બરોડા ના અલ્કાપૂરી વિસ્તાર માં સાત માળ ની બિલ્ડીંગ માં સૌથી ઉપર ના માળ માંથી રોજ આમ જ રાત પડે ને જૂના ગીતો નો અવાજ આવતો... આજ પણ એવું જ હતું , એક પછી એક ગીત વાગતાં હત... - આપકી નજરો ને સમજા પ્યાર કે કાબિલ હમે, - યે રાતે ,યે મોસમ નદી કા કિનારા, - એક લડકી કો દેખા તો એસા લગા - એક પ્યાર કા નગમાં હૈ, અહીં બીજી બાજુ બરોડા સિટી ના બાયપાસ રોડ પર દોડતી સફેદ કલર ની મારુતિ સ્વિફ્ટ માં ચાલી રહેલા ગીતો માં પણ અચાનક તે જ સમય પર તે જ ગીત વાગ્યું... एक प्यार का नगमा है मौजों की रवानी है ज़िंदगी और कुछ भी नहीं तेरी मेरी कहानी है एक प्यार का नगमा है ગાડી ની સ્પીડ અચાનક ધીમી થઈ ગઈ... જાણે સામે કાચ પર એક ચહેરો આવી ગયો હોય તેમ તેણી તેને જોવામાં ખોવાઈ ગઈ, તે જ લાંબો ગોરો ભરાવદાર ચેહરો, નહિ કાળી કે નહિ કથ્થાઈ તેવી મિક્સ કોઈ તેની આંખોં ને માત્ર એક વાર ધ્યાન થી જોઈ લે તો મોહાય જાય તેવી આંખો, જરા પોહળું પણ તેના ચેહરા માટે એક દમ બરાબર એવું નાક, ગુલાબ નો ગુલાબી કલર પર આછો લાગે એવા ગુલાબી હોઠ.... બહુ અસામાન્ય એવો એનો અતિ સુંદર ચેહરો જોઈ તેણી બધું જ ભૂલી ગઈ કે પોતે ગાડી ચલાવી રહી છે...
Full Novel
જાનકી - 1
બરોડા ના અલ્કાપૂરી વિસ્તાર માં સાત માળ ની બિલ્ડીંગ માં સૌથી ઉપર ના માળ માંથી રોજ આમ જ રાત ને જૂના ગીતો નો અવાજ આવતો...આજ પણ એવું જ હતું , એક પછી એક ગીત વાગતાં હત...- આપકી નજરો ને સમજા પ્યાર કે કાબિલ હમે,- યે રાતે ,યે મોસમ નદી કા કિનારા, - એક લડકી કો દેખા તો એસા લગા- એક પ્યાર કા નગમાં હૈ, અહીં બીજી બાજુ બરોડા સિટી ના બાયપાસ રોડ પર દોડતી સફેદ કલર ની મારુતિ સ્વિફ્ટ માં ચાલી રહેલા ગીતો માં પણ અચાનક તે જ સમય પર તે જ ગીત વાગ્યું...एक प्यार का नगमा हैमौजों की ...વધુ વાંચો
જાનકી - 2
એકતા નગર ઘર માં અચાનક એક પળ માટે સન્નાટો છવાઈ ગયો, શું બોલવું તે કોઈ ને કંઈ સમજ નહીં રહ્યું હતું, તે ઘર માં એક 38 વર્ષ ની આજુ બાજુમાં પોહચેલ ના જેને હાલ હવે છોકરો પણ નહીં કેવાય એવો યુવાન અને તેનો પૂત્ર જે હાલ 12 વર્ષ નો હશે.. આ બંને સિવાય હાલ એક ભયાનક શાંતિ છવાયેલી હતી... બંને એક પલ બાદ જ્યારે પોતાની તે ડરામણી દુનિયા માંથી બહાર આવ્યાં ત્યાર બાદ એક બીજા સામે એક નજર કરી ને ઊંચા શ્વાસ સાથે, મન માં ડર સાથે ફટાફટ ઘર ના મેન દરવાજા તરફ લગભગ દોડ લગાવી... તે પોતાની ગાડી ...વધુ વાંચો
જાનકી - 3
"જાનકી" "જાનકી" આમ બસ તે યુવાન તેનું નામ બોલી ને તેની તરફ એક એક ડગલું આગળ વધી રહ્યો હતો... યુવાન તેના છોકરા ને જોઈ ને બોલ્યો "યુગ, જાનકી જોને આંખ નથી ખોલતી તું બોલાવ ને..." તેની સાથે તેની આંખો તેને પૂત્ર યુગ ને બેબસ થઈ ને જોઈ રહી હતી... યુગ તેના પપ્પા ને સંભાળવા ની નાકામ કોશિશ કરી રહ્યો હતો... જોકે સાચી વાત તો એ હતી કે તે પોતે પણ એ જ પીડા ને અનુભવી રહ્યો હતો... થોડી વાર રૂમ માં આવી જ સાવ અસામાન્ય આવી શાંતિ રહી... અચાનક રૂમ નો દરવાજો ખૂલ્યો, ઇન્સ્પેક્ટર અનંત જે નામી ઇન્સ્પેટર હતાં ...વધુ વાંચો
જાનકી - 4
અલ્કા પૂરી હવે તે ઘર માંથી જૂના ગીતો નો અવાજ બંધ થઈ ગયો હતો.. એક નીરવ શાંતિ છવાયેલી હતી, ખબર હતી કે તે ઘર માં રેહતા યુવાન માટે આ તોફાન પેહલા ની શાંતિ હતી... તે યુવાન જમી ને આડો પડ્યો અને ફોન પર ગેમ રમી રહ્યો હતો... થોડી વાર પછી તેનું ધ્યાન 2 કલાક પહેલા આવેલ એક notification પર પડી, તેને એમ જ હતું કે કોઈ વસ્તુ ની add છે... એટલે તેને તે notification પર પેહલા થી જ એટલું ધ્યાન આપ્યું ન હતું... પણ અત્યારે તેની નજર તે notification પર આવેલ ન્યૂઝ પર પડી, તેમાં દેખાડવામાં આવેલ ગાડી પર ...વધુ વાંચો
જાનકી - 5
તે યુવાન ફટાફટ સીડી દ્વારા નીચે જવા લાગ્યો, રસ્તા માં એક બે વાર તો પડતાં પડતા બચે છે પણ કંઈ ચિંતા કર્યા વિના તે જેમ બને તેમ જલ્દી જાનકી સુધી પોચવા માંગતો હતો... પાર્કિંગ માં તે પાડોશી સાથે ટકરાઈ છે, તો તે યુવાન ની હાલત જોઈ ને તે પાડોશી જરા ચિંતા થી પૂછે છે, " નિહાન, બધું ઠીક છે ને..?" તે યુવાન પોતાનું નામ સાંભળી ને એક પળ રોકાઈ ને કહે છે "હા, ઠીક જ છે..." અને ત્યાં થી જલ્દી ફરી ને ગાડી માં બેસી સરકારી હોસ્પિટલ જવા માટે નીકળી જાય છે... રસ્તા માં આવતા 3 સિગ્નલ પર પાંચ ...વધુ વાંચો
જાનકી - 6
નિકુંજ ને જ્યારે ખબર પડે છે કે આ જાનકી બીજી કોઈ નહીં પણ નિહાન જેને પાગલ ની જેમ પ્રેમ છે તે છે... અને તે નિહાન ના બન્ને ખંભા પર હાથ રાખી ને બોલે છે.. " સામે જો નિહાન, શું કહ્યું તે આ જાનકી અહુજા તે તારી જાનકી છે...!!??? પેલી જે લેખિકા છે તે...?! જેની વાતો કરતા કરતા તું થાકતો ના હોય...? ઓહો, મને કેમ ધ્યાન ના ગયું પેલો panda, તે ડાયરી....." નિહાન હજું નીચે જોઈ ને જ ઉભો હતો પણ નિકુંજ એ જ્યારે આટલું બોલ્યું પછી તેણે ધીમે થી ઊંચું જોયું... તેની આંખમાં લોહી ઉતરી આવ્યું હોય એમ લાલ ...વધુ વાંચો
જાનકી - 7
અચાનક કોલેજ માં બેલ વાગી.. લેક્ચર શરૂ થયો... તેના અવાજ થી તે છોકરી એ બારી બહાર થી પોતાની નજર આ તરફ કરી.. તેની આંખો તેના ચેહરા ને વધું સુંદર બનાવી રહી હતી... નાની કરતા જરા મોટી આંખ તે પણ કથ્થાઈ એવી કે આપણે વિચાર આવી જ જાય કે તેના વાળ અને આંખ એક જ કલર ના છે... તેમાં પણ તેને થોડું વધું જ કાજલ કરેલ કે જાણે પોતાને કોઈ ની નજર ના લાગે તેના માટે જ કરેલ હોય એમ... તેનું જરા ભરાવદાર નાક તેમાં એક નાની નથડી... હોઠ ગુલાબી તેમ છતાં તેના પર હલકું એવું લીપબામ લગાવી રાખેલ.. અને ...વધુ વાંચો
જાનકી - 8
મેડમ એ નિહાન ને કહ્યું,"જાનકી ની બાજુ માં જગ્યા છે ત્યાં બેસી જા"આ વાત સાંભળી જાનકી અને નિહાન બન્ને બીજા ની સામે જોવા લાગ્યા... મેડમ હજી સુધી નિહાન ની સામે જોઈ રહ્યા હતા... જાનકી બેન્ચ માં એક સાઈડ હટી ગઈ અને નિહાન ને આંખ થી ઈશારો કરી ને બેસવા કહ્યું... એટલે નિહાન જરા અચકાતા અચકાતા બેઠો... પણ મન માં તેને થોડી થોડી ખૂશી પણ થતી હતી... તે હરીન મેડમ ને મન માં thank you કહી રહ્યો હતો... કે તેમની હિસાબ થી તેને જાનકી ની બાજુ માં બેસવા ની મોકો મળ્યો હતો....લેક્ચર ખતમ થયા બાદ નિહાન જાનકી તરફ જોઈ ને ...વધુ વાંચો
જાનકી - 9
નિહાન નિકુંજ ને કહે છે," જાનકી ના હાથ ઠંડા પડવા લાગ્યા છે.."નિકુંજ નિહાન ને છોડી ને જાનકી ની બાજુ જાય છે.. તે જાનકી નો હાથ પકડી ને તેને ચેક કરે છે.. અને પછી બાજુ માં પડેલ બીપી માપવા માટે મશીન લઈ ને તેના થી જાનકી ની બીપી ચેક કરે છે..જાનકી નું બીપી લો થઈ ગયું હતું.. નિકુંજ જલ્દી થી તેને ઈન્જેકશન આપે છે.. અને બોલ્યો.." સારું થયું તેને ખબર પડી ગઈ કે હાથ ઠંડા થઈ રહ્યા હતા.." નિહાન નિકુંજ ની સામે જોઈ ને જરા ગુસ્સા માં બોલે છે..." મને ખબર ના પડી હોત તો શું...? અને રાતે જાનકી ને ...વધુ વાંચો
જાનકી - 10
વેદ અને યુગ જાનકી ને મળવા રૂમ માં જાય છે, ત્યાં વેદ જાનકી નો હાથ પકડી ને વાત કરવા છે... યુગ નું પણ હવે સબ્ર નું બાણ તૂટે છે.. તે પણ રડી પડે છે... અને રડતા રડતા બોલી પડે છે..." Mamma, આંખ ખોલ ને... વાત કર ને મારી સાથે....જો તારો panda પણ સાથે જ છે, હું કાલ તેને મસ્ત સાફ કરાવી ને લઈ આવીશ.. તું કાલ જવાબ આપીશ ને મને..." થોડી વાર આમ રડતાં રડતાં તે વેદ ને ભેટી પડે છે.. વેદ હવે જરા પોતાનાં ભાન માં આવે છે કે તેને જરા હીંમત રાખવી જોશે.. યુગ ની હાલત આમ ...વધુ વાંચો
જાનકી - 11
વેદ યુગ ને સુવડાવી ને પોતાના અને જાનકી ના રૂમ માં આવે છે... રૂમ નો દરવાજો ખોલતાં જ તેને એક સાઈડ ની દીવાલ કાચ હતી... જેને બરાબર તગત બાલ્કની હતી... ત્યાં થોડા છોડવા લગાવ્યા હતા... એક સિંગલ જુલો હતો.. મોગરા, ગુલાબ આવા ફૂલ ની સુગંધ આવી રહી હતી... રૂમ માં બરાબર વચ્ચે એક દાદરો ચડી ને બેડ... બેડ ની ઉપર જાનકી અને વેદ નો લગભગ દીવાલ જેવડો જ ફોટો હતો.. જેમાં બંને એક બીજાની સામે જોઈ ને ઊભા છે વેદ ના હાથ જાનકી ની કમર પર હતા અને જાનકી ના હાથ વેદ ના ગળા માં... બંને ની આંખો અનહદ ...વધુ વાંચો
જાનકી - 12
બધું સાચવી ચાલતાં ચાલતાં આમ જ સાડા ચાર વર્ષ નો યુગ થઈ ગયો... વચ્ચે વચ્ચે જાનકી પોતાનો લખવા નો હતો, તે માટે લખતી.. કોઈક વાર કવિતા કોઈક વાર વાર્તા તો કોઈક વાર એમ જ કોઈ દલીલ પર પણ પતા ના પતા લખી લેતી.. ઘણી વાર પોતાની ડાયરી માં પોતાના દિવસ વિશે પણ લખતી.. તે બોઉ ઓછું થતું પણ.. વેદ પણ જાનકી ના આ લખવા ના શોખ ને માન આપતો.... જાનકી એક મેગજીન માટે મહિના એક વાર એક લેખ લખતી... તે કોલમ નું નામ જાનકી એ "શ્વાસ" રાખેલ હતું.. તેમાં કોઈ ટૂંકી વાર્તા કે કોઈ એક ટોપિક પર દલીલ કે ...વધુ વાંચો
જાનકી - 13
**નિહાન તો લગભગ સૂતો ના સૂતો એ બરાબર જ હતું... પણ માંડ માંડ એક જોલું આગવું હોય એવું હતું... આલમ થી ઉડી ગયું.. ઉઠી ને થોડી વાર તો એમ જ બેઠો રહયો.. જરા વિચારતો હતો કે કાલ આ શું થઈ ગયું...? જરા મન ને શાંત કરી ને બેડ પર થી ઉઠી ને હોસ્પિટલ જવા તૈયાર થયો.. અને નીકળ્યો જવા માટે... **બધા લગભગ સાથે જ પોહચે છે... વેદ અને યુગ નિકુંજ ને મળવા માટે તેની કેબિન માં જતા હતા, ત્યારે જ નિકુંજ તેમને કેબિન માં થી બહાર આવતો દેખાય છે.. નિકુંજ ને જોઈ ને વેદ બોલ્યો.." હેલો ડૉક્ટર નિકુંજ, કેવી ...વધુ વાંચો
જાનકી - 14
નિકુંજ વેદ અને નિહાન ને વિશ્વાસ અપાવે છે કે જાનકી ને કંઈ નહીં થાય... વેદ વાત કરી ને જ્યારે ની બહાર આવે છે ત્યારે નિહાન નિકુંજ ની આંખોં માં જોઈ ને ફરી થી પૂછે છે નિકુંજ ને.. " પાક્કું ને કંઈ નહીં થાય જાનકી ને...?" નિકુંજ કહે છે... "જાનકી ને કંઈ નહિ થાય તે મારી જવાબદારી પણ તેને હું રજા ક્યારે આપીશ તે તારે મને પૂછવાનું નથી.." નિહાન તેને ગળે વળગી જાય છે... ** વેદ અને યુગ ત્યાં જ જાનકી ના રૂમ ની બહાર બેઠા હતા.. થોડી વાર ફોન માં કામ ના મેસજ ના જવાબ આપી ને વેદ પોતાની ...વધુ વાંચો
જાનકી - 15
વેદ જાનકી ને કવિતા સંભળાવી ને માનવાની અને તેને બોલાવવા ની કોશિશ કરી રહ્યો હતો... આંખ માં આંસુ ના પણ અનહદ પ્રેમ દેખાય રહયો હતો... જાનકી એક શબ્દ પણ બોલી ના હતી.. પણ તે એમ જતાવી રહી હોય કે તે વેદ થી નારાજ નથી હવે... તેવું જતાવી હતી... વેદ તેની સાથે આગળ કંઈ વાત કરે તેની પેલા જ રૂમ નો દરવાજો ખૂલ્યો.. યુગ આવ્યો... તે જાનકી બીજી તરફ આવી ને બેસી ને તેનો હાથ પકડી ને બેસી ને બોલ્યો...." Dedy, બહાર ચાલો.. વિઝીટ અવર ખતમ... સાંજે મળવા માટે આવવા કહ્યું.. " આ સાંભળી ને વેદ જાનકી ના માંથા પર ...વધુ વાંચો
જાનકી - 16
નિહાન અને નિકુંજ કેફે માં બેઠા હતાં, ત્યારે નિકુંજ તેને જાનકી ના રિપોર્ટ ની વાત કરે છે... જો છ માં હોશ ન આવ્યો તો એ કોમા માં જતી રહશે એવી શક્યતા વધારે લાગે છે...એ વાત પછી નિહાન હાથ માંથી જાય છે... ગુસ્સો અને અંદર ચાલતાં અગણિત વિચાર નું તોફાન નિકુંજ પર વરસી પડે છે.. નિહાન ફરી થી બોલે છે..." નિકુંજ જાનકી ને કંઈ જ ના થવું જોઈએ... બસ.. મને એટલી ખબર છે કેમ તે તને ખબર... ગમે તે કર તું..."નિકુંજ " હા હું કંઈક કરી છું" એમ કહી ને ત્યાં થી ચાલ્યો ગયો... નિહાન નિકુંજ ના ગયા પછી જાનકી ...વધુ વાંચો
જાનકી - 17
જાનકી અને નિહાન એક બીજા પર થોડા ગુસ્સે થઈ ગયા હતા... જાનકી તેને ગીત ના શબ્દ મેસેજ કરે છે... વાંચી ને નિહાન ને ઘ્યાન તો આવવું જોઈએ કે જાનકી તેને ખાલી મમ્મી માટે જ કહેતી હતી... બાકી નિહાન પર ગુસ્સો કરવા નો તેનો કોઈ બીજો ઈરાદો ના હતો.. જાનકી ખરેખર તેના મન અને માન ને કોઈ રીતે ઠેશ પોહચાળવા ના હતી માંગતી પણ તેના થી ભૂલ થી તે જ થયું હતું.. તે વાત તે નિહાન ને બસ કેહવા માંગતી હતી.. નિહાન ને પણ તે વાત સમજાય જ ગઈ છે... કે જાનકી માત્ર મમ્મી માટે ચિંતિત હતી એટલે ગુસ્સે થઈ ...વધુ વાંચો
જાનકી - 18
જાનકી અને નિહાન આમ જોઈએ એક બીજા થી સાવ અલગ હતા.. એક સાવ ચૂપ અને બીજો બોલ્યા વગર રહી શકે.. અને એમ જોઈએ તો સાવ સરખા... ખબર હોય કે કોઈ વાત થી પોતે ચિંતા માં છે એ વાત બીજા ને ખબર પડશે તો બીજું પોતાના કરતા વધારે ચિંતા કરશે.. તેથી બંન્ને એક બીજા થી છુપાવા ની નાકામ કોશિશ કરતા... જાનકી ની આંખો બધું બોલી દેતી... તો નિહાન પણ જો કંઈ છુપાવા ની કોશિશ કરતો કે વિચારેલ હોય કે આ વાત જાનકી ને નહીં કેહવી તો એ વાત જાનકી સામે થી જ બોલી પડતી કે એ વિષય પર વાત કરી ...વધુ વાંચો
જાનકી - 19
દિવાળી નજીક હતી જાનકી ની તબિયત પણ ઠીક ના રહતી હતી.. નિહાન તેને એક મિનિટ પણ એકલી રાખતો ના આ બધાં ની વચ્ચે નિહાન ના મન માં જાનકી માટે એક અલગ જ સંબંધ શ્વાસ લેવા લાગ્યો હતો... પણ નિહાન તેની અવગણના કરતો હતો, પણ જ્યારે જાનકી તેના ખંભા પર માથું રાખી ને સૂતી હતી અને ઉઠી ને જ્યારે તેને પકડી ને એમ જ રહેવા માગતી હતી તે જોઈ ને નિહાન એક વાર માટે પોતાની જાત ને સાચવી નથી શકતો... અને તે બોલી પડે છે..." જાના તું ઠીક છે ને..?"નિહાન ના મોઢે થી આજ પેલી વાર પોતાના માટે જાનકી નહિ ...વધુ વાંચો
જાનકી - 20
નિહાન ફોન પર વાત કરી ને આવે છે.. ત્યાં જાનકી સૂઈ ગઈ હોય છે.. પણ જાનકી ડાયરી પડી જવા નિહાન તેને ઉપાડે છે તેમાં તેની નજર જાનકી એ કંઈક લખેલ હતું તેમાં પડે છે જેમાં તે કોઈક ને અનહદ પ્રેમ કરતી હોય પણ તેને બોલી ના શકતી હોય એવું વર્તાઈ રહ્યું હતુ... એટલી વાર માં નિહાન ને થોડા દિવસ જાનકી એ મસ્તી માં બોલેલ વાત યાદ આવે છે કે "નિહાન તારા માટે જ લખું છું" તો શું તે મસ્તી ના હતી..!? સાચે તેણે આ મારા માટે લખેલ હતું..!? તે વાત નિહાન ને સમજાઈ ના રહી હતી.. અને તેના મન ...વધુ વાંચો
જાનકી - 21
જાનકી સવાર થી પૂછી રહી હતી કે નિહાન તું ઠીક છે ને...!? પણ નિહાન તેને ચિંતા ના થાય એટલે બધું બરાબર જ છે આવા જવાબ આપી રહ્યો હતો... પણ જાનકી ને તે માનવા માં આવતું ના હતું.. એટલે તે વારે વારે મેસેજ કરી ને નિહાન સાથે વાતો કરે રાખતી હતી... નિહાન ને હજું સુધી ઘર માં થયેલ બોલા ચાલી ને લીધે શાંતિ થતી ના હતી.. બરાબર ત્યારે જ બની શકે કે બરાબર ત્યારે કૃપાલી નો મેસેજ આવ્યો..." Happy diwali Nihan..."નિહાન ખાલી"Hmmm " આવો જવાબ આપે છે... ભલે ને હાલ જાનકી અને નિહાન એક બીજા ની આંખ ના પલકારા થી ...વધુ વાંચો
જાનકી - 22
નિહાન જાનકી ને બેસાડી ને વાત કરે છે... "જાનકી તું દ્રારકા ગઈ હતી ત્યારે કંઈક થયુ હતું..."જાનકી પણ હવે " હા, ખબર છે... કંઈક થયું છે પણ બોલ્યો નહીં એટલે મેં પૂછ્યું નહીં... હા બોલ હવે શું થયું હતું...." જાનકી એ આ વાત થોડા કડક અવાજ માં બોલી હતી.. હવે નિહાન વધુ કંઈ ગોળ ગોળ ફેરવ્યાં વગર બોલ્યો.." જાનકી તું દ્રારકા ગઈ હતી ત્યારે..."જાનકી ફરી બોલી..." ત્યારે શું...? બોલ ને તું...!"નિહાન બોલ્યો"ત્યારે પપ્પા સાથે બોલવાનું થયું હતું... તે વાત મે તેને કીધી ના હતી.. તું ચિંતા કરે એટલે..."જાનકી એ કહ્યું.. "હા, તો ચિંતા તો થાય જ ને.. હવે શું ...વધુ વાંચો
જાનકી - 23
નિહાન બોલ્યો કે કૃપાલી એ કહ્યું કે તેને નિહાન ગમવા લાગ્યો છે.. તે સાંભળી ને જાનકી ના પગ નીચે જમીન જ નીકળી ગઈ પણ તે કંઈ બોલી શકી નહીં... બસ એટલું જ બોલી કે તું જા તેની પાસે આયા શું કરે છે..!? નિહાન ફરી બોલ્યો જાનકી નો હાથ પકડી ને... " જાનકી, સાંભળીશ કે નહીં મને એમ કહી દે.. જો સાંભળવાની હોય તો જ બોલું હું..." જાનકી એક શ્વાસ લઈ ને બોલી.. " હા બોલ..." નિહાન બોલ્યો... " તેણે મને કહ્યું કે તેને હું ગમું છું અને કદાચ તે મને પ્રેમ પણ કરવા લાગી છે.. તે પેહલા એક વખત ...વધુ વાંચો
જાનકી - 24
જાનકી વાત વાત માં બોલી ગઈ કે તેને નિહાન ગમે છે.. તે તેને love કરવા લાગી હતી.. પછી નિહાન કેટલું બધું કહે છે.. આ બધી વાત માં એક વાત સમજાય જાય છે જાનકી ને કે નિહાન ના મન માં પણ તેના માટે પ્રેમ નું કુપણ ફૂટી ગયું હતું, અને એ વાત પણ સમજાય ગઈ કે તે ભલે બોલ્યો હોય કે તેના મન માં કૃપાલી માટે કંઈ નથી, પણ જરાતરા કંઈક મન માં હતું તો ખરા... પણ જ્યારે વાત જાનકી અને કૃપાલી ની વચ્ચે એક ની હતી ત્યારે નિહાન માટે કૃપાલી ના પ્રેમ કરતા જાનકી ની દોસ્તી વધુ મહત્વ ધરાવતી ...વધુ વાંચો
જાનકી - 25
જાનકી અને નિહાન વાત કરતા હતા... જાનકી નિહાન ને કહી ને આવી કે હું મેસેજ કરીશ... અને મન માં વિચાર લઈ ને નીકળી.. નિહાન હવે જરા પણ વાર કર્યા વગર કૃપાલી સાથે વાત કરવા માંગતો હતો કે તે જાનકી ને love કરે છે તેને નહીં... અને પછી તે પણ વિચારી રહ્યો હતો કે કૃપાલી હજું કેટલું બોલશે કે પૂછશે... તેને કેમ સમજાવશે.. અને હજું જાનકી તો અધૂરી વાતે જ ગઈ હતી... નિહાન કૃપાલી ને મેસેજ કરી ને બધી વાત કરે છે કૃપાલી એ ધાર્યા કરતા ઓછા સવાલ અને ઓછું બોલી પણ તેના જવાબ અને વાત પર થી નિહાન સમજી ...વધુ વાંચો
જાનકી - 26
વેદ જાનકી ની ડાયરી વાંચી રહ્યો હતો ત્યારે યુગ ત્યાં આવે છે... ડાયરી વચી રહ્યો હતો વેદ પણ તેની નિહાન ના ચહેરા પર દેખાઈ રહી હતી... વેદ યુગ ની સાથે વાત કરી રહ્યો હતો બરાબર તેના હાથ માં વેદ અને નિહાન બંન્ને ની નજર એક સાથે panda પર જાય છે... વેદ બોલ્યો.. " સારું થયું આ લેતો આવ્યો... જાનકી આંખ ખોલી ને તારી સાથે આ panda ને જોશે તો જરા સારું ફીલ કરશે... તારા જેટલો જ જરૂરી છે આ pando તેના માટે... એક દિવસ જમ્યા વગર ચલાવી લેશે પણ આના વગર નહીં... પાંચ વર્ષ પહેલાં કૉલેજ માં નિહાન હાથ ...વધુ વાંચો
જાનકી - 27
આજ કોઈ લેક્ચર નહીં લેવામાં આવે તે વાત ની જાણ થતાં જાનકી નિહાન ને કહે છે મને બહાર જવું જ્યાં ચા મળી શકે તેવી જગ્યા પર... અને જ્યાં આપણે બન્ને એકલા જ હોઈએ... નિહાન જરા વિચારી ને કહે છે તેવી એક જ જગ્યા છે... અને એક શ્વાસ લઈ ને જરા અટકતા અટકતાં બોલ્યો.. "મારા ઘરે આવીશ.. ત્યાં કોઈ નહીં હોય અને હું ચાઈ પણ બનાવી દઈશ તું જેવી કહે તેવી... તેને ઠીક લાગે તો...!"જાનકી ખાલી "હા, ચાલ.." આટલું જ બોલી નિહાન બોલ્યો ચાલ જાના...જાનકી અને નિહાન બાઈક માં જવા નીકળે છે... રસ્તા માં જાનકી કંઈ બોલતી નથી થોડી વાર ...વધુ વાંચો
જાનકી - 28
નિહાન ઘરે આવી ને જાનકી માટે ચાઈ બનાવે છે એટલી વાર માં જાનકી નિહાન ના હોલ માં ફેરફાર કરવા ટીવી યુનિટ માં અને ટેબલ પર ફેરફાર કરી ને જાનકી નું મન ભરાયું નહીં તો તેને હવે સોફા ની જગ્યા પણ ફેરવી હતી... તેમાં વજન વધારે હતું એટલે ફરવા માં અવાજ આવ્યો... તે સાંભળી ને નિહાન ચાઈ ને પડતી મૂકી ને ભાગ્યો કે જાનકી ને કંઈ થયું કે શું...!? આવી ને જોવે છે જાનકી નીચે જમીન પર બેઠી હતી... નિહાન તેને આમ જોઈ ને એમ સમજ્યો કે કંઈક પડી ગયું હશે જાનકી નું સોફા નીચે એટલે કાઢતી હશે... તે કહે ...વધુ વાંચો
જાનકી - 29
જાનકી અને નિહાન ચાઈ પીતા પીતા વાતો કરી રહ્યા હતા... જાનકી અને નિહાન બંન્ને એક બીજા થી પોતાના પ્રેમ એકરાર કર્યો... જાનકી વિચારી રહી હતી કે તેને આ વેદ એ આપેલ છૂટ નો ફાયદો ઉઠાયવો એવું થયું કે પછી આ ફરી કોલેજ આવ્યાં પછી જાનકી પોતાની જાત ને ફરી થી મળી હતી.. પછી ફરી પોતે જ બોલી મારો કે નિહાન બંન્ને માંથી કોઈ પણ વેદ ને કોઈ પણ રીતે નુકસાન નથી પોહચડતાં બસ ફક્ત બંન્ને પોતાના માટે દિવસ માંથી થોડો સમય એક બીજા ને આપતા અને એક બીજા ના મન માં ચાલતા તોફાન ને શાંત કરવા માં બનતા પ્રયત્ન ...વધુ વાંચો
જાનકી - 30
નિહાન ચાઈ બનવા ગયો.. જાનકી લખી રહી હતી... નિહાન આવ્યો તો જાનકી તેની બાજુમાં આવી ને બેઠી અને બોલી..."હું છું કે કોલેજ ના ફકશન માં હું પણ ભાવ લઉં..."નિહાન બોલ્યો" હા તો લે ને એમાં આટલું કેમ વિચારે છે...!? શું કરવું છે તારે.!?"જાનકી વિચારતાં વિચારતાં બોલી.." કવિતા પઠન માં ભાગ લેવો છે.. કાલ હરીન મેડમ ને મળી લેશું આપણે.."નિહાન બોલ્યો .."હમમ કાલ મળી લેશું... તે વિચાર્યું છે કે તું કંઈ કવિતા વાંચીશ...!?""હજુ અધૂરું છે બધું..કાલ મેડમ ને મળીયે ત્યારે બધું ખબર પડે શું કરવું તે.... " જાનકી નિહાન બેડ પર પાછળ સરખું બેસતા બોલી....નિહાન બાજુમાં પડેલ ડાયરી હાથ માં ...વધુ વાંચો
જાનકી - 31
જાનકી અને નિહાન એક બીજા ની અનહદ નજીક આવી ગયા... બેડરૂમ માં એક નીરવ શાંતિ છવાયેલી હતી.. બસ બંન્ને શ્વાસ સિવાય કંઈ પણ અવાજ આવી ના રહ્યો હતો.. સાંજે જાનકી ઘરે જતી હતી ત્યારે પણ નિહાન તેને પોતાના થી દૂર જવા દેવા ના માંગતો હતો, જાનકી બેઠી હતી ત્યારે પાછળ થી પકડી ને તેની પાછળ બેઠો હતો... અને બોલ્યો..."Jaana, તું ઠીક છે ને..!?જાનકી તેના હાથ પર પોતાના હાથ ની પકડ મજબૂત કરતા બોલી,"હા, Jaan એક દમ ઠીક છું..."નિહાન એ તેના માંથા માં કિસ કરી...જાનકી જરા મસ્તી કરતા ગીત ગાવા લાગી..."दिन सारा गुजारा तेरो अंगना,अब जाने दे मुझे मेरे सजना..."નિહાન ...વધુ વાંચો
જાનકી - 32
જે વિષય મળ્યો તેના પર લખી ને જાનકી અને નિહાન વાતો કરતા હતા... પછી બંને નિહાન ના ઘરે જવા છે... જાનકી ત્યાં નિહાન ના કબાટ માં ખણખોડ કરી રહી હતી... ખબર નહીં શું ગોતતી હતી... વરી કબાટ થી બે ડગલાં દૂર જઈ ને પોતાના ખુલા વાળ ને બાંધતી બાંધતી બોલી... " નિહાન તારું વાઇટ જીન્સ ક્યાં...!?" નિહાન બોલ્યો.. " ત્યાં જ છે.. ઉપર ના ખાના માં... " જાનકી બીજું કંઈ બોલે તે પેહલા નિહાન આવ્યો અને વાઇટ જીન્સ ગોતી આપ્યું... તેની સાથે વાઇન શર્ટ આમ જોડી નિહાને બનાવી અને બોલ્યો "આ ચાલશે ને વાઇટ સાથે...?!" જાનકી હરખાતાં બોલી.. " ...વધુ વાંચો
જાનકી - 33
જાનકી વેદ સાથે વાત કરે છે તેને ખબર પડે છે કે વેદ પરમ દિવસે બહાર જવાનો છે અને કોલેજ આવે, જાનકી જરા દુઃખી હતી એ વાત થી વેદ તેનો મૂડ ઠીક કરવા માટે તેની સાથે વાતો કરે છે થોડી વાર... વાત વાત માં તે જાનકી ને પૂછે છે કે તે ક્યાં વિષય પર બોલવાની છે, જાનકી તેને પોતાનું લખેલ સંભળાવે છે... વેદ તે સાંભળી ને કહે છે સારું છે વેદ તેમાં એક લીટી પર એટલું ઘ્યાન નથી આપતો.. અને કદાચ આપ્યું પણ હશે તો પણ તેને એ વાત નો ખ્યાલ નહીં આવ્યો હોય કે જાનકી આ લેખ માં શું ...વધુ વાંચો
જાનકી - 34
કોલેજ ના ગેટ પર કોઈ છોકરી હતી જેની તરફ નિહાન ની નજર પડે છે પણ તે કોણ છે તે ખબર પડી ના હતી... તે છોકરી નિહાન ની તરફ ફરે છે... નિહાન તેને જોઈ ને જોતો જ રહી જાય છે.... વાઈન કલર ના ચોલી તેમાં મીરર વર્ક હતું, અને તેની પર વાઇટ નેટ નો લખનવી વર્ક વાલો દુપટ્ટો.. કાન માં સિલ્વર અને વાઈન જૂમકા, નાક માં સિલ્વર મીરર વાળી નોઝ રિંગ, આંખ માં ગ્રીન અને બ્લેક બંન્ને મિક્સ માં કાજલ, જરા એવો વાઈન આયસેડ... વાળ માંથી બે લટ ને લઈ ડાબી બાજુ સફેદ કલર ના નાના ફૂલ લાગવું ને બાકી ...વધુ વાંચો
જાનકી - 35
જાનકી નો વારો આવી ગયો હતો.. જાનકી આગળ આવી ને બધા ને નમસ્તે કરી ને પોતાના વિષય પર બોલે નું ગણિત"જ્યારે કોઈ સ્ત્રી ના જીવન માં બે માંથી એક પુરૂષ નું ચયન કરવાનું હોય ત્યારે કોઈએ વિચાર્યું છે કે તે સ્ત્રી ના મન માં કેટલા તોફાન ચાલતાં હશે.. ચયન ભલે કોઈ વાત માં સાથ દેવાનો હોય કે બે માંથી એક ના સાથ નું ચયન હોય સ્ત્રી માટે દર વખતે મુશ્કેલી જ હોય છે.. ભલે ને પછી તે બે પુરૂષ કોઈ પણ હોય..બે ભાઈઓ વચ્ચે...પિતા અને ભાઈ વચ્ચે..પિતા અને પતિ વચ્ચે....પિતા અને પ્રેમી વચ્ચે...પતિ અને પ્રેમી વચ્ચે.. પતિ અને ભાઈ ...વધુ વાંચો
જાનકી - 36
નિહાન જાનકી ને પોતાના ઘરે લઈ ને આવે છે.. જાનકી નિહાન ને રૂમ માં બોલાવે છે.. નિહાન રૂમ માં ને પૂછે છે જાનકી ને... "શું થયું..!?" જાનકી બોલી... "આ બ્લાઉસ ને ખોલી આપીશ પાછળ થી...!?" નિહાન તેની બાજુ માં જાય છે... અને પેહલા દુપટ્ટો જે પાછળ પીન થી લગાવેલ હતો તે ખોલે છે...જાનકી હવે કાન ના જુમકા અને બંગળીઓ ઉતરે છે, વચ્ચે પોતાના વાળ જરા આગળ લે છે તેથી નિહાન ને હુક સરખી રીતે દેખાય પછી બ્લાઉસ ના હુક ખોલી આપે છે... નિહાન જાનકી ને પોતાની તરફ ફેરવી ને કપાળ પર કિસ કરી ને રૂમ ની બહાર જાય છે ...વધુ વાંચો
જાનકી - 37
નિહાન અને જાનકી સુતા હતા, નિહાન કબાટ માંથી એક બેગ લઈ ને આવે છે જાનકી તેને જોઈ રહી હતી આ શું છે..!? જાનકી ના સવાલ ચાલુ થાય તેની પેહલા જ નિહાન બોલ્યો..." આ તારા માટે છે.. ઘણા ટાઈમ થી લઈ ને રાખ્યું હતું પણ આપવા નો મોકો જ ના મળ્યો.. આ લે..."જાનકી બેગ ખોલે છે તેમાં અંદર થી એક panda નીકળે છે જે ના સાવ નાનું કે ના મોટું એવું હતું કે તેને બહાર પણ જાયે તો બેગ માં લઇ જઈ શકાય... જાનકી તેને જોઈ ને એક દમ ખુશ થઈ ગઈ.. એક તો panda તેને બોઉ ગમે... અને આ ...વધુ વાંચો
જાનકી - 38
જાનકી નિહાન ના ઘરે આવી ને ત્યાં એક બે વસ્તુ ફેરવી ને બોલી..." Jaan, આ ઘર ને આમ જ અને જુલ્લો લઈ લેજે..." ઘર ની એક એક વસ્તુ પર હાથ ફેરવી રહી હતી જાનકી.... પછી જ્યારે રૂમ માં ગઈ ત્યાં તેને આની પેલા આવી હતી ત્યારે એક બેગ મૂકી ગઈ હતી તેને બેડ પર રાખી ને હોલ માં આવી.. તે બેગ માં નિહાન માટે એક બે ગિફ્ટ હતા.. જેમાં એક panda ની પ્રિન્ટ વાલો પિલ્લો, ચાઈ માટે એક કપ અને એક મોરપંખ..અને એક ટી- શર્ટ હોય છે અને તે જાનકી ત્યાં રાખી ને ગઈ હતી જેની નિહાન ને ખબર ...વધુ વાંચો
જાનકી - 39
નિકુંજ જાનકી ને હોશ આવી ગયો હોય છે તેથી ચેક કરવા જાય છે.. પછી થોડી વાર પછી બહાર આવે તે નિહાન ની આંખ માં એક વાર આંખ મિલાવે છે અને નિહાન ને સંતોષ અપાવે છે કે જાનકી એકદમ ઠીક છે.. પછી એક પળ પછી તે વેદ સમ જોઈ ને કહે છે.. " જાનકી ઠીક છે કોઈ ચિંતા ની વાત નથી પણ આ ઈજા ને લીધે બધા ધા ને ભરતા જે સમય લાગે તે લાગશે... બાકી તે હવે ઠીક છે... તેને અહીં હજુ બે દિવસ રહવુ જોશે પછી આપ તેને ઘરે લઈ જઈ શકો છોવ.... હમણાં એક બે રિપોર્ટ કરવા ...વધુ વાંચો
જાનકી - 40
નિહાન રૂમ માં આવ્યો નિકુંજે કહ્યું પછી નિહાન બીપી માપતો હતો, નિકુંજ ત્યાં બાજુમાં હતો, જાનકી અને નિહાન એક જોઈ રહ્યા હતા, ત્યારે નિકુંજ બોલ્યો...ભલે વાચા નિકુંજ ની હતી પણ તેની પાછળ ની ચિંતા નિહાન ની હતી...નિકુંજ બોલ્યો...." જાનકી, કેવું લાગે છે હવે...!?નિકુંજ ના સવાલ ના જવાબ જનકી નિહાન ની આંખ માં જોઈ ને જ આપે છે.." હવે સારું જ લાગે છે..."નિકુંજ ફરી બોલ્યો..." ક્યાંય દુખાવો થાય છે...!?"જાનકી ડાબી બાજુ ખંભા તરફ ઈશારો કરતા બોલી...( આમ તે ઈશારો દિલ પર હતો...)"હા, અહી દુઃખે છે જરા...."નિકુંજ બોલ્યો "તે થોડો સમય રહશે..., તેના સિવાય કંઈ છે...?!"જાનકી ખાલી " ના ,બસ તે ...વધુ વાંચો
જાનકી - 41
વેદ પાનું ફેરવે છે હિન્દી માં કોઈ કવિતા લખેલ હતી... વેદ તેને વાંચે છે....इश्क़ की पूछते हो तो सुनो,"इश्क़ हैं..?"सिर्फ किसीको पा लेना,उसके साथ रहना,"इश्क़" नहीं है...किसीके लिए"जीना" इश्क़ है...किसीके लिए"खुश" होना इश्क़ है...किसीके लिए"रोना" इश्क़ है...किसीको हर पल "सोचना" इश्क़ है...किसीके लिए सबसे "लड़" जाना इश्क़ है...किसीकी आँखों मेंखुदको "देखना" इश्क़ है...किसीसे "नाराज़" होनाऔर उससे "दूर" ना रह पाना इश्क़ है...किसीको दूर होके अपने आसपास "महसूस" करना इश्क़ है...वो साथ ना हो तो दुनिया"सुनी" लगे ये इश्क़ है...वो साथ हो तो रेगिस्तान भी,"जन्नत" लगे ये इश्क़ है...તેના પછી બીજા પાના પર ફરી થી કોઈ લેખ હતો...સાચું કે ખોટું.....પેલી ...વધુ વાંચો
જાનકી - 42
વેદ જાનકી એ લખેલ પોતાના માટે ની કવિતા વાંચે છે.. તે જાનકી ની આગલી બધી કવિતા અને લેખ બધું ભૂલી જાય છે.. બસ તેને જાનકી નો પોતાના માટે નો પ્રેમ જ દેખાય છે હવે.. તે હવે હાલ જાનકી જે વિષય પર લખી રહી હતી તે વાંચવા માગતો હતો.. તેના પછી તે મન માં પોતાને જ વચન આપે છે કે આગળ નહીં વાંચે...ત્યાં લખેલ હતું... સ્ત્રી નું ગણિત....જ્યારે કોઈ સ્ત્રી ના જીવન માં બે માંથી એક પુરૂષ નું ચયન કરવાનું હોય ત્યારે કોઈએ વિચાર્યું છે કે તે સ્ત્રી ના મન માં કેટલા તોફાન ચાલતાં હશે.. ચયન ભલે કોઈ વાત માં ...વધુ વાંચો
જાનકી - 43 (અંતિમ ભાગ)
નિકુંજ જાનકી સાથે વાતો કરી રહ્યો હતો...વાત વાત માં નિકુંજ હવે પૂછે છે... " જાનકી હજી એટલો જ પ્રેમ છે તું નિહાન ને...!? કે અત્યારે પણ તે યાદ આવે તો પોતાની જાત ને પણ ભૂલી જાય છે...!?"જાનકી બસ આંખ બંધ કરી ને બોલી..." હા , કદાચ તે સાથે હતો ત્યારે કરતી હતી તેના થી વધુ કરવા લાગી છું... અને જ્યાં સુધી આ શ્વાસ છે ત્યાં સુધી વધશે આ.. ઓછો નહીં થાય.. બસ તેને હવે જતાવી શકું તેની પરિસ્થિતિ નથી.. બસ તેને અને મને આ મેહસૂસ થઈ જાય છે.. એટલે તો હું આજ પણ તેનો ચહેરો જોઈ ને તેની આંખ ...વધુ વાંચો