવી જ સફર શરૂ થાય છે.પરંતુ આજુબાજુના પાડોશીઓ માલતીબહેનને ખરી ખોટી સંભળાવે છે ત્યાં તો માલતીબહેનની ખાસ સખી પુષ્પા તેમને તેને પોતાની વ્યથા કહી સંભળાવે છે.ત્યારે માલતીબહેનને આભાસ થાય છે કંઈક ખોટું કર્યાનો પરંતુ ત્યારે ખુબ મોડું થઈ ગયું હોય છે. પાર્થિવ સરકારી સ્કુલ અને હોસ્ટેલમાં રહેતો હોવાથી ખર્ચ તો મામુલી જ હોય છે.પરંતુ પાર્થિવ પેપર વેચવા જાતો હોય છે તો ફ્રી સમય રખડવામાં સમય બગાડવા કરતાં તે ગેરેજમાં કામ કરે છે. કામ પુરુ કરી પાર્થિવ સ્કુલમાં ...વધુ વાંચો

13

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 13

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:13" આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવ મુંબઈ જાય તો,પાર્થિવની મહેનત અને ધગશે તેના ભાગ્યને પળમાં જ બદલી નાંખ્યું.કોલેજમાં એડમિશન માટે ગયો ત્યાં લાંબી લાઈન હતી ફોર્મ ભરી ગેરેજમાં ગયો.રિઝલ્ટ સારું હતું તો એડમિશનમાં કંઈ ખાસ વાંધો આવ્યો નહીં. પાર્થિવની સફર શરૂ થઈ ગઈ.કોલેજમાં પ્રવેશ મેળવ્યો. તો અહીં માલતીબહેન તેને શોધતા શોધતાં મુંબઈ આવ્યા. ગલી ગલી ફરી વળ્યા"મારા દિકરાને જોયો? નવો એરિયા નવી ભાષા ન કોઈ સમજે ન કોઈ જાણે સૌ કોઈ એમને નિહાળી જ રહેલું... મુંબઈની મરાઠી ભાષા તો ક્યાં આવડે નિશાળ તો ક્યાં જોઈ જ હતી એમને ...વધુ વાંચો

14

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 14

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:14" આપણે આગળ જોઈ ગયા કે આનંદિત રીતે પાર્થિવની પણ પૂરી થવા આવે છે.પરંતુ મનની અધુરી વાતની રજુઆત થાય છે તો પ્રત્યુત્તરમાં હા મળે છે કે ના...એ પહેલાં પરીક્ષાનો પડાવ કેવો રહે છે તે હવે જોઈએ.... રાધે: થોડું ભણવામાં ધ્યાન આપ..માની લીધું કે તારા પપ્પા મોટા બિઝનેસમેન છે.પરંતુ તારુ અલગ અસ્તિત્વ શું? નાયરા સહિત સૌ છોકરીઓ પાર્થિવની વાતો બિન પલકારામાં સાંભળી રહેલી.વાતોમાં કંઈ ખાસ તો છે. સૌ છોકરીઓ: કંઈ ખાસ નથી આવા તો અહીં કેટલાય છે...અને તારા માટે આ પહેલો થોડી છે...? નાયરા: એ...પણ આમાં મને ખાસ લાગ્યું આ ...વધુ વાંચો

15

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 15

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:15" આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવની કોલેજ પૂરી છે.રાધેની મદદથી પાર્થિવ નોકરીએ લાગી જાય છે.પગાર પણ સારો એવો હોય છે.પરંતુ તેનું દિલ આટલાથી નથી ભરાતું..એને પોતાની જાતનો વધુ વિકાસ કરવો તેવી ઝંખના તેને ઉજાગરા કરવા મજબૂર કરે છે.તે સખત મહેનતથી પરીક્ષા પાસ કરી પણ દે છે,પરંતુ નાયરાથી એકાએક નારાજગીનું શું કારણ હોય છે...એ હવે જોઈએ... પાર્થિવ: હવે શું....એને અહેસાસ તો થયો પરંતુ હવે મોડુ થઈ ગયું છે. નાયરાને રડતા જોઈ રાધેનુ દિલ દ્રવિત થઈ જાય છે. પરંતુ પાર્થિવનો ગુસ્સો બહુ સાતમા આસમાને હોય છે. રાધે: પણ તુ ગુસ્સે ...વધુ વાંચો

16

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 16

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:16" આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવ ફોરેન જવા આઈ.એલ.ટી.એસ.ની તૈયારી કરતો હોય છે.પરંતુ રાધે પાર્થિવને નાયરા સાથે થયેલા મતભેદને દૂર કરવા પ્રયાસ કરવા માટે તેને માર્ગદર્શન આપતો હોય છે પરંતુ પાર્થિવ અકડાઈ જાય છે.પરંતુ એનું કારણ શું હોય છે તે હવે જોઈએ.... રાધે મનમાં વિચારી રહ્યો હતો પરંતુ પોતે વિચારે છે તે સાચુ ન પણ હોઈ શકે?તેમ વિચારી પોતાની જાતને સ્વસ્થ કરી રહેલો. આમને આમ સમય વિતિ ગયો.પાર્થિવને ફોરેન જવાના એન્ટ્રન્સ ટેસ્ટમાં 8 બેન આવ્યા,પરંતુ તેને અમેરિકાના વિઝા કોઈ કારણોસર ન મળી શક્યા તો એને કેનેડાનો ઓપ્શન પસંદ ...વધુ વાંચો

17

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 17

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:17" આપણે આગળ જોઈ ગયા કે,પાર્થિવનું સામાન ખરીદવા જાવુ ઘટનાના પુનરાવર્તનરુપે લાજ કાઢેલી મહિલાનું મળવું શું સુચવે છે અને હા કેવી રહે છે આ ધૂળેટી...આ ધૂળેટી નાયરા અને પાર્થિવ વચ્ચે થયેલા મતભેદોને દૂર કરી શું પ્રેમના રંગે રંગે છે કે વિરહના રંગ બેઉને દઝાડે છે એ હવે જોઈએ... પાર્થિવ લાજ કાઢેલી સ્ત્રીને ભિક્ષા આપી નિકળી ગયો.ત્યાં પાછળથી એક અવાજ આવ્યો "ઊભો રહે તો દિકરા...ક્યાં જાય છે...?" પાર્થિવને અવાજ તો જાણીતો લાગ્યો પરંતુ પોતાની જાતને વાળી લીધી કે ન મારી માં અહીં...ન હોય બની શકે કે મારો વ્હેમ હોય...?મારી મમ્મી ...વધુ વાંચો

18

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 18

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:18" આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવ રાધે ને લગાડી કરશનકાકાના ક્લબ હાઉસમાં ધૂળેટી રમવાની યોજના બનાવે છે.કેવી રહે છે.ધૂળેટી આ ધૂળેટી બે દિલોને એકમેકથી બાંધે છે?અને બાંધે છે તો કેવા એ આપણે હવે જોઈએ... પાર્થિવની વાત સાંભળી રાધેને પણ લાગ્યું કે પાર્થિવની વાતમાં તથ્ય તો છે...પરંતુ રાધેએ મૌન સેવ્યું હતું. રાત્રે સુઈ જાય તો વૃદ્ધ મહિલા નજર સમક્ષ દેખાયા કરે ને વધુમાં તેનો અવાજ કે જે માલતીબહેનને મળતો આવતો હતો.પરંતુ પોતાના મનનો વ્હેમ સમજી તેને આંખો મિંચવા પ્રયાસ તો કર્યો પરંતુ તેને ઊંઘ ન આવી પરંતુ જ્યારે આંખ ...વધુ વાંચો

19

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 19

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:19" આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવ ક્લબ હાઉસ છે,રાધેને ફોન લગાડે પરંતુ ફોન ન ઉપાડતા તે બેચેન થઈ જાય છે.પરંતુ રાધે પાછળથી રંગ લગાવી "હેપ્પી ધૂળેટી" કહી સૌને અચંબિત કરે છે,ત્યાં પાર્થિવ અને રાધે વચ્ચે મીઠો ઝગડો થાય છે.સૌ મિત્રો સાથે પાર્થિવ ધૂળેટી મજાથી ધૂળેટી રમે છે પરંતુ નાયરા આ જોઈ પોતાની ભૂલનુ પ્રાશ્ચિત કરતી હોય છે.પરંતુ અવંતિકા નાયરાને તેમની પાસે બોલાવે છે... હવે આગળ.... નાયરા: તમે સૌ રમો...મને રંગથી એલર્જી છે... પાર્થિવ: શું કામ તમે ખોટી જગ્યાએ રાડો નાંખો છો...?એને નથી આવવું તો ન આવે... અવંતિકા: પાર્થિવ ...વધુ વાંચો

20

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 20

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:20" આપણે આગળ જોઈ ગયા કે,પાર્થિવ અને નાયરા વચ્ચે તણાવ હતા એ દૂર થઈ પ્રેમરૂપી પુષ્પ ખીલે છે.અરે...રે...આ શુ જ્યારે મિલનની વેળા આવી ત્યાં જ વિરહ આવ્યો શું આ બેઉ પ્રેમી પંખીનુ યાદગાર મિલન કેવું રહે છે?પાર્થિવના જીવનમાં આવેલી કેવી પરિસ્થિતિ તેને સામાન્ય માણસથી રોમેન્ટિક લેખક બનવા માટે પ્રેરે છે તે હવે જોઈએ... નાયરા સહેજ શરમાળ ચહેરે કહે" અરે...પાર્થુ એમ કહેને... પાર્થિવ: તો તુ શું સમજી અક્કલમઠ્ઠીની... નાયરા: હું તો કંઈક બીજું જ સમજી... પાર્થિવ: બહુ તારી કલ્પનાઓ ન દોડાવ...આ ખડુશ જોડે એક કપ કોફી તો બને જ છે... ...વધુ વાંચો

21

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 21

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:21" આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવને નાયરા મનમૂકી રમે છે.બેઉ પોતાની જીવનની સફર યાદગાર બનાવવા માટે બેઉ છેલ્લી મુલાકાતને યાદગાર બનાવે છે. સમયનું પણ ભાન રહેતું નથી....કે ક્યારે દિવસ બદલાઈ જાય છે.સવાર પડી જાય છે.પાર્થિવ એરપોર્ટ જવા નિકળે છે.સાથે નાયરા અને રાધે હોય છે.પરંતુ એરપોર્ટમાં લાજ કાઢેલી સ્ત્રી ફરી મળે છે.આ સંકેત શું સૂચવે છે...એ હવે જોઈએ... પાર્થિવ :રાધે આ માજીએ તો હદ કરી દીધી રોજ રોજ આમને શું આપવું મને લાગે છે કે એક દિવસ મારે પણ બેસવું પડશે... રાધે: એ...માજી તમને શરમ જેવું કંઈ છે કે ...વધુ વાંચો

22

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 22

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:22" આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવ નાયરા અને ત્રણ એરપોર્ટ પર ગયાં હોય છે.ત્યાં એકાએક લાજકાઢેલી મહિલા આવે છે એજ કપડાં એજ અવાજ કાને ટકરાઈ જાતા પાર્થિવ બેચેની અનુભવે છે.પરંતુ એ જ બાઈ માલતીબહેન નિકળે છે.માને દિકરાનુ મિલન થાય છે પણ એ પણ ઉતાવળમાં,નાયરા પાર્થિવની મમ્મીના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લે છે. ત્યાં જ પાર્થિવની ફ્લાઇટ આવી જાય છે.નાયરા પાર્થિવને ભારે હૈયે વિદાય આપે છે... "પાર્થિવ જીવનમાં આગળ વધજે મજબૂત બની મારી ચિંતા ન કરતો તારી રાહ હું આજીવન જોઈશ."તારા માટે સફળતા રાહ જોઈ બેઠી છે,એને મજાથી માણજે...આ ...વધુ વાંચો

23

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 23

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:23" આપણે આગળ જોઈ ગયા કે,પાર્થિવ કેનેડા પહોંચી જાય તેને કામમાં પોતાની જાતને પરોવી દે છે.એટલે નાયરા જોડે વાતચીત ઓછી થઈ જાય છે.નાયરાને ઘરમાંથી લગ્ન કરવા માટે દબાણ થાય છે.પરંતુ નાયરા એકની બે થતી નથી.તો જ્યારે અહીં પાર્થિવને કરિયર સેટ કરતાં કરતાં બીજા ત્રણ વર્ષ લાગે છે.નાયરાના નિર્ણયથી મમ્મી પપ્પાની ચિંતામાં વધારો થાય છે.તો પાર્થિવ શોપિંગ મોલમાં નોકરી કરે છે તો એક દિવસ તેના મોલમાં એક યુવતી આવે છે...પરંતુ પાર્થિવનું ધ્યાન તેની તરફથી હટતુ નથી.આ યુવતી કોણ હોય છે?શું આ યુવતીના કારણે પાર્થિવ અને નાયરાના સબંધો પર કોઈ અસર ...વધુ વાંચો

24

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 24

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:24" આપણે આગળ જોઈ ગયા કે નાયરા મમ્મી પપ્પા થતા લગ્ન માટેના અતિશય દબાણથી ત્રસ્ત થઇ ઘર છોડી દે છે.સોમવારનો વાયદો આપીને પાર્થિવ પાંચ વર્ષે ફોન કરે છે.માનો કે નાયરાને તમામ ખુશીઓ મળી ન ગઈ હોય તેમ ચહેરે નૂરને આંખે ચમક આવી જાય છે.ઘણી વાતો મૌનથી જ થતી હોય છે,તો પછી શબ્દો સાથે છેડછાડ શું કામ કરવી.જ્યારે પાર્થિવ નાયરાના પરિવારના હાલચાલ પુછે છે ત્યારે નાયરા 'હશે'કહીને વાતને ટાળી દે છે.પરંતુ પાર્થિવને એક અગત્યનો ફોન આવી જાય છે. નાયરાની વાતો અધૂરી રહી જાય છે પરંતુ આવતા મહિનાના બીજા અઠવાડિયાના રવિવારની ...વધુ વાંચો

25

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 25

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:25" આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવ અને નાયરા વાત કરતાં હોય છે.તો પાર્થિવ આર્વીનો પરિચય નાયરાને આપે છે.નાયરા પોતાની જાતને સ્વસ્થ કરીને આર્વી સાથે વાત કરતી હોય છે.પરંતુ આર્વી પાર્થિવની રાહ જોઈ ઉભી હોય છે.મનમાં ગણગણે છે કે આર્વીને પાર્થિવની મુલાકાત...એ આપણે હવે જોઈએ... *********** નાયરા: હું રાત્રે તારા ફોનની રાહ જોઈશ...ત્યારે તો હું તને નહીં છોડું કેટલા દિવસ પછી તુ હાથ આવ્યો છો એમ તો કંઈ તને થોડો છોડી દેવાય.... પાર્થિવ: અત્યારે હું ફોન મૂકુ મેડમ ઈજાજત તમારી હોય તો...? નાયરા: હા કેમ નહીં...? રાત્રે વાત...તારી... નાયરા ...વધુ વાંચો

26

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 26

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:26" આપણે આગળ જોઈ ગયા કે,આર્વીના આવવાથી નાયરાને પાર્થિવને બેસવાનો ભય સતત મંડરાયા કરે છે.પોતાની જાતને સ્વસ્થ કરી ફોન બેડ ઉપર પછાડી તે નાહવા માટે ચાલી ગઈ તો અહીં આર્વી પાર્થિવને કામનું ભારણ ઓછું થાય તે માટે આર્વી તેને કેફેમાં લઈ જાય છે,બેઉ સ્કુલના દિવસોની વાતોમાં ખોવાઈ જાય છે.બેઉને એકબીજાના જીવનમાં શું ચાલી રહ્યું છે તે જાણવાની ઉત્સુકતા વધુ હોય છે.બેઉ વચ્ચે ફરી પ્રેમ થાય છે કે સફરની અલગ રાહ ફંટાય છે એ આપણે હવે જોઈએ.... બેઉ વાતોમાં ખોવાઈ જાય છે. ઘણાં વર્ષે મળ્યા હોવાથી કેટલોક સંવાદ મૌનથી થાય ...વધુ વાંચો

27

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 27

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:27" આપણે આગળ જોઈ ગયા કે આર્વીનુ પાર્થિવને એકાએક નાયરાને વિચારમાં મૂકી દે છે.નાયરા ઈર્ષાવશ આર્વી માટે ન બોલવાનું બોલી બેસે છે પરંતુ પાર્થિવની સમજાવટથી મામલો શાંત પડે છે કે કેમ એ આપણે હવે જોઈએ... પાર્થિવ: એનું નામ આર્વી છે...આમ ગરોળી ગરોળી શું કરે છે? ક્યારની વાતની તે મને ફોન શું કામ કર્યો હતો ઝગડવા... નાયરા: અરે...પાર્થુ મેં તો તારી તબિયત પુછવા ફોન કર્યો હતો. પાર્થિવ: મને નથી લાગતું કે તબિયત પુછવાના તારા લક્ષણો હોય આ... નાયરા: એટલે કહેવા શું માગે છો?તારી સ્કૂલ ફ્રેન્ડના આવવાથી હું બદનામ...?વાહ બેટા તારુ ...વધુ વાંચો

28

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 28

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:28" આપણે આગળ જોઈ ગયા કે,પાર્થિવ ભારત પહોંચે છે મમ્મીને મળવા માલતીબહેનના ઘરે તો કોઈ ઉત્સવ ન આયો હોય તેવી સ્થિતિનુ નિર્માણ થાય છે.પાર્થિવને જોવા મહોલ્લાની બાઈઓ ટોળે વળી ઊભી હોય તો અમૂક એની ટિખળ કરતી હોય છે.પરંતુ ટિખળ હદ વટાવે છે તો કંકુ માં થી રહેવાતું નથી કંકુ માં ની ધાક કાફી હતી.માલતીબહેન પાર્થિવને ભાવે તેવી વાનગી બનાવે છે.જમીને કંકુમાં બીજા દિવસે તેમના ઘરે આમંત્રણ પાઠવે છે.પાર્થિવ પપ્પા વિશે માનસહ્રદય સહજ પુછી લે છે,માલતીબહેન વાત બદલી પોતાના મનને શાંત કરે પરંતુ પાર્થિવ જાણવા ઉત્સુક હોય છે તો માલતીબહેન ...વધુ વાંચો

29

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 29

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:29" આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવ પોતાના ઉપર ધર્મ સંકટની વાત કરે છે,માલતીબહેન વિચારીને તે સવારે કહેશે તેવો દિલાસો આપી પુત્રની વ્યાકુળતાને શાંત પાડે છે. હવે આગળ.... સવાર પડે છે.પાર્થિવ પોતાના ભવિષ્યની ચિંતામાં આખીય રાત જાગે છે.પરંતુ માલતીબહેનનો મમતાભર્યો હાથ તેના માંથે ફરતાં બધું જ ભુલાઈ જાય છે.બેટા માલતીબહેને દિકરા પાર્થિવને મિત્રતાભાવે પુછ્યું,"કંઈ એવી કમી અને એવી ખુબી મને કહે બેઉની જેના માટે તને અણગમો હોય" પાર્થિવ વિચારમાં પડી ગયો,તેને કોને અપનાવવી એ પ્રશ્ન હતો આર્વીને અપનાવે તો નાયરાને છોડવી પડે અને નાયરાને સ્વીકારે તો આર્વીને છોડવી પડે.નાયરાને ...વધુ વાંચો

30

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 30

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:30" આપણે આગળ જોઈ ગયાં કે દિકરો પાર્થિવ તેની ખોળે ઘણા વર્ષો બાદ સુતો હોય છે.તેને મમ્મીના ખોળામાં શાંતિનો અહેસાસ થાય છે.શાંતિ ક્ષણિક જ હતી.પરંતુ માલતીબહેને નાયરાને પાર્થિવ માટે ના પાડી એ આઘાત જનક વાત હતી.તો પાર્થિવ સફાળો મમ્મીના ખોળામાંથી ઊભો થઈ ગયો પરંતુ માલતીબહેનની વિચારસરણી ઉપર પહેલાં તો વિશ્વાસ થયો નહીં પરંતુ આ બાબતે પાર્થિવનો નિર્ણય શું રહેશે...? પાર્થિવ: મમ્મી તને એનાથી વાંધો શું છે? નાયરા બહુ લાગણીશીલને સ્વભાવે સારી છે...અને વધુમાં દેખાવે પણ સુંદર છે.... માલતીબહેન: દેખાવે સારી વ્યક્તિ હોય એ જીવન માટે સારી જ સાબિત થાય ...વધુ વાંચો

31

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 31

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:31" આપણે આગળ જોઈ ગયા કે,પાર્થિવ મમ્મી સામે નાયરા લગ્ન કરવાનો પ્રસ્તાવ શું મૂકે છે ત્યાં માલતીબહેનનો મિજાજ ઘૂમી જાય છે પરંતુ પાર્થિવને પણ સમજ નો'હતુ આવી રહ્યું કે પસંદગી કોની ઉપર ઉતારવી એકબાજુ પ્રેમ હતો તો એકબાજુ સ્કુલનો પ્રેમ હતો. કોની પસંદગી કરવી કોને જીવનસંગીની તરીકેનુ પદ જીવનમાં આપવું પાર્થિવને સમજ નો'હતુ આવતું,માલતીબહેન પણ સમજાવી સમજાવી થાક્યા પાર્થિવ સમજવા જ નો'હતો માંગતો. શું આ પાર્થિવની નાદાનિયત હતી? નિર્ણયશક્તિનો અભાવ હતો? કે પછી ઉંમરનો ચોક્કસ પડાવ હતો કે જેમાં યોગ્ય નિર્ણય ન લઈ શકાય કે પછી વાત કંઈ બીજી ...વધુ વાંચો

32

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 32

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:32" આપણે આગળ જોઈ ગયા કે માલતીબહેન અને પાર્થિવ જ આનંદ કરે છે માલતીબહેન તેમની યુવાનીના દિવસોમાં ખોવાઈ જાય છે.માં દિકરો વાતે વળ્યા હોય છે ત્યાં એકાએક એક ફોન આવે છે,તો પાર્થિવ ફોનમાં વળગ્યો હોય છે.માલતીબહેનને રઘવાટ થાય છે?શું નાયરાનો માલતીબહેન પ્રતિ વિચાર યોગ્ય હોય છે કે પછી ગેરસમજ?શું ગેરસમજ દૂર થાય છે કે પાર્થિવ અને નાયરા વચ્ચેના સબંધો વધુ વણસે છે?માલતીબહેન નાયરાને પોતાની પુત્રવધૂ તરીકે સ્વીકારે છે? કે આર્વીને... શું માલતીબહેન અને નાયરાના સબંધો ભવિષ્યમાં કેવા રહે છે? હવે આગળ... પાર્થિવ: નાયરા પ્લીઝ મમ્મીને અહીં હુ ટેકલ કરુ ...વધુ વાંચો

33

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 33

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:33" આપણે આગળ જોઈ ગયા કે માલતીબહેન અને પાર્થિવ ગરમીના સમયે વોટરપાર્ક આવ્યા હોય છે ત્યારે નાયરાનો ફોન પાર્થિવ પર આવે છે.પરંતુ આ ફોન પાર્થિવના મગજ પર એક ગહેરી છાપ છોડી જાય છે.આ ફોન પરથી શું સાબિત થાય છે?શું નાયરા અને પાર્થિવના સબંધોની આયુ ઘટી હોય છે કે માલતીબહેનના અહમે આ અદભૂત પ્રેમસંબંધની હત્યા કરી હોય છે તે હવે જોઈએ.... હવે આગળ... પાર્થિવના ચહેરાની ઉદાસી વાંચી માલતીબહેન પણ વ્યાકુળ થઈ ગયા હતા. પાર્થિવની આંખોમાં આંસુ હતાં. માલતીબહેન: દિકરા પાર્થિવ તુ કહીશ નહીં તો મને ખબર શું પડશે? પાર્થિવ: મમ્મી ...વધુ વાંચો

34

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 34

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:34" આપણે આગળ જોઈ ગયા કે,નાયરા અને પાર્થિવનો સબંધ આરે હોય છે,પરંતુ માલતીબહેનનો અહમ અને પાર્થિવનો એકતરફી પ્રેમ બેઉમાંથી કોણ વિજયી બને છે તે હવે જોઈએ... આતો શું વાત થઈ કંઈક થાય એટલે મારા ઉપર પણ ક્યારે પોતાની જાતને તો પુછવાનું જ નહીં કે પોતે ક્યાં ખોટો છે...? મૂળ તો પપ્પાના ગુણો જ તો ઉતરી આવ્યા છે... પાર્થિવ: મને પપ્પા ઉપર ગુસ્સો આવતો હતો પરંતુ આજે મને લાગે છે કે પપ્પા ખોટા નહીં હોય....કેમકે તારી વધુ પડતી કચકચથી કંટાળી ગયા હશે...તુ હંમેશાં બીજાનો દોષ જુએ છે તો થોડા પોતાના ...વધુ વાંચો

35

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 35

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:35" આપણે આગળ જોઈ ગયા કે,નાયરાના વર્તનથી પાર્થિવ ભાંગી છે.આર્વી મજાક કરી પાર્થિવને દુઃખથી બહાર લાવવા પ્રયાસ કરે છે.પરંતુ આ મજાક ઘડીક પુરતી જ પાર્થિવને અસર કરે છે. આર્વી વાત બીજી દિશાએ વાળી પાર્થિવના ઉદાસ મિજાજને સુધારવા પ્રયાસ કરે છે હવે આગળ.... આર્વી: પહેલાં કહે તો,તને મારી ઉપર વિશ્વાસ છે કે નહીં? પાર્થિવ: એ...હે....તારો શું ભરોસો...?તુ તો મારુ રિલેશન તોડાવે તો? આર્વી: તો છોડ હવે બીજી વાત કર...જ્યાં વિશ્વાસ ન હોય ત્યાં હું માથુ નથી પટકતી...જવા દે,બીજું કહે, માલતીબહેન કાન માંડી તમામ વાતો સાંભળી રહ્યા હોય છે. માલતીબહેન: એ...પાર્થિવ ...વધુ વાંચો

36

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 36

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:36" આપણે આગળ જોઈ ગયા કે,પાર્થિવ અને નાયરાનો સબંધ આરે હોય છે.આર્વી મજાક કરી પાર્થિવને આ આઘાતથી બહાર નિકાળવા પ્રયાસ કરતી હોય છે.પરંતુ માલતીબહેન જડતાથી સજ્જ હોય છે.તેમને અહમ અતિપ્રિય હોય છે દિકરાની ખુશી સાથે કંઈ જ લેવા દેવા હોતું નથી... પાર્થિવ અને નાયરાની સફર આગમી કેવી રહે છે તે હવે જોઈએ પાર્થિવ ઉત્સાહથી શાકભાજી લઈ આવ્યો સાથે કરિયાણુ પણ... પાર્થિવને ગણગણતો જોઈ માલતીબહેન પણ વિચારમાં સરી જાય છે. નક્કી આ છોકરાને કંઈક રોગ થયો લાગે છે.ઘડીકમાં તો અતિશય ઉત્સાહમાં આવી જાય તો ઘડીકમાં તો સાવ નિરાશ ઢગલો થઈ ...વધુ વાંચો

37

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 37

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:37" આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવ અને માલતીબહેન નાયરાના કારણે તકરાર થાય છે.આર્વી પાર્થિવને શાંત પાડે છે.માલતીબહેનના દિલમાં શું રાજરમત હાલતી હોય છે તે હવે જોઈએ... માલતીબહેન: જ્યાં સુધી સાચુ તુ નહીં સાંભળે ત્યાં સુધી મારી વાતનો વિશ્વાસ નહીં કરે એમ જ ને... પાર્થિવ: મમ્મી તારા મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવું છે...શું કંઈ પણ વિચાર્યા વગર બોલે જાય છો? માલતીબહેન: પાર્થિવ હકિકત જાણી લે નહીં તો પાછળથી પછતાવવાનો દાડો આવી શકે છે... પાર્થિવ: જે કરવું હોય જે કહેવુ હોય તે જલ્દી કહે તો? માલતીબહેન: એટલે મતલબ ...વધુ વાંચો

38

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 38

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:38" આપણે આગળ જોઈ ગયા કે...પાર્થિવ કેનેડા જવાની તૈયારી હોય છે,પરંતુ પાર્થિવને કેનેડા જાય એ પહેલા મમ્મીના હાથે બનાવેલો નાસ્તો યાદગીરી સ્વરૂપે લઈ જવાની ઈચ્છા હોય છે... માલતીબહેન દિકરાને નિરાશ ન કરતાં નાસ્તો બનાવી દે છે, પરંતુ જાતાજાતા મમ્મીને શું સરપ્રાઈઝ આપે છે,એ સરપ્રાઈઝથી માલતીબહેનના વર્તનમા શું ફેરફાર થાય છે? પરંતુ પાર્થિવ જ્યારે નાયરા સાથે લગ્નની માંગણી કરે છે,ત્યારે માલતીબહેન કેમ ઢીલા પડી જાય છે? તેમનું આ કરવાનું શું કારણ હોય છે... નાયરાની હકીકત વિશે વાકેફ હોય છે હોય છે તો એવી શું હકીકત હોય છે તે હવે જોઈએ... ...વધુ વાંચો

39

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 39

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:39" આપણે આગળ જોઈ ગયા કે માલતીબહેનને સરપ્રાઈઝ જાણવાની આતુરતા હોય છે.પરંતુ પાર્થિવ સવારનો વાયદો આપે છે. પરંતુ માલતીબહેનને રઘવાટથી ઊઘ આવતી નથી.આપણે જોઈએ કે સરપ્રાઈઝ જોઈ માલતીબહેનનુ શું રિએક્શન હોય છે... હવે આગળ... પાર્થિવ મમ્મીને આંખ પર પાટો બાધી બેઠકરૂમ તરફ લઈ આવે છે. માલતીબહેન: ઓહ...પાર્થુ બેટા કેટલીવાર પાટો ખોલ તો મને આંખ બળે દિકરા... પાર્થિવ: મમ્મી બસ થોડી જ મિનિટ છે,આટલી પણ રાહ નહીં જૂએ... માલતીબહેન: કેમ બેટા આવુ બોલે છે?તને શું તારી મમ્મી પરથી ભરોસો ઊઠી ગયો છે કે શું? માની લીધુ કે તારા પ્રેમ થી ...વધુ વાંચો

40

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 40

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:40" આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવે આપેલી સરપ્રાઈઝ માલતીબહેન તો માનો અવાક બની જાય છે.પાર્થિવ મમ્મીની હળવી મજાક કરે એ પહેલાં તેનો ફોન રણકે છે.માલતીબહેનનું અવાક થવાનું કારણ શું હોઈ શકે આ શખ્સ કોણ હોય છે? માલતીબહેનનો સબંધ ભૂતકાળમા શું હોય છે? આપણે મળીએ એ શખ્સને જેને માલતીબહેન જેવી મજબૂત સ્ત્રીને કંપાવી છે એ કોણ છે તેનાથી અવગત થઈએ...તો ચાલો સૌ અમદાવાદની પોળોમાં મકાન નં:20માં હવે આગળ, આ છોકરો પણ ગજબ કરે છે.આમ,બેસવાની જગ્યાએ આમ છોડીને ચાલ્યો જાય આવે એટલે વાત...છોડુ નહીં સાલાને...માલતીબહેન મન માંને મનમાં બબડાટ કરતાં ...વધુ વાંચો

41

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 41

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:41" આપણે આગળ જોઈ ગયા કે,માલતીબહેન તેમના ઘરમાં અજાણ્યા આગમનથી મુઝાઈ જાય છે તો અહીં માલતીબહેન અને અજાણ્યા શખ્સ વચ્ચેનો સબંધ શું હોય છે,પાર્થિવના જીવનમાં શું વળાંક આવે છે તે હવે જોઈએ... હવે આગળ... અજાણ્યો શખ્સ: માલતીબહેન આટલી પણ અજાણ ન બન તો સારુ છે... માલતીબહેન: આપણે ઓળખીતા છીએ એનો શું પુરાવો તમારી પાસે...? અજાણ્યો વ્યક્તિ: કેટલાક સબંધોમાં પૂરાવા જ શ્વાસ અને હ્રદયના ધબકાર હોય છે.તુ મહેસુસ કર...તો તને આપો આપ મળી જશે. માલતીબહેન: વાતોથી મને રસ્તો ન ભટકાવો...તમે છો કોણ એ તો કહો...? અજાણ્યો વ્યક્તિ: જરા મગજ પર ...વધુ વાંચો

42

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 42

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:42" આપણે આગળ જોઈએ ગયા કે,માલતીબહેનને જ્યારે ઓળખાણ પડે ત્યારે તો હૈયું દ્રવિત થઈ જાય છે.અર્જુન અને માલતીબહેન બેઉ ભૂતકાળમાં સરી પડે છે.કેટલોક સંવાદ મૌનથી જ સર્જાય છે.બેઉ મન મૂકી રડી પડે છે.તો અહીં પાર્થિવ સામાનનુ કામ પરવારી આવે છે. અર્જુનભાઈ: માલતી શુ વિચાર્યું? માલતીબહેન: શુ વિચારુ કંઈ ખબર ન પડી શુ પુછવા માંગે છે? અર્જુનભાઈ: આપણે ચાલ ને પોતાના કોલેજકાળમાં ખોવાઈ જાઈએ... માલતીબહેન: અરે...પાગલ છો કે શું? અર્જુનભાઈ: એવું તો મેં શું કહી દીધું ? માલતીબહેન: દરેક વાતનો ચોક્કસ સમય હોય છે... અર્જુનભાઈ: એટલે તુ કહેવા શુ માંગે ...વધુ વાંચો

43

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 43

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:43" આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવ સામાન ખરીદીને આવે છે મમ્મી તેના કોલેજમિત્ર અર્જુન સાથે વાતચીત કરતી હોય છે.પાર્થિવ પણ અર્જુનને ઓળખતો હોય છે.પાર્થિવને પણ તેમની સાથે સબંધ આત્મિયતાના હોય છે...માલતીબહેન ભલે તે તેમના કોલેજના મિત્રને ભુલી જાય પણ પાર્થિવ બેઉને મળાવે છે,તેના કેનેડા ચાલ્યા ગયા પછી મમ્મીનુ કોણ તેની ચિંતા સતત સતાવતી હોય છે.પાર્થિવ જાતા જાતા પણ અર્જુનને વિનંતી કરીને જાય છે કે"મારી મમ્મીને અહીં તમારી જવાબદારી પર છોડીને જાવ છું..." હવે આગળ... પાર્થિવ કેનેડા તો પહોંચી જાય છે.પરંતુ ઘરની યાદે તેને રાહ ભટકાવી હોય છે...પરંતુ તેને ...વધુ વાંચો

44

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 44

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:44" આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવ માલતીબહેનને તેમના અર્જુનભાઈના ભરોસે છોડીને જાય છે.પાર્થિવ કેનેડામાં પોતાના કામ ને નવેસરથી શરૂ કરે છે...માલતીબહેન પોતાના દિકરા જોડે વાત કરવા તરસતા હોય છે...પરંતુ કેનેડાના નિયમને પણ માન્ય રાખવાનો હતો રવિવાર આવી જાય છે.પાર્થિવને માલતીબહેન બેઉ કોલ પર વાતચીત આગળ વધારે એ પહેલાં જ એક કોલ આવી જાય છે... હવે આગળ... માલતીબહેન: મારે એક દિકરો છે...આ ઉંમરે આવુ શોભે મને લોકો શું કહેશે...?દિકરો પરણવા જેવડો થયો ને મા ને યુવાની ફૂટી છે...છી...ઘોર કળિયુગ...બાપ...રે....આવા મેણાથી તો મને ભગવાન જ બચાવે... અર્જુનભાઈ: માલતી બહાર ઊઠીને ...વધુ વાંચો

45

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 45

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:45" આપણે આગળ જોઈ ગયા કે માલતીબહેન અને અર્જુનભાઈ જીવન વિશે એકબીજા સાથે ચર્ચા કરતા હોય છે,અહીં એકાએક તાળી વાગવાનો અવાજ આવે છે... હવે આગળ... અજાણી છોકરી: વાહ...બાકી શુ સીન છે....હજી મમ્મીને અવસાન પામે બહુ દિવસો પણ નથી થયા...અને તમે હવે આજુબાજુ મો મારવાનું પણ શરૂ કર્યું... માલતીબહેન: કોણ છે અને ક્યાંથી આવી છો?આ રીતે કેમ વાત કરે છો? અજાણી છોકરી: તમારી માટે હુ અજાણી હશુ...પણ આમના માટે તો હું...એમની દિકરી છું... માલતીબહેન: એક મિનિટ...તુ એ જ દિકરી છો...? અજાણી છોકરી: કેવી છોકરી...મને કહેજો પહેલાં...તમે મારા ને મારા પપ્પા ...વધુ વાંચો

46

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 46

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:46" આપણે આગળ જોઈ ગયા કે...નિપાનુ એકાએક માલતીબહેનના ઘરે સૌને વિચારતા કરી મૂકે છે.દિકરી દ્વારા મુકાયેલા આક્ષેપથી અર્જુનભાઈ ઉકળી ઉઠે છે પોતાના ગુસ્સો કાબુમાં ન રહેલા તેમની દિકરી ઉપર તે હાથ ઉપાડે છે.તો અહીં પાર્થિવ પર અજાણ્યા નંબરનો ફોન આવતાં તે માનસિક રીતે અકડાતો હોય છે પરંતુ નાયરા વિશે તેને સમાચાર મળતા તેને આઘાત લાગે છે...હવે આગળ... પાર્થિવ: આ કેવી રીતે બની શકે કાલ તો એને સોશિયલ મિડિયામાં પ્રોફાઈલ બદલી છે ત્યાં સુધી તો તે ઠીક હતી,આ શુ એકાએક...? અજાણ્યો નંબર: તમારે વિશ્વાસ કરવો ન કરવો એ તમારી મરજીની ...વધુ વાંચો

47

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 47

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:47" આપણે આગળ જોઈ ગયા કે,નિપાનુ વર્તન માલતીબહેન માટે ભર્યું હોય છે.આ વાતથી અર્જુનભાઈ આવેશમાં આવીને નિપા ઉપર હાથ ઉપાડે છે. ઘરમાં વાતાવરણ વધુને વધુ ગંભીર બનતું જાય છે...પરંતુ અહીં પાર્થિવની ચિંતા પણ સતાવી રહી હોય છે અર્જુનભાઈ: નિપા હવે બહુ થાય છે... નિપા: પપ્પા તમે થોડો પણ વિચાર ન કર્યો કે તમારા ઘરમાં યુવાન દિકરી છે એવો? અર્જુનભાઈ: પણ કહે તો ખરા મેં શું ખોટું કર્યું કે તુ આટલી બધી મારા ઉપર ભડકી રહી છે... નિપા: પપ્પા પેલા દિવસે તમે તો મને બહુ સભ્યતાના પાઠ આપી રહેલા પોલીસ ...વધુ વાંચો

48

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 48

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:48" આપણે આગળ જોઈ ગયા કે,પાર્થિવ અને આર્વી બેઉ પહોંચે છે.કમ્પાઉન્ડર આર્વીને ખરાબ નજરે જોઈ રહ્યો હોય છે,પરંતુ પાર્થિવ નાયરાના પ્રેમમાં અંધ હોય છે તો તે આ બધું ન જોતા આર્વીની દોસ્તી ભુલી જાય છે.શુ ઈરાદો હોય છે?કંમ્પાઉન્ડરનો? હવે આગળ, પાર્થિવ: એ...તમને કંઈ પુછુ છું,તમને સંભળાય છે...? આ ચાલી રહેલા શોર બકોરથી અકડાઈ ડો.અનુજ આવે છે. ડો અનુજ: શુ ચાલી રહ્યું છે?સર શુ પ્રોબ્લેમ છે?એ..કબિરિયા આ શુ ધતિંગ છે તારુ સર કંઈક પુછે છે,એનો જવાબ તો આપ... કબીર આર્વી સામે આંખ મારી ચાલ્યો ગયો. ડોક્ટર અનુજ: મારે બીજા પેશન્ટને ...વધુ વાંચો

49

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 49

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:49" આપણે આગળ જોઈ ગયા કે,પાર્થિવ મુંબઈ પહોંચે છે સરનામા પ્રમાણે બહુ મુશ્કેલીથી હોસ્પિટલમાં પહોંચે છે.પરંતુ આર્વીની કમ્પાઉડર જોડે બબાલ અને પાર્થિવની નર્સ જોડે બબાલ થઈ જાય છે.આ બેઉ તેમના ઝગડાળુ સ્વભાવ માટે પ્રખ્યાત થઈ જાય છે હોસ્પિટલમાં...નાયરાનો જીવ બચે છે કે કેમ? પાર્થિવ પર આવેલો ઘરેથી ફોન શું સુચવે છે.. હવે આગળ... પાર્થિવ: અત્યારે કોનો ફોન આવ્યો છે? પાર્થિવ ફોન કટ કરીને ડોક્ટરની વાતોમાં પરોવાઈ જાય છે. ડોક્ટર પેશન્ટની જાણકારી આપતાં હોય છે. ત્યાં ફરી ફોન આવે છે. ડો અનુજ: સર ફોન ઉપાડો બની શકે કે કંઈક અગત્યનો ...વધુ વાંચો

50

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 50

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:50" આપણે આગળ જોઈ ગયા કે... નાયરાની એકાએક બગડતી પાર્થિવને મનથી તોડી રાખે છે.આર્વી પાર્થિવને સાચવી લે છે.પરંતુ ઘરેથી વારંવાર ફોન આવતો જોઈને પાર્થિવની ચિંતામાં વધારો કરે છે. હવે આગળ.... માલતીબહેન: બેટા નિપા અત્યારે રાત છે આવી વાત કરવાનો સમય છે? ત્યાં જ પાડોશીનુ ટોળુ આવ્યું, "શરમ છે તમારામાં આખો દિવસ શું ભવાઈઓ કરે રાખો છો...?નથી તમે રાત જોતા કે નથી દિવસ, માલતી તારે તો કેમ કોઈની જોડે બનતી નથી? અરે...આ ઉંમરે લાજ ન આવે...આ છોકરી તો તારા કરતાં ઘણી નાની છે તને ઝગડવા કોઈ ન મળ્યું એટલે નાની ...વધુ વાંચો

51

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 51

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:51" આપણે આગળ જોઈ ગયા કે નાયરાની પરિસ્થિતિ દિવસે થતી જાય છે.તો અહીં નિપાના તૂમાખી ભર્યા વર્તનથી અર્જુનભાઈ હેરાન હોય છે.શું પાર્થિવ અને અર્જુનભાઈ બેઉની હેરાનગતિનો અંત આવે છે?આવે છે તો કેવી રીતે એ હવે જોઈએ... પાર્થિવ:ગમે તેમ કરો મારી નાયરાને બચાવી લો...હું એના વગર રહી નહીં શકું... નર્સ: અમે પ્રયત્ન કરી શકીએ બાકી ભગવાન પર છોડી દો... પાર્થિવ: સિસ્ટર આમ ન બોલો, હું શું કરીશ...એના વગર...? નર્સ: સાચુ કહુ તો ભાઈ એક વાત કહી શકુ...?શુ મને મંજુરી છે? પાર્થિવ: હા બોલો ને...શું કહેવા માંગો છો? નર્સ: તમે જો ...વધુ વાંચો

52

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 52

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:52" આપણે આગળ જોઈ ગયા કે...નાયરાની તબિયત દિવસે ને ગંભીર થતી જાય છે.તો અહીં નિપાનુ ચિડિયાપણુ સૌને હેરાન કરી મૂકે છે માલતીબહેનના સ્વભાવનો પ્રેમાળ સ્વભાવ નિપાનુ હ્રદય પરિવર્તન કરવામાં સફળ રહે છે કે કેમ નાયરાની દેહ ત્યાગથી સ્વર્ગારોહણની સફર કેવી રહે છે તે હવે જોઈએ... માલતીબહેને નિપાને ચપટી વગાડી તેનુ ધ્યાન ભંગ કરાવ્યું... માલતીબહેન: એ...ક્યાં ખોવાઈ ગઈ દિકરા...? નિપા: ક્યાય નહીં... માલતીબહેન: ચાલ રસોડામાં... નિપા: હા આન્ટી... અર્જુનભાઈને આજે એ વાત કોરી ખાતી હતી કે તે પોતાની દિકરીને કેળવી ન શક્યા...તેમની પત્નીએ પણ ધ્યાન ન આપ્યું... કોઈ માતા આવા ...વધુ વાંચો

53

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 53

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:53" આપણે આગળ જોઈ ગયા કે નાયરા હોસ્પિટલમાં હોય નાયરા પાસે બેઠો હોય છે જેથી નાયરાના બેચેન મનને થોડી શાંતિ થાય છે.તેને ડોક્ટરે મગજમાં ખેંચ ન આવે તે માટે બોલવાની ના પાડી હોય છે પરંતુ નાયરા મિલનસાર સ્વભાવવશ તે બોલતી હોય છે આર્વી તેની સારી રીતે કાળજી લઈ રહી હોય છે તેને એકાએક ખેંચ આવે છે,સૌ સ્ટાફ દોડતો જાય છે. હવે આગળ... જુનિયર નર્સ: દર્દીની તબિયત દિવસેને દિવસે ખરાબ થતી જાય છે મેડમ... પાર્થિવ: શુ થાય છે મારી નાયરાને મેડમ... આર્વી: નાયરા આંખ ખોલ તો જો નાયરા પાર્થિવ પણ ...વધુ વાંચો

54

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 54

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:54" નાયરાની જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાતી હોય પરંતુ માલતીબહેનનો વારંવાર આવતો ફોન નાયરાના આરામમાં ખલેલ પહોંચાડે છે.પરંતુ પાર્થિવ માને છે કે નાયરાના મોત માટે પાર્થિવ માલતીબહેનને જવાબદાર ઠેરવે છે.નિપા પોતાની વાત રજુ કરે છે? હવે આગળ... અર્જુનભાઈ: અમે તને ના પાડીશુ તો તારુ ડાચુ બંધ રાખીશ? નિપા: મારે કહેવુ હશે તો કહીને જ રહીશ... તમે મમ્મી પપ્પા અમને બધી જ ગમતી વસ્તુ તો અપાવો છો પરંતુ પરંતુ અમને ગમતાં જીવનસાથી કેમ નથી આપી શકતાં...આખરે જીવન તો અમારે જીવવાનું હોય છે...એમાં તમારી આટલી દખલ શુ કામ...? અર્જુનભાઈ: જ્યારે ...વધુ વાંચો

55

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 55

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:55" આપણે આગળ જોઈ ગયા કે માલતીબહેનને પોતાની ભુલ છે.પણ બહુ મોડું થઈ ગયું હોય છે.તો અહી નાયરાના શ્વાસ એકાએક બંધ થઈ જાય છે હવે આગળ... પાર્થિવ: સિસ્ટર...નાયરા કેમ ઉઠતી નથી,નાયરા...એ.નાયરા...તારો પાર્થિવ તને બોલાવે છે...એ ઉઠ તો... આર્વી: તુ સંભાળ પોતાની જાત ને...તુ જેટલી જલ્દી હકીકત સ્વીકારીશ... પાર્થિવ: ચૂપ...બિલકુલ ચૂપ...ખબરદાર મારી નાયરાને કોઈએ લાશ કહી છે તો જીવતી જ છે મારી પાસે જ છે...અને હા...મને ખબર છે કે તને નાયરાની ઈર્ષા આવે છે એટલે તુ આવુ બોલે છે...મારી નાયરા હમણાં મારી માટે સૌ જોડે ઝગડશે...તુ જોજે ને... આર્વી: એ...પાર્થિવ ...વધુ વાંચો

56

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 56

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:56" આપણે આગળ જોઈ ગયા કે નાયરાના અગ્નિ સંસ્કારનો હોય છે સૌ કોઈ નાયરા સાથે કરેલા અન્યાયને યાદ કરી પછતાવો કરી રહ્યું હોય છે.પરંતુ હવે શુ થાય છે...નાયરાની અંતિમ સફર કેવી રહે છે. પાર્થિવ તમારુ મૌન મારા સવાલનો જવાબ નથી... તમે જ તમારી દિકરી બાબતે હાથ ઉંચા કરી દીધા તો હું તો પરાયો હતો... હવે એકાએક દિકરીની યાદ આવી કંઈ વાત સમજ ન આવી.... નાયરાના રેખાબેન અને ચિંતનભાઈ શુ બોલે...? ભૂલ તો એમની પણ તો હતી ને... પરંતુ રડવાથી શુ વળે હવે... નાયરાને સુહાગણ સ્ત્રીની જેમ સજાવવામાં આવી. માલતીબહેન ...વધુ વાંચો

57

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 57

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:57" આપણે આગળ જોઈ ગયા કે નાયરાના આકસ્મિક અવસાનથી મનથી તૂટી ગયો હોય છે.નાયરાના મોત માટે જવાબદાર માલતીબહેન અને તેમની રૂઢિચુસ્ત માનસિકતાને ઠેરવે છે તો ચિંતનભાઈ અને રેખાબેન પણ ગંભીર આઘાતમાં હોય છે... હવે નાયરાની અંતિમયાત્રા કેવી નિકળે છે...એ આપણે હવે જોઈએ.. માલતીબહેન: દિકરા...આવુ ન બોલ... પાર્થિવ: આમ ન બોલુ તો શુ બોલુ મને કહે તો..તારા કારણે મારો સંસાર ઉજળ્યો છે... અર્જુનભાઈ: આ શુ બોલે જાય છે..દિકરા તને ભાન છે કંઈ? તારી મમ્મીને ક્યારનોય તુ ઉતારી પાડે છે..આ સભ્યતા શીખ્યો ફોરેન રહીને?હુ તો તને ડાહ્યો માનતો હતો.. પાર્થિવ: તમારુ ...વધુ વાંચો

58

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 58

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:58" આપણે આગળ જોઈ ગયા કે નાયરાના અગ્નિ સંસ્કારની ચાલી રહી હોય છે.સૌ સબંધીઓની રાહ જોવાય છે.નાયરાના પોસ્ટમોર્ટમ માટે પોલીસ ઘરે આવે છે પરંતુ પાર્થિવ સ્પષ્ટ શબ્દોમાં ના કહી દે છે.નાયરાની અંતિમયાત્રા નિકળે છે.આર્વી નાયરાના શબને સજાવતી હોય છે એ જોઈ ચિંતનભાઈ અને રેખાબેનનુ હૈયું ભરાઈ આવે છે.આર્વીને જે નાયરા માટે અદેખાઈનો ભાવ મનમાં હતો એ આજે બળી ગયો હોય છે.નાયરાના અંતિમ દિવસોમાં તેને સગી બહેનની જેમ તેની સેવા કરી હોય છે.પાર્થિવના દિલમાં સ્થાન બનાવવા નહીં પણ માણસાઈના વાસ્તે... રેખાબેન અને ચિંતનભાઈ એ આર્વીને પોતાની દિકરી માની લીધી હોય ...વધુ વાંચો

59

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 59

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:59" આપણે આગળ જોઈ ગયા નાયરાના અગ્નિ સંસ્કાર કરી ઘરે આવે છે ત્યારે ઈન્સ્પેક્ટર કેસની પુછપરછ માટે આવે છે,નાયરાનું મોત આકસ્મિક,કુદરતી,લાપરવાહીવશ કે પછી ષડયંત્ર ગણી શકાય...એ આપણે હવે જોઈએ... ચિંતનભાઈ: એટલે તુ કહેવા શુ માગે છે...મને શુ મારી દિકરીનો ઉછેર કરતાં નથી આવડ્યો એમ ને...? પાર્થિવ: તમે જાતે જ સ્વીકાર કર્યો એ સારી વાત છે....આમ પણ માણસ પોતાની ભૂલ સ્વીકારે તો નીચો ન પડે...ભૂલમાંથી તો શીખવા મળે... ચિંતનભાઈ: આ છોકરાને નજર સામેથી હટાવો...નહીં તો... પાર્થિવ: નહીં તો શુ કરી લેશો? મને આમ પણ તમારી સાથે વિવાદ કરવાનો કોઈ શોખ ...વધુ વાંચો

60

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 60

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:60" આપણે આગળ જોઈ ગયા કે નાયરાના મૃત્યુ બાદ વિધિ કરવામાં આવે છે.નાયરાનો બર્થ ડે હોય છે તો ચિંતનભાઈ સ્કુલમાં બાળકોને જમાડી અને ગરીબોને દાન કરવાની ઈચ્છા ઝંખે છે તો પાર્થિવ તેને ન્યાય અપાવવા માટેની ઈચ્છા જતાવે છે આ નાની અમથી વાત મોટી બબાલનુ સ્વરૂપ ધરે છે... હવે આગળ... આર્વી: પાર્થિવ તુ ઠંડા મગજે પોલીસ સ્ટેશન જા... માલતીબહેન: દિકરા...ઊભો રહે તો... પાર્થિવ: શુ કામ છે જલ્દી બોલો... માલતીબહેન: મને માફ નહીં કરે... આર્વી: એક મિનિટ આન્ટી... માલતીબહેન:હા દિકરી બોલ તો... આર્વી:તમે પાર્થિવના મમ્મી છો? માલતીબહેન: હુ એજ અભાગણ છું...માતાના ...વધુ વાંચો

61

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 61

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:61" આપણે આગળ જોઈ ગયા કે નાયરાના બેસણાની વિધિ ભજન હોય છે સૌ ભજનની તૈયારી કરે છે પરંતુ આનંદીબેનની પોતાની જાતને અણધડ વર્તનથી હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં મૂકે છે.આર્વી મહેમાનની આગતા સ્વાગતાની સાથે વિનુ અને શોભાને પણ સાચવે છે...સાથે સાથે માલતીબહેનને પણ ખોવાયેલો દિકરો પરત આપશે તેવુ વચન આપે છે...તો અહીં એક પત્ર પાર્થિવને હચમચાવી મૂકે છે.પત્રમાં શુ હોય છે તે હવે જોઈએ... રેખાબેન:એ આનંદી બોલ નહીં સૌ તારી ઉપર હસે છે... આનંદીબેન: તો હસે છે એને હસવા દો... રેખાબેન: એ...આર્વી બેટા આનંદીને મહેમાન રૂમમાં લઈ જા... આર્વી: હા...જી... ચિંતનભાઈ: પોતાની ...વધુ વાંચો

62

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 62

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:62"અંતિમ સફર પરીક્ષાની પ્રેમનુ ચોક્કસ સરનામું... આપણે આગળ જોઈ કે આર્વી નવા પરિવાર સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગઈ હોય છે તો અહીં પાર્થિવ પોલીસ સ્ટેશનમાં જાય છે નાયરાના કેસની પુછ પરછ કરવા તો પાર્થિવ પોલીસ સ્ટેશનમાં જાય છે. પરંતુ ઈન્સ્પેક્ટરની વાતો તેને ગૂંચવે છે... શું પાર્થિવ અને આર્વીના લગ્ન થાય છે? મૃત નાયરાના મોત માટે જવાબદાર સુધી ઈન્સ્પેક્ટર પહોંચે છે...?કે આ કેસને સમાધાન કરી રફે દફે કરવામાં આવે છે સમાજમાં ખોટી એનાથી પણ વધારે આ પત્રમાં એવી તો કેવી શાહી વાપરી હોય છે જેના કારણે આખોય નિર્ણય પાર્થિવનો ...વધુ વાંચો

63

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 63 - છેલ્લો ભાગ

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:63"અંતિમ સફર પરીક્ષાની પ્રેમનુ ચોક્કસ સરનામું...2 આપણે આગળ જોઈ કે પાર્થિવ મનથી હારી ગયો હોય છે...પરંતુ કાલિંદી જમવાનું આપવા જાય છે તો શુ જુએ છે કે તેની આંખો પહોળી થઈ જાય છે? પત્ર કોનો હતો શુ?શુ લખેલું હતું એ આપણે હવે જોઈએ... ચિંતનભાઈ: આપણી દિકરીનુ વધુ ધ્યાન રાખવું પડશે...નહીં તો આપણે... રેખાબેન: શુભ શુભ બોલો...આપણી દિકરી તો મજબૂત છે...એને તો કંઈ નહીં થાય. ચિંતનભાઈ: હું તને કહુ એટલું કર તો...નહીં તો પછી મને ન કહેતી કે મેં તમારી વાત ન માની.... રેખાબેન: આ બનવાનું હશે તો તમે શુ કરી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો