×

પ્રણયની વેદના ..સંવેદના ..અને સમર્પણની દિલસ્પર્શી વાત..સાંપ્રત સમાજમાં બનતી . વાતોને પરોવી લખાતી રસ્પ્રચૂર નવલકથા. આપની સમક્ષ રજૂ કરી રહયો છું. આપને ખૂબ પસંદ આવશે.. પ્રેમની પરાકાષ્ઠાનું .. સમર્પણ અને પ્રેમપ્રચુર હ્રદયસ્પર્શી સંવાદો આપનું દિલ જરુર જીતી લેશે.. વાંચો ...વધુ વાંચો

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 2        અમી, સીમાનો કાગળ લઇને એકટીવા ઉપર સાગરનાં ઘરે પહોંચી. સાગરનો બંગલો મધ્યમ કદનો પરંતુ સુંદર હતો વિશાળ બગીચાવાળો અને કલાત્મક દેખાતો હતો. અમીએ કાગળનું કવર લઇને કમ્પાઉન્ડનો મુખ્ય ગેટ ખોલવાનો પ્રયત્ન કર્યો ત્યારે ...વધુ વાંચો

       સાગર-સીમા અને અમી રેસ્ટોરન્ટમાં જમી-આઇસક્રીમની લહેજત માણીને બહાર નીકળી રહ્યાં હતાં. એ લોકો હસતાં હસતાં વાતો કરતાં નીકળતાં હતાં. અમી કંઇક વાતો કરી રહી હતી પરંતુ સીમા અને સાગરનો એકમેકમાં પરોવાયેલા એમની દુનિયામાં ખોવાયેલાં હતાં. અમી શું બોલી ...વધુ વાંચો

       કંદર્પરાયે પોતાનાં દીકરા સાગરને આગળની કેરીયર અંગે પૂછ્યું કે એ આગળ ભવિષ્યમાં શું કરવા માંગ છે ? ત્યારે સાગરનેજ જવાબ નહોતી ખબર કે એને શું કરવું છે ? આગળ એજ્યુકેશન લેવા માટે એની ઇચ્છા હતી પરંતુ માત્ર નવુ ...વધુ વાંચો

       મુખ્યમંત્રી સહિત બધાં સન્માનીય મહેમાનો હોલમાં એમની જગ્યાએ બેસી ગયાં હતાં. કાર્યક્રમ ચાલુ થવાની ઘડી આવી ગઇ હતી. હોલમાં આછી લાઇટો સિવાય બાકીની લાઇટો બંધ થઇ ગઇ હતી. હોલનાં સ્ટેજ ઉપર ઝળહળતું અજવાળું થઇ ગયું હતું. અને રંગમંચનો ...વધુ વાંચો

       સાગરે ફોનમાં અજાણ્યો નંબર જોઇ ફોન ઉપાડ્યો તો ખરો પણ પછી વાત કર્યા પછી એણે ગંભીરતાથી વાત સાંભળ્યા પછી મળવાનું વચન આપીને ફોન મૂક્યો. કૌશલ્યા બહેને પૂછ્યું કે તું કેમ આમ અચાનક ગંભીર થઇ ગયો ? કોનો ફોન ...વધુ વાંચો

રાત્રીનાં બાર વાગી ગયાં છે અને “"હવન અગ્નિ" ગ્રુપની ખાનગી મીંટીંગ એનાં વડા મથકે ચાલી રહી છે લગભગ બાર સભ્યો હાજર છે મુખ્ય વર્તુળમાં બીજા સભ્યો ઉમેરવાની અને  બીજી સાવચેતીઓની ગંભીર ચર્ચા ચાલી રહી છે. પ્રો.મધોક પોતાની ટીમને ઉદૂબોધન ...વધુ વાંચો

      અમીએ સીમાની સામે જોઇને કહ્યું "દીદી આ જે ભૂપેન્દ્ર રાયકા એ જ ભૂરો. સીમા વિસ્ફારીત આંખોએ અમીને જોઇજ રહી. "અમી તું જાણતી હતી કે સંયુક્તાને કોઇ ભૂપેન્દ્ર સાથે ઇલૂ ઇલૂ છે પરંતુ તે ખૂબ શાણી કોઇને ...વધુ વાંચો

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 9        સાગર વિરાટ સાથે બેઠો હતો. વિરાટ પાસેથી ગ્રુપ અંગેની ઘણી ખાનગી વાતો જાણવાં મળી  જે એનાં માટે જરૃરી હતી. વિરાટ ખાસ ગુપ્તરૂમમાં મોનીટર ઉપર ગ્રુપનાં અલગ અલગ માણસોનાં ફોટાં બતાવીને સાગરને માહિતગાર કરતો ...વધુ વાંચો

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 10        સીમા અને સાગર પ્રેમ દરિયામાં ડૂબી ગયાં. કેટલોય સમય પ્રેમ કર્યો એકમેકને પરોવાઇને છતાં સીમા મર્યાદા ઓળંગ્યા વિના પ્રેમ કરતાં રહેલાં. સાગરે સીમાનાં ગાલ ઉપર ચૂમી લેતાં પૂછ્યું" હું આવ્યો અને બસ તારામાં ...વધુ વાંચો

         ભૂપેન્દ્રએ સંયુક્તાનાં ચહેરાનાં રંગ બદલતાં જોઇને પૂછ્યું કેમ કોનો ફોન છે ? આમ ગુલાબીમાંથી કાળો પડી ગયો તારો ચહેરો ? સંયુક્તાએ કહ્યું ભૂપી તું આવ્યો છે એ ભાઇને જાણ થઇ ગઇ છે. મેં કઇ વાત ...વધુ વાંચો

              સાગરે સીમા અને સંયુક્તાને રૂમમાં આવકાર આપ્યો. સાગરે બંન્નેને રૂમની વિશાળ બાલ્કનીમાં મૂકેલાં સોફા ઉપર બેસવા ઇશારો કર્યો. સાગરનાં રૂમની એટેચ્ડ બાલ્કની ખૂબ વિશાળ હતી. મોટાભાગની અગાશી કેનપીથી પ્રોટેક્ટ હતી. બાકીની જગ્યા ખૂલ્લી હતી. એમાં સોફાસેટ મૂકેલાં ...વધુ વાંચો

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 13                વડોદરાની સરહદમાં પ્રવેશતા સાથે જ ભૂરાની છઠ્ઠી ઇન્દ્રિયો કામ કરવા લાગી એને થયું ભલે મેં પહેરવેશ બદલ્યો છે. પણ અહીંની પોલીસ મને નહીં છોડે એણે એનાં ફોલ્ડરને ગાડી રોકવા કહ્યું એણે જોયુ ...વધુ વાંચો

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 14                સાગરનો ફોન આવ્યો અને સીમા સાગરનાં ઘરે આવી ગઇ. સાગર અને સીમા આજે કોઇક અલગ જ મૂડમાં હતાં. સીમા સાગરનાં ખોળામાં માથું મૂકીને ગીત ગણગણી રહી હતી. બહોત પ્યાર કરતે હૈ તુમકો ...વધુ વાંચો

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 15               સાગરે સીમાને ઇશારાથી પૂછ્યું "કેમ આવી છે આ અત્યારે સીમાએ ઇશારામાંજ કીધું નથી ખબર અને એનાં ચેહરાનાં હાવભાવ બદલાઇ ગયાં. સંયુક્તાને મનમાં થયું કે આ લોકોને મારું આગમન નથી ગમ્યું. સાગરે વાતાવરણમાં ...વધુ વાંચો

પ્રકરણ -16             સયૂક્તા સાગરનાં ઘરેથી વ્યથિથ મને નીકળી અને ઘરે જવાનાં બદલે સીધી મહીસાગર કિનારે આવેલાં એમનાં રિસોર્ટ પર ગઈ.એણે અંદર પોતાની ઓફિસમાં જઈને ખુરશીમાં બેસી ગઈ.શીતળ એસીની હવા પણ એને ઠંડક નહોતી આપી ...વધુ વાંચો

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 17 સંયુક્તાએ રણજીતને કહ્યું ? અરે ભાઇ આ લોકોનું રીહર્સલ તો છેક સુધી પહોંચી ગયું છે. રણજીતે જરા સમજાયું ના હોય એમ પૂછ્યું રીહર્સલ છેક સુધી પહોંચી ગયું છે એટલે ? રીહર્સલ તો અંતિમ ચરન સુધી ...વધુ વાંચો

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 18સંયુક્તા સાગર અને ભૂરાનાં વિચારોની વચ્ચેજ અટવાયેલી રહી. એને થયું હું શું કરુ ? એને ભૂરાનાં ફોનમાં થયેલી વાતો મનમાં આવી ગઇ એણે કહેલું કે હું તારા સિવાય કોઇને પ્રેમ કરતો નથી તું મારીજ છે મારું ...વધુ વાંચો