Thar Marusthal book and story is written by kalpesh diyora in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Thar Marusthal is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
થાર મરૂસ્થળ - નવલકથા
kalpesh diyora
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
માનવીને જીવવા માટે એક લક્ષ જોઈએ, અને તે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તેનામાં રહેલી દરેક શક્તિનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. લી કલ્પેશ દિયોરા..થાર મરૂસ્થળ એક ભયાનક સ્થળ છે.રાજસ્થાનના રણમાં આવેલું છે.ઉનાળામાં અહીં રેતી એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલાય છે.અહીં ઉનાળામાં 60 ડિગ્રી તાપમાન હોય છે.એક અદભુત અને સૌંદર્ય ત્યાનું વાતાવરણ હોય છે.જ્યાં જીવવું મુશ્કેલ છે,જે જગ્યા પર ગરમીનો પ્રકોપ છે, સર્પનો ત્યાં વસવસાટ છે.જોવા જેવું અને માણવા જેવું સ્થળ એટલે થાર મરૂસ્થળ.આ વાત છે,આજથી પંદર વર્ષ પહેલાંની.જીગર અને કવિતા,મહેશ અને સોનલ,મિલન અને માધવી,કિશન અને અવની,આ
માનવીને જીવવા માટે એક લક્ષ જોઈએ, અને તે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તેનામાં રહેલી દરેક શક્તિનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. ...વધુ વાંચો લી કલ્પેશ દિયોરા..થાર મરૂસ્થળ એક ભયાનક સ્થળ છે.રાજસ્થાનના રણમાં આવેલું છે.ઉનાળામાં અહીં રેતી એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલાય છે.અહીં ઉનાળામાં 60 ડિગ્રી તાપમાન હોય છે.એક અદભુત અને સૌંદર્ય ત્યાનું વાતાવરણ હોય છે.જ્યાં જીવવું મુશ્કેલ છે,જે જગ્યા પર ગરમીનો પ્રકોપ છે, સર્પનો ત્યાં વસવસાટ છે.જોવા જેવું અને માણવા જેવું સ્થળ એટલે થાર મરૂસ્થળ.આ વાત છે,આજથી પંદર વર્ષ પહેલાંની.જીગર અને કવિતા,મહેશ અને સોનલ,મિલન અને માધવી,કિશન અને અવની,આ
માનવી તારું મૃત્યુ નક્કી છે.હા,સમય અને તારીખ નક્કી નથી.તારામાં જેટલી તાકાત હોઈ એટલું તું લડી લે..અહીં લોકો બધા વ્યક્તિને યાદ "પણ" નથી કરતા. ...વધુ વાંચો લી. કલ્પેશ દિયોરા..ગાડી ધીમે ધીમે રાજસ્થાન તરફ જઈ રહી હતી.મિલન ધીમે ચલાવ આગળ રસ્તો ખરાબ છે.હા,કિશન મને દેખાય છે.તું ચિંતાનો કર ભાભીના ખોળામાં માથું મૂકીને નિરાંતે નિંદર કરી લે કાલ તારે જ ગાડી ચલાવાની છે...ત્યાં જ ગાડીની બહાર ધડાક કરતો અવાજ આવીયો..શું થયું મિલન...?**********************કઈ નહીં આગળ પથર હતો.શાયદ તેના કારણે ગાડીના ટાયરને પંચર પણ પડી ગયું હોઈ એવું મનર લાગી
તમારું જીવન એક નાટક છે,એ નાટકને કેમ ભજવું અને કોની સાથે કેવી રીતે ભજવું એ તમારા વ્યક્તિવ પર નિર્ભર કરે છે. ...વધુ વાંચો લી.કલ્પેશ દિયોરાવાહ,મહેશ તું તો પ્રેમીઓનો ગ્રુરુ બની ગયો..!!આ તારા ભાભી સોનલે મને બનાવી દિધો. મિલન.... મિલન....મિલન ગાડી ઉભી રાખ ,પણ શુ છે જીગર...!!હજી હમણાં તો ઉભી રાખી.એક વાર તું ગાડીની ડાબી બાજુ જોતા ખરા.ઓહ...અ...ઈ... ફટકો છે ફટકો...!!!વાહ,કિશન ઘણા સમય પછી તારા મોં માં થી આ શબ્દ સાંભળી આનંદ થયો.તું દરરોજ કોલજમાં કોઈ સારી છોકરી સામે મળે તો બોલતો...મિલન આ તમારી કોલેજ નથી...!!શાંતિ
તમારું મૌન એ કોઈ વ્યક્તિ સામે લડવાની સૌથી મોટી દલીલ હોઈ શકે છે. ...વધુ વાંચો લી.કલ્પેશ દિયોરાબસ બસ અહીં ગાડી ઉભી રાખ કિશન થોડો નાસ્તો કરી લઈએ હવે થાર મરૂસ્થળ અહીંથી બહુ દૂર નથી આઠ થી દસ કિલોમિટર જ હશે.થાર મરૂસ્થળનો અર્થ થાય છે,મૃત્યુની એક જગ્યાજ્યાં પાણી વગર માનવી અને જાનવરોને જીવવું મુશ્કેલ છે.થાર મરૂસ્થળ એવું સ્થળ છે જ્યાં ઘણા વર્ષો સુધી એક પાણીનું ટીપું પણ ત્યાં
મનુષ્ય તું પરિશ્રમ કર બહાના જેવો શબ્દ ગીતામાં એક પણ જગ્યા પર નથી.તું જ તારું ભવિષ્ય નક્કી કરી શકે,બીજા કોઈ નહીં. ...વધુ વાંચો લી.કલ્પેશ દિયોરા.બે લીટીમાં એક ઉપનિષદ છે !!!મોત અને હયાતી વિષે મને શું પૂછો છો ?સૂર્યનો તડકો એક બારીમાંથી આવ્યો અને નીકળી ગયો !બસ એટલી જ વાર લાગે.મૃત્યુને કોણ રોકી શકેકોઈ નહીં.પણ જે મૃત્યુનો ડર છે એ ભયાનક હોઈ છે.તમને ખબર હોઈ કે આ જગ્યા પર