Jail number 11 A book and story is written by અક્ષર પુજારા in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jail number 11 A is also popular in ફિક્શન વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જેલ નંબર ૧૧ એ - નવલકથા
અક્ષર પુજારા
દ્વારા
ગુજરાતી ફિક્શન વાર્તા
આજે પંદર તારીખ હતી. કદાચ આજે પંદર તારીખ હતી. ના, કાલે પંદર તારીખ હતી. કાલે પંદર તારીખ હતી? કેમ યાદ નથી આવતું? આજે સોળ તારીખ થઈ? કે આજે પંદર તારીખ થઈ?
કોઈ તહેવાર આવ્યો હતો? ના, યાદ નથી.
કોઈ મળવાનું હોય? શ્રેય તો આઉટ ઓફ સ્ટેટ છે, રીયા છેલ્લી વાર ક્યારે મળવા આવી હતી?
જો આજે પંદર તારીખ હોય તો તે ત્રણ તારીખે આવી હતી. રીયાને ખબર હશે? કદાચ. રીયાને ફોન કરું? ના. લેન્ડલાઇન બંધ છે. લેન્ડલાઇન રીપેર કરાવવાનો છે. કોણ કરશે? મનેતો આવડતું પણ નથી.
એમને કહું?
આજે પંદર તારીખ હતી. કદાચ આજે પંદર તારીખ હતી. ના, કાલે પંદર તારીખ હતી. કાલે પંદર તારીખ હતી? કેમ યાદ નથી આવતું? આજે સોળ તારીખ થઈ? કે આજે પંદર તારીખ થઈ? કોઈ તહેવાર આવ્યો હતો? ના, યાદ નથી. ...વધુ વાંચોમળવાનું હોય? શ્રેય તો આઉટ ઓફ સ્ટેટ છે, રીયા છેલ્લી વાર ક્યારે મળવા આવી હતી? જો આજે પંદર તારીખ હોય તો તે ત્રણ તારીખે આવી હતી. રીયાને ખબર હશે? કદાચ. રીયાને ફોન કરું? ના. લેન્ડલાઇન બંધ છે. લેન્ડલાઇન રીપેર કરાવવાનો છે. કોણ કરશે? મનેતો આવડતું પણ નથી. એમને કહું? ના. એના કરતાં હું એમને પૂછી લઉં. એવી રીતે પૂછાય? ના, એ
મૈથિલીશરણની બાયોગ્રાફિ માંથી લેવામાં આવ્યો એક કિસ્સો: મૌર્વિ તો પાક્કું મિથુનને પછી લઈ ને આવવાની છે. બિલકુલ, મને વિશ્વાસ છેકે મૌર્વિ મિથુનને પાછી લાવશે. બંનેઉના ટેસ્ટ એકદમ સરખા જેવાં છે. બંનેઉને પુલાવ બહુ ભાવે છે. એમની માટે પુલાવ ...વધુ વાંચોઆજે એ બંનેઉ પાછા આવવાના. બંનેઉને જે ભાવતું હોય તેજ બનાવાય. એમા મિથુન તો વનવાસથી પાછો આવ્યો કેહવાય. ડિનરની પ્લેટ લાગી ગઈ છે. ડિનર પણ તૈયાર છે. ડિનર ટેબલ ઉપર મુકાઇ ગયા છે. સાથે ગુલાબના ફૂલ પણ મૂક્યા છે. યલ્લો શર્ટ પહર્યો છે. વાળમાં તેલ પણ નાખ્યું છે. રોજજે નાખું છે. તેલ વાળ માટે સારુ કેહવાય. લગાવવુંજ જોઈએ. પણ મૌર્વિ તો
મિથુન હવે આઝાદ છે. મિથુન કેદની બહાર છે. મૌર્વિનો વિશ્વાસ કાયમ છે. મૈથિલી પાસે આશા છે. તે જે ઈચ્છે, તે કદાચ કાયમ થશે. પણ પૃથ્વીના બીજા ખૂણે ક્યાંક આ કહાણીના બીજા અંશો ફસાયેલા છે. આમાંથી એક અંશ છે મંથનાનું. ...વધુ વાંચોસામે દરવાજો છે. દરવાજા પર તાળું છે. તાળું ખૂલતું નથી. પાછળ વિદ્યુત ઊભો છે. ‘મંથના.. એ લોકો આવતાજ હશે,’ પણ વિદ્યુત હું ટ્રાય કરું છું, દરવાજો નથી ખૂલતો. ‘મંથના.. પ્લીઝ, પ્લીઝ જલ્દી દરવાજો ખોલ.’ દરવાજો લીલા રંગનો છે, કાટ ખવાય ગયો છે. પણ લોક નવું છે. લોક નથી ખૂલતું. ચાવી ચાર વાર લાગી જોઈ. લોક નાથી ખૂલતું. ‘મંથના! સાંભળ, એ લોકો
મિથુનને જોતાં એનો વિચાર આવે છે. છેલ્લી પંદર મિનિટ થી હું એનાજ વિચારોમાં ખોવાયેલી છું, અને મે તો એને જોયો પણ નથી! મિથુન નાના બાળક જેવુ ખાય છે. મને લાગ્યુંજ હતું કે એ લોકો એ મિથુનને નહીં જમાડયો હોય. ...વધુ વાંચોઆટલી ભૂખ? ઓહ ગોડ. પુલાવ એકદમ મારી મમ્મી જેવો બન્યો છે. મૈથિલીને મારી મમ્મી એજ પુલાવ બનાવતા શીખવાડીયો હશે. મારી મમ્મી ને તો ઓલરેડી કોઈકને ને કોઈકને ફૂડ લેશન્સ આપવાજ હોય છે, અને મૈથિલી તો છેજ મમ્મી નો ભગત! મૈથિલીશરણનું નામ મને સહેજ પણ નથી ગમતું. એનું નામ કઈક વધારેજ લાંબુ છે. મૈથિલીના પપ્પા મૈથિલીશરણ ગુપ્ત ના ફેન હતા, તો
સમર્થ પાસે બે વિકલ્પ હતા. તે પોતાના મરેલા માં-બાપ પાછળ હાર્ટ એટેક આવે ત્યાં સુધી રડે, અને કાં તો એ લોકોથી બદલો લે. તે મીથુનને આ કારણવશજ સાથ આપતો હતો. બદલો લેવા તે કઇ પણ કરી શકે છે. ...વધુ વાંચોવિશ્વાનલતો સમર્થને જોઈજ રહ્યો. મંથના પણ આંખો ફાડી જોતી રહી. અને જોતીજ રહી. આ કોણ? તે વિચારતી હતી. એમને બચાવવા આવ્યો છે? ના. લાગતોતો નથી. તો એ લોકોને કેમ ઘરમાં બાળી નાખ્યા. કોણ છે આ? ‘હાઈ. હું સમર્થ.’ હેં! આા માણસએ એક સેકેન્ડ પેહલા પાંચ-પાંચ લોકોને મંથનાની આંખોની સામે મારી નાખ્યા હતા. અને હવે એ હાઈ કેહતો હતો? પછી ફોન આવે છે.