×

ઘણા વર્ષો પૂર્વે ની વાત છે જયારે શહેરો જંગલો થી ઘેરાયેલા રહેતા ,એવું જ એક શહેર નઝરગઢ .નઝરગઢ ચારેય બાજુ થી જંગલ થી ઘેરાયેલું એક નાનકડું સુંદર શહેર .આ નઝરગઢ અને તેના જંગલ કેટલાય રહસ્યો છુપાવીને બેઠા છે પોતાની ...વધુ વાંચો

અદિતી ભાગતી ભાગતી જતી હતી ,અચાનક એ કોઈક ની સાથે ટકરાઈ ગઈ .એને એ વ્યક્તિ ની સામે જોયું તો એની આંખો ખુલ્લી રહી ગઈ. એ વ્યક્તિ બીજું કોઈ નઈ પણ અનુરાગ હતો. અનુરાગે અદિતિ ને પૂછ્યું શું થયું આવી ...વધુ વાંચો

અહી અદિતિ પૃથ્વી ની રહસ્યમઈ વાતો માં ખોવાયેલી છે ,”આ આટલો વિચિત્ર કેમ છે ,એનો મિજાજ તો ઋતુ ની જેમ બદલાય છે, ક્યારેક ગુસ્સો ક્યારેક ચિંતા .અને પૃથ્વી ના અવાજ માં એ જ ઘહરાઈ છે જે જંગલ માં એ ...વધુ વાંચો

આ રહસ્ય વર્ષો થી મારા અંદર છુપાયેલું હતું ,અને આજ સુધી મારા ઘર માં મે કોઈ ને પ્રવેશ કરવા દીધો નથી તું પ્રથમ છે પણ હું તારા પર વિશ્વાસ કરી શકું છું . હવે તું પણ એ દાનવો ના ...વધુ વાંચો

પૃથ્વી અને અદિતિ બંને સાથે બેહોશ પડ્યા હતા અને પૃથ્વી ની છાતી માં ખંજર ભોકેલું હતું ,ત્યાં અચાનક એક પડછાયો પૃથ્વી ના પાસે આવ્યો અને પૃથ્વી ને ઉઠાવી ને પળ વાર માં ગાયબ થઈ ગયો. અદિતિ હજુ પણ ત્યાં ...વધુ વાંચો

અદિતિ ખૂબ જ ઘભરાયેલી હતી. એ ચમકતી પીળી આંખો જોઈ ને એ સમજી ગઈ કે આ કોઈ ખતરનાક જાનવરો છે. એ ધીમે ધીમે અદિતિ તરફ આગળ વધી રહ્યા હતા. અદિતિ થોડી પાછળ ગઈ પણ હવે નદી ના કિનારા સુધી ...વધુ વાંચો

અદિતિ એના ક્લાસ તરફ આગળ વધી રહી હતી અને અચાનક એનું મોઢું દબાવી ને કોઈક અંદર ખેચી ગયું અને બાજુ વાળા બંધ રૂમ માં લઈ ગયું. અદિતિ ખૂબ જ ડરી ગઈ. અંદર રૂમ માં જતાં જ એ વ્યક્તિ એ ...વધુ વાંચો

તમને લોકો ને એ આશ્ચર્ય છે કે અવિનાશ કોણ છે એની પાસે આટલી અદ્ભુત શક્તિઓ ક્યાથી આવી . તમે લોકો એતો જાણો છો કે હું એક witch છું( witch means a woman who can practice a magic ,એવી સ્ત્રી ...વધુ વાંચો

પૃથ્વી : અવિનાશ તમારો ભાઈ છે ?તો તમે આ વાત અમારા થી અજાણ કેમ રાખી ? સ્વરલેખા : કારણ કે હું એને ભાઈ માનતી નથી મારા માટે એ મરી ચૂક્યો છે .એણે મારી માતા ની હત્યા કરી .અને એ ...વધુ વાંચો

પૃથ્વી,સ્વરલેખા અને વીરસિંઘ નદી ના છેડા પર પહોચ્યા . પૃથ્વી :શું તમને સાચે લાગે છે કે એને આઝાદ કરવી જોઈએ ? આપણે કઈ ભૂલ તો નથી કરી રહ્યા ને? સ્વરલેખા : કઈક મેળવવા માટે કઈક ગુમાવવું પડશે પૃથ્વી.... એટ્લે ...વધુ વાંચો

અવિનાશે સૌથી આખરી પ્રાણ હરણ શક્તિ નો ઉપયોગ કરવા માટે હાથ ઉગામ્યો, ત્યાં પાછળ થી સુસવાટા મારતા વાવજોડા ની જેમ પૃથ્વી એ અવિનાશ ને પકડી ને દૂર ઝાડીયો માં ફેંકી દીધો. એ તરત સ્વરલેખા પાસે પહોચ્યો , સ્વરેલખા અર્ધ ...વધુ વાંચો

પૃથ્વી અંત ની એકદમ નજીક હતો..... સ્વરલેખા : હવે ફક્ત અમુક ક્ષણો બચી છે પૃથ્વી પાસે , પૃથ્વી ના રક્ત પરિભ્રમણ માં નું ચાંદી જ્યારે એના હદય સુધી પહોચશે ત્યારે પૃથ્વી એના vampire ના શાપિત જીવન માથી મુક્ત થઈ ...વધુ વાંચો

-