૧. શોભારામ સુરતી
Full Novel
શાયર - 4
શ્રી ગુણવંતરાય આચાર્ય ની શાયર પુસ્તિકાનું પ્રકરણ-૪. મહેફિલ વળતાં દિવસની સાંજની પ્રભુરામની પાર્ટી એ સુરત જે કાંઇક પણ હતું એને માટે એક ઘણોજ યાદગાર પ્રસંગ હતો. સુરતના પ્રભુરામની નાતાવાળાઓ એમા હતા ...વધુ વાંચો
શાયર - 5
ગૌતમ કપડાં પહેરીને નીચે ઉતર્યો ને શોભારામે પોતાનેઆ પુત્રને અમલદારી લેબાસમાં જોયો. એને કહ્યું ઃ જરા બેસો. શુકન જોઈને જજો. ગૌતામ ખાટ ઉપર બેઠો-નાટકનો રાજા સિંહાસન ઉપર બેઠો હોય તેમ. શોભારામ ડેલીએ જઈને ઊભો રહ્યો ...વધુ વાંચો
શાયર-6
શાયર-- શ્રી ગુણવંતરાય આચાર્ય ની શાયર પુસ્તિકાનું પ્રકરણ -૬. તાપીને તટે તાપી નદીને દૂર દૂર કિનારે નદીની રેતમાં બેઠો બેઠો રેતમાંથી કાંકરા વીણીને નદીના પાણી માં નાંખતો હતો. એને શું થઈ ગયું એ જાણે કાંઇ સમજાતું ન હતું ...વધુ વાંચો
શાયર - 7
એ આખી રાત ગૌતમને જરાય ઊંધ ન આવી. ધરતીકંપના એક જબરજસ્ત આંચકા પછી જેમ ધરતી ધ્રુજ્યા કરે એમ એનું હજી ધ્રુજતું હતું. એની છાતીમાં, એના પેટમાં એને બળતરા થયા કરતી હતી. ...વધુ વાંચો
શાયર - 8
શાયર-- શ્રી ગુણવંતરાય આચાર્ય ની શાયર પુસ્તિકાનું પ્રકરણ -૮. વંશવેલાની જનેતા સદર અદાલતની પરસાળમાં પોતાનાં એ જ જૂના સામે અતિવૄધ્ધ અને જર્જતીત થયેલો શોભારામ બેઠો હતો. ત્યાં પ્રભુરામ અને ગૌરીશંકર બેય આવી ચડ્યા ...વધુ વાંચો
શાયર - ૯.
રાતે પતિપત્નીનાં એકાંત શયનખંડમાં આશાએ કહ્યું ઃ ગૌતમ હવે તારે લખવાનું જ છે. પહેલાં ક્યાંય નોકરી તો શોધી લઉં. નોકરી શા માટે શોધવી જોઈએ તું લખવાને જ નોકરી કેમ સમજતો નથી લખવામાંથી કાંઈ પેટગુજારો નીકળે કે ...વધુ વાંચો
શાયર - 10
શ્રી ગુણવંતરાય આચાર્ય ની શાયર પુસ્તિકાનું પ્રકરણ ૧૦. શોભારામ ગયા આશા ! ગૌતમે ખાટ હીંચતા હીંચતા કહ્યું ઃ આજ મેં પિંગળપ્રેવેશ પૂરો કર્યો. આશાએ કહ્યું કવિતા બનાવવામાં આટલું સુતારી ને લુહારી કામ જોઈતું હશે, એની તો મને તમે પિંગળનો અભ્યાસ કર્યો ને પિંગળ લખ્યું ત્યારે જ ખબર પડી હો. ...વધુ વાંચો
શાયર - 11
શ્રી ગુણવંતરાય આચાર્ય ની શાયર પુસ્તિકાનું પ્રકરણ ૧૧. હૈયાની લગન બાવાજી મૂળભારથીએ કહ્યું ઃ કવિ, કવિતાઓ લખો એટલે કવિ કેહવાઓ છો કેમ હા બાવાજી. એ ભૂત મને વળગ્યું છે ખરું. ...વધુ વાંચો
શાયર--પ્રકરણ ૧૨.
લગભગ એક વરસ પહેલાંથી ગૌતમ અને મૂળભારથીનો પરિચય શરૂ થયો હતો. અનાયાસે થયેલી પિછાન સમાન આપત્તિની હૂંફ નીચે અનાયાસ પરિણમી હતી. વહેવારુ માણસોમાં ગમાર ગણાતા કવિને ફરવા માટે સંધ્યા સમેનો તાપીનો કિનારો રળિયામણો લાગતો હતો. ...વધુ વાંચો
શાયર - 13
રાતમાં એકબે વાર આશા ઊઠી હતી. જ્યારે ઊઠી હતી ત્યારે એણે ગૌતમનો ઊંઘમાં ઘેરાયેલો ચહેરો જોયો હતો. ઊંઘમાં યે કેવાં સ્વપ્નાણ આવતાં હશે ! જાણે મા શારદા એને ચામર ઢોળતી હોય. ...વધુ વાંચો
શાયર - પ્રકરણ ૧૪.
એ ગમગીન અને જીર્ણ મકાનની અંદર વિષાદ અને ગ્લાનિની પ્રતિકૄતિ સમા આશા અને ગૌતમ એકલાં જ રહ્યાં . કોઈએ કહ્યો ન હતો. છતાં છાપખાનાવાળાઓને એક વાત સ્પષ્ટ સમજાઈ ગઈ હતી કે મયારામના આપઘાતની સાથે કવિની કવિતાઓ પણ રામશરણ થઈ ચૂકી હતી. ...વધુ વાંચો
શાયર- પ્રકરણ ૧૫.
ગાડી ધમધમાટ આગળ ચાલવા માંડી. ગાડીની અંદર બેઠેલા મુસાફરો પોતપોતાના સ્વભાવ પ્રમાણે સમય ગાળવા લાગ્યાં. બે ત્રણ છોકરાંઓ બારીમાંથી બહાર જોતાં હતા. ગાય, ભેંસ, બળદ, માણસ, ગાડું, કાંઈ દેખાય તો એકબીજાનું ને પોતાના માબાપનું ધ્યાન ખેંચતાંં હતાં. ...વધુ વાંચો
શાયર- પ્રકરણ -૧૬.
વલસાડના રેલ્વે સ્ટેશનથી જેટલે દૂર જવાય તેટલે દૂર જઈને ઓરંગા નદીને કાંઠે ગૌતમ બેઠો. એના ઉર્મિલ હ્રદયને અસાધારણ આંચકો હતો. જગતમાં આટલી બધી નઠોરતા ભરી હશે એનો એને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો. ...વધુ વાંચો
શાયર --પ્રકરણ ૧૭.
વલસાડના સ્ટેશનની હદમાં જ રેલ્વેન નોકરો માટે રેલ્વે કંપનીએ થોડાં મકાનો બાંધ્યાં હતાં. નોકરાનાં બાળકો માટે એક નિશાળ પણ હતી. રેલ્વેના ઝાંપાની સામે જ જરૂરજોગાં હાટ હતાં. રેલ્વેની સડક ઉપર જ જરા દૂર ઓરંગા નદીનો પૂલ હતો. ...વધુ વાંચો
શાયર - પ્રકરણ - ૧૮
થોડા દિવસમાં એ ઘરનું વાતાવરણ આખું ફરી ગયું. કકળાટ એ કેવળ ભૂતકાળની ભૂલાઈ ગયેલી વાત બની હતી. સાથે ખાવું, હરવું ફરવું, સાથે ગાવું ને સાથે વાતો કરવી એ પણ થાક ઉતારવાનાં કાર્યસાધક સાધનો છે એની એ ઘરમાં પાકી પતીજ લઈ ચૂકી હતી. ...વધુ વાંચો
શાયર - પ્રકરણ ૧૯.
ત્યારે આશા મુંબઈ તો આવી. ને પાંજરાપોળની બેવડી ઓરડીમાં એનાં ઉતારાયે થયા. એના અંતરમાં ભાર વલોપાત હતો ! ગૌતમ એનો ગૌતમ એના દિદાર કેમ ફરી ગયા હતા આશાને હતું કે ગૌતમને નોકરી કરવાનું મન થયું છે, ભલે એ નોકરી કરી લે. એનું મન જ્યારે કરાર વળશે, ત્યારે એનામાં પોતાપણું તો જાગશે જ. ...વધુ વાંચો
શાયર - પ્રકરણ ૨૦.
મુંબઈમાં લોકોમાં સામુદાયિક કુતૂહલ જગવવું એ કાંઈ સહેલું નથી, ને કુતૂહલ જગવ્યા પછી એને શમાવવું એ તો એનાથીયે સહેલું કેટલાય સમયથી મુંબઈમાં કુતૂહલ જાગ્યું હતું. આ ચતુરદાસ છે કોણ ક્યા અગોચર પ્રદેશમાંથી આ ધૂમકેતુ નીકળી આવ્યો છે ...વધુ વાંચો
શાયર - પ્રકરણ - ૨૧.
એ સમાચાર મુંબઈ શહેર ઉપર ભયંકરતાથી પડ્યા. અને છતાંય એની પૂરી ભયંકરતા પૂરેપૂરી રીતે સમજતાં તો દિવસો ગયા. પહેલાં થયું કે કાંઈક છે, પરંતુ શું છે એ કોઈ કહી શકતું ન હતું. એ વાત તો સાચી હતી કે સુરતથી ગાડી આવી ન હતી. ...વધુ વાંચો
શાયર-પુસ્તિકાનું પ્રકરણ - ૨૨.
ચતુરદાસ શેઠ પોતાના બંગલામાં બેઠા હતા. ત્યાં બહારથી માણસે આવીને વરધી આપી કે એક વૄધ્ધજન આપને મળવા માગે છે. શેઠે વરધી આપી. અને માણસનો દોરવ્યો ગવરીશંકર ચતુરદાસને બે હાથે નમસ્કાર કરતો ઊભો રહ્યો. ...વધુ વાંચો
શાયર - પ્રકરણ - ૨૩
વગડાંનાં પંખી પિંજરમાં પુરાઈને ઊડવાની ટેવ જ ભૂલી જાય એમ પાંજરાપોળની ખોલીમાં પુરાયેલી આશા જાણે બહાર જવાની ટેવ જ ગઈ હતી. એમનું બજારકામ અભણ અબુધ પણ કહ્યાગરો નરસી કરતો હતો. ને ગૌતમ હવે નિત્યદર્દી હતો. ...વધુ વાંચો
શાયર - પ્રકરણ - ૨૪.
શાયર- શ્રી ગુણવંતરાય આચાર્ય ની શાયર પુસ્તિકાનું પ્રકરણ-- ૨૪. સાકરનો સમુદ્ર ચતુરદાસ શેઠના મનમાં ભારે વિસંવાદ ચાલી રહ્યો પીળી પાઘડીઓની વચમાં રાજના ચોર તરીકે શહેરના જાહેર રાજમાર્ગ ઉપરથી એને ચકલા તરફ કૂચ કરવી પડી હતી, એ એક જીવતા આપઘાત જેવું લાગતું હતું. ...વધુ વાંચો
શાયર - પ્રકરણ - ૨૫
શાયર - શ્રી ગુણવંતરાય આચાર્ય ની શાયર પુસ્તિકાનું પ્રકરણ -૨૫. ચિરવિદાય શું કરીએ ભાઈ ! ગવરીશંકરને કહ્યું ઃ કવિરાજના નિમિત્તનું જે કાંઈ કરીએ છીએ, એ અવળું જ ઊતરે છે. ...વધુ વાંચો
શાયર-૨૬. ઉપસંહાર
શાયર- ૨૬. ઉપસંહાર કવિરાજની જીવનયાત્રા પૂરી થઈ. સોનાપુરમાં એના અગ્નિસંસ્કાર થયા. સ્થળે સ્થળે એના મૃત્યુના સમાચાર ફરી વળ્યા. સ્થળે લોકોએ અફસોસ બતાવ્યો. ...વધુ વાંચો