Janki - 43 - Last Part books and stories free download online pdf in Gujarati

જાનકી - 43 (અંતિમ ભાગ)

નિકુંજ જાનકી સાથે વાતો કરી રહ્યો હતો...
વાત વાત માં નિકુંજ હવે પૂછે છે...
" જાનકી હજી એટલો જ પ્રેમ કરે છે તું નિહાન ને...!? કે અત્યારે પણ તે યાદ આવે તો પોતાની જાત ને પણ ભૂલી જાય છે...!?"
જાનકી બસ આંખ બંધ કરી ને બોલી...
" હા , કદાચ તે સાથે હતો ત્યારે કરતી હતી તેના થી વધુ કરવા લાગી છું... અને જ્યાં સુધી આ શ્વાસ છે ત્યાં સુધી વધશે આ.. ઓછો નહીં થાય.. બસ તેને હવે જતાવી શકું તેની પરિસ્થિતિ નથી.. બસ તેને અને મને આ મેહસૂસ થઈ જાય છે.. એટલે તો હું આજ પણ તેનો ચહેરો જોઈ ને તેની આંખ વાચી શકું છું.. અને તે મને એક વાર જોવા માટે ગમે તે રીતે મારી પાસે આવી જાય છે..."
નિકુંજ બોલ્યો..
" એ તો કાલ રાત થી મેં જોયું હતું તેની આંખ માં... તારા માટે નો પ્રેમ અને ચિંતા બંન્ને સાથે..."
જાનકી બોલી "એ તો મેં પણ જોયા આજ ચાર વરસ પછી પણ એવા જ જેવા ત્યારે હતા... "
નિકુંજ તેને ચેક કરી ને બહાર આવે છે અને પોતાની કેબિન માં જઈ ને પોતાના ફોન માં જે નિહાન નો ફોન ચાલુ હતો તેમાં વાત કરતા બોલ્યો..
" બસ સાંભળી લીધું જે સાંભળવું હતું... કંઈ રીતે પડી તે..!"
નિહાન બોલ્યો... "ના બસ, હવે કંઈ નહીં... તે જો મને કંઈ કહેવા માટે બોલે તો કંઈ દેજે મને... લગભગ તો કંઈ નહીં કહે.. પણ જો કંઈ કહે તો કહજે...."
અને ફોન મૂકે છે....

યુગ થોડી વાર પછી જાનકી પાસે જાય છે અને બાજુમાં બેસી ને વાતો કરતો હોય છે... વાત વાત તે બોલી જાય છે કે તમારી ડાયરી પણ બારે જ છે... જાનકી તરત સમજી જાય છે નિહાન તેમાં જ લખી ને ગયો હશે જે હશે તે...
જાનકી યુગ પાસે તે ડાયરી અંદર મંગાવે છે.. યુગ તે લઈ ને આવે છે... જાનકી જોઈ રહી હતી કે ક્યાં લખ્યું હશે આમા... તે આગળ જ્યાં પોતે છેલ્લે લખ્યું હતું ત્યાં જોવે છે ત્યાં કંઈ ના હતું.. હવે તે પાછળ ના પાના પર જોવે છે.. ત્યાં નિહાન ના અક્ષર તે જોઈ ને એક જ વાર માં ઓળખી જાય છે.... ત્યાં લખેલ હતું...

एक प्यार का नगमा है,
मौजों की रवानी है
ज़िंदगी और कुछ भी नहीं..
तेरी मेरी कहानी है
एक प्यार का नगमा है

कुछ पाकर खोना है, कुछ खोकर पाना है
जीवन का मतलब तो, आना और जाना है
दो पल के जीवन से, इक उम्र चुरानी है

ज़िंदगी और कुछ भी नहीं
तेरी मेरी कहानी है
एक प्यार का नगमा है..

तू धार है नदिया की, मैं तेरा किनारा हूँ
तू मेरा सहारा है, मैं तेरा सहारा हूँ
आँखों में समंदर है, आशाओं का पानी है
ज़िंदगी और कुछ भी नहीं, तेरी मेरी कहानी है
एक प्यार का नगमा है

तूफ़ान तो आना है, आकर चले जाना है
बादाल है ये कुछ पल का, छा कर ढल जाना है
परछाईयाँ रह जाती, रह जाती निशानी है
ज़िंदगी और कुछ भी नहीं

एक प्यार का नगमा है, मौजों की रवानी है
ज़िंदगी और कुछ भी नहीं..
तेरी मेरी कहानी है
एक प्यार का नगमा है..


જાનકી આ ગીત પર હાથ ફેરવી રહી હતી... તે વેદ બહાર કાચ માંથી જોઈ રહયો હતો.... હમણાં થોડી વાર પહેલા જ્યારે ડાયરી તેની પાસે હતી ત્યારે તેને આ જોયું હતું પણ ગીત ના હિસાબે આટલું ધ્યાન આપ્યું ના હતું... બસ અક્ષર જાનકી ના નથી તે ખબર પડી ગઈ હતી... પણ હવે એમ જાનકી ને ત્યાં આમ હાથ ફેરવતા જોઈ ને તે સમજી જાય છે જાનકી તેના સિવાય કેહવુ કે તેની સાથે કહેવું તે સમજાતું નથી તેને .... પણ તે કોઈ જે કોઈ પણ છે તે નિહાન જ છે... અને વેદ જાનકી ના ચેહરા પર એક સંતોષ જોઈ શકતો હતો.. એટલે કંઈ બોલવા માગતો ના હતો..... એટલે તે હસતાં ચહેરા સાથે અંદર જાય છે.. અને જાનકી ને ગળે લગાવી લે છે.. જાનકી પણ તેને ગળે લગાવી લે છે.. પણ હાથ માં panda ને પકડેલ હોય છે....


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED