પરાગિની 2.0 - નવલકથા
Priya Patel
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
પરાગિનીનાં આગળનાં ભાગમાં જોયું કે પરાગ અને રિની ઉર્ફે રાગિની કેવી રીતે એકબીજાના પ્રેમમાં પડે છે, તેમના પ્રેમની દુશ્મન ટીયા હોય છે. રિનીની ફ્રેન્ડ એશા પરાગની કંપનીમાં ટ્રાન્સપોર્ટેશનનું કામ સંભાળતો હોય છે અને પરાગનો પર્સનલ ડ્રાઈવર હોય છે, માનવ... ...વધુ વાંચોએકબીજાને ડેટ કરતા હોય છે. પરાગનો નાનો ભાઈ સમરને પણ રિનીની બીજી ફ્રેન્ડ નિશા ગમતી હોય છે. તો હવે ત્રણેયની લવ સ્ટોરી કેવી રહેશે તે જોઈશું..! પરાગ અને રિનીનાં મેરેજ થશે કે નહીં તે જોઈશું અને સાથે શાલિની તેના કાવાદાવા ચાલુ રાખશે નહીં તે પણ જોઈશું..!
નમસ્કાર વાંચક મિત્રો, મારી આગળની તમામ રચનાઓને તમે આટલો સારો આવકાર આપ્યો તે બદલ દિલથી ધન્યવાદ. પરાગિની ના પહેલા ભાગને આટલો સારો પ્રતિસાદ મળ્યા બાદ મેં બીજો ભાગ લખવાનું નક્કી કર્યુ.. પરંતુ એ પહેલા મેં ‘ખીલતી કળીઓ’ નામની ...વધુ વાંચોપ્રસ્તુત કરી એને પણ તમે વધાવી.. દિલથી આભાર..! તો હવે પરાગિનીનો બીજો ભાગ હું રજૂ કરુ છુ.. આશા રાખું આ ભાગ પણ તમને પસંદ આવશે. પરાગિનીનાં આગળનાં ભાગમાં જોયું કે પરાગ અને રિની ઉર્ફે રાગિની કેવી રીતે એકબીજાના પ્રેમમાં પડે છે, તેમના પ્રેમની દુશ્મન ટીયા હોય છે. રિનીની ફ્રેન્ડ એશા પરાગની કંપનીમાં ટ્રાન્સપોર્ટેશનનું કામ સંભાળતો હોય છે અને પરાગનો પર્સનલ ડ્રાઈવર
પરાગિની ૨.૦ - ૦૨ સમર પરાગનાં ઘરે જ રહે છે તે કાલે તેના ઘરે જવાનું નક્કી કરે છે. રાત્રે દસ વાગ્યે પરાગ અને સમર બંને કોફી લઈને ગાર્ડનમાં બેસવા માટે જાય છે અને એટલાંમાં જ દાદી ત્યાં આવે છે. ...વધુ વાંચોદાદીને જોતા જ તેમની પાસે જાય છે અને પૂછે છે, દાદી.. તમે આ સમયે અહીં? આ તો તમારો સૂવાનો સમય છે..! સમર- હા.. દાદી... બધુ બરાબર તો છેને? દાદી- ઓહ... બંને ચૂપ... હું તો જાણવા આવી છુ પરાગની વાતો.... મારાથી રહેવાયુ ના એટલે અત્યારે જ આવી ગઈ..! તમે બંને મારી સાથે અહીં બેસો પહેલા... આપણે સવાર સુધી ગપ્પા મારીશું... ચાલો...
પરાગિની ૨.૦ - ૦૩ રિલેશનશીપને ઓફિસમાં ના બતાવવા બાબતે વેકેશન પછીના બે દિવસમાં જ ઝગડા ચાલુ થઈ જાય છે. પરાગ તેના ઘરે માનવ અને સમર સામે બબડતો હોય છે અને આ બાજુ રિની એશા અને નિશા સામે બબડતી ...વધુ વાંચોછે. ભૂખ લાગતા પરાગ કિચનમાં કંઈ બનાવવા જાય છે. સમર માનવને કહે છે, મારી પાસે એક આઈડીયા છે જેનાથી બંને શાંત થઈ જશે...! માનવ- અને એ આઈડીયા શું છે? રિની બબડતી હોય છે કે કોઈના ફોનમાં મેસેજની રીંગટોન વાગે છે. રિની નિશાને કહે છે, નિશાડી તું મેસેજનો ટોન બંધ કરી દેને...! નિશા- પણ મારો ફોન તો સાયલેન્ટ જ છે. રિની- ઓહ...
પરાગિની ૨.૦ - ૦૪ પરાગ અને સમર જાણી જોઈને રિનીને જેલેસ ફિલ કરાવતા હોય છે. પરાગ, સમર અને માનવ ત્રણેય સાથે હોય છે. રિની છૂપાયને તેમની વાત સાંભળતી હોય છે અને આ વાત સમર જાણે છે અને તે પરાગને ...વધુ વાંચોછે, ભાઈ માનવ પણ અહીં જ છે તો તેને રાતનો પ્લાન સમજાવી દઈએ? પરાગ- હા... આજે આપણો ફ્રિકી ફ્રાઈ ડે છે... માનવ- હા... તો શું નક્કી કર્યુ? સમર- તો ભાઈ તમે શું પસંદ કરશો? પરાગ- મને તો કોઈ હોટ એન્ડ સ્પાઈસી મળી જાય તો પણ ચાલશે..! આવું સાંભળી રિની ચોંકી જાય છે, રિની કંઈ બીજુ જ સમજે છે પણ અસલમાં
પરાગિની ૨.૦ - ૦૫ રિની, એશા અને નિશા તૈયાર થઈ એશાની ગાડી લઈ પરાગના ઘરે જવા નીકળે છે. પરાગનાં ઘરે બહાર જ ગાડી પાર્ક કરી દે છે. રિની- આપણે મેઈન ગેટમાંથી નહીં જઈએ.. મને બીજો ગેટ ખબર છે... ચાલો...! ...વધુ વાંચોતેમને બીજા ગાર્ડન સાઈડના દરવાજેથી અંદર લઈ જાય છે. એશા અને નિશા પહેલી વખત પરાગના ઘરે આવ્યા હોય છે. તેઓ ગાર્ડનમાં જ ઊભા હોય છે. રિની- આ છે પરાગનું ઘર.... નિશા- કેટલું મોટું ઘર છે...! એશા- આ જ ઘરમાં તેઓ અત્યારે પાર્ટી કરી રહ્યા છે અને ખબર નહીં બીજું શું કરતાં હશે...? નિશા- ઘરનાં બધા જ પડદાં બંધ છે..! એવું
પરાગિની ૨.૦ - ૦૬ ટીયા પરાગને મળવાં તેની કેબિનમાં જાય છે. પરાગને પામવાં માટે નવી યુક્તિ વિચારીને ગઈ હોય છે. પરાગ- બોલ.. શું કામ છે? ટીયા- મને તારી અને રિનીની વાત જાણવા મળી..! પરાગ- હમ્મ... ટીયા નાટક કરતાં ...વધુ વાંચોછે, હું ખુશ છું તમારી માટે.... પરાગ- ગુડ... ટીયા- મારે એક વાત કહેવી હતી.... તારો અને સમરનો જે લાસ્ટ પ્રોજેક્ટ હતો જે લીક થઈ ગયો હતો ને તે બીજું કોઈ નહીં પણ શાલિનીમેમ એ જ કર્યો હતો...! પરાગ- (ગુસ્સામાં) હવે શું નવા નાટક લાવી છે તું? અને તને ભાન છે કે તું શું બોલે છે? તું જેનું નામ લે છે તે
પરાગિની ૨.૦ - ૦૭ પરાગ રિનીને પૂછે છે, તારા અને નમન વચ્ચે શું હતું? રિની- કેમ શું થયું? પરાગ- પહેલા મને મારા સવાલનો જવાબ આપ... રિની- તમને કહ્યુ તો હતુ કે એ ફક્ત એક્ટિંગ જ હતી... મારા કહેવા પર ...વધુ વાંચોફક્ત એક્ટિંગ જ કરતો હતો.. પરાગ- આવું તને લાગે છે... પણ એને તારા માટે ફિલીંગ્સ છે... એ આપણા બંનેને દૂર કરવા માંગે છે. શું સમજે છે એ? રિની- શું નમને કંઈ કહ્યું તને? પરાગ જોરથી બોલવા જતો હતો પણ તે સંયમ રાખે છે પણ રિનીને પરાગનો ગુસ્સો સાફ દેખાય છે. રિની- ઓકે... તમે ગુસ્સો ના કરશો... પરાગ- મને બીજી કોઈ
પરાગિની ૨.૦ - ૦૮ પરાગ રિનીનો પીછો કરતો તેની પાછળ રિવરફ્રન્ટ જાય છે. જ્યાં નમન તેની ફિલીંગ્સ રિનીને કહે છે અને પરાગ વિશે રિનીને ખોટું કહે છે જે સાંભળી પરાગને ગુસ્સો આવતા તે નમનને લાફો મારી દે છે. રિની ...વધુ વાંચોનમનને લડે છે. નમન- રિની.. આ માણસ તારી સાથે ચીટિંગ કરે છે.. તે હજી તેની એક્સ- ગર્લફ્રેન્ડને મળે છે. પરાગ- તારી હિંમત કેવી રીતે થઈ આવો બકવાસ આરોપ મારી પર લગાવતા? નમન- બકવાસ હા.... તું હજી ટીયાને મળે છેને? લેટ નાઈટ તું એને ઘર પર નથી બોલાવતો હા..? આ સાંભળી રિની શોક સાથે પરાગ તરફ જોઈ છે. પરાગ- શું વાહિયાત
પરાગિની ૨.૦ - ૦૯ પરાગ રિનીને તેના મમ્મીના ઘરે લઈ જાય છે અને રિનીને મેરેજનું પ્રપોઝ કરે છે. રિની કંઈ બોલ્યા વગર જ હાથ ધરી દે છે. પરાગ મોટી સ્માઈલ સાથે રિનીને રીંગ પહેરાવે છે. રિનીતો હજી જાણે સપનું ...વધુ વાંચોહોય એમ જ ઊભી હોય છે પણ તેના ચહેરા પર ખુશી હોય છે. પરાગ રિનીને રીંગ પહેરાવી ગળે લગાવી લે છે. પરાગ- રિની... થેન્ક યુ સો મચ મારી લાઈફમાં આવવા માટે... તું આવી એની પહેલા હું એકલો જ હતો... દાદી અને સમર હતા પણ મને પ્રેમના જરૂર હતી જે તે આપ્યો છે... મને બસ તારો સાથ અને પ્રેમ જોઈએ છે.
પરાગિની ૨.૦ - ૧૦ પરાગ- તું એક જૂઠ્ઠી અને મક્કાર સ્ત્રી છે.. તે મને પ્રેગ્નન્સી વિશે ખોટું કહ્યુ... તુ ક્યારેય પ્રેગ્નન્ટ હતી જ નહીં..! ટીયા રિની બાજુ જોઈ છે... તેને એવું લાગે છે કે રિનીએ પરાગને કહ્યું...! ટીયા- આપણે ...વધુ વાંચોવાત કરીએ..! પરાગ- તારો સામાન લઈ અહીંથી ચાલતી પકડ...! નીકળી જા અહીંથી... ટીયા- તું આવી રીતે મને અહીંથી ના કાઢી શકે..! પરાગ- શું??? આટલું બધુ જૂઠ્ઠું બોલે છે અને ઉપરથી મને કે છે કે હું તને આવી રીતે ના કાઢી શકું?? તને શું લાગ્યું આ વાત ક્યારેય બહાર નહીં આવે એમ? જૂઠ્ઠું કોઈ દિવસ છૂપાયને નથી રહેતું... ક્યારેય તો બહાર
પરાગિની ૨.૦ - ૧૧ વાસુદેવ દાદા રિની અને આશાબેનને તેમનો સામાન પેક કરી દેવાનું કહે છે અને કાલે સવારે તેઓ અમદાવાદથી નીકળીને જેતપુર જવા નીકળશે તે પણ હંમેશા માટે...! દાદાના આ ફેંસલા સામે કોઈ બોલી નથી શકતું. એશા ...વધુ વાંચોનિશાને દાદાએ પહેલા જ તેમની રૂમમાં મોકલી દીધા હોય છે. તેઓ બંને તેમના રૂમનો દરવાજો થોડો ખુલ્લો રાખી દાદાની વાત સાંભળતા હોય છે. દાદા હંમેશા માટે જવાની વાત કરતા તેઓ હેરાન રહી જાય છે. એશા- ઓહ નો... દાદા તો જવાની વાત કરે છે... નિશા- એ પણ રિનીને લઈને જશે.... શું કરીશું..? એટલામાં રિની રડતી રડતી રૂમમાં આવે છે અને બ્લેન્કેટ ઓઢી
પરાગિની ૨.૦ - ૧૨ રિની જે ગાડીમાં બેસીને તેના ગામ જતી હોય છે તે ગાડીને પરાગ અડધા રસ્તે રોકે છે. રિની પરાગને જોઈને ખુશ થઈ જાય છે. દાદા થોડા અકળાઈ છે. પરાગ- તમે આમ રિનીને ના લઈ જઈ ...વધુ વાંચોદાદા- પહેલા તો તારી હિંમત કેવી રીતે થઈ અમને આમ રોકવાની? અને તું રોકવા વાળો કોણ છે? પરાગ- હું પરાગ શાહ છું. દાદા- મિસ્ટર શાહ તમે અહીંથી જઈ શકો છો. પરાગ- શું આપણે પાછા અમદાવાદ જઈને વાત કરી શકીએ છીએ દાદાજી? દાદા- સૌથી પહેલા તો હું તારા માટે દાદા નથી... અને બીજી વાત કે અમને અહીં આવી રીતે રોકવાનું શું કારણ
પરાગિની ૨.૦ - ૧૩ પરાગ રિનીને લઈને તેના ઘરે જાય છે અને બધાને સાંજે ડિનર માટે અને બંનેની ફેમીલીની મીટિંગ હોય છે પરંતુ આ વાત પર શાલિની કમેન્ટ કરે છે જેના લીધે પહેલા પરાગનું બોલવાનું થાય છે શાલિની સાથે ...વધુ વાંચોપછી નવીનભાઈ શાલિનીને બોલે છે. શાલિની તેની રૂમમાં જઈ એક વ્યક્તિને ફોન કરે છે અને કહે છે, હું તને થોડીવાર બાદ લોકેશન મોકલી જઈશ સાંજે આવી જજે મસ્ત સ્ટોરી મળશે તને પેપરમાં છાપવા માટે... એક કામ કર આપણે મળીએ.. હેડલાઈન પણ તને હું જ કહીશ..! દાદી પરાગ અને રિનીને તેમની રૂમમાં લઈ જાય છે અને તેમના કબાટમાંથી એક જૂનું જડતરનું
પરાગિની ૨.૦ - ૧૪ દાદી પરાગને રીંગ પહેરાવવાનું કહે છે પરંતુ દાદા તેમની જગ્યાએ થી ઊભા થઈને કહે છે, કોઈ વીંટી નથી પહેરાવાની...! બધા આશ્ચર્ય પામે છે કે દાદા શું કહે છે આ... રિની- દાદા.... વીંટી નથી પહેરાવવાની એટલે?? ...વધુ વાંચોએટલે... સગાઈ વગાઈ કંઈ જ નહીં થાય... બધુ પૂરું.. અમે અમારી છોકરી નહીં આપીએ... દાદીને હવે ગુસ્સો આવે છે... તેઓ તેમની જગ્યાએ ઊભા થઈ જાય છે અને કહે છે, હા.. તમે તમારી છોકરી ના આપી શકો તો કંઈ નહીં... અમારે પણ આ સગપણ નથી કરવું...! બધા પોત પોતાની જગ્યા પરથી ઊભા થઈ જાય છે. બધા પહેલી વખત દાદીને આટલા ગુસ્સામાં
પરાગિની ૨.૦ - ૧૫ રિની પરાગને ભાગીને મેરેજ કરવાનું ના કહે છે પણ રિની પરાગને કહે છે, હું મારા પરીવાર સાથે આવું ના કરી શકુ પણ એક કામ કરીએ... આપણે સિવિલ મેરેજ કરી લઈએ...! પરાગ- તો સરખુ જ થયુને ...વધુ વાંચોરિની- હા.. મેરેજ કરીશું પણ કોઈને કહેવાનું નહીં... અને જ્યાં સુધી બધુ ઠીક ના થાય ત્યાં સુધી હું મારા ઘરે જ રહીશ..! પરાગ- રિની ગમે તે હોય પણ મને તારા વગર નહીં ચાલે... બસ... રિની- હું થોડો જ સમય માગું છું... મેરેજ કરવા તો કહુ છુ ને તમને... પછી આ ધમાલ શાંત થશે એટલે આપણે બંને દાદા અને દાદીને સમજાવીશું...
પરાગિની ૨.૦ - ૧૬ રિનીના ઘરે એક વ્યક્તિ એન્વેલોપ દરવાજે મૂકી ડોરબેલ વગાડી ત્યાંથી જતો રહે છે. આશાબેન દરવાજો ખોલે છે, ત્યાં કોઈ નથી હોતું પણ નીચે એક એન્વેલોપ પડ્યો હોય છે. આશાબેન તેની ઉપર દાદાનું નામ વાંચે છે.. ...વધુ વાંચોદાદાને તે કવર આપે છે. દાદા એન્વેલોપ ખોલે છે એમાં ફોટો જેવું કંઈક હોય છે. ફોટો બહાર કાઢીને જુએ છે તો પરાગ અને રિનીનો ફોટો હોય છે જે થોડા સમય પહેલાનો જ હોય છે... એટલે કે પરાગ અને રિનીએ જે સિવિલ મેરેજ કર્યા હોય છે તેનો હોય છે. દાદા ફોટો જોઈ ગરમ થાય છે અને આશાબેનને કહે છે, ક્યાં છે
પરાગિની ૨.૦ - ૧૭ નવીનભાઈને ખબર પડે છે કે તેમની પહેલી પત્ની લીના મરી નહોતી ગઈ.. પણ તેમને છોડીને જતી રહી હતી અને આ વાત દાદીએ હમણાં સુધીને છુપાવીને રાખી હતી.. તેઓ દાદીને પૂછે છે, કેમ મમ્મી તમે ...વધુ વાંચોરાખ્યું? અને તે લેટર લખીને ગઈ હતી તો તમે મને પણ ના જણાવ્યું? અને છેક હમણાં પરાગનાં હાથમાં તે લેટર કેમનો પહોંચ્યો? લીના જીવે છે હજી? દાદી- મને કંઈ ખબર નથી... લીના જીવે છે કે નહીં તે.. અને એ લેટર મેં ફેંકી દીધો હતો.. ખબર નહીં પરાગ સુધી કોણે પહોંચાડ્યો? શાલિની નવીનભાઈ અને દાદીની વાત સાંભળતી હોય છે અને તેમને આમ
પરાગિની ૨.૦ - ૧૮ નવ વાગી ગયા હોય છે અને હજી સુધી પરાગ ઘરે નથી આવ્યો હોતો... અડધી કેન્ડલ્સ તો આમ જ પૂરી થઈ ગઈ હોય છે... જે બચી હોય છે તેને રિની બૂઝાવવા જ જતી હોય છે કે ...વધુ વાંચોવાગે છે. રિની દરવાજો ખોલે છે તો પરાગ હોય છે. રિની સ્માઈલ આપીને કહે છે, બહુ મોડું થઈ ગયું? પરાગ- હા... બે મીટિંગ હતી... પરાગ અંદર આવે છે... જોઈ છે કે રિનીએ સરપ્રાઈઝ તૈયાર કરી હતી તેમાં બધુ સજાવ્યું હતું અને અડધી કેન્ડલ્સ રાહ જોવામાં પૂરી પણ થઈ ગઈ છે. રિની લીવીંગ રૂમની લાઈટ ચાલુ કરવા જતી હતી પણ પરાગ
પરાગિની ૨.૦ - ૧૯ રિનીનાં જે ન્યૂઝ રાત્રે ઓનલાઈન આવ્યા હોય છે તે બીજા દિવસે સવારે ન્યૂઝપેપરમાં આવી ગયા હોય છે અને આ ન્યૂઝ દાદા અને આશાબેન વાંચે છે. દાદા ન્યૂઝ વાંચીને થોડા ઢીલા પડી જાય છે અને આશાબેનને ...વધુ વાંચોછે, રિની આ વાંચશે તો શું વિતશે એની પર? મેં રિનીને કહ્યું હતું કે તે ફેમીલી નથી સારી... બહુ દુ:ખી થશેએ... મારી વાત ના માની એને... જો હેરાન કરવાનું ચાલુ પણ કરી દીધુ...! આશાબેન પણ ઢીલા પડી જાય છે. આશાબેન કંઈક વિચારી કપડાં બદલી તેઓ નવીનભાઈનાં ઘરે જાય છે. દાદી નીચે જ બેઠા હોય છે. દાદી આશાબેનને જોઈ તેમને આવકારે
પરાગિની ૨.૦ - ૨૦ પરાગ અને પરિતા બંને કોફી શોપમાં બેસીને વાત કરતાં હોય છે અને એશા તેમને જોઈ જાય છે અને બંનેના ફોટો ક્લિક કરી લે છે. પરાગ પરિતાને કહેતો હોય છે કે જો આ વાત તો પોસીબલ ...વધુ વાંચોપહેલા પણ કહ્યું કે આપણે સાથે નહીં રહી શકીએ... પરિતા- પણ તારા સિવાય મારું કોઈ નથી. આટલું કહી પરિતા રડવા લાગે છે. પરાગ- જો તું આમ રડીશ તો પણ મારા પર કોઈ અસર નહીં થાય..! પરિતા- ઓકે... સોરી પરાગ... તું જેવું ઈચ્છે છે એમ જ થશે... આજ પછી એવું નહીં થાય... પરાગ બીલ પે કરે છે અને કહે છે, હું
પરાગિની ૨.૦ - ૨૧ એશા અને નિશા બંને રિની સાથે બેસીને પરાગ અને તે છોકરી એટલે કે પરિતા વિશે વાત કરવાનું નક્કી કરે છે. તેઓ રિનીને ફોન કરી સાંજે મળવાનું કહે છે. રિની પરાગથી નારાજ હોય છે રાત્રે બહાર ...વધુ વાંચોતે પણ તેને સાથે ના લઈ ગયો અને ઘરે મોડો આવ્યો..! કહ્યું પણ ના કે ક્યાં ગયા હતા..? મેરેજ પછી તેઓ એકબીજાને સરખો સમય નહોતા આપી શક્તા એમાં ખાસ પરાગ... રિની જે કંઈ સમય મળે તેમાં પરાગ સાથે વિતાવવાનો પ્રયાસ કરતી પણ પરાગ સામે નવા નવા રાઝ ખૂલતા જતા હોય છે અને તે સમેટવામાં તે વધારે ગૂંચવાતો જતો હતો..! આ
પરાગિની ૨.૦ - ૨૨ દાદીએ તેમના હાથથી આજે પરાગનું ફેવરેટ જમવાનું બનાવ્યું હોય છે. દાદી સમરને પરાગને આપી આપવાનું કહે છે. પરાગ સાંજે ઓફિસથી ઘરે જતાં રિની માટે રેડ રોઝનું બૂકે અને બ્રેસલેટ લઈને ઘરે પહોંચે છે. રિની ...વધુ વાંચોહેરાન કરવા ગાર્ડનનાં ખૂણામાં જઈને બેસી જાય છે. રિની બહારથી પરાગને ઘરમાં જોઈ શકતી હોય છે. પરાગ રિનીને આખા ઘરમાં શોધે છે પણ રિની ક્યાંય નથી મળતી..! એટલામાં જ પરાગનાં ફોન પર પરિતાનો ફોન આવે છે. પરિતાનો અવાજ ગભરાયેલો હોય છે. તે એવું કંઈક બોલતી હોય છે કે ઘરમાં કોઈ ઘૂસી આવ્યું છે... પરિતા રડતી હોય છે. પરાગ તેને શાંત રહેવાનું
પરાગિની ૨.૦ - ૨૩ રિની ઉપર રૂમમાં સૂવા જતી હોય છે કે પરાગ રિનીને રોકી લે છે. પરાગ રિનીનો હાથ પકડી તેને સોફા પર બેસાડે છે. પરાગ રિનીની સામે બેસે છે અને રિનીનો હાથ પકડી કહે છે, રિની હું ...વધુ વાંચોતને જ પ્રેમ કરું છું... બીજી છોકરી વિશે વિચારી પણ ના શકુ હું... વાત કંઈક એવી છે એટલે તને હું નથી કહી શકતો... કેમ કે જે વાત છે તેની બાબતે હું પણ શ્યોર નથી... આઈ હોપ તું મને સમજીશ..! રિનીને પરાગની આંખોમાં સચ્ચાઈ દેખાય છે તેથી તે પરાગની વાત માને છે અને સ્માઈલ આપતા કહે છે, રેડ રોઝનું બૂકે કોની
પરાગિની ૨.૦ - ૨૪ જૈનિકા- પરાગ કંઈ સીરિયસ વાત હોય તો કહે મને.. હું કંઈ તારી મદદ કરી શકુ..! પરાગ- મારી લાઈફમાં બે અગત્યની સ્ત્રીઓ હતી.. એક મારી મમ્મી અને મમ્મીનાં ગયા બાદ દાદી... અને હવે ફક્ત એક જ ...વધુ વાંચોઅગત્યની રહી છે અને તે છે રિની..! પહેલી બંને સ્ત્રીઓ મને અત્યાર સુધી અંધારામાં રાખ્યો... મારી મમ્મી... અત્યાર સુધી જીવતી હતી.. મને મૂકીને એના સપનાં પૂરાં કરવા જતી રહી... કેટલો નાનો હતો હું... બધા છોકરા જ્યારે તેની મમ્મી સાથે સ્કુલ્ આવતા, ગાર્ડનમાં રમવાં જતા ત્યારે હંમેશા મારીને મમ્મીને યાદ કરતો.... અત્યાર સુધી હું એવું જ સમજતો હતો કે તેઓ મરી
પરાગિની ૨.૦ - ૨૫ એશા અને નિશા રિનીને હેલ્પ કરવાનું નક્કી કરે છે. તેઓ ફેસબુક પર પરિતાનું અકાઉન્ટ શોધી નાંખે છે. નિશા પરિતાને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલે છે. પરિતા એક્સેપ્ટ પણ કરી લે છે... નિશા તેને મેસેજ કરે છે કે ...વધુ વાંચોરિનીની ફ્રેન્ડ છું.. નિશા ખોટું બોલીને તેને મળવા બોલાવે છે.. ત્રણેયને ખ્યાલ હતો કે તેઓ પરિતાને કંઈક લાલચ આપશે તો જ પરિતા તેમને મળવા આવશે તેથી તેઓ પરિતાને મેસેજ કરે છે કે રિની પરાગ સાથે તારા જોબની વાત કરશે અને તને સારા એવા પૈસા પણ મળશે... બસ તારે એક વખત રિનીને મળવું પડશે..! પરિતા તરત મેસેજ વાંચી પણ લે છે
પરાગિની ૨.૦ - ૨૬ પરાગે જે વ્યક્તિને કામ સોંપ્યુ હોય છે પરિતાની તપાસ કરવા માટેનુ.. તે વ્યક્તિ પરાગની કેબિનમાં આવે છે. પરાગ તેમને મિ. ગજ્જર કહી આવકારે છે અને બેસવા કહે છે. પરાગ મિ. ગજ્જરને પૂછે છે, શું તમે ...વધુ વાંચોમાહિતી લાવ્યા છે તે એકદમ ચોક્કસ છે? મિ. ગજ્જર- હા, સર... મેં બધી તપાસ કરાવી.... આ છોકરી પરિતા બહુ મોટી ચોર છે. તેનું કામ આજ છે લોકો પાસેથી પૈસા પડાવવાના...! તમે એને પૈસા તો નથી આપ્યાને? પરાગ- ના... મને એના પર શક તો હતો કે કંઈ ગરબડ છે પણ એને મારી મમ્મી વિશે આટલું બધુ ક્યાંથી જાણે છે? મિ. ગજ્જર-
પરાગિની ૨.૦ - ૨૭ પરાગ રિસેપ્શનીસ્ટને જણાવે છે કે પરિતા જે લેડીને તેની સાથે લઈ ગઈ છે તે મારી મમ્મી છે અને આ સાંભળીને રિનીને શોક લાગે છે. પરાગ રિસેપ્શનીસ્ટ પર અકળાય છે તેથી તે રિસેપ્શનીસ્ટ પરાગને વોર્નિંગ આપે ...વધુ વાંચોકે હવે તેઓ હોબાળો કરશે તો પોલીસને ફોન કરીને બોલાવશે..! પરાગ પણ સામે જવાબ આપે છે કે જેને બોલાવા હોય એને બોલાવી લો.. હું તમારી હોસ્પિટલ પર કેસ કરીશ.. તમે મારી માઁને એક બેજવાબદાર વ્યક્તિને સોંપી દીધી છે... રિસેપ્શનીસ્ટ- પેશન્ટની મરજી હતી કે પરિતા તેમની સાથે રહે...! પરાગ- મને એ છોકરી પર સહેજ પણ વિશ્વાસ નથી... જો મારી મમ્મીને કંઈ
પરાગિની ૨.૦ - ૨૮ સિમિત પરીખ ૨૮ વર્ષીય દેખાવડો, હાઈટ-બોડી વાળો યુવાન છે. પરાગની જેમ તેની પાછળ પણ છોકરીઓની લાઈન લાગે છે.. પરંતુ હા, પરાગ કરતાં વધારે હેન્ડસમ નથી..! સિમિત હંમેશા સુંદર છોકરીઓ જોઈ તેની સાથે ફ્લર્ટ કરતો..! સિમિત ...વધુ વાંચોખાસ ફ્રેન્ડનો દિકરો છે. સિમિતનો પોતાનો ટેક્સટાઈલનો જ બિઝનેસ હોય છે. પરાગનો જે નવો પ્રોજેક્ટ હોય છે તે સિમિત સાથે હોય છે. પરાગ ક્યારેય લ સિમિતને મળ્યો નથી હોતો.. તેની પહેલી મુલાકાત હોય છે. પરાગની કંપની સિમિત પાસેથી અમુક અલગ અલગ પ્રકારનાં કાપડ લેવાની હોય છે. સિમિત તેને મળવા ઓફિસ પર આવ્યો હોય છે પરંતુ તે રિની સાથે જ્યારે અથડાય
પરાગિની ૨.૦ - ૨૯ પરાગ અને રિની બંને વાત કરતા હોય છે અને એક છોકરી આવી બંનેની વચ્ચે પરાગ તરફ મોંઢુ કરી ઊભી રહી જાય છે અને પરાગને મોટી સ્માઈલ આપે છે. રિની પહેલા ચોંકી જાય છે અને જોઈ ...વધુ વાંચોકે તે છોકરી પરાગને જ જોયા કરતી હોય છે. રિની બોલે છે, આ છોકરીને હું નથી દેખાતી કે શું? વચ્ચે આવીને ઊભી રહી ગઈ..! પરાગ રિની તરફ જોઈ છે, પરાગને સાફ દેખાય છે કે રિનીને જલન થાય છે અને તે અકળાઈ રહી છે. પરાગ રિનીને વધુ અકળાવવા તે છોકરી તરફ જોઈ નાની સ્માઈલ આપે છે. રિની પરાગ તરફ જોઈ છે
પરાગિની ૨.૦ - ૩૦ હોટલમાં જે રિસેપ્શન પર માણસ બેઠો હોય છે તે પરિતાને કહે છે કે તમારી સાથે જે લેડી હતી તે સામાન અહીં મૂકી જતી રહી છે. પરિતા તે બેગ ચેક કરે છે કે તેમા પૈસા મૂક્યા ...વધુ વાંચોતે છે કે નહીં? બેગમાં પૈસા નથી હોતા... તે માણસ કહે છે, ચેક આઉટ થઈ ગયું છે એટલે તમે હવે અહીં નહીં રોકાય શકો... પૈસા ભરી બીજો રૂમ લઈ શકો છો..! પરિતા પાસે પૈસા નથી હોતા... તેથી તે બેગ લઈને બહાર જતી રહે છે. પરિતાને ખબર નથી પડતી કે આટલા રાતે તે ક્યાં જશે..? લીનાબેન એક ગાડી ભાડે કરીને
પરાગિની ૨.૦ - ૩૧ જ્યારે હોટલમાંથી ચેકઆઉટ થઈ જાય છે ત્યારબાદ ક્યાં જવું તે પરિતાને ખબર નથી હોતી..! તે બસ સ્ટેન્ડ પર જઈ બેસી રહે છે અને સવારે અમદાવાદની બસમાં બેસી અમદાવાદ આવી સીધી પરાગની ઓફિસ પર પહોંચે છે. ...વધુ વાંચોતેને પોલિસ પાસે મોકલવાની વાત કરતો હોય છે પરંતુ પરિતા ના પાડે છે. ઓફિસના બીજા એમપ્લોય સાંભળે ના તેથી પરાગ પરિતાને કેબિનમાં લઈ જાય છે. કેબિનમાં લઈ જઈ પરાગ તેને પૂછે છે, જે પણ જાણતી તે બધુ જ મને કહી દે..! પરિતા- તમને હું બધુ જ કહીશ પરંતુ એની માટે તમારે મને કંઈ આપવુ પડશે...! પરાગ અકળાઈ છે અને પરિતાને
પરાગિની ૨.૦ - ૩૨ પરાગ ખરેખરમાં અટવાય ગયો હોય છે.. જે સમયે તેને રિનીની જરૂર હોય છે તે સમયે જ રિની તેની સાથે લડીને તેની ઘરે જતી રહી હોય છે. રિની પરાગને સમજવાની કોશિશ પણ નથી કરતી... પરાગ ...વધુ વાંચોહંમેશા ખરાબ માણસોથી દૂર રાખવા માંગતો હોય છે અને અત્યારનાં સમયે પણ પરાગ તે જ કરી રહ્યો છે પરંતુ રિની તે વાત સમજતી નથી..! પરાગને હતું કે સવાર સુધીમાં રિની તેનો ગુસ્સો ઉતારીને તરત ફોન કરશે પરંતુ એવું ના થયુ..! આટલા વર્ષો બાદ પરાગને તેની મમ્મી જોવા મળે છે પરંતુ રિનીની એક ભૂલને કારણે તે પણ દૂર થઈ જાય છે.. રિની
પરાગિની ૨.૦ - ૩૩ લીનાબેનએ દાદીને ફોન કર્યો હતો તે જોઈ પરાગને લાગે છે કે દાદીએ ફરીથી તેનાથી વાત છૂપાવી અને તેને એવું લાગે છે કે દાદીને ખબર હશે કે તેની મમ્મી ક્યાં છે એમ..! પરાગ હોટલનાં માણસને પૂછે ...વધુ વાંચોતમને બીજું કંઈ ખબર છે? તે વ્યક્તિ ના કહે છે. પરાગ અને માનવ ત્યાંથી નીકળી જાય છે. પરાગ માનવને દાદીને ત્યાં ગાડી લઈ જવાનું કહે છે. ઘરે જઈ પરાગ દાદીને બૂમો પાડે છે, દાદી... દાદી ક્યાં છો તમે? પરાગની બૂમ સંભળાતા દાદી તરત બહાર આવે છે અને પરાગને પૂછે છે, શું થયું બેટા? કેમ બૂમો પાડે છે? શાલિની પણ પરાગની
પરાગિની ૨.૦ - ૩૪ જમી રહ્યા બાદ આખો પરીવાર સાથે લીવીંગ રૂમમાં બેસીને રિનીએ બનાવેલ બ્રાઉની ખાતાં હોય છે. આશાબેન પરાગને કહે છે, પરાગકુમાર તમે અહીં આવ્યા જ છો તો આજે અહીં જ રાતે રોકાય જાઓ... પરાગ- હું અહીં ...વધુ વાંચોતો રિનીને નહીં ફાવે મમ્મી.... આશાબેન- એને શું પૂછવાનું.... તમારે અહીં જ રોકાય જવાનું છે. મેં કહ્યુ ને...! દાદા- હા.. પરાગ તું અહીં જ રોકાય જજે.. પરાગ રિની તરફ જોઈને હસે છે. બ્રાઉની ખાઈને આશાબેન અને રીટાદીદી કીચનમાં જતા રહે છે. રિની અને એશા તેમની રૂમમાં જાય છે. નિશા ઉપરની રૂમમાં જાય છે જ્યાં એકસ્ટ્રા બ્લેન્કેટ અને પિલ્લો મૂક્યા હોય
પરાગિની ૨.૦ - ૩૫ પરાગ જૈનિકા પાસે સિમિતનો ફોન નંબર માંગવા જાય છે પરંતુ જૈનિકા કહે છે કે તે જાતે જ સિમિત સાથે વાત કરી લેશે..! પરાગ જોઈ છે કે જૈનિકા તેનો ઓફિસનો સામાન પેક કરીને જતી હોય છે. ...વધુ વાંચોતેને પૂછે છે, ક્યાં જાય છે જૈનિકા? જૈનિકા- મને લાગે છે કે હવે મેં અહીં બહુ કામ કરી લીધુ છે અને હા, તું હંમેશા મારો દોસ્ત રહ્યો છે અને રહેશે જ... પરંતુ આજ કાલ તું બહુ બદલાય ગયો છે... તું બધાને વાત વાતમાં ઊતારી જ પાડે છે. જૈનિકાની આ વાત સાંભળી પરાગને લાગી આવે છે. તે બોલવા જોય તેની પહેલા
પરાગિની ૨.૦ - ૩૬ દાદા તેમની જગ્યાએ ઊભા થઈ જાય છે અને બધાને કહે છે, તમારા બધાની પરવાનગીથી હું રેખાબેન એટલે કે તમારી દાદીને માકી જીંદગીમાં લાવવા માગું છુ અને મારી જીંદગી ખુશહાલ બનાવવા માગું છુ... આ સાંભળી બધા ...વધુ વાંચોજગ્યા પર શોકનાં માર્યા ઊભા થઈ જાય છે. રિની- દાદા? દાદી- તમે આ શું બોલી રહ્યા છો? પરાગ પણ દાદાને કહે છે, તમે આ શું કહી રહ્યા છો? એશા ગુસ્સામાં કહે છે, અહીંયા મારા મેરેજની વાત કરવા આવ્યા છે તે લોકો.... દાદા- હા, પણ પહેલા મને મારી વાત કહેવા દે.... પરાગ- દાદી સાથે વાત કરતા પહેલા તમારે મારી સાથે વાત
પરાગિની ૨.૦ - ૩૭ પરાગ ડોક્ટરની કેબિનમાં જાય છે અને ડોક્ટરને કહે છે, ડોક્ટર શું હુ મારી મમ્મીને તેની રૂમમાં જઈને જોઈ શકુ છુ? બસ ફક્ત પાંચ જ મિનિટ.... ડોક્ટર પહેલા ના કહેવા જતા હતા પરંતુ પછી તેઓ હા ...વધુ વાંચોકહે છે, પાંચ જ મિનિટ... બાકી એમને જ્યારે હોશ આવશે ત્યારે તમે ફરી મળી લેજો..! ડોક્ટર નર્સને બોલાવે છે અને પરાગને લીનાબેનનાં રૂમમાં લઈ જવાનુ કહે છે. પરાગ રૂમમાં જઈ તેની મમ્મીને જોયા કરે છે. તેની સામે તેના બાળપણની યાદો એક ચલચિત્રની જેમ ચાલવા લાગે છે જે તેણે તેની મમ્મી સાથે વિતાવ્યુ હોય છે. ઘરની બહાર ગાર્ડનમાં બંને રમતા, લીનાબેન
પરાગિની ૨.૦ - ૩૮ એશા અને માનવ બંને એક કેફેમાં મળે છે. કાલે જે થયું હોય છે તેના લીધે એશા અને માનવ બંને નાખુશ હોય છે. પોતાના લગ્નની વાત કરવાને બદલે દાદા તેમના લગ્નની વાત લઈને બેસી ગયા હોય ...વધુ વાંચોએશા માનવને પૂછતી હોય છે કે હવે આપણે શું કરીશું? માનવ- હમણાં તો કંઈ થાય એવું નથી પરંતુ એક વસ્તુ કરી શકીએ એમ છે..! એશા- શું? માનવ- જો તું હા કહે તો...... આટલું કહી માનવ તેના પોકેટમાંથી રીંગનું લંબચોરસ બોક્સ કાઢે છે અને ખોલીને એશા સામે મૂકતા કહે છે, તું હા કહે તો સગાઈ કરી લઈએ..? એશા બહુ જ ખુશ
પરાગિની ૨.૦ - ૩૯ પરાગ રિની માટે સરપ્રાઈઝ તૈયાર કરતો હોય છે. તે પહેલાની જેમ રિની સાથે રહેવા માંગતો હોય છે. નવા ઘરમાં તે બધુ ડેકોરેશન કરાવે છે. આખુ ઘર વિદેશી ફૂલો અને કેન્ડલ્સથી ડેકોરેટ કર્યુ હોય છે. પરાગનો ...વધુ વાંચોકટ કર્યા બાદ એશા અને નિશા તરત રિનીને પૂછે છે, આ શું છે? રિની- મને પણ ખબર નથી પરાગનો ફોન આવ્યો હતો તેને મોકલાવ્યું છે અને કહ્યું કે સાડા સાત વાગ્યે તૈયાર રહેજે... નિશા સૌથી મોટું બોક્સ ખોલે છે... બોક્સ ખોલતા જ ત્રણેયની આંખો પહોળી થઈ જાય છે. એશા બીજુ બોક્સ ખોલે છે તે જોઈને પણ ત્રણેય સરખું જ રિએક્શન
પરાગિની ૨.૦ - ૪૦ રિની બારી પાસે આવીને ઊભી રહી જાય છે અને ઉપર તારાઓથી ભરેલા આકાશને નિહાળતી હોય છે. પરાગ પાછળથી આવી રિનીને હગ કરી લે છે. રિનીનો હાથ તરત પરાગનાં હાથ પર મૂકાય જાય છે. બંને આમ ...વધુ વાંચોઊભા રહે છે. પરાગ ધીમેથી તેની વાત ચાલુ કરે છે. રિની, તને ખબર છે કે હું તને કેટલો પ્રેમ કરુ છું... તારા માટે બગુ પઝેસીવ છુ... સિમિતને તું હજી ઓળખતી નથી... વધારે કંઈ નહીં કહુ તને... ભવિષ્યમાં સિમિત સાથે કામ કરવાનું થશે.. બસ તું એની સાથે કામ પૂરતી જ વાત કરજે..! અને હા, આ જ પછી કંઈ પણ વાત હોય
પરાગિની ૨.૦ - ૪૧ સિમિત પરાગની કંપનીમાં તેનો કોન્ટ્રાક્ટ લઈને પાછો આવી ગયો હોય છે. તે પરાગના કહેવા પર આવ્યો તો હોય છે પરંતુ કોઈ બીજા ઈરાદાથી... તે વિચારીને જ આવ્યો હોય છે કે આ વખતે રિનીને પોતાની કરીને ...વધુ વાંચોરહેશે..! તેને પહેલી જ નજરે રિની પસંદ આવી ગઈ હતી...! એ ત હવે પાછળથી ખબર પડશે કે રિનીને પરાગથી દૂર કરી પોતાની કેમની બનાવશે...? ક્રિસમસ પર બધા સાથે મળીને ડિનર કરે છે અને ક્રિસમસ એન્જોય કરે છે. પરાગ અને રિની વચ્ચે બધુ સરખુ થઈ ગયુ હોય છે. હોસ્પિટલમાં રહીને લીનાબેન અકળાઈ ગયા હોય છે. તેમને રાણીની જેમ પરાગના મોટા બંગલામાં
પરાગિની ૨.૦ - ૪૨ બે દિવસ બાદ એશા અને માનવની સગાઈ હોય છે. સમર માનવ સાથે જઈ બધી શોપિંગ કરી આવે છે. આ બાજુ એશા રિની અને નિશાને લઈ સગાઈમાં પહેરવા માટે ગાઉન, મેચીંગ જ્વેલરી અને બીજી જરૂરીયાત વસ્તુની ...વધુ વાંચોકરવા જાય છે. પરાગ રિનીને પણ કહે છે કે સગાઈમાં પહેરવા તારે કંઈ જોઈએ તો લઈ લેજે..! સમર પણ નિશાને તે જ કહે છે. બે દિવસ બાદ.... આ બાજુ સમર માનવને હેલ્પ કરવા જાય છે. પરાગ તેમની પાસે જલ્દી આવશે તેવું કહી ઓફિસ પર જઈ બધા કામ પતાવે છે. બાર વાગ્યે પરાગ તેના કપડાં લઈ હોટલ પર પહોંચે છે. પરાગ
પરાગિની ૨.૦ - ૪૩ બોટલ ભરીને ઉપર રૂમમાં આવી બેડ પર બેસી તે ફોનમાં તેના અને પરાગનાં ફોટોસ જોતી હોય છે અને ફોટોસ જોઈને મલકાતી હોય છે. પરાગ પાછળથી આવીને ફોટસ જોતો હોય છે. રિનીને ખબર નથી હોતી કે ...વધુ વાંચોનાહીને આવીને પાછળ ઊભો હોય છે. પરાગ- સોરી... મારો ઈરાદો એવો નહોતો પરંતુ તુ બેઠી હતી એવી અને સાડીમાં પણ તું દેખાય છે ખૂબસુરત કે મારી જાતને રોકીનાં શક્યો..! સોરી પરાગ હમણાં ફક્ત બોક્સર પહેરીને જ ઊભો હોય છે. પરાગ મોં બગાડતા કહે છે, અરે.. યાર... આ ઘરમાં મને કોઈ શાંતિથી રોમાન્સ પણ નહીં કરવા દે... પરાગ- હા, મમ્મી.. કંઈ
પરાગિની ૨.૦ - ૪૪ પરીતાને ખરેખરમાં લીનાબેન સાથે બદલો લેવો હતો કે પોતે એકલા પૈસા લઈને મને મૂકીને જતા રહ્યા હતા..! પરંતુ હવે પરાગે ના પાડી દીધી હતી કે ઘરે હવેથી ના આવે..! પરીતા પરાગને ફોન કરીને લીનાબેનના બીજા ...વધુ વાંચોવાત કહેવાનું નક્કી કરે છે. પરીતા પરાગને ફોન કરે છે અને કહે છે, મારે તમને એક વાત કહેવી છે. પરીતા- તમારો એક નાનો ભાઈ પણ છે.આ સાંભળીને પરાગને શોક લાગે છે. પરીતા- મારે કંઈ નથી જોઈતુ.... પરીતા- એ અત્યારે મુંબઈ રહે છે અને બેચલર ડિગ્રી કરે છે.... પણ તમારો સગો ભાઈ નથી....! સિમિત પાછળ ફરે છે અને રિનીને જોઈને ખુશ
પરાગિની ૨.૦ - ૪૪ આશાબેન ચિંતામાં આવી ગયા હોય છે. તેઓ પરાગને ફોન કરે છે અને બધી વાત કહે છે... પરાગ અને રિની ફટાફટ ઘરે આવે છે. પરાગ દરવાજો તોડી નાંખે છે.. જોઈ છે તો દાદા અંદર સૂતા હોય ...વધુ વાંચોપરાગ દાદાને ઢંઢોળે છે પણ દાદા ઊઠતા નથી... દાદાનો શ્વાસ ચાલુ હોય છે. પરાગ એમ્બ્યુલન્સને બોલાવે છે. એમ્બ્યુલન્સમાં દાદા સાથે આશાબેન અને રીટાદીદી જાય છે . પરાગ અને રિની ગાડી લઈને હોસ્પિટલ પહોંચે છે. પરાગ ગાડી ફટાફટ મૂકીને ડોક્ટર પાસે પહોંચે છે અને પહેલેથી કહી દે છે કે હમણાં ઘરનાં બીજાલકોઈ પણ સદસ્યને તમે બ્રેઈન ટ્યૂમરની વાત ના કરતાં..! પરાગ-
પરાગિની ૨.૦ - ૪૬ પરાગ અને રિનીની લાઈફ પણ પહેલા જેવી થઈ ગઈ હોય છે. નવીનભાઈ હજી ઘરે નથી આવ્યા હોતા... તેઓ દાદીને ફોન કરી બધાની ખબર પૂછી લેતા... માનવ અને એશાએ કોર્ટ મેરેજ કરી લીધા હોય છે. બંને ...વધુ વાંચોહોય છે. દાદાને પહેલા કરતાં સારૂં હોય છે. તેઓ પાછા જેતપુર જતા રહ્યાં હોય છે. શાલિની બધા સામે ખુશ રહેતી હોય છે પરંતુ હજી તેને અંદરથી હોય છે કે શાહ પરીવારની બધી મિલકત તેના છોકરાં સમરને મળે...! સમર અને નિશા તેમના રિલેશનથી ખુશ હોય છે પરંતુ શાલિની ખુશ નથી હોતી..! તેના સમર માટે તે પૈસાદાર કુટુંબની છોકરીઓ જોવાનું શરૂ કરી
પરાગિની ૨.૦ - ૪૭ રિની- જે વાત હોય તે કહી શકે છે ફાલતુ બકવાસ કર્યા વગર.... સિમિત રિનીને રિપોર્ટ બતાવતા કહે છે, આ રિપોર્ટમાં એવું છે કે તું વાંચીને હેરાન રહી જઈશ... લે રિપોર્ટ જાતે જ વાંચી લે... રિની ...વધુ વાંચોહેરાન રહી જાય છે પરંટુ પછી વિચારે છે કે કદાચ સિમિતનો કોઈ નવો પ્લાન હોય..? સિમિત- એ તો તને ખબર પડી જશે.... પરંતુ તુ શું કરીશ??? પરાગ નવીનભાઈનો છોકરો છે જ નહીં...! એને આ કંપની છોડવી પડશે... એની પોઝિશન, પાવર... અને પૈસા પણ.... બિચારાએ કેટલી મહેનત કરી આ કંપની પાછળ.. અને હવે તેને કંઈ જ નહીં મળે...! જૈનિકાને ખબર હોય
પરાગિની ૨.૦ - ૪૮ ઝૂઝ મહેમાનો સાથે રિસોર્ટમાં ચહેલ પહેલ હોય છે... આજે રિનીની મહેંદી હોય છે. રિસોર્ટનાં ગાર્ડનમાં મહેંદીનું અલગથી ડેકોરેશન કર્યુ હોય છે. દાદીએ મહેંદીના બે બાઉલ તૈયાર કરાવ્યા હોય છે. બંને બાઉલ રિસોર્ટમાં તેમના રૂમમાં હોય ...વધુ વાંચોતરત પાછળ ફરીને જોઈ છે તો તેની મોમ હોય છે. તે તરત તેમને સોરી કહે છે... અને કહે છે, હું ડેકોરેશન જોતો હતો.. મને ખબર નહોતી કે તમે પાછળથી જતા હશો... તમને કશે વાગ્યુ તો નથીને..? શાલિની કંટ્રોલ કરતાં કહે છે, મહેંદી રિની માટે હતીને તે બધી બગાડી...! તારી દાદી જોશેને તો મને જ બોલશે...! શાલિની- ઓકે... ચાલ હું બીજી
પરાગિની૨૦૪૯ પરાગ તૈયાર થઈને તેના રૂમમાં બેઠો હોય છે. દાદી પરાગ પાસે આવી તેની નજર ઉતારે છે. આ જોઈ સમર મજાક કરતાં દાદીને કહે છે, દાદી... અમને પણ કોઈની નજર લાગી જશે તો? પરાગએ ઓફવાઈટ કલરની શેરવાની પહેરી હોય ...વધુ વાંચોઅને બાંધણીની લાલ રંગની ઓઢણી નાંખેલી હોય છે અને માથે બાંધણીનો જ ફેટો બાંધ્યો હોય છે. પરાગ આજે કોઈ રાજા જેવો જ લાગતો હોય છે. રિનીને થોડો જર હોય છે કે ક્યાંક સિમિત ભવાડો કરવા આવી ના જાય.. રિનીએ પહેલેથી રિસોર્ટનાં સિક્યોરિટીને સિમિતનો ફોટો આપીને કહી રાખ્યું હોય છે કે આ માણસને અંદર ના આવવા દે..! રિની તૈયાર થઈને તેના
પરાગિની ૨.૦ - ૫૦ રિની શાલિની અને સિમિતને સાથે જોઈ સમજી જાય છે કે આ બધુ નાટક શાલિનીએ ઊભું કર્યુ છે. રિની ગાડી લઈને ત્યાંથી નીકળી જાય છે અને રસ્તામાં આગળ સાઈડ પર ઊભી રાખીને એશા અને નિશા ...વધુ વાંચોકોન્ફરન્સ ફોન લગાવે છે. ફોન ઊંચકતાની સાથે જ રિની બોલવા લાગે છે, ગર્લ્સ... મેં આજે શાલિની અને સિમિતને સાથે જોયા છે. એનો મતલબ તમે સમજી ગયાને...? નિશા- હા, સાંભળ્યુ... પણ હવે આગળ શું કરવાનું છે? નિશા- હા... અફકોર્સ... ફક્ત સમરના હેર સેમ્પલ લાવવાના રહેશે.... નિશા- મારે? પણ કેમની? નિશા- હા.. કંઈક કરું છુ... પરાગ બે દિવસથી નોટિસ કરતો હોય છે કે
પરાગિની ૨.૦ - ૫૧ રિની રિપોર્ટ વાંચે છે. તેને હવે ધીમે ધીમે સમજ આવે છે કે શાલિનીમેમ કેમ પરાગ સાથે આવું કરે છે..! રિની હા કહે છે. દાદી રિનીને પૂછે છે, શું આવ્યુ રિપોર્ટમાં? જલ્દી કહે મને... પરાગ મારો ...વધુ વાંચોપૌત્ર છેને? આટલું બોલી રિની અટકી જાય છે. રિની- સમર... સમર તમારો પૌત્ર નથી... સમરનું ડીએનએ તમારા ડીએનએ સાથે મેચ નથી થતુ... એનો મતલબ તમે સમજો છોને..? રિની- હા, દાદી... રિની- હા, દાદી.. તમે સમજી જ ગયા હશો કે તેમને પપ્પા સાથે કેમ લગ્ન કર્યા? અને કેમ હંમેશા પરાગને તેઓ હેરાન કરતા રહે છે. નિશા ત્યાં જ ઊભી હોય છે.
પરાગિની ૨.૦ - ૫૨ સમર પૂરેપૂરો શાલિનીની વાતમાં ભેરવાઈ જાય છે. સમર શેર બાબતે શાલિનીને કહે છે, શેર ભાઈએ લીધા નથી.. સિમિતએ આપ્યા છે. મહિના દરમ્યિાન ડેન્સીને ખબર પડે છે કે સમરની ગર્લફ્રેન્ડ છે છતાં તે સમરને પ્રેમ કરવા ...વધુ વાંચોહોય છે. છે.. ડેન્સી તેની સામે બેસીને બધા ડોક્યુમેન્ટ ચેક કરતી હોય છે. વચ્ચે વચ્ચે તે સમરને જોઈ લેતી... ડેન્સી તેની જગ્યા પરથી ઊભી થઈને સમરની બાજુમાં જઈને ઊભી રહી જાય છે. સમર તેની કામમાં મશગુલ હોય છે તેને ખબર નથી પડતી કે ડેન્સી તેની બાજુમાં ઊભી છે. થોડી વાર રહીને ડેન્સી સમરની બાજુમાં ખુરશી લાવીને બેસી જાય છે અને
પરાગિની ૨.૦ - ૫૩ રિની ઉપર રૂમમાં જઈને પરાગને પૂછે છે, તમે આ શું કર્યુ? પરાગ બેડ પર બેઠો હોય છે. રિની તેની બાજુમાં બેસે છે અને ખભે હાથ મૂકીને કહે છે, તમે આટલી મહેનતથી આ કંપનીને આ ...વધુ વાંચોપર લાવ્યા છો અને તમે બધુ સમરને આપી દીધુ? કેમ? મને નહીં પરંતુ દાદી સાથે તો વાત કરવી હતી...! પરાગ કંઈ જવાબ આપતો નથી અને રિનીને વળગીને રડી પડે છે. પરાગને આમ રડતાં જોઈ રિનીને નવાઈ લાગે છે. તે કંઈ પૂછતી નથી.. પરાગનાં માથે હાથ ફેરવી તેને રડવાં દે છે. પરાગ રિનીને કહે છે, મારા હાથે મેં એને રમાડ્યો છે... મેં
પરાગિની ૨.૦ - ૫૪ પરાગને જૈનિકા અને મિહીરનાં રિલેશન વિશે ખબર પડે છે. પરાગ જૈનિકાને કહે છે, ચાલો... ફાઈનલી તને કોઈ મળ્યું તો ખરું... વેલકમ ટુ ધ મેડ ફેમીલી..! પરાગ હસે છે અને પછી સમરનું પૂછે છે કે તે ...વધુ વાંચોછે? જૈનિકા તેને ઓફિસમાં જે બધુ થાય છે તેના વિશે વાત કરે છે. જૈનિકા સાથે વાત કરી પરાગ ફોન મૂકી દે છે. એશા નિશાને કહે છે, સમર કેમ અહીં બૂમો પાડે છે? નિશા અને એશા ફટાફટ બહાર જાય છે. નિશા તેને અહીથી જતો રહે એમ કહે છે પરંતુ સમર માનતો નથી... એટલામાં મિહીર આવે છે અને તે કેબ બુક કરાવી
પરાગિની ૨.૦ - ૫૫ (અંતિમ ભાગ) ઘરમાં દાદી બહુ જ ખુશ હોય છે કે તેઓ પરદાદી બનવાના હોય છે. પરાગને આ વાત ખબર હોય છે પરંતુ તે એવું રાખે છે કે તેને નથી ખબર...! શાલિનીને ખબર હોય છે પરંતુ ...વધુ વાંચોકોઈ રસ નથી હોતો.. અને સમર ... સમરને તો એ જ નથી ખબર હોતૂ કે ઘરમાં શું ચાલી રહ્યુ છે...! કંપનીમાં પણ તે કંટાળી ગયો હોય છે... તેનાથી પરાગ જેવું હેન્ડલીંગ નથી થતુ... પરાગ કંપનીમાં ના હોય તો પણ કંપનીમાં બધા જ બરાબર કામ કરતાં... જ્યારે સમરને તો દસ દિવસમાં ફાંફાં પડી જાય છે. તે શાલિનીને ફોન કરીને કહી દે