One wish - to do what to do book and story is written by jagruti purohit in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. One wish - to do what to do is also popular in મહિલા વિશેષ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
એક ઈચ્છા - કઈ કરી છૂટવાની - નવલકથા
jagruti purohit
દ્વારા
ગુજરાતી મહિલા વિશેષ
એક ઈચ્છા - કઈ કરી છૂટવાનીદરેક વ્યક્તિ ના મન માં કઈ ને કઈ કરી ને પોતાનું નામ અને મન વધારવાની ઈચ્છા હોય છે પણ મારી ખુશી ની ઈચ્છા તો કઈ જુદી જ છે। મારી ખુશી એટલે એક એ છોકરી જેના વિશે હું અહીં લખવા માંગુ છું।ખુશી ની વાત કહું તો શાયદ શબ્દો ઓછા પડશે। એક રૂપ રૂપ નો અંબાર એના રૂપ પર તો કોઈ નું દિલ દીવાનું થયી જાય। ગોરી દૂધ જેવી, માંજરી એની આંખો, ગુલાબી હોઠ એન્ડ વાળ તો જાણે કાળું ડિબાંગ વાદળ। સોળે કળા થી મોર શોભે એમ ખુશી નું રૂપ, ખુશી ખુબ દેખાવડી તો હતી પણ સાથે
એક ઈચ્છા - કઈ કરી છૂટવાનીદરેક વ્યક્તિ ના મન માં કઈ ને કઈ કરી ને પોતાનું નામ અને મન વધારવાની ઈચ્છા હોય છે પણ મારી ખુશી ની ઈચ્છા તો કઈ જુદી જ છે। મારી ખુશી એટલે એક એ છોકરી ...વધુ વાંચોવિશે હું અહીં લખવા માંગુ છું।ખુશી ની વાત કહું તો શાયદ શબ્દો ઓછા પડશે। એક રૂપ રૂપ નો અંબાર એના રૂપ પર તો કોઈ નું દિલ દીવાનું થયી જાય। ગોરી દૂધ જેવી, માંજરી એની આંખો, ગુલાબી હોઠ એન્ડ વાળ તો જાણે કાળું ડિબાંગ વાદળ। સોળે કળા થી મોર શોભે એમ ખુશી નું રૂપ, ખુશી ખુબ દેખાવડી તો હતી પણ સાથે
ભાગ -૨ ખુશી અજાણતા એક ઘરે પહોંચે છે ।કાકા અને કાકી બહાર આવી ને જુવે છે ત્યાં ખુશી ડરેલી અને સહમેલી સામે ઉભી હોય છે। એને જોઈ ને કાકી અને કાકા સમજી જાય છે કે આ છોકરી રસ્તો ...વધુ વાંચોને અહીં આવી છે। કાકી એને ડરેલી હાલત માં જોઈ ને કહે છે આવ દીકરા અંદર આવ।આવું સાંભળી ને ખુશી થોડો હાશકારો અનુભવે છે પણ અચાનક કોઈ અજાણ્યા ના ઘરે કેમ નું જવું એની અસમંજસ માં હોય છે ત્યાંજ કાકા બોલે છે દીકરી હું અને તારા કાકી અહીં ૨ વર્ષ થી રહીયે છે અને આ નાનકડી ઝૂંપડી માં તારું સ્વાગત છે
ભાગ-૩ ખુશી એ કાકા કાકી ની સાચી વાત જાણવા માટે એક યુક્તિ કરી।ખુશી એ જમવાનું ચાલુ કર્યું । જેમ ખાતી ગયી તેમ બોલતી ગયી કે સુ વાત છે સુ સરસ રોટલો બન્યો છે મારે મન થાય છે કે હું ...વધુ વાંચોનહિ પણ ૨-૪ ખાયી જયિસ । આટલું બોલતા ની સાથે ખુશી એ કાકા કાકી ની સામે જોયું પણ કાકા કાકી તો એક બીજા ની સામે જોઈ રહ્યા આવે સુ કરીશુ કારણ કે એમની પાસે ખાવા માટે એ એક જ રોટલો હતો અને એ તો કાકી એ ખુશી ને આપી દીધો હતો જો કદાચ ખુશી બીજો માંગે તો લાવીસું ક્યાંથી। કાકા
તે ઘર માંથી રસોડા તરફ બહાર તરફ બધે એમને શોધવા લાગી। એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ-૪ખુશી થી આવે રાહ જોવાય એવી ન હતી એટલે ખુશી એ વિચાર્યું કે ચાલ જંગલ માં જય ને કાકા કાકી ને શોધું આમ ...વધુ વાંચોલોકો મને એકલી મૂકી ને કેમ ના ચાલ્યા ગયા। ખુશી હાંફળીફાંફળી થયી ને જંગલ માં જવાની તૈયારી કરી। બીજી બાજુ સવાર પડી જવાથી ખુશી ના મિત્રો પણ ઉઠી ગયા હતા એમને ખુશી ને ત્યાં ના જોતા ખુશી ની શોધખોળ ચાલુ કરી બધી જગ્યા એ જોયું બધા આવે વિચારવા લાગ્યા કે ખુશી ગયી તો ગયી ક્યાં એમાં પાછા જે થોડા બીકણ
બધા ને સમજાવી ને ખુશી બોલી થોડી વાર માં સાંજ પડી જશે તો આપડે એક કામ કરીયે આપડે અહીં જ આપડો કેમ્પ કરીયે અને અહીં જ રહીયે એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૫ હશમુખ કાકા અને ...વધુ વાંચોકાકી ની રાહ જોતા ખુશી અને એના મિત્રો એ ત્યાં ઝૂંપડી પાસે જ કેમ્પ કરવાનું નક્કી કર્યું। બે જણા ઝૂંપડી પાસે રોકાયા અને બાકી ના બધા જ્યાં પેહલા ટેન્ટ બાંધ્યો હતા ત્યાં ગયા। ત્યાં જઈ ને બધો સમાન લઇ ને ઝૂંપડી પાસે આવાનું નક્કી કર્યું। ખુશી પણ ઝૂંપડી માંથી સાવરણી લઇ આવી ને આંગણું સાફ કરવા લાગી। અને ખુશ્બુ અને નીરવ